Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પ્રકરણ -7 | ટેસ્ટ - 49| ધોરણ -11
- ખોરાકનું શોષણ કરવું
- શોષણ માટેની સપાટી વધારવી
- આંતરડાંના હલનચલન પર નિયંત્રણ કરવું
- ખોરાકના હલનચલનને અટકાવવું
2) પક્ષ્મલ અધિચ્છદ આપણા શરીરમાં ક્યાં જોવા મળે છે ?
- મૂત્રાશય
- શ્વાસનળી
- જઠર
- મૂત્રવાહિની
3) મૂત્રમાર્ગ , યોનીમાર્ગ અને અન્નનળીમાં અંદરની સપાટી શેની બનેલી હોય છે ?
- લાદીસમ અધિચ્છદ
- પક્ષ્મલ અધિચ્છદ
- સ્તંભીય અધિચ્છદ
- સ્તૃત લાદીસમ અધિચ્છદ
4) સરળ અધિચ્છદ ........
- એક કોષીય સ્તર ધરાવે છે
- બે કોષીય સ્તર ધરાવે છે
- બે કે ત્રણ કોષીય સ્તર ધરાવે છે
- ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
5) પક્ષ્મલ સ્તંભીય અધિચ્છદ કોષો મનુષ્યમાં ક્યાં જોવા મળે છે ?
- ફેલોપિયન નલિકા અને મૂત્રમાર્ગ
- કર્ણનલિકા અને જઠરની દીવાલ
- શ્વાસવાહિની અને ફેલોપિયન નલિકા
- પિત્તનલિકા અને અન્નનળી
6) નાસિકાકોટર , સૂક્ષ્મ શ્વાસવાહિકા , અંડવાહિનીના સ્તરમાં આવેલી પેશી કઈ છે ?
- પક્ષ્મલ અધિચ્છદ
- સ્તભાકાર અધિચ્છદ
- ઘનાકાર અધિચ્છદ
- જનન અધિચ્છદ
7) નીચે પૈકી ખોટું વિધાન કયું છે ?
- માસ્ટકોષો અને બેઇઝોફિલ્સ ( અકરંગગ્રાહી કણો ) હિસ્ટેમાઇન અને હિપેરીનનો સ્રાવ કરે છે
- માસ્ટકોષો લાંબુ જીવે છે અને બેઇઝોફિલ્સ ટૂંકું જીવે છે
- માસ્ટકોષો નાન, બેઇઝોફિલ્સ દ્વિકોષકેન્દ્રી હોય છે
- માસ્ટકોષો સ્થાનબદ્ધ હોય છે, જ્યારે બેઇઝોફિલ્સ ગતિશીલ હોય છે .
8) સ્નાયુતંતુ શેનું બનેલું છે ?
- શ્વેત તંતુમય પેશી
- પીળી તંતુમય પેશી
- તંતુઘટક પેશી
- મેદપૂર્ણ પેશી
9) સ્નાયુબંધ શેના વડે રચાય છે ?
- શ્વેત તંતુમય સંયોજક પેશી
- મેદપૂર્ણ પેશી
- પીળા તંતુમય સંયોજક પેશી
- કાચવત્ કાસ્થિ
10) કાસ્થિ શેનું નિર્માણ કરે છે ?
- કોલેજન
- ડેસ્મિન
- માટ્રીગેન
- આમાંથી એક પણ નહિ .
11) સ્નાયુબંધ અને કાસ્થિબંધ કઈ પ્રકારની પેશી છે ?
- તંતુમય સંયોજક પેશી
- તંતુઘટક પેશી
- કંકાલપેશી
- સ્નાયુપેશી
12) હાર્વસિયન નલિકા શેમાં જોવા મળે છે ?
- કર્ણ
- સસ્તન અસ્થિ
- મત્સ્ય અને ઉભયજીવીના અસ્થિ
- સાદી વાદળીઓ
13) નીચેનામાંથી કયું રુધિરરસ નત્રલ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલું છે ?
- ફાઇબ્રિનોજન
- આલ્બ્યુમિન
- સિરમ એમાયલોઝ
- ગ્લોબ્યુલિન
14) લ્યુકેમિયા કૅન્સર શેમાં જોવા મળે છે ?
- ફેફસાં
- રુધિર
- ત્વચા
- અસ્થિ
15) ૨ક્તકણ દ્વારા 97 % 02 નું વહન થાય છે , જ્યારે બાકી રહેતો 3 % 02 નું વહન શેના દ્વારા થાય છે ?
- રુધિરરસમાં દ્રાવ્ય થઈને વહન પામે છે
- ફેફસાં દ્વારા
- કણાભસૂત્ર દ્વારા
- પેરોકિસઝોમ દ્વારા
16) થ્રોમ્બોપ્લાસ્ટિનનું કાર્ય જણાવો
- રુધિરની પ્રવાહિતા જાળવે છે
- CO2 ના વહનમાં ઉપયોગી છે
- 02 ના વહનમાં ઉપયોગી છે
- રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરે છે
17) માયોગ્લોબિન શેમાં જોવા મળે છે ?
- સ્નાયુ
- રુધિર
- યકૃત
- બરોળ
18) હૃદસ્નાયુનું સંકોચન કેવું હોય છે ?
- ધીમેથી અને શ્રમિત થતા નથી
- ધીમેથી અને શ્રમિત થાય છે
- ઝડપથી અને શ્રમિત થાય છે
- ઝડપથી અને શ્રમિત થતા નથી .
19) રેખિત સ્નાયુઓનું સંકોચનશીલ પ્રોટીન જે ATPase ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે , તે કયું છે ?
- ટ્રોપોનિન
- g- ઍક્ટિન
- માયોસિન
- ટ્રોપોમાયોસિન
20) વંદાના ચલનપાદમાં ખંડોની ગોઠવણીનો સાચો ક્રમ જણાવો
- કીટજંઘ , અર્બુધ , અંતજંઘ , કીટગુલ્ફ , જંઘ
- અર્બુધ , કક્ષ , કીટજંઘ , અંતજંઘ , કીટગુલ્ફ
- કક્ષ , કીટજંઘ , અર્બુધ , અંતજંઘ , કીટગુલ્ફ
- કક્ષ , અર્બુધ , કીટજંઘ , અંતજંઘ , કીટગુલ્ફ
21) વંદાના લાળરસમાં કયા ઉત્સેચકનો સ્રાવ થાય છે ?
- એમાઇલેઝ
- પેપ્સિન
- લાઇપેઝ
- પ્રોટીએઝ
22) વંદાનું ચેતાતંત્ર શાનું બનેલ છે ?
- ચેતાઓ
- ચેતાકંદો
- ચેતાસૂત્રો
- ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
23) વંદામાં ધ્વનિસંવેદી અંગ કયું છે ?
- પુચ્છકંટિકા
- સ્પર્શકો
- સંયુક્ત આંખો
- પુચ્છશૂળ
24) નર વંદામાં શુક્રકોષો પ્રજનનતંત્રના કયા ભાગમાં સંગ્રહ પામે છે ?
- મશરૂમ ગ્રંથિઓમાં
- વૃષણમાં
- શુક્રવાહકમાં
- શુક્રાશયમાં
25) માદા વંદામાં જનનિક કોટરમાં નીચે પૈકી કઈ રચના નથી ખૂલતી ?
- એક મધ્યક અંડવાહીની
- શુક્રસંગ્રહાલય
- પુચ્છ શૂળની જોડ ( એનલ શીરી )
- ગુંદર ગ્રંથિઓની જોડ
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box