ચાલુ કોલેજ ના અભ્યાસ સાથે નીટ (NEET) ની તૈયારી કરી શકું? | Can I prepare for NEET with current college studies?
Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
- નમસ્તે મિત્રો આ પ્રશ્ન મને મને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછેલો છે કેસર હમે B.Sc અથવા બીજી કોઇ પણ કોલેજમાં ભણીએ છીએ અને સાથે સાથે નીટ ( NEET ) તૈયારી કરવા માંગે છે તો અમે ચાલુ કોલેજમાં ની તૈયારી કરી શકીયે અને અમે જો (NEET) નીટ માં ઉત્તીર્ણ થઈ એ તો અમે MBBS એડમિશન લઈ શકીએ. તો આ આર્ટિકલમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી શ તમે ખરેખર ચાલુ કોલેજમાં નીટ ( NEET ) ની તૈયારી કરી શકો અને કેવી રીતે MBBS એડમિશન લઈ શકો અને શું મુશ્કેલી આવી શકે છે.તો જાણવું હોય તો સંપૂર્ણ આર્ટિકલ તમારે વાંચવો પડશે સંમજવો પડશે.
- આ ઘણા બધા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે પણ થોડાક માર્ક્સ માટે MBBS એડમિશન લેવા માટે રહી જાય છે તો એ પછી બીજી બધી શાખામાં રિસ્ક ના રહે એટલા માટે એડમિશન લઈ અને પછી નીટ ( NEET ) તૈયારી સાથે કરતા હોય છે પણ હંમેશા માટે બધાને એક પ્રશ્ન મુંઝવે છે કે ખરેખર બીજી શાખામાં એડમિશન લઈશું તો નીટની ( NEET ) પરીક્ષા આપીશું તો પછી આપણને MBBS એડમિશન મળશે.?
- તો હા મિત્રો તમે ચાલુ કોલેજમાં નીટ ( NEET ) ની તૈયારી કરી શકો છો ભલે તમે કોઈપણ શાખામાં ભણતા હોય. થોડુંક રિસ્ક છે. પણ જો તમને MBBS મળી જાય છે તો એના માટે આ રિસ્ક કંઈપણ નથી. તમે જ્યારે કોઈ પણ શાખામાં એડમિશન લો છો ત્યારે તમે એ શાખાની ની એક વિદ્યાર્થી ની જગ્યા (seat) તમારા નામે થઇ જાય છે એટલે કે વચ્ચેથી તમે એ શાખા છોડો છો એટલે કે બીજા કે ત્રીજા વર્ષથી જો તમે શાખા છોડો છો તો એ (seat) વચ્ચેથી ખાલી પડી રહે છે અને એનું નુકસાન કોલેજ કે સંસ્થાને થાય છે.
- તો એવું ના થાય એટલા માટે એક નિયમ છે કે જો તમે વચ્ચેથી સપોઝ તમને નીટ ( NEET ) / MBBS માં એડમીશન મળી ગયું અને તમે વચ્ચેથી MBBS એડમિશન લઈ લીધું તો તમારે તમે જે શાખામાં પહેલા ભણતા હતા એ શાખામાં સંપૂર્ણ વર્ષની ફીસ ચૂકવવી પડશે એટલે કે જો સપોઝ પાંચ વર્ષનો કોર્સ હોય તો તમારી પાસેથી પાંચ વર્ષની ફી તેમણે ચૂકવવી પડશે અને પછી તમે નીટ ( NEET ) માં ઉત્તીર્ણ થયા છો માટે MBBS એડમિશન લઈ શકો છો પણ તમે પહેલાંજે કોર્સ મા તમે અભ્યાસ કરી રહ્યા હતા એમને તમારે સંપૂર્ણ ફી ચૂકવવી પડશે.
- તમે ફરીથી MBBS મા પ્રથમ વર્ષ થી ભણવાનું શરુ થશે તમારા પહેલાના બધાજ પરિણામ બધાજ કેન્સલ થશે એટલે કે તમે જે કોર્સ મા પ્રથમ એડમિશન લીધું હતું એમાં.
- આટલાંજ રિસ્ક સાથે તમે કોઈ પણ સંસ્થામાં જોડાઈ શકો છો જો તમારું મન થોડું મૂંઝવણ મા હોય તો તમે આ રીતે એડમિશન લઈ શકો છો જો નીટ ( NEET )માં ઉતીર્ણ ના થાઓ તો પણ તમે જે કોર્સ મા ભણી રહ્યા છો એ કોર્સ મા તમે અભ્યાસ આગળ વધારી શકો અને તમારું વર્ષ પણ બગડશે નહીં.
- તમને આવા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ અથવા mail કરી પૂછી શકો.
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box