Type Here to Get Search Results !

NEET TEST SERIES | STD 12 | CHAP-5,6

0

 NEET TEST SERIES | STD 12 | CHAP-1,2,3,4



34. નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
(i) સુકોષ કેન્દ્રીય માં DNA નું સ્વયંજનન દ્વિડીશીય છે.
(ii) RNA પોલિમરેઝ m-RNA ના કોષરસમાં સ્થળાંતરણ માટે જરૂરી છે.
(iii) AUG સંકેત મિથીઓનીનનું સંકેત કરે છે.
(iv) બેક્ટેરિયામાં નવનિર્મિત m-RNA ને સક્રિય તેમજ પરિપક્વ થવા માટે ચોક્કસ પ્રક્રિયાની આવશ્યકતા રહેલી છે.
(v) હિટરોકોમેટીન એ પ્રત્યાંક પ્રત્યે સક્રિય હોય છે.
(vi) ન્યુક્લિઓટાઈડ ટ્રાયફૉસ્ફેટ એ પ્રક્રિયક તરીકે વર્તે તેમજ ઉર્જા પૂરી પાડે છે.
(vii) પ્રત્યાંકન પ્રારંભ માટે origin of replication તને જોડાય છે.
(A) i, vii, vi, ii, iv, v
(B) ii, iv, vi, vii, v
(C) ii, iv, v, vi, vii
(D) આપેલ તમામ

35. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો.
(1) વાઈરસમાં x પ્રકારનું પ્રત્યાંકન જોવા મળે છે.
(2) GGA Y પ્રકારના સંકેતનું સંકેતન કરે છે.
(3) સરેરાશ જનીન બેઇઝ ની સંખ્યા અને જનીન ની સંખ્યા અનુક્રમે Z,  અને  A છે.
          X                   Y            Z                  A
(A) મધ્યસ્થ પ્રણાલી, GIU , 30 million, 30 billion
(B) મધ્યસ્થ પ્રણાલી, GIU, 30 million, 300 billion
(C) ઊલટું પ્રત્યાંકન,  GIY,    30,000,      3000
(D) ઊલટું પ્રત્યાંકન,  GIY,    3000 ,        30,000

36.     કોલમ- I                   કોલમ-II
(A) લાઈગેઝ                    (i) B- ગ્લેકટોસાયડેઝ ની પરાગામ્યતા વધારે
(B) રીબોઝાઇમ                (ii) ઓસિટાઈલ જૂથને ગ્લેકટોસાયડેઝ પર સ્થળાંતર
(C) ટ્રાન્સએસિટાઈલેઝ      (iii) DNA ખંડોનું જોડાણ
(D) પર્મીએઝ                  (iv) પેપટાઇડ બંધનું નિર્માણ

(A) (A-iv), (B-i), (C-ii), (D-iii)
(B) (A-iii), (B-iv), (C-ii), (D-i)
(C) (A-iii), (B-iv), (C-i), (D-ii)
(D) (A-iii), (B-i), (C-ii), (D-iv)

37.ઇન્ડ્યુસેબલ ઓપેરોન માં જનીન......
(A) જ્યાં સુધી 'ON' સંકેત ના મળે ત્યાં સુધી વ્યક્ત થાય નહીં.
(B) હંમેશા વ્યક્ત થાય.
(C) સામાન્ય રીતે વ્યક્ત થાય નહીં પરંતુ OFF સંકેત મળે ત્યાં સુધી વ્યક્ત ન થાય.
(D) ક્યારેય વ્યક્ત ન થાય.

38. નીચેનામાંથી સંગત વિધાનો પસંદ કરો.
(i) DNA ફોસ્ફરસ ધરાવે છે પણ સલ્ફર નહીં.
(ii) હર્ષિ અને ચેઈઝના પ્રયોગ પરથી સાબિત થયું કે વાયરસ અનુવાંશિક દ્રવ્ય ધરાવતા નથી.
(iii) DNA સામાન્ય રીતે DNA તથા RNA ના સંશ્લેષણ માટે એક ટેબલેટ તરીકે વર્તે છે.
(iv) r- RNA જનીનિક માહિતીનું વહન કરે છે.
(v)  ટ્રાન્સલેશન નો પ્રથમ તબક્કો r- RNA નું એમિનો એસાયલેસન છે.
(A) i, iii, vi
(B) i, iv, vi, iii
(C) i, ii, iv, vi
(D) i, ii, iii, iv, v, vi

39. જીનોમના કોડિંગ અને નોન કોડિંગ ને જાણી તેના કાર્યો નિર્ધારિત કરવાને.........કહે છે.
(A) સિક્વન્સ એનોટેશન
(B) એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ
(C) A અને B બંને
(D) એક પણ નહીં

40. વિધાન A:- ટ્રાન્સક્રિપ્સન દરમિયાન બંને શૃંખલાઓ RNA બનાવે નહિ.
વિધાન B:- RNA ની બંને શૃંખલા પૂરક બને છે અને પ્રોટીન જોડાઈ નહીં.

