Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | સંપૂર્ણ NCERT આધારિત | પ્રકરણ -12 | ટેસ્ટ - 62 | ધોરણ -12

1


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET TEST | સંપૂર્ણ NCERT આધારિત | પ્રકરણ -12 | ટેસ્ટ - 62 | ધોરણ -12

1. બાયોટેક્નોલોજી ના જટિલ સંશોધનો કયા છે
A. સુધારેલ સજીવ , સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉર્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉરક પૂરા પાડવા .
B. ઉત્પ્રેરક ના  કાર્ય માટે ઇજનેરીવિદ્યાની મદદથી ઈષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું તથા
C. અનુપ્રવાહ સંસાધન ટેક્નોલૉજી દ્વારા પ્રોટીન / કાર્બનિક સંયોજનનું શુદ્ધીકરણ
D. આપેલ એકપણ નહિ

2.અન્ન ઉત્પાદનોમાં વધારો કરવા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો ગણી શકાય
A.એગ્રો કેમિકલ આધારિત ખેતી
B. કાર્બનિક ખેતી અને
C.જનીનિક ઇજનેરી પાકો - આધારિત ખેતી
D. આપેલ તમામ

3. નીચેનામાંથી કયો GM વનસ્પતિઓનો ઉપયોગ નથી
A. ફળોને વધુ શુષ્ક બનાવવા
B. અજૈવિક તાણ સહન કરતી
C. જંતુ પ્રતિરોધક
D. પ્રોટીન ઉત્પન્ન કરતી વનસ્પતિ

4. બાયોપેસ્ટિસાઇડ માટે સાચું વિધાન જણાવો
A. બેક્ટેરિયામાં જનીન ની પ્રતિકૃતિઓ તૈયાર કરી વનસ્પતિઓ માં પ્રદર્શિત કરવી
B. પુનઃસંયોજિત ટેક્નોલોજી દ્વારા નવા લક્ષણ લાવવું
C. વનસ્પતિઓ મા પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી
D. આપેલ એકપણ નહિ

5. નીચેનામાંથી કોનો ડિપ્ટેરીન માં સમાવેશ થાય છે
A. કાલીકાકીટકો  B. ભ્રગકીટકો   C. સૈન કીટકો D. આપેલ એકપણ નહિ

6. બેસીલસ થુરિન્જીએસિસ ક્યારે પ્રોટીન સ્ફટિક નું નિર્માણ કરે છે
A. સમગ્ર જીવન કાળ દરમ્યાન
B. જયારે એ વનસ્પતિને ચેપ લગાડે ત્યારે
C. તેની વૃદ્ધિના ચોક્કસ સમયગાળા દરમ્યાન
D. વનસ્પતિને બીજા કો જીવજંતુનો ચેપ લાગે ત્યારે

7. પ્રોટોક્સીન.....
A. વિષકારી પ્રોટીન
B. નિષ્ક્રિય વિષકારી પ્રોટીન
C. કીટકોને ત્વરિત (સીધું )  અસરકારક
D. આપેલ તમામ

8. કપાસના બોલવોર્મ્સ નું નિયંત્રણ કરતા જનીન

A. CryIIAC  B.CryIAb  C. CryIIIc D. આપેલ એકપણ નહિ

9. RNA અંતઃક્ષેપણ માટે મહત્વનું
A. વિશિષ્ટ m-RNA પૂરક m-RNA સાથે જોડાય છે
B. વિશિષ્ટ m-RNA પૂરક t-RNA સાથે જોડાય છે
C. વિશિષ્ટ m-RNA પૂરક  RNA સાથે જોડાય છે
D. આપેલ તમામ

10.પ્રાણી કે જેનું જનીન ટ્રાન્સજનીન દ્વારા બદલાયેલ હોય તેને કહે છે .
A. રૂપાંતરિત પ્રાણી
B. સંકરિત પ્રાણી છે
C. આંતરસંકરિત પ્રાણી
D. ટ્રાન્સજેનિક પ્રાણી

11. જીવવિજ્ઞાન ક્ષેત્રે આપણી પ્રવૃત્તિઓનું નિયમન જૈવિક દુનિયા સાથે કરતા સિદ્ધાંતોનો સમૂહ એટલે ...
A. માન્યતા છે
B. સિદ્ધાંત
C. બાયોએથિક્સ
D. નિયમો

12. cry પ્રોટીનની સક્રિય કાર્યપદ્ધતિ ક્યાં જોવા મળે
A. કપાસનાં છોડ પર
B. ઇયળના અન્નમાર્ગમાં
C. Bacillus thuringesis
D. આપેલ તમામ

