Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 55 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 55| ધોરણ -11


1) જીવાણુકોષમાં મુખ્ય DNA ઉપરાંત આવેલા નાના ગોળાકાર DNA ને શું કહે છે
  1. કૉસ્મિડ
  2. પ્લાસ્મિડ
  3. એપીઝોમ્સ
  4. હાઇબ્રિડ
2) કોષવાદ મુજબ
  1. બધા જ કોષ જીવંત હોય છે
  2. કોષનું નિર્માણ કોષવિભાજન દ્વારા થાય છે 
  3. બધા જ કોષો સમભાજન દર્શાવે છે
  4. તે કોષો સજીવોના રચનાકીય એકમ છે.
3) આદિકોષકેન્દ્રી કોષમાં કયા પ્રકારના રિબોઝોમ્સ હોય છે ?
  1. 80s
  2. 90 s
  3. 70 s
  4. 60 s 
4) વનસ્પતિમાં કોષવાદનો અમલ કોણે કર્યો ?
  1. શલેઇડ 
  2. શવૉન 
  3. વિર્શોવ 
  4. જેનસન 
5) ન્યુક્લિૉઇડની હાજરી 
  1. વનસ્પતિકોષ
  2. પ્રાણીકોષ
  3. જીવાણુકોષ
  4. વિષાણુ 
6) વનસ્પતિકોષનું મધ્યપટલ નીચે પૈકી વધુ પ્રમાણમાં શું ધરાવે છે ?
  1. સેલ્યુલોઝ
  2. કૅલ્શિયમ પેકટેટ
  3. સુબેરિન
  4. લિગ્નીન 
7) નીચે પૈકીની કયા કોષની કોષદીવાલમાં કાઇટિન આવેલું હોય છે ? 
  1. લીલ
  2. ફૂગ
  3. પ્રાણીકોષ
  4. જીવાણુ 
8) નીચે પૈકીની કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ?
  1. હરિતકણ છે
  2. અંતઃકોષરસજાળ
  3. લાયસોઝોમ્સ
  4. રસધાની

9) નીચે પૈકીની કઈ અંગિકા સામાન્યપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે ? 
  1. રસધાની
  2. હરિતકણ
  3. લાયસોઝોમ્સ
  4. ગોલ્ગીકાય 
10) આદિકોષકેન્દ્રી કોષનું લક્ષણ 
  1. કોષકેન્દ્રવિહીન
  2. કોષકેન્દ્રપટલવિહીન
  3. હિસ્ટોન સિવાયનું DNA
  4. આપેલ તમામ 
11) કયા પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડા ઉપર આવેલું હોય છે ? 
  1. એક્રોસેન્ટ્રિક 
  2. મેટાસેન્ટ્રિક
  3. ટેલોસેન્ટ્રિક
  4. સબમેટાસેન્ટ્રિક
12) સજીવોના જીવનની શરૂઆત માટે જવાબદાર છે 
  1. યુગ્મનજ
  2. કોષ
  3. પેશી
  4. ગર્ભસ્તર
13) તે આદિકોષકેન્દ્રી કોષમાં શિલ્પપ્રદેશ તરીકે ઓળખાય છે 
  1. ઉપાંગો
  2. કોષઆવરણ
  3. કોષરસીય પ્રદેશ છે
  4. આપેલ તમામ 
14)  તે કોઈ એક m - RNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતાં રચાતા સંકુલ તરીકે ઓળખાય છે 
  1. પૉલિસોમ
  2. પૉલિમર
  3. પૉલિમોરા
  4. પૉલિપેપ્ટાઇડ 
15) તે કશામાં આવેલ પ્રોટીન છે 
  1. ઍક્ટિન
  2. ફ્લેજેલિન 
  3. માયોસીન
  4.  ફાઈબ્રિન 
16) લીલની કોષદીવાલ આ દ્રવ્યોની બનેલ છે 
  1. મેનોસ
  2. ગેલેક્ટન્સ
  3. કૅલ્શિયમ કાર્બોનેટ
  4. આપેલ તમામ 
17) વનસ્પતિકોષમાં પ્રાથમિક દીવાલ પર આ દ્રવ્યની જમાવટ થવાથી દ્વિતીય દીવાલનું નિર્માણ થાય છે . 
  1. પ્રોટીન અને લિપિડ
  2. સેલ્યુલોઝ અને પ્રોટીન
  3. લિગ્નીન અને સુબેરિન, હેમીસેલ્યુલોઝ
  4. મેનોસ અને ગેલેક્ટન્સ 
18) મોટા પ્રમાણમાં લિપિડ ઉત્પન્ન કરતાં કોષોની અંત : કોષરસજાળ પર આ અંગિકા હોતી નથી 
  1. ગોલ્ગીકાય 
  2. કણાભસૂત્ર
  3. રિબોઝોમ્સ
  4. લાયસોઝોમ
19) કણાભસૂત્રમાં કૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયા અનુક્રમે ક્યાં થાય છે ? 
  1. આધારક અને F1 કણો
  2. કોષરસ આધારક અને ક્રિસ્ટી
  3. ક્રિસ્ટી અને F1 કણો
  4. ક્રિસ્ટી અને રિબોઝોમ્સ 
20) હરિતદ્રવ્ય સિવાયના રંજકદ્રવ્ય છે 
  1. કેરોટિન
  2. ઝેન્થોફિલ
  3. એન્થોસાયેનીન
  4. આપેલ તમામ 
21) સમિતાયા કણ આ દ્રવ્યનો સંચય કરે છે
  1. પ્રોટીન છે
  2. કાર્બોદિત
  3. ચરબી
  4. આપેલ તમામ 
22) સૂક્ષ્મ તંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ? 
  1. પ્રોટીન
  2. ચરબી
  3. કાર્બોદિત છે
  4. ન્યુક્લિઇક ઍસિડ
23) તે કશા ધરાવે છે.
  1. પેરામીશિયમ
  2. યીસ્ટ
  3. યુગ્લીના
  4. અમીબા
24) તે બે કેન્દ્રસ્થ અને નવ જોડ પરિધીય સૂક્ષ્મનલિકા ધરાવે છે 
  1. પક્ષ્મ a
  2. કશા
  3. તારાકેન્દ્ર
  4. A અને B બંને 
25) તે કોષવિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકના સર્જન સાથે સંકળાયેલ અંગિકા છે .
  1. પક્ષ્મ 
  2.  તારાકેન્દ્ર
  3. ગોલ્ગીકાય છે
  4. રિબોઝોમ 0


÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

01  -2  02  -4  03  -3  04  -1  05  -3  06  -2  07  -2  08  -1  09  -3  10  -4  11  -3
12  -1  13  -4  14  -1  15  -2  16  -4  17  -3  18  -3  19  -1  20  -4  21  -1  22  -1 
23  -3  24  -4  25  -2


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad