Type Here to Get Search Results !

બોર્ડ ની પરીક્ષા નુ પેપર કેવી રીતે લખવું? ( ભાગ 1 ) | How to write a board exam paper? | Manish Mevada

0

બોર્ડ ની પરીક્ષા નુ પેપર કેવી રીતે લખવું? ( ભાગ 1 ) | How to write a board exam paper?



Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store

Link 👇


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


મિત્રો   બોર્ડ ની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને તમને ખબર હશે કે NEET ની પરીક્ષામાં એલિજિબલ થવા માટે બોર્ડની પરીક્ષા અત્યંત જરૂરી છે કારણ કે એમાં ૫૦ ટકા હશે તો જ મિત્રો તમે નીટની પરીક્ષા આપી શકશો એટલા માટે સૌથી પહેલાં બોર્ડની પરીક્ષા જરૂરી છે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા માર્કસ લાવવા જરૂરી છે તો આજે મિત્રો આર્ટિકલમાં હું તમને બોર્ડની પરીક્ષામાં કેવી રીતે પેપર લખવું કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેથી તમે તમારા ધાર્યા કરતાં વધારે માં લાવી શકો તેના માટે મિત્રો આર્ટિકલ સંપૂર્ણ જોવો પડશે વાંચવું પડશે સમજવું પડશે તો તમને ચોક્કસથી તમે જેટલા માર્ક ધાર્યા હશે એના કરતાં વધારે માર્ક લાવી શકશો

હું સૌથી પહેલા વૈકલ્પિક પ્રશ્નો વાત કરિશ તમને ખબર છે કે પેપર ની અંદર બે વિભાગમાં પેપર આવે છે વિભાગ-1 એ વૈકલ્પિક પ્રશ્નો હોય છે અને વિભાગ B એમાંથી  ટુંક જવાબી થોડા લાંબા પ્રશ્નો હોય છે તો મિત્રો વિભાગ 1માં જે વૈકલ્પિક પ્રશ્નો હોય છે એમાં 50 માર્કસનું પુછાતું હોય છે જેમાં એક પ્રશ્નનો એક માર્ગ હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાચું આવડતું હોવા છતાં ઘણી બધી નાની નાની ભૂલો કરે છે ભૂલો કરે છે જેના કારણે માર્ક્સ ખોઈ બેસે છે.

તો હું તમને જણાવીશ કે વિભાગ 1માં તમે કેવી રીતે પણ લખશો જેથી કરીને તમારા માર્ક્સ સારા આવે અને તમે વધારે માં વધારે માર્ક્સ મેળવી શકો તો તમે વિકલ્પો જ્યારે લખતા હોય છે ત્યારે નંબર નું ધ્યાન નથી આપતા પેપરમાં જોઈએ છે અને લાઈનસર ઓપ્શન ના વિકલ્પો ના રાઉન્ડ આપેલા હોય છે પૂરતા જઈએ છીએ પરંતુ હવે જ્યારે પણ તમે MCQ ના વિકલ્પો તમે ઓએમઆર સીટ આપી છે કોઈ મારા સીટની અંદર પણ નંબર લખેલા છે પ્રશ્નોના જવાબો ના વિકલ્પો આપેલા છે અને પેપરમાં પણ નંબર છે તો સૌથી પહેલાં ટેલી કરી લો કે તમે જે પ્રશ્ન લખો છો નંબરનો એ જ વિકલ્પ અંદર ગોળ રાઉન્ડ મા જ પૂરવો બીજો નહીં તો ઘણીવાર શું થાય છે તમે એક વિકલ્પ નંબર જોયા વગર  પૂરતા હોવ છો એક વિકલ્પ શિફ્ટ થઈ જશે તો બધા જ પાછળના આન્સર ખોટું લખાઈ જાય છે હા તો આ ખાસ જાણવા જેવી બાબત છે કે ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમે નંબર જોઈ અને પછી વિકલ્પ પૂરો



બીજી બાબત જયારે તમે વિકલ્પ પૂરો ત્યારે તમે સંપૂર્ણ ગોળ રાઉન્ડ ફીલ કરી દો નહિ કે થોડુક બાકી રાખો અથવા હોય છે એની બહાર પણ ના જવું જોઇએ જો તમે એવું કરો છો થોડુંક કરવાનું બાકી રાખો અથવા એની બહાર રાઉન્ડની બહાર તમે પૂરો છો તો કમ્પ્યુટર અને ડિટેક્ટ કરશે અને તમે સાચું લખ્યું હોવા છતાં પણ તમારો માર્ચ કાઉન્ટ થશે નહીં.

અને અત્યંત અગત્યનો મિત્રો કે તમે જ્યારે તમારો રોલ નંબર પૂરો તો પણ રાઉન્ડ મા ફીલ કરવાનો હોય છે કમ્પ્યુટર ખાલી રાઉન્ડમાં પૂરેલ ટપકા અને ધ્યાનમાં લે છે નહીં કે તમારા નંબર લખેલા  ધ્યાનમાં લેશે તો મિત્રો મહેરબાની કરીને તમારા રોલ નંબર પૂરો જેથી OMR ચેક થાય

MCQ મા ચાર વિકલ્પો આપેલા છે ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે આમાં ઘણી વાર આપણને કન્ફ્યુઝન થાય છે વિચારીએ તો ચાર વિકલ્પો માંથી બે વિકલ્પો તો જવાબમાં હોતા જ નથી બે જ વિકલ્પો વિચારવાના હોય છે અને અમે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો હોય છે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નો છોડી દેતા હોય છે બોર્ડમાં કોઈ minus system હોતી નથી તો તમારે વિચારવાનું નથી જો પ્રશ્ન નથી આવડતો બિલકુલ નથી આવડતો તો પણ મિત્રો તમારે કોઈને કોઈ જવાબ વિચારીને લખવાનો રહેશે કોઈપણ પ્રશ્ન છોડી દેતા નહિ કદાચ ભૂલથી પણ સાચો પડી જાય.

÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me

Download My app just search - Gujarat Biology NEET PLUS on google play store

Link 👇




Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad