NEET TEST SERIES | STD 12 | CHAP-11,12,13
પ્રકરણ 7 અને 8 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇
https://www.indiabiologyneet.com/2024/12/neet-test-series-std-12-chap-78.html
પ્રકરણ 9 અને 10 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇
https://www.indiabiologyneet.com/2024/12/neet-test-series-std-12-chap-910.html
80. બે જાતિઓ કે જે સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય તેવો અલગ અલગ રહેઠાણ પસંદ કરી સ્પર્ધાને ટાળી શકે છે આ ઘટનાને.....કહે છે અને તેને...... આ દ્વારા આધારભૂત કરવામાં આવી.
(A) સ્પર્ધક, નિષેધ,નિયમ,મેક આર્થર(B) સ્ત્રોત,વિભાજન, ગોસ
(C) સ્પર્ધક, નિષેધ,નિયમ, ગોસ
(D) સ્ત્રોત,વિભાજન, મેક આર્થર
81. નીચેના જોડકા જોડો.
A (R નું મૂલ્ય) B( ઉદાહરણ)
(i) 0.12 (p) ભારતમાં 1981 માં માનવ વસ્તી
(ii) 0.015 (q) લોટમાં પડતા ધનેરા
(iii) 0.0205 (r) નોર્વેમાં ઉંદરો
(A) (i-q), (ii-r), (iii-p)
(B) (i-p), (ii-q), (iii-r)
(C) (i-r), (ii-p), (iii-q)
(D) (i-p), (ii-r), (iii-q)
82. જીવનનો આ પ્રકારએ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.
(A) સ્પર્ધા
(B) પરોપજીવન
(C) પરભક્ષણ
(D) સર્વેવકારિતા
83. ચારધાતાકીય વૃદ્ધિ માટે જો જન્મદર = 0.80 અને મૃત્યુદર = 0.30 અને કુલ વસ્તી 1600 હોય તો dN/dT =........
(A) 200
(B) 800
(C) 500
(D) 300
84. જો t સમયે વસ્તી ગીચતા N હોય અને t+1 સમયે તેની ગીચતા Nt+1 = Nt +[(B+I) - (D-E)] માં B&D શું છે?
(A) જન્મદર, બહિ:સ્થળાંતણ
(B) મૃત્યુદર, અંતઃસ્થળાંતણ
(C) જન્મદર, મૃત્યુદર
(D) મૃત્યુદર, જન્મદર
85. નીચેનામાંથી કવક મૂળ એ શેનું ઉદાહરણ છે?
(A) વિઘટન
(B) પરોપજીવી
(C) પ્રતિજીવન
(D) સહજીવન
86. જો પૂર્વ પ્રજનનવય ધરાવતા સજીવોની સંખ્યા વધુ હોય તો તેની વસ્તી વિશે શું સાચું છે?
(A) વધારો થાય છે.
(B) ઘટાડો થાય છે.
(C) પહેલા વસ્તી વધીને ઘટે છે.
(D) પહેલા વસ્તી ઘટીને ત્યારબાદ વધે છે.
87. જોડકા જોડો.
કોલમ - I કોલમ-II
(1) વિઘટકો (p) વનસ્પતિ પ્લવકો અને લીલ
(2) સ્વયંપોષી ઘટકો (q) ફૂગ અને બેક્ટેરિયા
(3) અવખંડન (r) ગાઢ રંગોનો આકારહીન પદાર્થ
(4) સેન્દ્રીયકરણ (s) અળસીયુ
(A) (1-q), (2-p), (3-r), (4-s)
(B) (1-p), (2-q), (3-s), (4-r)
(C) (1-q), (2-p), (3-s), (4-r)
(D) (1-p), (2-q), (3-r), (4-s)
88. જોડકા જોડો.
કોલમ - I કોલમ-II
(1) અવસાદી માટેનું સંચય સ્થાન (p) કાર્બન
(2) વાયુરૂપ પ્રકારનું સંચય સ્થાન (q) અજૈવિક ઘટકો
(3) હવા,પાણી અને જમીન (r) જૈવિક ઘટકો
(4) ઉત્પાદકો,ઉપભોગીઓ અને વિઘટકો (s) ફોસ્ફરસ
(A) (1-p),(2-q),(3-s),(4-r)
(B) (1-p),(2-q),(3-r),(4-s)
(C) (1-s),(2-q),(3-p),(4-r)
(D) (1-s),(2-p),(3-q),(4-r)
89. નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે તે જણાવો.
(I) જલજ નિવસનતંત્રમાં ચરીય આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટે મહત્વનું સાધન છે.
(II) વંદા,કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ સર્વ ભક્ષી હોય છે.
(III) ચરીય આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે.
(IV) સેન્દ્રનું વિઘટન અતિશય ઝડપી દરે ચાલ્યા કરે છે.
(A) I, II અને IV
(B) I, III અને IV
(C) I, II અને III
(D) આપેલ બધા જ
90. નીચેના પૈકી કેટલાક વિધાનો ખોટા છે તે જણાવો.
(I) વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક પ્રક્રિયા છે.
(II) મૃત અવશેષીય ઘટકો લિંગનીન અને કાયટીન સભર હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ઝડપી હોય છે.
(III) ઓછું તાપમાન અને જારક જીવન વિઘટનને અવરોધે છે તેના પરિણામ સ્વરૂપ કાર્બનિક દ્રવ્યો ભંડાર રચાય છે.
(IV) વનસ્પતિ ઉત્પાદકો શાકીય તેમજ કષ્ટીય હોય છે.
(A) I, અને IV
(B) I, અને III
(C) II અને IV
(D) I અને III
91. વિધાન: જેવું ભાળના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહે છે.
કારણ: ઉત્પાદકતા ની તુલના કરવા gm-2 yr-1 કે (Kcalm-2)yr-1 ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે.
(A) વિધાન અને કારણ બંને સાચા છે કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
(B) વિધાન અને કારણ બંને સાચા છે કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(C) વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
(D) વિધાન અને કારણ બંને ખોટા છે.
92. વિધાન: વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 મિલિયન ટન આપવામાં આવે છે.
કારણ: ઉત્પાદકતા ની માત્રા મહાસાગરોમાં ઓછી છે.
(A) વિધાન અને કારણ બંને સાચા છે કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે.
(B) વિધાન અને કારણ બંને સાચા છે કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(C) વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
(D) વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.
93. નીચે પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો.
(A) ઉચ્ચ પોષક સ્તરો તરફથી ઊર્જાનું એક માર્ગી વહન થાય છે.
(B) અપચય પ્રક્રિયામાં મૃત અવશેષીય ઘટકો તરીકે બેક્ટેરિયા અને ફૂગ હોય છે.
(C) સેન્દ્રીયકરણ અને ખનીજ઼ીકરણ પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે.
(D) આપેલ બધા જ સાચા છે.
94. જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?
(A) ડેવિડ ટીલમેન
(B) એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ
(C) ડાર્વિન
(D) એડવર્ડ વિલ્સન
95. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વે ઘાટ કરતા વધારે હોય છે.
(B) વનસ્પતિઓ કુલ જૈવ વિવિધતા એ માત્ર 30% જ ભાગમાં ફાળો આપે છે.
(C) ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે.
(D) ભારતમાં લગભગ 45000 જેટલી વનસ્પતિ જાતિઓ નોંધી શકાય છે.
96. સમગ્ર વિશ્વમાં મૂળ સ્થાનિક લોકો દ્વારા ઔષધમાં ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓની જાતિની સંખ્યા કેટલી છે?
(A) 50,000
(B) 25000
(C) 10000
(D) 75000
97. ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ પક્ષીઓની કેટલી જાતિઓ ધરાવે છે?
(A) 56
(B) 105
(C) 65
(D) 1200
98. વિશ્વભરમાં કુલ જૈવ વિવિધતાના હોટસ્પોટ ની સંખ્યા કેટલી છે?
(A) 25
(B) 34
(C) 31
(D) 56
99. નીચેનામાંથી કઈ સ્વ-સ્થાન સંરક્ષણ પદ્ધતિ નથી?
(A) આરક્ષિત જૈવાવરણ
(B) વન્યજીવ અભ્યારણ્ય
(C) વનસ્પતિ ઉદ્યાન
(D) પવિત્ર ઉપવનો
100. પક્ષીઓની જાતિઓની જૈવવિવિધતાના ઘટનાક્રમમાં નીચેની જગ્યાઓને ગોઠવો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) કોલબિયા - ન્યુયોર્ક - ગ્રીનલેન્ડ - ભારત
(B) ગ્રીનલેન્ડ - ભારત - ન્યુયોર્ક - કોલબિયા
(C) કોલબિયા - ભારત - ન્યુયોર્ક - ગ્રીનલેન્ડ
(D) ભારત - કોલબિયા - ગ્રીનલેન્ડ - ન્યુયોર્ક
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website - www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK LAST DAYS FOR BOARD EXAMINATION
(2021,2022,2023,2024)
Please do not enter any spam link or word in the comment box