Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 40 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 1 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 40 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
GUJCET | NEET TEST | પ્રકરણ -1,2,3,4,5,6,8 | ટેસ્ટ - 59 | ધોરણ -12
1. કઈ પદ્ધતિ પ્રોટિસ્ટા અને મોનેરામાં જોવા મળે છે ?
( A ) ભાજન
( B ) કક્ષકલિકા નિર્માણ
( C ) દાબકલમ
( D ) આરોપણ
2. અમીબામાં પ્રતિકૂળ સંજોગોમાં કઈ કિયા થાય છે ?
( A ) ભાજન
( B ) સરળ દ્વિભાજન
( C ) બહુભાજન
( D ) બીજાણુનિર્માણ
3. સ્પોંજીલામાં શરીરની અંદર વિશિષ્ટ કોષસમૂહો સર્જાય છે જેની ફરતે આવરણ હોય છે , તેને શું કહે છે ?

( A ) બાહ્યકલિકા
( B ) કલિકાઓ
( C ) જેમ્યુલ્સ
( D ) બીજાણુઓ
4. ક્લેમિડોમોનાસમાં શું ઉત્પન્ન થાય છે , જે સીધા જ વિકાસ પામી સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે ?
( A ) ચલબીજાણુ
( B ) અચલિત બીજાણુ
( C ) કલિકા
( D ) જેમ્યુલ્સ
5. પરાગાશય સામાન્ય રીતે .. ધરાવે છે .
( A ) એક લઘુબીજાણુધાની
( B ) બે લઘુબીજાણુધાની
( C ) ત્રણ લઘુબીજાણુધાની
( D ) ચાર લઘુબીજાણુધાની
6. અસંયોગીજનન એ છે .
( A ) ફલન સિવાય ગર્ભનું નિર્માણ
( B ) ફલન સિવાય ફળનું નિર્માણ
( C ) અંતઃસ્રાવો સિવાય ફળનું નિર્માણ
( D ) અંડકોષમાંથી ફલન સિવાય ગર્ભનું નિર્માણ
7. આવૃત બીજધારી ( એકદળી વનસ્પતિ ) ના નર જન્યુજનક.........છે .
( A ) લઘુબીજાણુધાની
( B ) પ્રદેહ
( C ) લઘુબીજાણુ ( પરાગરજ )
( D ) પુંકેસર
8. નીચે પૈકી કઈ જોડમાં એકકીય રચનાઓ જોવા મળે છે ?
( A ) પ્રદેહ અને પ્રતિધ્રુવ કોષો
( B ) પ્રતિધ્રુવ કોષો અને અંડકોષ
( C ) પ્રતિધ્રુવ કોષો અને મહાબીજાણુ માતૃકોષ
( D ) પ્રદેહ અને પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર
9. જુદા જ પ્રકારનું શોધી કાઢો .
( A ) પ્રદેહ
( B ) ભૂણપુટ
( C ) બીજાંડછિદ્ર
( D ) પરાગરજ
10. પ્રજનનક્રિયાથી જનીનદ્રવ્યમાં કયા ફેરફાર થાય છે ?
( A ) બેવડાઈ જાય .
( B ) અડધું થાય .
( C ) ખંડિત થાય .
( D ) એક પણ નહીં
11. અંડપિંડમાંથી નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે
( A ) ટેસ્ટોસ્ટેરોન
( B ) ઇસ્ટ્રોજન
( C ) પ્રોજેસ્ટેરોન
( D ) ( B ) અને ( C ) બંને
12. નીચે પૈકી કયું પ્રજનનઅંગ જોડીમાં હોતું નથી ?
( A ) અધિવૃષણનલિકા
( B ) શુક્રવાહિની
( C ) શુક્રપિંડ
( D ) પ્રોસ્ટેટ
13. નીચે પૈકી કઈ ગ્રંથિ સહાયક પ્રજનનગ્રંથિ તરીકે કામગીરી કરે છે ?
( A ) શુક્રપિંડ
( B ) શુક્રાશય
( C ) બલ્બો યુરેથ્રલ
( D ) ( B ) અને ( C ) બંને
14. નરજાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનના સાવ માટે જવાબદાર કોષો કયા છે ?
( A ) જનન કોષો
( B ) સરટોલી કોષો
( C ) આંતરાલીય કોષો
( D ) એક પણ નહીં
15. વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાથ્યને લગતી જાગૃતિ પેદા કરવા માટે નીચે પૈકી કોણ ફાળો આપે છે ?
( A ) માતા - પિતા
( B ) નજીકના સંબંધીઓ
( C ) શિક્ષકો અને મિત્રો
( D ) ઉપરના તમામ
16. પ્રાજનનિક સ્વાસ્યના કાર્યક્રમના સંપૂર્ણ અમલીકરણ માટે નીચે પૈકી શું જરૂરી છે ?
( A ) મજબૂત આંતરિક સવલતો
( B ) વ્યાવસાયિક નિષ્ણાતો
( C ) સાધન સામગ્રી
( D ) ઉપરના તમામ
17. અન્ય આડઅસરવિહીન જાતીય સંક્રમિત રોગોથી રક્ષિત કુટુંબ - નિયોજન પદ્ધતિ કઈ છે ?
( A ) IUDs
( B ) અવરોધન પદ્ધતિ
( C ) અંતઃસ્ત્રાવી પદ્ધતિ
( D ) ઉપરની તમામ
18. તે ગ્રીવાશ્લેષ્મ ને જાડું અને અપૂરતું ક્રિયાશીલ બનાવે છે
( A ) પિલ્સ
( B ) કોપર- T
( C ) સહેલી
( D ) ( B ) અને ( C ) બંને
19. પેઢી દર પેઢી વૈવિધ્યતા જોવા મળે તેને શું કહેવાય ?
( A ) વિશિષ્ટતા
( B ) વિવિધતા
( C ) બહુ વિવિધતા
( D ) ભિન્નતા
20. એક જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણોનું વહન થાય તો તેવા જનીનોને શું કહેવાય ?
( A ) દૈહિક જનીન
( B ) લિંગી જનીન
( C ) પ્લીઓટ્રોપિક
( D ) એકપણ નહિ
21. નીચે આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં વિકલ્પ દ્વારા પસંદ કરો .
( 1 ) મોર્ગન જનીનવિધાના પિતા છે .
( 2 ) મનુષ્યમાં રુધિરજૂથો બહુવૈકલિક કારકો દ્વારા નક્કી
( 3 ) વિકૃતિ શબ્દપ્રયોગ ડાર્વિન દ્વારા રજૂ થયો .
( 4 ) F 1 પેઢીના સભ્ય અને પ્રચ્છન્ન ધરાવતા પિતૃ વચ્ચેના સંકરણને કસોટી સંકરણ કહે છે .
( A ) ( 2 ) , ( 4 ) સાચાં અને ( I ) , ( 3 ) ખોટાં
( B ) ( 1 ) , ( 3 ) સાચાં અને ( 2 ) , ( 4 ) ખોટાં
( C ) ( 1 ) , ( 2 ) સાચાં અને ( 3 ) , ( 4 ) ખોટાં
( D ) ( 4 ) , ( 3 ) સાચાં અને ( 1 ) , ( 2 ) ખોટાં
22. બે જનીનો મળીને કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ વ્યક્ત કરે તો તેવા જનીનોને શું કહે છે ?
( A ) પ્રભાવિતા
( B ) સહલગ્નતા
( C ) સપ્રભાવિતા
( D ) સમલગ્ની
23. કોઈ સજીવ કોઈ ચોક્કસ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી છે , તે નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે ?
( A ) બેક ક્રોસ
( B ) ટેસ્ટ ક્રોસ
( C ) એકસંકરણ
( D ) દ્વિસંકરણ
24. પ્લીટ્રોપીનું અગત્યનું ઉદાહરણ કર્યું છે ?
( A ) બ્લીડર્સ રોગ
( B ) અછબડા
( C ) સિકલસેલ એનિમિયા
( D ) ઉપરમાંથી એકપણ નહિ
25. નીચેનામાંથી શેનું નિયમન બહુજનીન વૈકલ્પિક કારકો દ્વારા થાય છે ?
( A ) સિકલસેલ એનિમિયા
( B ) રંગઅંધતા
( C ) ફિનાઇલ કીટોન્યુરિયા
( D ) રુધિરનાં જૂથો
26. ટેસ્ટ ક્રોસના પરિણામથી જણાય છે કે બધી સંતતિ પિતૃ જેવી હોય છે . આ પિતૃ હશે .
( A ) પ્રચ્છન્ન
( B ) એકકીય
( C ) સમયુગ્મી
( D ) વિષમયુગ્મીય
27. ગ્રિફિથનો પ્રયોગ કયા સજીવ સાથે હતો ?
( A ) વાઇરસ
( B ) ઇશ્ચરેશિયા કોલાઈ
( C ) ન્યુમોકોક્સ
( D ) રાઇઝોબિયમ
28. પ્રતિસંકેતો કોની સાથે જોડાયેલા હોય છે ?
( A ) t - RNA
( B ) r - RNA
( C ) m - RNA
( D ) DNA
29. રંગસૂત્રો મુખ્યતઃ શાના બનેલા છે ?
( A ) ન્યુક્લિઓપ્રોટીન્સ
( B ) ન્યુક્લિઓકાબોદિત
( C ) ન્યુક્લિઓ લિપિડ
( D ) પ્રોટીન
30. સજીવોની વિવિધતા પ્રમાણે કયો રેશિયો બદલાય છે ?
( A ) A + G / T + C
( B ) G + C / G + T
( C ) C + A / G + C
( D ) A + T / G + C
31. સંદેશવાહક અને અનુકૂલક તરીકેનું સુવ્યવસ્થિત કાર્ય કોણ કરે છે ?
( A ) DNA
( B ) ન્યુક્લિઓટાઈડ
( C ) RNA
( D ) ઉપરના બધા જ
32. પ્રોટીનસંશ્લેષણ માટે કોણ સીધો જ સંકેત કરી શકે છે ?
( A ) DNA
( B ) RNA
( C ) કોષીય અંગિકા
( D ) કોષરસ
33. DNA પોલિમરેઝ- III ઉલ્લેયક ક્યારે સક્રિય બને છે ?
( A ) જયારે DNA ની ટૂંકી શૃંખલા બને ત્યારે
( B ) જ્યારે પ્રાઇમર રચાય ત્યારે
( C ) વિલંબિત શૃંખલાના નિર્માણ સમયે
( D ) ન્યુક્લિઓટાઇડના નિર્માણ સમયે
34. ઇન્ટરફેરોન્સનો સાવ કોણ કરે છે ?
( A ) બૅક્ટરિયા
( B ) વાઇરસ
( C ) પ્રજીવ
( D ) કણાભસૂત્ર
35. મુખ્ય ભક્ષક કોષો છે .
( A ) લિમ્ફોસાઇટ
( B ) મારક કોષ
( C ) મેક્રોફેઝ .
( D ) પ્લાઝમા કોષ
36. સારી તંદુરસ્તીની જાળવણી માટે શું અગત્યનું છે ?
( A ) સંતુલિત આહાર
( B ) વ્યક્તિગત સ્વચ્છતા
( C ) નિયમિત કસરત
( D ) આપેલ તમામ 1936
37. નીચે આપેલ પૈકી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે ?
( A ) લોહીયુક્ત ગળફા નીકળે
( B ) પહેલા અને બીજા અઠવાડિયામાં તીવ્ર તાવ આવે
( C ) મળાશય અને આંતરડામાં બળતરા થાય
( D ) ઓછી પ્રાણ સંવેદના
38. ફીલારીઅલ મનુષ્યમાં ક્યાં રહે છે ?
( A ) લસિકાવાહિની
( B ) લસિકાગાંઠ
( C ) યકૃત
( D ) ( A ) અને ( B ) બંને
39. લઘુબીજાણુ માતૃકોષમાંથી નર જન્યુજનકના સંપૂર્ણ વિકાસ થવા માટે જરૂરી ક્રિયા
( A ) એક અર્ધીકરણ અને એક સમભાજન
( B ) એક અર્ધીકરણ અને બે સમભાજન
( C ) બે સમભાજન
( D ) બે અર્ધીકરણ અને એક સમભાજન
40. શુક્રવાહિની મૂત્રાશયની ફરતે લૂપ બનાવતાં પહેલાં કઈ નલિકા મારફતે આગળ વધે છે ?
( A ) સ્ખલન નલિકા
( B ) ઇગવીનલ નલિકા
( C ) અધિવૃષણનલિકા
( D ) બલ્બો યુરેથ્રલ ગ્રંથિ નલિકા

=====================================================
ANSWER KEY
1.A, 2.D, 3.C, 4.A 5.D, 6.D, 7. C, 8.B, 9.D, 10.A, 11.D, 12.D, 13.D, 14. C, 15. D, 16.D, 17. B, 18. A, 19. D, 20.C, 21. A, 22.C, 23.B, 24.C, 25.D, 26.C, 27. C, 28.A, 29.A, 30.B, 31.C, 32.B, 33.B, 34.B, 35. C, 36 D, 37.A, 38.D, 39.B, 40.B
Mail- indiabiologymanishmevada@gmail.com
Sir really your work is very hard.
ReplyDeleteThanks sir
Sir your work is very hard.
ReplyDeleteThanks sir for this test so we can practice on neet
Please do not enter any spam link or word in the comment box