Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test SeriesBiology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
Most IMP Question For Board Examination 2022 |Chapter -5,6,7 | Unit 2
સૂચના - આ પ્રશ્નો મારાં અનુભવ પ્રમાણે પરીક્ષામાં પુછાઈ શકે એવા મહત્વના પ્રશ્નો નિ યાદી છે જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ પ્રશ્નોનું વાંચન મહત્વનુ રહેશે.
Chapter -5 - આનુવંશિકતા અને ભિન્નતા ના સિદ્ધાંતો
1. પ્રભુતાના નિયમ માટેના ત્રણ વિધાનો લખો ( 2 Marks )
2. વિશ્લેષણ નો નિયમ સમજાવો ( 2 Marks )
3. પ્લીઓટ્રોપી વિશે માહિતી આપો ( 2 Marks )
4. મધમાખી મા લિંગ નિશ્ચય ચાર્ટ સહિત સમજાવો ( 3 marks )
5. નોંધ લખો મનુષ્યમાં લિંગ નિશ્ચય ( 3 marks )
6. આપે રોગો વિશે નોંધ લખો a. ડાઉન સિન્ડ્રોમ b. ક્લાઈનફેલ્ટરસ સિન્ડ્રોમ, c. ટ્રેનર્સ સિન્ડ્રોમ ( 3 marks )
7. મેંડલ ના બે જનીનના વારસા ગમન નો પ્રયોગ ચાર્ટ સહિત વર્ણવો ( 4 marks )
8. સહલગ્નતા અને પુનઃ સંયોજકતા સમજાવી સહલગ્નતા સમજાતું ઉદાહરણ ચાર્ટ દોરી સમજાવો. ( 4 marks )
9. તફાવત આપો હીમોફીલિયા અને થેલેસેમિયા ( 4 marks )
Chapter -6- આનુવંશિકતા નો આણ્વીય આધાર
1. નોંધ લખો પ્રસ્થાપિત પ્રણાલી ( 2 Marks )
2. રૂપાંતરિત સિદ્ધાંતની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે નું કાર્ય વર્ણવો( 2 Marks )
3. જનીન દ્રવ્ય હોવા માટેના માપદંડો જણાવો ( 2 Marks )
4. m-RNA બનવા માટે સૂકોષ કેન્દ્રિ કોષ મા થતી જટિલતાઓ સમજાવો ( 3 marks )
5. જનીન સંકેતો ના ગુણધર્મો લખો( 3 marks )
6. DNA કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો જણાવો ( 3 marks )
7. વિસ્તૃત માહિતી આપો DNA પેકેજીંગ ( 4 marks )
8. DNA જનીન દ્રવ્ય છે તેવી સુસ્પષ્ટ સમજૂતી આપતો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો.( 4 marks )
9. લેક ઓપેરોન આકૃતિ સહ વર્ણવો ( 4 marks )
10. DNA ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ ના તબક્કાઓ જણાવી આકૃતિ સહ વર્ણન કરો. ( 4 marks )
Chapter -7 - ઉદ્દવિકાસ
1. મિલરના પ્રયોગનું રેખાંકિત નિરૂપણ દર્શાવતી માત્ર આકૃતિ દોરો ( 2 Marks )
2. તફાવત આપો રચના સદ્રશ્ય અંગો અને કાર્ય સદ્રશ્ય અંગો ( 2 Marks )
3. પ્રાકૃતિક પસંદગી માટે ઉદવિકાસ સમજાવતું એક ઉદાહરણ વિસ્તૃત વર્ણન કરો( 3 marks )
4. જૈવિક ઉદવિકાસ ઉદાહરણ સહિત સમજાવો( 3 marks )
5. હાર્ડી વેઈનબર્ગ નો સિદ્ધાંત સમજાવી તેને અસર કરતા પરિબળો વિશે નોંધ લખો ( 4 marks )
6. માનવ ઉદ્દવિકાસનો વિસ્તૃત અહેવાલ આપો ( 4 marks )

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box