Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test SeriesBiology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
Most IMP Question For Board Examination 2022 |Chapter -13,14,15,16 | Unit 5
સૂચના - આ પ્રશ્નો મારાં અનુભવ પ્રમાણે પરીક્ષામાં પુછાઈ શકે એવા મહત્વના પ્રશ્નો નિ યાદી છે જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ પ્રશ્નોનું વાંચન મહત્વનુ રહેશે.
Chapter -13 - સજીવો અને વસતી
1. શબ્દ સમજાવો અંતઃ સ્થળાંતર અને બર્હી સ્થળાંતર ( 2 Marks )
2. તફાવત આપો પર ભક્ષણ અને પરોપજીવન ( 2 Marks )
3. ભારતના મુખ્ય જૈવવિસ્તારો વિશે નોંધ લખો ( 3 Marks )
1. શબ્દ સમજાવો અંતઃ સ્થળાંતર અને બર્હી સ્થળાંતર ( 2 Marks )
2. તફાવત આપો પર ભક્ષણ અને પરોપજીવન ( 2 Marks )
3. ભારતના મુખ્ય જૈવવિસ્તારો વિશે નોંધ લખો ( 3 Marks )
4. અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા વર્ણવો ( 3 marks )
5. વસ્તી ના લક્ષણો સમજાવો ( 3 marks )
6. તફાવત આપો સંભાવ્ય વૃદ્ધિ ચર ઘાતાંકીય વૃદ્ધિ ( 3 marks )
7. જીવન વૃતાંત વિવિધતા વિશે નોંધ લખો ( 3 marks )
5. વસ્તી ના લક્ષણો સમજાવો ( 3 marks )
6. તફાવત આપો સંભાવ્ય વૃદ્ધિ ચર ઘાતાંકીય વૃદ્ધિ ( 3 marks )
7. જીવન વૃતાંત વિવિધતા વિશે નોંધ લખો ( 3 marks )
8. સવિસ્તાર સમજાવો સ્પર્ધા ( 4 marks )
Chapter -14 - નિવસનતંત્ર
1. તફાવત આપો પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા ( 2 Marks )
2. નોંધ લખો વિઘટન ( 3 Marks )
3. ચરીય આહાર શૃંખલા અને દ્રવ્ય આહાર શૃંખલા વિશે નોંધ લખોય ( 3 Marks )
1. તફાવત આપો પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા ( 2 Marks )
2. નોંધ લખો વિઘટન ( 3 Marks )
3. ચરીય આહાર શૃંખલા અને દ્રવ્ય આહાર શૃંખલા વિશે નોંધ લખોય ( 3 Marks )
4. તફાવત આપો પ્રાથમિક અને દ્વિતીય અનુક્ર્મણ ( 3 marks )
5. ફોસ્ફરસ ચક્ર ચાર્ટ દોરી સમજાવો ( 3 marks )
6. કાર્બન ચક્ર સમજાવો આકૃતિ જરુરિ નથી ( 3 marks )
7. નોંધ લખો નીવસન તંત્રીય સેવાઓ ( 3 marks )
5. ફોસ્ફરસ ચક્ર ચાર્ટ દોરી સમજાવો ( 3 marks )
6. કાર્બન ચક્ર સમજાવો આકૃતિ જરુરિ નથી ( 3 marks )
7. નોંધ લખો નીવસન તંત્રીય સેવાઓ ( 3 marks )
Chapter -15- જેવ વિવિધતા અને સંરક્ષણ
1. નોંધ લખો અતિશોષણ ( 2 Marks )
2. શબ્દ ભેદ આપો નવ સ્થાન સંરક્ષણ અને સ્વસ્થાન સંરક્ષણ ( 2 Marks )
3. જાતિ વિસ્તારના સંબંધોનું પ્રદર્શન દર્શાવતા ચાર્ટ દોરી વિસ્તૃત વર્ણન કરો ( 3 Marks)
4. અક્ષાંશીય ઢોળાંશ વિશે નોંધ લખો ( 3 marks )
5. જેવવિવિધતા ના પ્રકાર સમજાવો ( 3 marks )
6. પૃથ્વી તથા ભારતમાં જાતિઓની આંકડાકીય માહિતી લખો ( 3 marks )
7. જૈવ વિવિધતાની નુકસાનીમાં વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપન સમજાવો ( 3 marks )
Chapter -16- પર્યાવરણીય સમસ્યાઓ
1. મોન્ટ્રીયલ પ્રોટોકોલ વિશે નોંધ લખો ( 2 Marks )
2. પુનઃવાનીકરણ ટૂંકમાં લખો ( 2 Marks )
3. વન સંરક્ષણ માં લોકોની ભાગીદારી ના કિસ્સાઓ નું વર્ણન કરો ( 3 Marks)
4. નોંધ લખો કિરણોત્સર્ગી કચરો ( 3 marks )
5. જલિયા આહાર શૃંખલા માં જૈવિક વિવર્ધન સમજાવતી આકૃતિ દોરી જૈવિક વિશાલન સમજાવો ( 4 marks )
6. ગ્રીન હાઉસ અસર વિશે નોંધ લખી તેમાં ગ્રીન હાઉસ વાયુઓનું યોગદાન સમજાવો ( 4 marks )

7. ઓઝોનનુ અવક્ષય સમજાવો ( 4 marks )
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box