Type Here to Get Search Results !

Most IMP Question For Board Examination 2022 |Chapter -1,2,3,4 | Unit 1

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


Most IMP Question For Board Examination 2022 |Chapter -1,2,3,4 | Unit 1


સૂચના - આ પ્રશ્નો મારાં અનુભવ પ્રમાણે પરીક્ષામાં પુછાઈ શકે એવા મહત્વના પ્રશ્નો નિ યાદી છે જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ પ્રશ્નોનું વાંચન મહત્વનુ રહેશે.


Chapter -1 -સજીવોમાં પ્રજનન

1. લિંગી પ્રજનન મા થતી ઘટનાઓ વિશે નોંધ લખો ( 2 Marks)
2. શબ્દ સમજાવો - વિષમસુકાયક અને સમસુકાયક ( 2 Marks)
3. નોંધ લખો જન્યુ જનન ( 2 marks)
4. ભ્રુણજનન નિ વ્યાખ્યા આપી અપત્ય પ્રસવી અંડપ્રસવિ પ્રાણીઓ વિશે નોંધ લખો ( 2 marks)
5. જન્યુ યુગ્મન થવાની જગ્યાને આધારે ફલન ના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો ( 2 marks)

Chapter -2 - સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન

1. તફાવત આપો લઘુબીજાણુ જનન અને મહાબીજાણુ જનન ( 2 Marks)
2. લઘુ બીજાણુ ધાનીની દિવાલના સ્તરો દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરો ( 2 Marks)
3. નોંધ લખો પાણી દ્વારા પરાગનયન ( 3 Marks)
4. પર પરાગ નયન ને પ્રેરવા માટેની પ્રયુક્તિઓ લખો ( બાહ્યસંવર્ધન પ્રયુક્તિઓ ) ( 3 Marks)
5. પુખ્ત ભ્રુણપુટની નામનિર્દેશીત આકૃતિ દોરી ભ્રુણપુટના નિર્માણનિ પ્રક્રિયા વર્ણવો ( 4 Marks)
6. અધોમુખી અંડકનો રેખાંકિત દેખાવ દર્શાવતી આકૃતિ દોરી મહાબીજાણું ધાની વિશે નોંધ લખો ( 4 Marks)

Chapter -3 - માનવ પ્રજનન

1.વિસ્તૃત કરેલ શુક્રઉત્પાદક નલિકાનો છેદ દર્શાવતી નામનિર્દેશિત ફક્ત રેખાકૃતિ દોરો ( 2 Marks)
2. ગર્ભાશય મા આવેલ માનવ ભ્રુણ નિ નામનિર્દેશીત ફક્ત આકૃતિ દોરો ( 2 Marks)
3. તફાવત આપો નરજન્યુજનન અને માદાજન્યુજનન ( 3 Marks )
4. નોંધ લખો પ્રસુતી અને દુગ્ધસ્ત્રાવ ( 3 Marks )
5. નરપ્રજનન તંત્ર નિ નામનિર્દેશીત આકૃતિ દોરી વિસ્તૃત માહિતી આપો ( 4 Marks )
6. ઋતુચક્ર દરમિયાન થતી વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ દોરી વિસ્તૃત વર્ણવો. ( 4 Marks )

Chapter -4 - પ્રાજનનીક સ્વાસ્થ્ય

1. તફાવત આપો પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી ( 2 Marks )
2. તફાવત આપો ZIFT અને GIFT ( 2 Marks )
3. આપેલ શબ્દ ના સંપૂર્ણ નામ જણાવી શબ્દ સમજાવો ICSI, IUI ( 2 Marks )
4. અંડકોષ ને ફલિત થતો અટકાવવા માટે IUDs નો ઉપયોગ જણાવો ( 3 Marks )
5. ઉલ્વજળ કસોટી નુ મહત્વ જણાવી પ્રેરિત ગર્ભપાત સમજાવો ( 3 Marks )
6. વસ્તી વિસ્ફોટ અંગેની આંકડાકીય માહિતી લખો  ( 3 Marks )


÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad