Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 87 | CHAPTER - 3
1. સૌથી ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ ( NCERT PAGE 38 )
A. ઝામિયા B. સાયકસ C. સીકોઈયા D. પાયનસ
2. સપુષ્પી વનસ્પતિઓ માટે નૈસર્ગિક વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું ( NCERT PAGE 29 )
A. લિનિયસ B. વહીટેકર C. ક્રોયલેન્ડ D. બેન્થામ અને હૂકર
3. અગર અગર કઈ દરિયાઈ રાતી લીલમાંથી માંથી મેળવવામાં આવે છે ( NCERT PAGE 32 )
A. લેમીનરીયા અને ગ્રેસિલરીયા B. પોરફાયરા અને લેમિનારીંન
C. જેલિડિયમ અને ગ્રેસિલરીયા D. પોરફાયરા અને ગ્રેસિલરીયા
4. નીચે પૈકી કયું ઉદાહરણ એક દ્વિવિધ જીવનચક્ર નું નથી ( NCERT PAGE 43 )
A. એકટોકર્પસ B. કેલ્પ C. ફ્યુકસ D. પોલીસાઈફોનીયા
5. નીચે પૈકી કયું રંજક દ્રવ્ય રોડોફાયાસી ધરાવે છે ( NCERT PAGE 33 )
A. ક્લોરોફિલ C, B. ક્લોરોફિલ b. C. ક્લોરોફિલ d, D.એકપણ નહિ
6. નીચેનામાંથી કયું સાચું વિધાન છે? ( NCERT PAGE 29 )
A. નૈસર્ગીક વર્ગીકરણ - લિનિયસ
B. કુત્રિમ વર્ગીકરણ - બેન્થામ અને હુકર
C. જાતિવિકાસકીય વર્ગીકરણ - ઉદ્વિકાશીય સંબંધ જાણી શકાય
D. સંખ્યાકીય વર્ગીકરણ - રંગસૂત્ર ની સંખ્યા,રચના અને વર્તણુક
7. યુડોરીયા માટે સાચું વિધાન જણાવો ( NCERT PAGE 30 )
A. સમજન્યુક - સમાન B. સમજન્યુક - અસમાન
C. વિષમ જન્યુક - સમાન D. વિષમ જન્યુક - અસમાન
8. આકૃતિના આધારે સાચું વિધાન પસંદ કરો. ( NCERT PAGE 31 )
A a) છત્રીકાવૃંત b) અપુષ્પ પર્ણ c) વાતકોટર
B. a) દ્રઢાગ્ર b) પ્રપર્ણ c) વાત કૉટરો
C. a) છત્રીકાવૃંત b) પ્રપર્ણ c) વસાહત
D. a) સ્થાપક અંગ b) અપુષ્પપર્ણ c) મુખ્ય ધરી
9. પ્રાવર અને પ્રાવર દંડ કયો દેહ તથા પ્રપર્ણો, મૂલાંગો અને મુખ્ય અક્ષ કયો દેહ ધરાવે? ( NCERT PAGE 34 )
A. જન્યું જનક, બીજાણુ જનક B. n, 3n C. 2n, n D. n, 2n
10. કોણ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે? ( NCERT PAGE 43 )
A. એકટોકાર્પસ B. પોલીસયફોનીયા C. આપેલ તમામ
11. દ્વિઅંગી માં પાણી જરૂરી છે...........( NCERT PAGE 35 )
A. હલનચલન માટે
B. ફલન અને સમબીજાણુક સ્વભાવ માટે
C. શુક્ર કોષ ના હલનચલન માટે પાણી જરૂરી
D. બીજાણુ પ્રસારણ માટે
12. નીચેનામાંથી કઈ વન પ્રવાળ મૂળ નું નિર્માણ કરે છે. ( NCERT PAGE 38 )
A. પાઈનસ B. સાયકસ C. જીનકા D. સીડ્સ
13. નીચેના પૈકી કઈ વનસ્પતિ પ્રશંકુ કે શંકુ નું નિર્માણ કરે છે. ( NCERT PAGE 36 )
A. પાઈનસ B. ઇકવીસેટમ C. હંશરાજ D. સાલિવનીયા
14. કઈ લીલમા અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલબીજાણુ દ્વારા થાય છે? ( NCERT PAGE 33 )
A. ક્લોરોફાયસી B. ફીઓફાયસી C. રોડો ફાયસી D. આપેલ તમામ
15. નીચેનામાંથી કઈ લીલ બદામી લીલનું ઉદાહરણ નથી? ( NCERT PAGE 31 )
A. લેમીનારીયા B. ફ્યુક્સ C. પોલીસાયફોનીયા D. ડિક્ટીઓટા
16. બેવડા ફલન પહેલા માદા વનસ્પતિ માં 2n રંગસૂત્રો 12 હોય તો બેવડા ફલન પછી PEN માં રંગસૂત્રોની સંખ્યા શું હશે. ( NCERT PAGE 41 )
A. 12 B. 24. C.36, D.18
17. નીચેનામાંથી કઈ વનસ્પતિ એકાંતરજનન નથી દર્શાવતી ( NCERT PAGE 31 થી 38 )
A. લીલ, કારા B. લીવરવર્ટ્સ,પ્ટેરીસ C. સફીનોપ્સિડા, સાઈલોપ્સિડા D. A, B, C એકપણ જવાબ સાચો નથી
18. કશા સંબંધિત સાચું વાક્ય જણાવો. ( NCERT PAGE 33 )
A. જે લીલ ક્લોરોફિલ a ધરાવે છે એ અસમાન પાશ્વીય કશા અને અસમાનત ચાર ની સંખ્યા માં હાજર હોય
B. જે લીલ ક્લોરોફિલ a ધરાવે છે એ સમાન પાશ્વીય કશા અને અસમાનત અગ્રસ્થ 2 સંખ્યા માં હાજર હોય છે.
C. જે લીલ ક્લોરોફિલ a ધરાવે છે એ સમાન અગ્રસ્થ કશા અને અસમાનત પાશ્વીય 2 સંખ્યા માં હાજર હોય
D. ક્લોરોફિલ d ધરાવે છે એ લીલ માં 1 કશા હાજર હોય છે અગ્રસ્થ
19. હૂંફાળા ખરા પાણી માં વધુ જોવા મળતી નથી .( NCERT PAGE 33 )
A. જેલેડિયમ B. પોરફાયર C. પોલીસઇફોનીયા D. A, B, C એકપણ જવાબ સાચો નથી
20. લીલ નાં બીજાણુ માં રંગસૂત્ર ની સંખ્યા એક છે તો ફલિતાંડ પછી વિભાજન પામેલા કોષો માં રંગ સૂત્ર ની સંખ્યા ( NCERT PAGE 42 )
A. 1, B. 2. C. આપેલ બંન્ને D. એકપણ નહિ

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.C, 2. D, 3.C, 4.C, 5. D, 6.C, 7.D, 8.D, 9.C, 10.D, 11.C, 12.B , 13.B, 14.B, 15.C, 16. D, 17.C, 18. C, 19. D, 20. A,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box