Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 86 | CHAPTER - 2
1. બેકટેરિયો ફેઝ સામાન્ય રીતે શું ધરાવે છે? ( NCERT PAGE 26 )
A. એકમ શુંખલામય DNA B. એકમ શુંખલામય RNA
C. બેવડી શુંખલામય DNA D. બેવડી શુંખલામય RNA
2. કયા વર્ગની ફુગ એ અપૂર્ણ ફુગ તરીકે જાણીતી છે? ( NCERT PAGE 21 )
A. ફાયકો માયસેટિસ B. ડ્યુટેરો માયસેટિસ C. ફાયસો ફાઈટ્સ D. બેસીડિયો માયસેટિસ
3. રાતાશ પડતી ભરતી અને ઓટ શેની સાથે સંકળાયેલ છે? ( NCERT PAGE 22 )
A. ડાયેટમ્સ B. યુગ્લીના C. ગોનિયા લેન્સ D. ડેસ્મિડ્સ
4. ઊંઘવાની બીમારી જેવો રોગ કયું પરોપજીવી ઉત્પન્ન કરે છે? ( NCERT PAGE 26 )
A. પ્લાઝમોડિયમ B. એન્ટા અમીબા C. પેરામિશિયમ D. ટ્રાઇયેનો સોમા
5. નીચે આપેલ રોગો પૈકી કયો રોગ વાયરસજન છે? ( NCERT PAGE 26 )
A. લીંબુના ચાઠા B. ધનુર C. ગાલય ચોળીયું D. ત્રાકમય ગ્રંથિલ રોગ
6. ઍગેરિક્સ નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં જોવા મળે છે જે વર્ગીકરણ પ્રમાણે સાચું છે? ( NCERT PAGE 16 )
A. વનસ્પતિ સૃષ્ટિ B. ફુગ સૃષ્ટિ C. પ્રાણી સૃષ્ટિ D. મોનેરા સૃષ્ટિ
7. કઈ સૃષ્ટિ સૌથી વધુ પોષણ ની પદ્ધતિ ધરાવે છે? ( NCERT PAGE 17 )
A. પ્રાણી B. વનસ્પતિ C. મોનેરા D. ફૂગ
8. નીચેનામાંથી ફુગ સૃષ્ટિ માં કઈ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે? ( NCERT PAGE 22- 23 )
A. કણી બીજાણુઓ દ્વારા B. ધાની બીજાણુઓ દ્વારા C. અવખંડન દ્વારા D. આપેલ તમામ
9. આકાર ના આધારે બેક્ટેરિયાને કેટલી કક્ષાઓમાં વેચવામાં આવે છે? ( NCERT PAGE 18 )
A. 2 B. 3 C. 4 D. 5
10. નીચેનામાંથી ઉદ્દવિકાસ ને આધારે સાચો વિકલ્પ પસંદ કરો. ( NCERT PAGE 17 )
A. એનાબીના - ડાયેટમ્સ - પકિસનીયા - વનસ્પતિ
B. એનાબીના - નોસ્ટોક - આલ્બયુગો - યીસ્ટ
C. નોસ્ટોક - ડેસ્મિડ્સ - અમરવેલ - યુસ્ટીલાગો
D. પ્રોટોજુઓન્સ - ડાયેટમ્સ - યુગલીનોઇડ્સ - માઇકોપ્લેસમાં
11. કયું વિધાન ફુગ માટે સાચું નથી? ( NCERT PAGE 22 )
A. કોષ દિવાલ નો અભાવ હોય
B. અવચુષી પ્રકારે પોષણ,પરોપજીવી કે મૃતોપજીવી છે
C. પટલમય અંગિકાઓ વિહીન છે
D. દેહ સરળ,સુકાય કે મૂળ, પ્રકાંડ, પર્ણ ધરાવે છે
12. કયા સજીવો અત્યંત ક્ષાર વાળા વિસ્તારોમાં વસવાટ કરે છે? ( NCERT PAGE 19 )
A. સ્પાયરો કિટસ B. સાયનો બેક્ટેરિયા C. હેલો ફીલસ D. મિથેનો ઝન્સ
13. વિપરીત પરિસ્થિતિમાં જીવન પસાર કરતા જીવો કયા? ( NCERT PAGE 19 )
A. યુબેક્ટેરિયા B. યકેરીયા ડોમેઈન C. સાયનો બેક્ટેરિયા D. આર્કિ બેક્ટેરિયા
14. નીચેના પૈકી વનસ્પતિજન્ય વાયરસ કયો છે? ( NCERT PAGE 26 )
A. ગ્રંથિલ વાયરસ B. પોલિયો વાયરસ C. Tmv ટોબેકો મોઝેઇક D. બેક્ટેરિયલ વાયરસ
15. વિરોઇડ્સ.............( NCERT PAGE 27 )
A. વિષાણુ કરતા કદમાં સૂક્ષ્મ B. ટૂંકો RNA તંતુ ધરાવે C. a a b both D. None
16. ખોટું વિધાન શોધો ( NCERT PAGE 26 - 27 )
A. વિરોઇડ ને જીવંત રસાયણ કહે છે
B. પૃથ્વી પરનું પ્રથમ અસ્તિત્વ ધરાવતું વનસ્પતિ જૂથ લીલ છે
C. વાયરસ કેપ્સિડ નું બનેલું છે
D. વિષાણુ બેક્ટેરિયા માંથી પસાર થઈ શકે છે
17. સાયનો બેક્ટેરિયા........( NCERT PAGE 19 )
A. વાયરસથી ચેપ લાગેલ હરિત લીલ છે
B. સ્વયંપોષી આદિકોષ કેન્દ્રીય રંજકદ્રવ્ય યુક્ત છે
C. બેક્ટેરિયા છે જે લીલ ને ચેપ લગાડે છે
D. સાઈનો ફાયસિયન જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે
18. ફૂગ કઈ બાબતે અન્ય સૃષ્ટિઓથી અલગ પડે છે ( NCERT PAGE 23 )
A. બહુકોષીય વીઘટકો B.એકકોષીય વિઘટકો C. એકકોષી ઉપભોગી D. બહુકોષી ઉપભોગી
19. વાયરસ ને જીવંત ગણવામાં આવે છે કારણકે..... ( NCERT PAGE 26 )
A. તે જનીનીક દ્રવ્ય ધરાવે છે.
B. તે સ્વયં પ્રજનનિત છે.
C. પ્રોટીન નું આવરણ ધરાવે છે.
D. ઉત્સેચક વિહીન રચના છે
20. કયા સજીવ રિડક્શન પામેલા અકાર્બનિક સંયોજનોથી ઓક્સિજન થી ઊર્જા મેળવે છે ( NCERT PAGE 20 )
A. પ્રકાશ સ્વયંપોષી B. મૃત ભક્ષી C. રસાયણ D. સહ આદિ વિશમપોષી
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.C, 2. B, 3.C, 4.D, 5. C, 6.A, 7.C, 8.D, 9.C, 10.A, 11.B, 12. C, 13.D, 14.C, 15.C, 16. A, 17.B, 18. A, 19. B, 20. C,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box