(A) A અને B બંને સાચા છે. B એ A ની સમજુતી છે.
(B) A અને B બંને સાચા છે. B એ A ની સમજુતી નથી.
(C) A સાચું અને B ખોટું છે.
(D) A અને B બંને ખોટા છે.

41. નીચેનામાંથી કઈ બાબત હ્યુમનજીનોમના લક્ષણો સાથે બંધ બેસતી નથી.
(A) મનુષ્યનો અજ્ઞાત સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફીન માં 2.4 billion  બેઇઝ મળ્યા છે.
(B) હ્યુમનજીનોમ 3164.7 મિલિયન બેઇઝ જોડ ધરાવે છે.
(C) હ્યુમનજીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત અનુક્રમથી જ બનેલો છે.
(D) પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો 2968 અને 4 સૌથી ઓછા (231) જનીનો ધરાવે છે.

42. DNAમા દસમા નંબરે સાંકેતિક શૃંખલામાં GAC કોડ છે પ્રોટીન બનતા સમયે t- RNA એમાં છઠ્ઠા નંબરે તેમાં પ્રતિ સંકેત અને એમિનો એસિડ અનુક્રમે.........
(A) CUG, લ્યુસીન
(B) CUG, લાઇસીન
(C) GAC, લ્યુસીન
(D) GAC, લાઇસીન

43. નીચેના પૈકી કેટલા વિધાનો સાચા નથી?
(i) રાત્રે આકાશમાં જોવા મળતા તારા અને વિતેલા સમયનું સૂચન કરે છે.
(ii) તારાઓ આપણાથી 10 કિલોમીટર દૂર છે.
(iii) બ્રહ્માંડ લગભગ 20 મિલિયન વર્ષ જૂનું છે.
(iv) બિગબેંગવાદ પરથી પૃથ્વીની ઉત્પત્તિ સમજાવવામાં સરળતા મળે છે.
(v) 4 બિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર જીવ દશ્યમાન થયો.
(A) 1
(B) 2
(C) 3
(D) 4

44. નીચેના પૈકી કયું વિધાન ઉદ્દવિકાસ ગર્ભ વિદ્યા કોષનું છે?
(A) તેમાં કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું દર્શાવે છે.
(B) તેમાં 19 મી સદીમાં સખત રીતે વિચારો પડકારવામાં આવેલા છે.
(C) માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવિષ્ઠ ઝાલરફાટની હરોળ વિકસે છે.
(D) આપેલ તમામ

45. ઉદ્દવિકાસના પુરાવા માટે કયો વિકલ્પ ખોટો છે?
(A) અસ્મિવિદ્યાકીય પુરાવા અને દેહ ધાર્મિક પુરાવા.
(B) ગર્ભવિદ્યાકીય પુરાવા અને જૈવગર્ભવિદ્યાકીય પુરાવા.
(C) બાહ્યાકાર અને અંત:સ્થ વિદ્યા ના પુરાવા.
(D) એક પણ નહીં.

46. નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
(A) અકાર્બનિક અણુઓના એકત્રિકરણથી કાર્બનિક અણુ અસ્તિત્વમાં આવ્યા.
(B) શરૂઆતમાં પૃથ્વીનું વાતાવરણ ઊંચા તાપમાન જ્વાળામુખીના તોફાનો વાળુ હતું.
(C) ઓપેરીન અને હાલ્ડેન પ્રમાણે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જૈવિક કાર્બનિક અણુઓ માંથી પ્રથમ જીવન આવ્યું.
(D) આપેલ તમામ.

47. નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.
(A) રચના સંદ્દશ અંગો - બોગનવેલ ના પ્રકાંડ સૂત્ર અને કોળાના કંટક
(B) કાર્ય સંદ્દશ અંગો - શક્કરિયા ના પ્રકાંડ અને બટાટાના મૂળનું રૂપાંતર
(C) કાર્ય સંદ્દશ અંગો - કેન્દ્રભિસારી ઉદ્દવિકાસ
(D) આપેલ તમામ

48. નીચેનામાંથી કયું પ્રાણી જરાયુંજ સસ્તનનું છે?
(A) કાંગારૂ
(B) વોમ્બેટ
(C) બોબેકેટ
(D) બન્ડીકૂટ

49. જોડકા જોડો.
            A                               B
(1) હ્યુગો -દ્દ - વ્રીસ       (i) ગર્ભ વિદ્યાકીય પુરાવાનો પ્રયોગ
(2) અન્સ્ટ હેકલ          (ii) ઇવનિંગ પ્રાઇમરોઝ
(3) આલ્ફ્રેડ વાલેસ      (iii) પ્રકૃતિવિદ્દ

(A) (1-ii), (2-iii), (3-i)
(B) (1-i), (2-ii), (3-iii)
(C) (1-iii), (2-ii), (3-i)
(D) (1-ii), (2-i), (3-iii)

જવાબો 

34.C, 35.D, 36.B, 37.A, 38.A,39.A, 40C, 41.A, 42.A , 43.C, 44.C, 45.B, 46.A, 47.C, 48.C, 49.D, 

MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram -    @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                   (2021,2022,2023,2024)  








Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad