Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | સંપૂર્ણ NCERT આધારિત | પ્રકરણ -11 | ટેસ્ટ - 61 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET TEST | સંપૂર્ણ NCERT આધારિત | પ્રકરણ -11 | ટેસ્ટ - 61 | ધોરણ -12

1. નીચેનામાંથી બાયોટેક્નોલોજી નો ભાગ નથી
A. IVF    B. જનીન સંસ્લેષણ નો ઉપયોગ  C. સંકરણ  D. DNA રસી

2. યુરોપિયન બાયોટેક્નોલોજી સંગઠન સાથે સંકલિત.....
A. સજીવો અથવા તેમાંથી પ્રાપ્ત થતાં ઉત્સેચકો નો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નીપજો અને ઉપયોગી પ્રક્રિયા નો ઉત્પાદન કરવાની તકનીક
B. બેક્ટેરિયા દ્વારા માનવ કલ્યાણના હેતુ માટે ની ટેકનીક
C. પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વીક બાયો ટેકનોલોજી નો સમાવેશ
D. આપેલ એકપણ નહિ

3. જનીન ઇજનેરી વિદ્યા જે કયા અણુના રાસાયણિક પરિવર્તનો સાથે જોડાયેલ છે
A. પ્રોટીન B. RNA  C. લિપિડ  D.કાર્બોદિત

4. એન્ટિબાયોટિક નું નિર્માણ સાથે સંકળાયેલ પ્રક્રિયા
A. જનીન ઇજનેરી  B. જૈવ પ્રક્રિયા ઇજનેરી  C. ફાર્માસ્યુટિકલ  D. A અને B બંને

5. અનિચ્છીનિય જાનીનો બાકાત કરી ફક્ત ઇચ્છિત જાનીનો ના લક્ષણો મેળવવા
A. જનીન ક્લોનિંગ  B. જનીન સ્થળાન્તર  C. r-DNA   d.આપેલ તમામ

6. વિદેશી DNA ટુકડો ક્યારે  સ્વયંજનનની ક્ષમતા  ધરાવે
A. જયારે તે DNA સાથે RNA ધરાવે  B. તે સ્વતત્રં હોય ત્યારે
C. તે યજમાન કોષના DNA નો ભાગ બંને ત્યારે  D. તે યજમાન કોષોના RNA સાથે જોડાય ત્યારે

7. સાલ્મોનેલા ટાયફીમયુરીયમમાંથી કયા ભાગનો ઉપયોગ કરી r-DNA બનાવવામાં આવ્યું
A. મુખ્ય ન્યુયુક્લીઇક એસિડ  B.RNA  C. વાલાયકાર બાહ્ય રંગસૂત્રીય DNA  D.રંગસૂત્ર

8. સૌ પ્રથમ શોધાયેલ r-DNA સાથે સંકળાયેલ નથી
A. સાલ્મોનેલા  ટાયફ્યૂમિરિયમ
B. જનીનીક (મુખ્ય ) DNA
C. રંગસૂત્રીય DNA ને નિયંત્રિત કરતુ DNA
D. એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીન

9. જનીન પરિવર્તિત સજીવોના નિર્માણ સાથે સંળાયેલ મૂળભૂત ચરણો  બાબતે  નીચે આપેલ વિધાન માંથી કેટલા વિધાન સાચાં છે.
1. ઇચ્છિત જનીનયુક્ત DNA ની ઓળખ
2. ઓળખાયેલ DNA ની પ્લાસ્મિડ સાથે જોડાણ
3. DNA ની અભિવ્યક્તિ
4. પ્રવેશેલા DNA ની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં DNA નું સ્થળાંતર
5. પ્રવેશેલા DNA ની યજમાન સાથે જોડી અભિવ્યક્તિ આપવી
A.1, B.2 , C.3 , D.4

10. DNA ટેક્નોલોજીના ઉપકારણોમાં સમાવેશિત નથી
A. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો   B. વાહકો  C. સ્વંયજનનનું સ્થાન D. લાયગેઝ

11. ઈ. કોલાઈ પોતાના રેસ્ટ્રિક્શન ઉત્સેચક થી કેવી રીતે બચી શકે
A. થાયમીન ઉમેરીને   B. પ્રતિકારક જનીન દ્વારા
C. મિથાઇલ સમૂહ ઉમેરીને  D. મિથાઇલ સમૂહ દૂર કરીને

12. Hind -II DNA ના અણુના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે એના અનુંસંધાન માં સાચું વાક્ય પસંદ કરો
A. ત્યાં 14 ન્યુક્લીઓટાઈડ આવેલા હોય છે  B. ત્યાં  10 ફૉસફોડાયેસ્ટર બંધ જોવા મળે
C. ત્યાં 20 હાયડ્રોજન બંધ જોવા મળે         D. આપેલ એકપણ નહિ

13. Eco RI માં R એ.....
A. જાતિનું નામ    B. પ્રજાતિ નું નામ   C. વર્ગક  D. આપેલ એક પણ નહિ

14. રેસ્ટ્રિક્શન ઉત્સેચક એ.....
A. બંને શૃંખલાઓને ફૉસ્ફેટ - બેઇઝ આધારસ્તંભો માં વિશિષ્ટ કેન્દ્રો પર કાપે છે
B. એક  શૃંખલાને ફૉસ્ફેટ - બેઇઝ આધારસ્તંભો માં વિશિષ્ટ કેન્દ્રો પર કાપે છે
C. બંને શૃંખલાઓને ફૉસ્ફેટ - શર્કરા  આધારસ્તંભો માં વિશિષ્ટ કેન્દ્રો પર કાપે છે
D. એક  શૃંખલાને ફૉસ્ફેટ - શર્કરા આધારસ્તંભો માં વિશિષ્ટ કેન્દ્રો પર કાપTATATA

15. ECo RI એ કઈ શ્રંખલા માટે ઉપયોગ થાય છે

A. GAGCTC  B. GAATTC  C. CTCGAG  D. TATATA

16. r - DNA ....
A. એકજ જનીન માં પરિવર્તન કરીને મેળવાય
B. વિભિન્ન જનીન સંકુલોના સ્ત્રોત દ્વારા મેળવાય
C. DNA ને તોડીને મેળવાય
D. આપેલ તમામ

17. અગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસીસ માં DNA ના નાના ટુકડાઓ
A. ઋણ વિધુત ભાર તરફ સંકેદ્રિત થશે
B. ધન વિદ્યુત ભાર તરફ સંકેદ્રિત થશે
C. ધન વિધુત ભાર તરફ પોતાના કદ મુજબ ગોઠવાશે
D. ઋણ વિધુત ભાર તરફ પોતાના કદ મુજબ ગોઠવાશે

18. જેલને DNA થી અલગ કરવાની પધ્ધતિ
A. અલગીકરણ  B. છાલન  C. શુદ્ધિકરણ  D. વિખંડન

19. ચાર DNA ના ખંડ ચાર બેક્ટેરિયો ફેજ સાથે જોડી દેવામાં આવે અને બેક્ટેરિયો ફેજ 6 નકલ બનાવી શકે છે તો DNA ખંડણી કેટલી સંખ્યામાં ગુંણન કરી શકે
A.8   B.4   C.24   D.6

20. વાહકોનો મુખ્ય હેતુ
A. વિદેશી DNA ના સરળતાથી ઓળખાણ માટે   B. બિનપુનઃસંયોજિત DNA પસંદ કરવા
C. પુનઃસંયોજિત DNA ની પસંદગીમાં  D. આપેલ તમામ

21. સ્વયનજનનનની ઉત્પત્તિનો ક્રમ
A. DNA નું સ્વયંજનન કરાવે છે   B. સંકલિત DNA ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે
C. પુનઃસંયોજિત DNA ના સ્વયંજનન નક્કી કરવા  D.પુનઃ સંયોજિત DNA ને ઓળખવા

22. અપરિવર્તનીય DNA એટલે
A. જેમાં વિદેશી ટુકડો પિતાની અભિવ્યક્તિ નથી કરી શકતો
B. બિનપુનઃ સંયોજિત DNA
C. વિદેશી જનીન જોડાણ ના થયું હોય
D. આપેલ તમામ

23. DNA ના એક ખંડ ને  યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવવાની પદ્ધતિ
A. પરાન્તરંણ   B. રૂપાંતરણ  C. પુનઃસંયોજન  D. જોડાણ

24. E. Coli સામાન્ય રીતે નીચેનામાંથી કયા પ્રતીજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી
A. એમ્પીસીલીન  B. ક્લોરોમ્ફેનીકોલ  C. ટેટ્રામાયસીન  D. આપેલ તમામ

25. Bam H1 એ કયા જનીન પર અસર કરે છે.
A. એમ્પીસીલીન અવરોધન કરતા જનીન   B. પેનિસિલિન નું અવરોધન કરતા જનીન
C. ટેટ્રા સાયક્લીન અવરોધન કરતા જનીન  D.  કેનામાયસીન  અવરોધન કરતા જનીન


                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================




ANSWER KEY

1. C, 2.C, 3.B, 4.B, 5.D, 6. C, 7.C, 8.B, 9.B, 10.C, 11.C, 12.B, 13.D, 14.C, 15.B, 16.B, 17.C, 18.B, 19.C, 20. C,  21-B, 22.D, 23-B, 24-D, 25- C

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad