Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 85 | CHAPTER - 1
1. જોડકા જોડો.
1. વનસ્પતિઓની યાદી a. કેટ્લોગ્સ 2. લઘુ પુસ્તિકા b. મેન્યુલ્સ
3. પરિચય પુસ્તિકાઓ c. ફલોરા
4. પદ્ધતિસરની સૂચિઓ d. મોનોગ્રાફસ
A. 1-d, 2-c, 3-a, 4-b B.1-a,2-b,3-c,4-d C. 1-c,2-d,3-b,4-a D. 1-c,2-b,3-a,4-b
2. વનસ્પતિના નમુનાઓ ઉપર વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરવાની ક્રિયાને શું કહે છે?
A. શુષ્કન B. વિષાકતન C. દાબન D. ફ્યુમીગેશન
3. જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે........ માં લખાય અને.......... ભાષામાં છે.
A. લેટિન ,ઇટાલિક B. ઈટાલીક, લેટિન C. ગ્રીક,ઇટાલીક D. ઇટાલિક, ગ્રીક
4. મને ઓળખો મારું ગોત્ર એપિન્ડેલ્સ છે.
A. હોમો સેપિયન્સ B. મૅનજીફેરા ઇન્ડિકા C. મસ્કા ડોમેસ્ટિક D. ટ્રીટીકમ
5. 20મી સદીના ડાર્વિન તરીકે કોણ ઓળખાય છે?
A. કેરોલસ લિનિયસ B. અનેસ્ટ મેયર C. આર.એસ. વિહિટેકર D. આમાંથી એક પણ નહીં
6. National Botanical Research Institute ભારતમાં ક્યાં આવેલું છે?
A. મુંબઈ B. ચેન્નાઇ C. લખનઉ D. કલકત્તા
7. ચાવી માં રહેલા દરેક જાહેર નિરૂપણ ને શું કહે છે?
A. યુગ્મક B. ઓળખ વિધિ ના હેતુ C. માર્ગદર્શિકા D. લઘુ પુસ્તિકાઓ
8. Systematics ના વિજ્ઞાન નો વ્યાપ વધતો ગયો તેમ તેમ તેમાં શેનો સમાવેશ થતો ગયો.
A. ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણ
B. ઓળખવિધ, વિવિધ કળાઓ, વર્ગક
C. નામકરણ, પ્રજાતિ, જાતિ
D. વર્ગીકરણ, સમુદાય ,વર્ગ
9. વર્ગીકરણમાં ગોત્રમા સમાવિષ્ટ કયો એકમ નથી?
A. કોર્નીવોરા B. કોન્વોલ્યુલેમી C. પોલીમોનીસ્લેમ D. પ્રાયમેટા
10. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓ માં મહદંશે ..........અને......... પરસ્પર નિવારક ઘટનાઓ છે.
A. વૃદ્ધિ અને પેશીના ગુણધર્મો
B. વૃદ્ધિ અને સ્વઆયોજન
C. પ્રજનન અને વૃદ્ધ
D. સભાનતા અને ચયાપચય
11. કયું અયોગ્ય છે?
A. મેનજીફેરા B. ટ્રીટીકમ C. પ્રાઈમેટા D. મસ્કા
12. નીચે પૈકી અસંગત વિધાનને પસંદ કરો ( NCERT PAGE - 4)
A. સજીવો તેમના જન્મ બાદ શરીરના કદમાં વધારો કરતા રહે છે
B. એક કોષીય સજીવ ના કદ કોષવિભાજન દ્વારા વધે છે
C. વૃદ્ધિ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો નોંધાય છે
D. જથ્થામાં અને સંખ્યામાં વધુ એ સજીવનું લક્ષણ છે
13.ટેક્સોન ( Taxon) શબ્દ શું નિર્દેશન કરે છે ( NCERT PAGE - 8)
A. કૂળનું નામ B. જાતિનું નામ C. પ્રજાપતિ નું નામ D. વર્ગીકરણણ સમૂહ નો ક્રમ.
14. ટેક્સોનોમી કે વર્ગીકરણનો પ્રાયોગિક હેતુ શું છે ( NCERT PAGE 7 - 8)
A. ઉત્ક્રાંતિય ઇતિહાસ જાણવાનો B.ઔષધીય વનસ્પતિ જાતિઓની ઓળખ કરવાનો
C. અજાણ જાતિઓની ઓળખ પ્રેરાવાનો. D. સજીવના ઉદ્દભવને વર્ણવાનો
15. કોઈ પણ સજીવને નામ આપવા માટે વિજ્ઞાનીઓ દ્વારા વિશ્વ સ્તરે સ્વીકારવામાં આવેલ સિદ્ધાંતોને અનુસરવા પદ્ધતિ ને શું કહેવામાં આવે છે ( NCERT PAGE 7 - 8)
A. ઓળખવિધિ B. સિસ્ટમેટિક C.વર્ગીકરણ D.નામાધિકરણ.
16. નીચે પૈકી કયા તથ્ય જાતિ માટેના ગણી શકાય ( NCERT PAGE 9)
A વર્ગીકરણનો વાસ્તવિક મજબૂત એકમ
B.વર્ગીકરણનો લઘુત્તમ એકમ
C.વર્ગીકરણ નો મોટો એકમ
D. A અને B.
17. વર્ગીકરણની કક્ષાઓ ના ઉતરતા ક્રમમાં થતી ગોઠવણી ને શું કહેવાય ( NCERT PAGE 8 )
A. Hierachy ( વર્ગીકૃત શ્રેણી ). B. Taxon ( વર્ગક ) C. Key ( ચાવી ) D. Taxonomic ( વર્ગીકરણ કક્ષા )
18. કયા સ્થળે વનસ્પતિ ના વૈજ્ઞાનિક નામ લખેલા જોવા મળે ( NCERT PAGE 12 )
A. અભયારણ્ય B. રાષ્ટ્રીય ઉદ્યાન C. વનસ્પતિ ઉદ્યાન. D. પ્રાણીસંગ્રહાલય
19. ચયાપચય ની પ્રક્રિયા સાથે શું સંલગ્ન છે ( NCERT PAGE 4 )
A. વાયુની આપલી B.ખોરાકનું પાચન C. વિવિધ ઊર્જાની કોષમાં આપ-લે. D. નકામા પદાર્થો નો નિકાલ
20. જીવંત વસ્તુ / સજીવ માટે નીચેનામાંથી આગવી લાક્ષણિકતા કઈ ( NCERT PAGE 5 )
A. આંતર દળ / વજનમાં વધારો
B. in vitro રીતે વિભિન્ન ચયાપચય ક્રિયાઓ કરવી
C. બાહ્ય અને આંતરિક સપાટીમાં દ્રવ્યોના વધારાથી વધે
D. પર્યાવરણ અને તેની યાદશક્તિ થી થતી ઘટનાઓનું ખ્યાલ પ્રાપ્ત કરી શકે.
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.C, 2. B, 3.B, 4.B, 5. B, 6.C, 7.C, 8.A, 9.B, 10.C, 11.C, 12. B, 13.D, 14.C, 15.D, 16. D, 17.A, 18. C, 19. C, 20. D,
Mail- indiabiologymanishmevada@gmail.com
Thanks
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box