13. RNA અંતઃક્ષેપણ મા ds RNA નો સ્ત્રોત કોણ છે
A. એગ્રોબેક્ટેરિયમ
B. RNA જનીન સંકુલ
C. RNA
D. ds DNA

14. જનીનિક ઈજનેરીવિદ્યાથી બનેલ માનવ ઈસ્યુલિનને શું કહે છે ?
A. હ્યુમિલિન
B. હીમેટિન
C. સંકરિત
D. હાઇબ્રીડોમા

15. C- પેપ્ટાઇડ કોને કહે છે ?
A. પ્રોઇન્સુલિન સ્વરૂપે સંશ્લેષિત અને વધુ ખેંચાયેલું
B. પ્રોઇસ્યુલિન સ્વરૂપે સંશ્લેષિત અને ઓછું ખેંચાયેલું
C. પ્રોઇસ્યુલિન પુખ્ત સ્વરૂપે અને ખેંચાયેલું હોતું નથી
D. પ્રોઇસ્યુલિન સરળ સ્વરૂપે હોય છે.

16. ADA ની સારવાર માટે લસિકા કોષોમાં કયું DNA લસિકા કોષોમાં સ્થળાંતર કરવામાં આવે છે
A. એડિનોસાઇન ડીએમઈનેજ બનાવતું DNA
B. સક્રિય ADA - cDNA
C. એક શૃંખલીય DNA
D. એક શૃંખલીય RNA

17. જિનેટિક એન્જિનિયરિંગનો કોના ઉત્પાદન માટે સફળતાપૂર્વક ઉપયોગ કરાયો છે ?
A. ટ્રાન્સજેનિક મોડેલ દ્વારા હૃદયરોગની નવી સારવાર માટે
B. ટ્રાન્સજેનિક ગાય રોઝી જે ઘી બનાવવા માટે વધુ ચરબીયુક્ત દૂધ આપે છે
C. ખેતરમાં કામ માટે બળદ જેવાં પ્રાણીઓ જે મહત્તમ શક્તિ ધરાવે છે
D. ટ્રાન્સજેનિક ઉદર જેનો ઉપયોગ પોલિયો રસીના નિર્માણ માટે થાય છે

18 . સજીવોમાં ફેરફાર લાવવા માટે આનુવંશિક ...
A. In vivo જનીન થેરાપી
B. સોમેટિક લાઇન થેરાપી
C. Ex vivo જનીન થેરાપી
D. જર્મલાઇન જનીન થેરાપી

19. જૈવપેટન્ટ શું છે ?
A. જૈવસંશોધન માટે મંજૂરી આપેલ
B. જૈવવેજ્ઞાનિકથી સંશોધન માટે આપવામાં આવતો ઇજારો
C. જૈવવેજ્ઞાનિક માટે મંજૂર કરેલ પેટન્ટ છે
D. આપેલ તમામ

20. ક્યા પ્રકારના કામ માટે પેટન્ટ આપવામાં આવે છે ?
A. સંશોધન
B. અગાઉના સંશોધનમાં સુધારો
C. પેદાશ ઉત્પાદનની પ્રક્રિયા છે
D. આપેલ તમામ

21. જૈવિક સંપત્તિ પેટન્ટનું અન્ય દેશ દ્વારા શોષણ એટલે
A. જૈવસુરક્ષા
B. જૈવતસ્કરી
C. જૈવવિઘટન
D. જૈવશોષણ

22. કપાસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું જેવજંતુનાશક અતિ સામાન્ય છે ?
A. પારેથ્રીન
B. રોટેનોન
C. આઇસર
D. Bt


23. જૈવજંતુનાશકોની મદદથી નીચેનામાંથી કોનું નિયંત્રણ કરી શકાય છે ?
A. કીટકો
B. રોગો
C. નીંદણ
D. આપેલ તમામ

24. વિદેશી જનીનના દાખલ કરવાથી સજીવના જનીનસ્વરૂપમાં સુધારો કરવાની પ્રક્રિયા એટલે
A. બાયોટેકનોલૉજી
B. જનીન વિવિધતા
C. પેશી સંવર્ધન
D. જનીન ઇજનેરી

25. એગ્રોકેમિકલનો ગેરફાયદો કયો છે ?
A. ખૂબ ખર્ચાળ છે
B. ભૂમિની ફળદ્રુપતા ઘટાડી પ્રદૂષણ પ્રેરે છે
C. કૃષિ - પાકમાં જનીનિક પરિવર્તન પ્રેરે છે
D. A અને B બંને


                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================




ANSWER KEY

1. D, 2.C, 3.A, 4.C, 5.D, 6. C, 7.B, 8.D, 9.C, 10.C, 11.C, 12.B, 13.B, 14.A, 15.A, 16.B, 17.D, 18.D, 19.B, 20. D,  21-B, 22.D, 23-D, 24-A, 25- D

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

1 Comments
  1. This website is important for a science student and I am a science student so this website is important for me.thank you

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad