Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test SeriesBiology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
Most IMP Question For Board Examination 2022 |Chapter -11,12 | Unit 4
સૂચના - આ પ્રશ્નો મારાં અનુભવ પ્રમાણે પરીક્ષામાં પુછાઈ શકે એવા મહત્વના પ્રશ્નો નિ યાદી છે જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ પ્રશ્નોનું વાંચન મહત્વનુ રહેશે.
Chapter -11 - બાયોટેક્નોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ
1. ટૂંકનોંધ લખો જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા ( 2 Marks )
2. જનીન પરિવર્તીત સજીવોના નિર્માણમાં મૂળભૂત ત્રણ ચરણો સમજાવો ( 2 Marks )
3. PBR 322 ની નામનિર્દેશીત આકૃતિ દોરી પસંદગીમાન રેખકો વિશે લખો ( 3 Marks )

4. વનસ્પતિઓ અને પ્રાણીઓ ના ક્લોનિંગ જાતિઓ માટેના વાહકો સમજાવો ( 3 marks )
5. DNA ખંડોનું પૃથકરણ અને અલગીકરણ આકૃતિ સહ સમજાવો ( 4 marks )
6. રુચિ પ્રમાણેના જનીન ના પ્રવર્ધન ની નામનિર્દેશીત આકૃતિ દોરી પદ્ધતિ સમજાવો ( 4 marks )
7. સરળ સ્ટી્રેડ બાયો રીએકટર ની નામનિર્દેશીત આકૃતિ દોરી જૈવભઠ્ઠી સમજાવો ( 4 marks )

Chapter -12- બાયોટેક્નોલોજી અને તેના પ્રયોજનો
1. બાયોટેકનોલોજી ના ત્રણ જટિલ સંશોધનો સમજાવો ( 2 Marks )
2. જનીન પરિવર્તીત સજીવો કઈ રીતે લાભદાયી છે તેના ચાર લાભ જણાવો ( 2 Marks )
3. નોંધ લખો આણ્વિય નીદાન ( 3 Marks)
4. RNA અંતઃ ક્ષેપણ પદ્ધતિ સમજાવો ( 3 marks )
5. BT કપાસ વિશે વર્ણવો ( 4 marks )
6. જનીન ઇજનેરી ઇન્સ્યુલિન આકૃતિસહ વર્ણવો ( 4 marks )
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box