Type Here to Get Search Results !

ધોરણ 11| note 5| વનસ્પતિ સૃષ્ટિ |રોડોફાયસી લીલ | NCERT short note| Best biology short note

0

 

ધોરણ 11 
વનસ્પતિ સૃષ્ટિ







Note 5


વનસ્પતિ સૃષ્ટિ|રોડોફાયસી લીલ| NCERT short note| Best biology short note | ધોરણ 11


લીલના મુખ્પ્ર ત્રણ વર્ગો- 

  1. ક્લોરોફાયસી – હરિત કે લીલી લીલ

  2. ફીઓફાયસી – બદામી લીલ

  3. રોડોફાયસી – રાતી/લાલ લીલ 



રોડોફાયસી - રાતી / લાલ લીલ


Pigment :

––> r- ફાયકોઈરીથ્રીન - એક પ્રકારનું ફાયકોબિલીન (લાલ રંગ આપે)
––>ક્લોરોફીલ a અને d (પ્રકાશસંશ્લેષણ માટે)


નિવાસસ્થાન

––>વધુ ખારા પાણીમાં જોવા મળે
——> હૂંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે
––> વધુ સારા પ્રકાશિત વિસ્તાર - પાણીની સપાટીની ખૂબ નજીક પણ મળી આવે
––> મહાસાગરની ઊંડાઈમાં પણ જોવા મળે - સાપેક્ષમાં ખૂબ ઓછો પ્રકાશ આવે


રચના:

––> બહુકોષીય સુકાય
––> કેટલીક લીલ જટિલ દૈહિક આયોજન ધરાવે (અન્ય લીલ ની તુલના એ વધુ વિકસિત)
——> પોલિસિફોનીયા - ખૂબ વિકસિત રાતી લીલ (માત્ર તમારી જાણ ખાતર)


સંગ્રહિત ખોરાક:

ફ્લોરીડિઅન સ્ટાર્ચ - બંધારણ એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન ને ઘણું મળતું આવે
––>ફ્લોરીડિઅન સ્ટાર્ચના મોનોમર ને સેમી - એમાયલોપેક્ટીન તરીકે પણ ઓળખાય (માત્ર તમારી જાણ ખાતર)


કોષ દીવાલ:

––>સેલ્યુલોઝ
––>પેક્ટીન
––>પોલિસલ્ફેટ એસ્ટર


પ્રજનન:


વાનસ્પતિક પ્રજનન: અવખંડન દ્વારા


અલિંગી પ્રજનન: અચલિત બીજાણુ દ્વારા

લિંગી પ્રજનન:

––> અંડજન્યુક પ્રકારે
––>અચલિત જન્યુ દ્વારા
––>જટિલ પશ્ચ ફલન વિકાસ જોવા મળે- લીલ પોતે પણ વધુ જટિલ છે (બીજા પ્રકારની લીલ ની સાપેક્ષ માં) - તેથી સાદું ફલન કામ ન આવે- તેથી વધુ જટિલ વિકાસ જરૂરી


ઉદાહરણો:

––> પોલિસાઇફોનીયા- જટિલ રાતી લીલ
––>પોરફાયરા - સ્વાદ વધારવા સૂપ વગેરે માં વપરાય
––> ગ્રેસિલારિયા - હાઈડ્રોકોલોઇડ્સ (જલ ગ્રાહક કલીલ પદાર્થ) બનાવે- કેરાજિન
––> જેલીડિયમ - હાઈડ્રોકોલોઇડ્સ (જલ ગ્રાહક કલીલ પદાર્થ) બનાવે- કેરાજિન




Happy learning!
Thank you for reading!


Manish Mevada
Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad