Type Here to Get Search Results !

Most IMP Question For Board Examination 2022 |Chapter -8,9,10 | Unit 3

0


Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store

Link 👇


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


Most IMP Question For Board Examination 2022 |Chapter -8,9,10 | Unit 3


સૂચના - આ પ્રશ્નો મારાં અનુભવ પ્રમાણે પરીક્ષામાં પુછાઈ શકે એવા મહત્વના પ્રશ્નો નિ યાદી છે જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ પ્રશ્નોનું વાંચન મહત્વનુ રહેશે.

Chapter -8 - માનવસ્વાસ્થ્ય અને રોગો

1. આપણું સ્વાસ્થ્ય કઈ બાબતો થી પ્રભાવિત થાય છે ( 2 Marks )
2. ન્યુમોનિયા સુધી થાય છે અને તેના લક્ષણો જણાવો ( 2 Marks )
3. એન્ટીબોડી અણુની ફક્ત નામ નિર્દેશિત આકૃતિ દોરો 
( 2 Marks )

4. પ્લાઝમોડિયમ ના જીવન ચક્રના તબક્કા દર્શાવતી આકૃતિ દોરી તેના થી થતા રોગો ના લક્ષણો જણાવો ( 3 marks )
5. જન્મજાત પ્રતિકારકતા અંતરાય વિશે નોંધ લખો ( 3 marks )
6. તફાવત આપો સક્રિય તેમજ નિષ્ક્રિય પ્રતિકારકતા ( 3 marks )
7. વિસ્તૃત માહિતી આપો લસિકા અંગો ( 4 marks )
8. રીટ્રો વાયરસની સ્વયંજનન દર્શાવતી આકૃતિ દોરી સમજાવો મેક્રોફેજ HIV ના કારખાના તરીકે વર્તે છે ( 4 marks )
9. વિસ્તૃત માહિતી આપો કેન્સરની ચકાસણી અને નિદાન ( 4 marks )

Chapter -9- અન્ન ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ

1. બર્હીસંકરણ વિશે નોંધ લખો  ( 2 Marks )
2. સફળ મધમાખી ઉછેર વિશે ના મુદ્દાઓ જણાવો ( 2 Marks )
3. સુધારે પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનના મુદ્દાઓ સમજાવો ( 2 Marks)
4. નોંધ લખો એક કોષ જન્ય પ્રોટીન   ( 3 marks )
5. નોંધ લખો જેવીક સંરક્ષણાત્મકતા ( 3 marks )
6. કીટકોના સામે પ્રતિરોધકતા ના વિકાસને માટે વનસ્પતિ સંવર્ધન સમજાવો ( 3 marks )
7. રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન સમજાવો ( 3 marks )
8. જનીનીક રીતે ભિન્નતા દર્શાવતી પાક સંવર્ધિત જાતિ માટે ના તબક્કા ના નામ લખી નવી જાતિ      
     પરીક્ષણ અને મુક્તિ અને વ્યાપારિક સંબંધ વ્યાપારીકરણ સમજાવો.( 3 marks )
9. નોંધ લખો મત્સ્ય ઉદ્યોગ ( 3 marks )


Chapter -10 - માનવકલ્યાણ અને સૂક્ષ્મ જીવો

1. સુએજ ટ્રીટમેન્ટ ની પ્રાથમિક અને દ્વિતીય સારવાર વચ્ચે તફાવત આપો ( 3 marks )
2. બાયોગેસના ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવ નો ઉપયોગ સમજાવો (બાયોગેસ પ્લાન્ટ ની બનાવતા લખવાની નથી ( 3 marks )
3. જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ જીવો સમજાવો ( 3 marks )
4. શબ્દ સમજાવો ફ્લોક્સ અને BOD  ( 2 Marks )
5. યમુના એક્શન પ્લાન વિશે નોંધ લખો  ( 2 Marks )
6. ઉપદ્રવી જંતુના જૈવિક નિયંત્રણ સમજાવતા બે ઉદાહરણ સમજાવો  ( 2 Marks )


÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me

Download My app just search - Gujarat Biology NEET PLUS on google play store

Link 👇




Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad