Type Here to Get Search Results !

NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 88 | CHAPTER - 4 | biology neet

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 88 |  CHAPTER - 4 | biology neet


1. નીચેનામાંથી કઈ પદ્ધતિ ભ્રૂણ સ્થળાંતર (E T)  ને લગતી છે? NCERT PAGE 64 )
A. IVF     B. ઈન વિટ્રો ફલન    C. ટેસ્ટ ટ્યુબ બેબી   D. આપેલ તમામ

2............  પ્રકારના IUDs ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવા ને શુક્ર કોષ માટે
અપ્રવેશય બનાવે છે.
NCERT PAGE 60 )
A. બીન ઔષધીય             B. મુખ દ્વારા લેવાતા ગર્ભ અવરોધક  
C. કોપર મુક્ત કરતા          D. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા

3. ગોનોરીયા, ક્લેમાડિયાસિસ, ટ્રાયકોમોનિઆસીસ ક્યા  રોગો  છે? NCERT PAGE 63 )
A. VD - veneral disease
B. RTI - Reproductive tract infections
C. STI - Sexullay transmilted infections
D. a, b, c ત્રણેય

4. પ્રેરિત ગર્ભપાત મા ક્યારે બે માનનીય ડૉકટરોની સલાહ લેવી? NCERT PAGE 62 )
A. 24 અઠવાડિયા પછી
B. 12 અઠવાડિયા પહેલા
C. 12 અઠવાડિયા કરતા વધારે અને 24 અઠવાડિયા પહેલા
D. 24 અઠવાડિયા કરતાં વધારે અને 12 અઠવાડિયા પછી

5. સહેલી ને લગતુ સાચું વિધાન પસંદ કરો. NCERT PAGE 61 )
A. મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક  ગોળી છે.
B. સ્ટેરોઈડલ ગોળી છે.
C. વધુ આડઅસરો અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય
D. a, b, c આપેલ તમામ

6. વિશ્વમાં આશરે કેટલા લોકો MTP દર્શાવે છે? NCERT PAGE 62 )
A. 45 થી 55 મિલિયન  B. 50 થી 55 મિલિયન
C. 45 થી 50 મિલિયન  D. 46 થી 55 મિલિયન

7. મૈથુન ના 72 કલાકની અંદર શેનો ઉપયોગ કરી ગર્ભ ધારણ થી  બચી શકાય છે? NCERT PAGE 61 )
A. ઇસ્ટ્રોજન    B. ટેસ્ટેસ્ટેસેન  C. પ્રોજેસ્ટેશેન  D. IDUs

8. જે ચેપ અથવા રોગો જાતિય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે શું કહે છે? NCERT PAGE 63 )
A. જાતીય સંક્રમિત ચેપ   B. પ્રજનન માર્ગનાં ચેપ     C. PID         D. A અને B બંને

9. કયા સમયમાં ભારતની વસ્તી 2.1 બિલીયન ને ઓળંગી ગઈ હતી? NCERT PAGE 59 )
A. એપ્રિલ, 2011        B. જુલાઈ,2011      C. જૂન,2011               D. મે, 2011

10. નીચેનામાંથી કયું કારણ એ સમજાવતું નથી કે દંપતીઓ અફળદ્રુપ છે? NCERT PAGE 64 )
A. શારીરિક          B. મનોવૈજ્ઞાનિક       C. તાર્કિક        D. પ્રતિરક્ષા સંબંધી

11. 1900 માં દુનિયાની જે વસ્તી હતી તે 2000 ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન થઈ, તો 1900ની સાલની વસ્તી માં કેટલો વધારો થયો? NCERT PAGE 59 )
A. 2 બિલીયન       B. 3 બિલીયન      C. 4 બિલીયન           D. 6 બિલીયન

12. નીચેનામાંથી કયો રોગ પ્રોટીસ્ટા દ્વારા ફેલાય છે? NCERT PAGE 63 )
A. હેપેટાઈટીસ - B            B. જનનાંગીય મસા       C. ટ્રાઇકોમોનિઆસીસ    D. સિફિલિસ

13. વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે? NCERT PAGE 59 )
A. 2% થી વધુ    B. 2% થી ઓછો    C. 20/ 10000/ વર્ષ    D. b અને c બન્ને

14. મૈથુન ના કેટલા દિવસની અંદર IUD નો ઉપયોગ આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ખૂબ જ અસરકારક છે? NCERT PAGE 61 )
A. 6 દિવસ       B. 3 દિવસ     C. 7 દિવસ      D. 21 દિવસ

15. 8 કરતાં વધુ ગર્ભ કોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળ નો વિકાસ પૂર્ણ કરવા..........કરવામાં આવે છે?  NCERT PAGE 64 )
A. ZIFT      B. IUT      C. GIFT    D. ICSI

16 . દુગ્ધ સ્ત્રવણ  એમનોરિયા પદ્ધતિ માં ઋતુ ચક્ર ક્યારે શરુ થતું નથી? NCERT PAGE 60 )
A. દુગ્ધ સ્ત્રવણ પહેલા   B. દુગ્ધ સ્ત્રવણ બાદ     C. ફલન બાદ               D. ફલન પહેલા....

17. રબરના બનેલા અવરોધકો કયો છે. NCERT PAGE 60 )
A. આંતર પટલ    B. ગ્રીવા ટોપી      C. વોલ્ટસ      D. આપેલ તમામ.....

18. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો NCERT PAGE 61, 63 )
A. ગોનોરિયા,સિફિલિસ,જનનાંગીય હર્પીસ,જનનાંગીય મસા વગેરે રોગો સામાન્ય STDs છે.
B. STDs, સ્વસ્થ્ય સમાજ માટે ખતરો નથી
C. પીલ્સ, ઋતુ ચક્ર નાં પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે
D. કોપર મુક્ત કરતું IUDS LNG 20  છે
A. a અને b,     B. a અને  c......     C. માત્ર b       D. માત્ર d

19.  GIFT એટલે .NCERT PAGE 64 )
A. અંડકોષનું ગર્ભાશય માં  સ્થાનાંતરણ 
B. અંડકોષનું ઇથિમ્સ માં સ્થળાંતર 
C. અંડકોષનું અંડવાહિનીમાં થી બહાર નીકળવું 
D. આપેલ એક પણ નહિ 

20. IUI એટલે.......NCERT PAGE 64 )
A.  ગર્ભાશય માં વીર્યનો નિકાલ 
B.  અંડવાહિનીમાં વીર્ય સેચન 
C.  કુત્રિમ વીર્ય સેચન 
D.  અંતઃ ગર્ભાશય વીર્ય સેચન 

                      ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો

1.D, 2. D, 3.D, 4.C, 5. A, 6.A, 7.D, 8.D, 9.D, 10.C, 11.C, 12.B , 13.B, 14.B, 15.B, 16. D, 17.D, 18. C, 19. D, 20. D, 

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad