Type Here to Get Search Results !

NEET TEST SERIES | STD 12 | CHAP-7,8

0

NEET TEST SERIES | STD 12 | CHAP-7,8


પ્રકરણ 1 થી 4 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇 
https://www.indiabiologyneet.com/2024/12/neet-test-series-std-12-chap-1234.html

પ્રકરણ 5 થી 6 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇

50. મલેરિયામાં તાવ આવે છે કારણ કે......
(A) રક્ત કણોમાં ક્રિપ્ટોમેરોઝુઓટાઇનો પ્રવેશ થાય છે.
(B) રુધિરવાહિનીમાં સ્પોરોઝુઓટાઇનો પ્રવેશ થાય છે.
(C) રક્તકણોમાં મેરોઝુઓટાઇનો પ્રવેશ થાય છે.
(D) રક્તકણો માંથી મેરોઝુઓટાઇ દૂર થાય છે.

51. અસંગત જોડ પસંદ કરો.
(A) એઈડ્સ - એલિઝા ટેસ્ટ
(B) ફિલેરીઆસીસ - વાઉચેરિયા
(C) મલેરીયા - એનોફીલીસ મચ્છર
(D) ગોળકૃમિ -  સૂકી, ત્વચીય, ત્વચા પર સોજા

52. નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોની સંખ્યા જણાવો.
(1) કેન્સરગ્રસ્ત કોષો સામાન્ય કોષો સાથે પોષણ માટે સ્પર્ધા કરે છે.
(2) ડ્રગ્સના વારંવાર ના ઉપયોગથી આપણા શરીરના રિસેપ્ટર્સની સહનશીલતાનું પ્રમાણ વધે છે.
(3) કોકેઈન, ડોપામાઈન જેવા ન્યુરોટ્રાન્સમીટરની ક્રિયાશીલતામાં વધારો કરે છે.
(4) કેનાબીનોઈડ્સ નો રમતવીરો દ્વારા દુરુપયોગ થતો નથી.
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર

53. નીચેનામાંથી કયું અમીબિયાસીસ લક્ષણ નથી?
(A) કબજિયાત
(B) પેટમાં દુખાવો
(C) રૂધિર કલોટ સાથે મળત્યાગ
(D) આંતરિન રૂધિર સ્ત્રાવ

54. પ્લાઝમોડિયમ ગેમેટોસાઈટસ અહીં નિર્માણ પામે.
(A) મચ્છરની લાળ ગ્રંથિમાં
(B) માનવના રક્તકણ
(C) શ્વેતકણો
(D) યકૃત કોષો

55. નીચેના વિધાનો વાંચો અને સાચા પસંદ કરો.
(i) સ્મેક રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોરફિન જે સફેદ, વાસહીન, કડવું,સ્ફટિકમય સંયોજન કરે છે.
(ii) ક્રેક એ કોકા આલ્કલાઇન છે તે થિયોબ્રોમા કોકામાંથી મેળવવામાં આવે છે અને સામાન્ય રીતે નાસિકા દ્વારા લેવામાં આવે છે.
(iii) ધુમ્રપાન એ ફેફસાના કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે.
(iv) દવાઓ અને આલ્કીહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃતને હાનિ પહોંચે છે.
(A) ii, iii, iv
(B) i, iii, iv
(C) i, ii, iii
(D) ફક્ત iii, iv

56. નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
(i) આમાંના કેટલાક ચેપ જેવા કે હિપેટાઇટિસ- B અને HIV એ એવી વ્યક્તિએ ઉપયોગ કરેલા ઇન્જેક્શનથી સોય અને સર્જરીના સાધનોનો ઉપયોગ કરવાથી પણ ફેલાઈ શકે છે.
(ii) તરુણાવસ્થા નો સમયગાળો 18 થી 25 વર્ષની વયનો હોય છે.
(iii)  મોટાભાગના STDs ના શરૂઆતના ચિન્હો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ,પ્રવાહી સ્ત્રાવ, સામાન્ય દુખાવો,સોજો વગેરે છે.
(A) એક પણ નહી.
(B) 1
(C) 2
(D) બધા જ

57. નીચેના જોડકા જોડો.
                    A                             B
(1) લેક્ટિક એસિડ બેક્ટેરિયા       (a) CO2
(2) બેકર્સ યીસ્ટ                          (b) બ્રેડ
(3) પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની   (c) વિટામીન B12
(A) (1-a), (2-b), (3-c)
(B) (1-c), (2-b), (3-a)
(C) (1-c), (2-a), (3-b)
(D) એક પણ નહીં

58. બકુલોવાઈરસ નીચેનામાંથી કયા પ્રાણીઓમાં રોગ સર્જે છે?
(A) સંધિપાદ અને મત્સ્ય
(B) સંધિપાદ અને પતંગિયા
(C) સંધિપાદ અને કીટકો
(D) એક પણ નહીં

59. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) બાયોગેસમાં વાયુઓનું મિશ્રણ છે.
(B) બાયોગેસ માં 10 થી 15 ફૂટ ઊંડો ખાડો બનાવવામાં આવે છે.
(C) તેમાં કેટલાક જારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે.
(D) એક પણ નહીં.

60. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે કયા કયા પ્લાનની શરૂઆત કરી હતી?
(A) યમુના એક્શન પ્લાન
(B) ગંગા એક્શન પ્લાન
(C) A અને B બંને
(D) એક પણ નહીં

61. નીચેનામાંથી સંગત જોડ શોધો.
(A) એસ્પરજીલસ નાઈઝર - ન્યુટિરિક એસિડ
(B) સ્ટ્રેપ્ટોકાઈનેઝ ઉત્સેચક - સ્ટ્રેપ્ટોકોકસ
(C) કોલેસ્ટેરોન - ટ્રાયકોડમા પોલિસ્પોરમ
(D) એક પણ નહીં.

62. નીચેનામાંથી અસંગત જોડ શોધો.
(A) નિસ્પંદન વગર - વાઇન અને બીયર
(B) નિસ્પંદન સાથે - વ્હીસ્કી,બ્રાન્ડી અને રમ
(C) વાઈન,બીયર,વ્હીસ્કી, બ્રાન્ડી -  યીસ્ટ માંથી
(D) વાઇન,વ્હીસ્કી - નિસ્પંદન વગર

63. બ્રેડમાં જોવા મળતા મોટા કાણા શાને કારણે હોય છે?
(A) H2
(B) CO2
(C) N2
(D) O2

જવાબો 

50.D, 51.C, 52.B, 53.D, 54.B,55.B, 56.C, 57.B, 58.C , 59.C, 60.C, 61.B, 62.D, 63.B

MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram -    @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                   (2021,2022,2023,2024)  








Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad