Type Here to Get Search Results !

STD 12 Most IMP question FOR BOARD EXAMINATION | CHAP-1,2,3 -PART-B | Biology | GUJARATI MEDIUM

0



વિભાગ : A


* નીચેના આપેલા 1 થી 12 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ)


(16 ગુણ )


(1) શબ્દ સમજાવો: વ્યંધીકરણ અને કોથળી ચઢાવવી

(2) પ્રસૂતિની પ્રક્રિયા ટૂંકમાં સમજાવો.

(3) સમજાવો : પુરુષ નસબંધી

(4) સમજૂતી આપો : બેવડું ફલન (આકૃતિ જરૂરી નથી)

(5) શુક્રકોષની નામનિર્દેશિત આકૃતિ દોરો.

(6) શુક્રકોષજનનની પ્રક્રિયા દર્શાવતો માત્ર ચાર્ટ દોરો.

(7) પુખ્ત ભ્રૂણપુટની નામનિર્દેશિત આકૃતિ દોરો.

(8) પૂર્ણ નામ આપો : GIFT, ICSI, IUI, AI

(9) સમજાવો : સ્ત્રી નસબંધી

(10) સમજાવો : ગેઈટોનોગેમી અને પરવશ

(11) સમજાવો : માદા સ્તનગ્રંથિ (આકૃતિ જરૂરી નથી)

(12) સમજાવો : અસંયોગીજનન


વિભાગ : B


* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ)


(18 ગુણ )


(13) લઘુબીજાણુધાનીની રચના આકૃતિ દોરી સમજાવો.

(14) નરપ્રજનનતંત્રની આકૃતિદોરી શુક્રપિંડ વિશે સમજાવો.

(15) સવિસ્તાર સમજાવો: જાતીય સંક્રમિત ચેપ

(16) ટૂંકનોંધ લખો : બાહ્ય સંવર્ધન પ્રયુકિતઓ

(17) સમજાવો : ઋતુચક્ર (આકૃતિ જરૂરી નથી)

(18) ટૂંકનોંધ લખો : MTP

(19) ટૂંકનોંધ લખો: ભ્રૂણપોષ

(20) માદા સ્તનગ્રંથિની નામનિર્દેશિત આકૃતિ દોરી, બાહ્ય જનનેન્દ્રિયના નામ જણાવો.

(21) ટૂંકનોંધ લખો: ફલન અને ગર્ભ-સ્થાપન


વિભાગ : C


* નીચેના આપેલા 22 થી 28 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર)


(16 ગુણ)


(22) અંડકોષજનનની ક્રિયા ચાર્ટ સહિત સમજાવો.

(23) તફાવતના આઠ મુદ્દા લખો: શુક્રકોષજનન અને અંડકોષજનન

(24) માદા પ્રજનનતંત્રની નામનિર્દેશિત આકૃતિ દોરી અંડવાહિની અને ગર્ભાશય સમજાવો.

(25) સવિસ્તાર સમજાવો: અફળદ્રુપતા

(26) સવિસ્તાર સમજાવો: શુક્રકોષજનન

(27) માદા જન્યુજનક વિશે સમજાવો.

(28) ભ્રૂણ વિશે સમજાવી આબ્લ્યુમિનયુક્ત અને આબ્લ્યુમિન વિહિન બીજના તફાવતના બે મુદ્દા લખો.


દરેક પ્રશ્ન નો જવાબ લખીને અને સમજીને તૈયાર કરશો તો 100% યાદ રહેશે..


Manish Mevada 


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad