Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -7 | ટેસ્ટ - 63 | ધોરણ -11
1.નીચેના પૈકી કયું વિધાન અસંગત / ખોટું છે ?
A. માદા વંદો અંડપિંડોમાં 16 અંડપુટિકાઓ ધરાવે છે .
B. વંદો ઓછી સંવેદનશીલતા અને વધુ વિવર્ધન સાથે મોઝેઇક દષ્ટિ ધરાવે છે .
C. નર વંદામાં ઉદરના 6 થી 7 ખંડમાં છત્રાકાર ગ્રંથિ ( Mushroom gland ) આવેલી છે .
D. માદા વંદામાં છઠ્ઠા ખંડમાં એક જોડ શુક્રસંગ્રહાશય આવેલા છે .
2. વંદાના અન્નમાર્ગમાં મુખથી શરૂ કરી અંગોનો સાચો ક્રમ :
A. કંઠનળી - અન્નનળી - અન્નસંગ્રહાશય એષણી - શેષાંત્ર - કોલોન - મળાશય
B. કંઠનળી - અન્નનળીને પેષણી - અન્નસંગ્રહાલય - શેષાંત્ર - કોલોન - મળાશય
C. કંઠનળી - અન્નનળી એષણી - શેષાંત્ર - અન્ન સંગ્રહાશય - કોલોન - મળાશય
D. કંઠનળી - અન્નનળી - શેષાંત્ર - અન્નસંગ્રહાલય - પેષણી - કોલોન - મળાશય
3.પક્ષમલ અધિચ્છદ કોષો સૂક્ષ્મકણો અથવા શ્લેષ્મ ચોક્કસ દિશામાં ધકેલવા માટે જરૂરી છે . મનુષ્યમાં આ કોષો મુખ્યત્વે ક્યાં આવેલા છે ?
A. પિત્તનળી અને શ્વાસવાહિકાઓ B. અંડવાહિની અને સ્વાદુપિંડ નળી
C . કર્ણનળી અને લાળવાહિની D. શ્વાસવાહિકાઓ અને અંડવાહિની
4. નીચેના પૈકી ક્યું લક્ષણ નર વંદાને માદા વંદાથી અલગ ઓળખવા માટે ઉપયોગમાં લેવાય છે ?
A. 9 મા ઉદરીય ખંડ પર હોડી આકારના ઉરોસ્થિની હાજરી B. અગ્ર પાંખો ઘેરી ટેગમિના
C .પુચ્છકટિકાની હાજરી D. પુચ્છશૂળની હાજરી
5. નીચેના પૈકી કર્યું પ્રાણી રૂપાંતરણ દર્શાવતું નથી ?
A. ફૂદું B. અળસિયું C. ટ્યુનિકેટ D. તારા મત્સ્ય
6. માદા વંદામાં જનનકોટરમાં નીચેના પૈકી કઈ રચના ખૂલતી નથી ?
A. એક મધ્યક અંડવાહિની B. શુક્રસંગ્રહાલય C. ગુંદરગ્રંથિની જોડ D . પુછશૂળની જોડ
7.પ્રાણીઓમાં જોવા મળતાં લક્ષણોને આધારે ખોટો વિકલ્પ પસંદ કરો .
લક્ષણ વંદો અળસિયું દેડકો
A. રુધિરાભિસરણતંત્ર ખુલ્લું બંધ બંધ
B. શરીરસપાટી શુષ્ક ભેજયુક્ત ભેજયુક્ત
C. વિકાસ પ્રત્યક્ષ પરોક્ષ પરોક્ષ
D. આંખો સંયુક્ત ગેરહાજર સાદી
8. સંરેખિત ( સરળ ) સ્નાયુતંતુઓ કેવા હોય છે ?
A. ત્રાકાકાર , અશાખિત , લીસા , બહુકોષકેન્દ્રીય અને અનૈચ્છિક
B. ત્રાકાકાર , અશાખિત , લીસા , એકકોષકેન્દ્રીય અને અનૈચ્છિક
C. નળાકાર , રેખિત , અશાખિત , બહુકોષકેન્દ્રીય અને ઐચ્છિક
D. નળાકાર , અશાખિત , ખરબચડા , બહુકોષકેન્દ્રીય અને અનૈચ્છિક
9. Periplaneta americana સાથે શું સંગત નથી ?
A. ગર્ભવિકાસ દરમિયાન મધ્યવર્તી અને ત્રિજ્યાવર્તી વિખંડન
B. શરીરગુહા તરીકે સિઝોસિલમ ( Schizocoelom )
C. શરીર સમખંડીય ખંડન ધરાવે
D. N- એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનું બનેલું બાહ્યકંકાલ
10. નીચેના પૈકી કયું લક્ષણ સંધિપાદ કે વંદાની સાથે સુસંગત નથી ?
A. સાંધાવાળા ઉપાંગો B. કાઇટિનનું બાહ્યકંકાલ C. અભિચરણપાદ D. સમખંડીય ખંડતા
11. કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે સાચી સૂચવેલી છે ?
પેશી સ્થાન
A. સરળ સ્નાયુ – આંતરડાની દીવાલ
B. ઘનાકાર અધિચ્છદ – જઠરની દીવાલનું અસ્તર
C. તંતુઘટક પેશી – સ્નાયુબંધ
D , પરિવર્તિત અધિચ્છદ – નાકની ટોચ
12. સિરમ આ બાબતે રુધિરથી અલગ છે .
A. આલ્બ્યુમીનની ગેરહાજરી B. ઍન્ટિબૉડીની ગેરહાજરી
C. ગંઠાઈ જવાના કારકોની ગેરહાજરી D. ગ્લોબ્યુલિનની ગેરહાજરી
13. સાચી જોડ પસંદ કરો .
A. મૂત્રપિંડનલિકાના નલિકાકાર ભાગો – ઘનાકાર અધિચ્છદ
B. શ્વાસવાહિકાની અંદરની સપાટી – લાદીસમ અધિચ્છદ
C. લાળગ્રંથિની અંદરની કિનારી – પક્ષ્મલ અધિચ્છદ
D. મુખગુહાની ભીની સપાટી – ગ્રંથિમય અધિચ્છદ
14. દેડકામાં શુક્રવાહિકાઓ શામાં ખૂલે છે ?
A . બીડરની નળી B. મૂત્રપિંડનલિકા C. સંગ્રાહકનલિકા D. શુક્રવાહિની સાચી
15. દેડકામાં શુક્રવાહિકાઓ શામાં ખૂલે છે ?
A. બીડરની નળી B. મૂત્રપિંડનલિકા C. સંગ્રાહકનલિકા D. શુક્રવાહિની
16. વંદાના ડિભક ( કીટશિશુ ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે ?
A. અધોહનું કઠણ બને છે . B. અગ્ર અને પશ્ચ પાંખો વિકાસ પામે છે .
C. પુચ્છકટિકા વિકસે છે . D. અધોજન્મ વિકાસ પામે છે .
17. દેડકા માટે સંગત વિકલ્પ કયો છે ?
A. પરફલન , બાહ્ય ફલન , રૂપાંતરણ B. પરફલન , અંતઃફલન , રૂપાંતરણ
C. સ્વફલન , બાહ્યફલન રૂપાંતરણ D. સ્વફલન , અંતઃફલન , રૂપાંતરણ
18. અંડપિંડનું જનન અધિચ્છદ કઈ પેશીનું બનેલું છે ?
A. પક્ષમલ અધિચ્છદ B. સ્તંભાકાર અધિચ્છદ C. ઘનાકાર અધિચ્છદ D. સાદી લાદીસમ અધિચ્છદ
19. અસ્થિમજ્જા શાનાથી બનેલું છે ?
A. તંતુઘટક પેશી અને રુધિરવાહિનીઓ B. મેદપૂર્ણ પેશી અને તંતુકોષો
C. તંતુઘટક પેશી , મેદપૂર્ણ પેશી અને રુધિર D. તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી
20. સ્નાયુબંધ એટલે શું ?
A. અસ્થિ સાથે અસ્થિનું જોડાણ B. અસ્થિ સાથે સ્નાયુઓનું જોડાણ
C. ત્વચા સાથે સ્નાયુઓનું જોડાણ D. ચેતાતંતુઓ સાથે સ્નાયુઓનું જોડાણ
21. અન્નમાર્ગની દીવાલમાં એકકોષી શ્લેષ્મ સ્રાવી ગ્રંથિકોષો કયા નામથી ઓળખાય છે ?
A. ગોબ્લેટ કોષો B. લેડિંગ કોષો C. ઓકઝીન કોષો D. કુપ્ફર કોષો
22. પહ્મલ અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે ?
A. ફેફસાં અને અંડપિંડમાં B. અંડવાહિની ( ફેલોપિયન નલિકા ) અને શ્વાસવાહિકામાં
C. યકૃત અને તેના પોલાણમાં D. શ્વાસનળી અને ગર્ભાશયમાં
23. દેહકોષ્ઠનું કોષ્ઠાવરણ કઈ પેશીનું બનેલું છે ?
A. લાદીસમ અધિચ્છદ પેશી B. સ્તંભીય અધિચ્છદ પેશી
C. ગ્રંથીય અધિચ્છદ પેશી D , પદ્મલ અધિચ્છદ પેશી
24. ફેફસાની સપાટી પરની કયા પ્રકારની પેશી વાતવિનિમય માટે જવાબદાર છે ?
A. અધિચ્છદીય પેશી B. સંયોજક પેશી C. ચેતાપેશી D. સ્નાયુપેશી
25. રક્ષણ , શોષણ અને સ્ત્રાવ કરતી વિશિષ્ટ પ્રકારની પેશી .
A. ચેતાકોષ B. રેખિત સ્નાયુ D. અધિચ્છદ પેશી C. રુધિર

=====================================================
ANSWER KEY
1. B, 2.A, 3.D, 4.C, 5. B, 6. D, 7.C, 8.B, 9. A, 10. C, 11. A, 12. C, 13. A, 14. A, 15. A, 16. B, 17. A, 18. C, 19. C, 20. B, 21. A, 22. A, 23. A, 24. A, 25. D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box