Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પ્રકરણ -7 | ટેસ્ટ - 48| ધોરણ -12
- પક્ષીઓ
- ઉભયજીવીઓ
- સરિસૃપો
- માછલીઓ
2) પૃષ્ઠવંશીઓનો કયો સમૂહ સૌથી વધુ નાશપ્રાય જાતિઓ ધરાવે છે ?
- સસ્તન
- મત્સ્ય
- સરિસૃપ
- વિહગ
3) જીવનનો ઉદ્ભવ થયો
- એઝોઇક પિરિયડમાં
- સેનોઝોઇક પિરિયડમાં
- પ્રોટેરોઝોઇક પિરિયડમાં
- મેસોઝોઇક પિરિયડમાં
4) માનવ - ઉદ્દવિકાસનું ખૂબ જ અગત્યનું ઉદ્દવિકાસીય વલણ નીચે પૈકી કયું છે ?
- દ્વિપાદ ચલનનો વિકાસ
- વૃક્ષારોહી જીવન સ્થલીય જીવનમાં ફેરવાયું
- હડપચીનો વિકાસ
- વાનર જેવી કપાળની છાજલી અદ્રશ્ય બને .
5) હોમો હેબીલીસની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી ?
- 900 CC
- 650-800 CC
- 1400 CC
- 1450 CC
6) જિનફૂલોની ઘટના જનીનિક ભિન્નતા માટે ક્યારે અગત્યની બની શકે છે ?
- જનીનિક ડ્રિફ્ટ દ્વારા
- જો વસતિ એવાં જનીનો ધરાવે જે આગળ અસ્તિત્વમાં હતા
- જો વસતિ એવાં જનીનો ધરાવે જે આગળ અસ્તિત્વમાં ન હતા
- જનીનસેતુ દ્વારા
7) ઉદ્દવિકાસનો દર શૂન્ય નીચે પૈકી કઈ વસતિ પ્રમાણમાં હોય છે ?
- તળાવની વસતિ
- નાની વસતિ
- સમતોલન વસતિ
- મોટી વસતિ
8) જૈવિક ઉદ્દવિકાસની પ્રક્રિયામાં ક્યા ઘટકો જનીનિક ભિન્નતા માટે જવાબદાર છે ? ( 1 ) પ્રજનનિક અલગીકરણ ( 2 ) જનીનિક પુન : સંયોજન ( 3 ) જનીનવિકૃતિઓ ( 4 ) પ્રાકૃતિક પસંદગી ( 5 ) રંગસૂત્રની રચના અને સંખ્યામાં ફેરફારો
- ( a ) ( 2 ) , ( 3 ) અને ( 5 )
- ( 2 ) , ( 3 ) અને ( 4 )
- ( 1 ) , ( 2 ) અને ( 3 )
- ( 1 ) અને ( 2 )
9) નીચેનામાંથી અસંગત જોડ શોધો :
- લેમાર્ક – ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત રજૂ કર્યો.
- હાર્ડી - વિનબર્ગ સિદ્ધાંત 1908 માં રજૂ કર્યો
- હ્યુગો - દ - વિસે - નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત રજૂ કર્યો
- ડાર્વિનવાદ - ડાર્વિન વિવિધતા કેવી રીતે સર્જાય તે સમજાવતો નથી .
10) ડાર્વિનના પ્રાકૃતિક પસંદગી વાદને સુસંગત ઉદાહરણ ક્યું છે ?
- ડોલી ઘેટીનું ઉત્પાદન
- જનીન રૂપાંતરિત સજીવોનું ઉત્પાદન
- સ્ટેમ કોષોમાંથી અંગોનું ઉત્પાદન
- જંતુનાશકો સામે પ્રતિકારક કીટકો
11) જૈવિક જાતિવાદમાં શું સમાવિષ્ટ નથી ?
- સંકરણ
- પ્રાકૃતિક વસતિ
- પ્રાજનનીક અલગીકરણ
- જનીનસંકુલ
12) વિકૃતિ માટે ઇવનિંગ પ્રાઇમરોઝ ઉપર કયા વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા ?
- હ્યુગો - દ - વિસ
- ડાર્વિન
- લેમાર્ક
- મેન્ડલ
13) ડાર્વિનવાદ માટે કયું વિધાન સાચું નથી ?
- નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત
- હાલના સર્વ સજીવો ભૂતકાળમાં થઈ ગયેલા સજીવોનાં રૂપાંતરિત સ્વરૂપો છે
- નવી જાતિ , પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી જ ઉદ્ભવે છે
- પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ સર્જાય છે અને જળવાય છે .
14) સમાન પર્યાવરણીય સમસ્યાના પ્રતિચાર માટે કે જે સજીવો વિભિન્ન ઉદ્દવિકાસ ઇતિહાસમાં સમાન સ્વરૂપ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે , તેને શું કહે છે ?
- બિનયાચ્છિક ઉદ્દવિકાસ
- સાનુકૂલિત અનુકૂલન
- પ્રાકૃતિક પસંદગી
- રૂપાંતરિત ઉદ્દવિકાસ
15) ડાર્વિને તેના પ્રવાસ દરમિયાન કયા ટાપુ પર નાના કાળા પક્ષીનું અવલોકન કર્યું ?
- નિકોબાર
- ફિલિપાઇન
- મેલાપાગોસ
- માલદીવ
16) આધુનિક કૃત્રિમ સિદ્ધાંત મુજબ કાર્બનિક ઉત્ક્રાંતિ શેના પર આધારિત છે ?
- પરિવર્તન , પ્રજનનિક અલગતા અને નૈસર્ગિક પસંદગી
- જનીન પુનઃરચના અને નૈસર્ગિક પસંદગી
- પરિવર્તન અને નૈસર્ગિક પસંદગી
- ઉપરના તમામ
17) સમાન ગુણધર્મવાળા અંગો જણાવો
- મનુષ્યનો પગ , ઘોડાનો પગ , ચામાચિડીયાની પાંખ
- મનુષ્યનું માથું , ઘોડાની પૂંછડી , ચામાચિડીયાની પાંખ
- મનુષ્યના હાથ , ઘોડાના અગ્રઉપાંગ , ચામાચિડીયાની પાંખ , વ્હેલના મીનપક્ષ
- મનુષ્યનું માથું , ઘોડાના પગ , ચામાચિડીયાની પાંખ
18) નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
- ચામાચીડિયાની પાંખ અને કીટકની પાંખ સમમૂલક અંગો છે
- વ્હેલના મીનપક્ષ અને બિલાડીના પંજા સમમૂલક અંગો છે
- પક્ષીની પાંખ અને કીટકની પાંખ સમમૂલક અંગો છે
- બોગનવેલના કંટકો અને વટાણાનાં પર્ણિકાસૂત્રો કાર્યસદ્રશ અંગો છે .
19) દેડકાના ટેડપોલમાં ઝાલરોની હાજરી સૂચવે છે કે ...
- માછલીઓ દેડકા જેવા પૂર્વજોમાંથી વિકસી હોય
- ભવિષ્યમાં દેડકામાં ઝાલરો હશે
- ઝાલરો ધરાવતા પૂર્વજોમાંથી દેડકાઓ વિકસ્યા હશે
- ભૂતકાળમાં માછલીઓ ઉભયજીવી હશે
20) બિલાડી અને ગરોળીનાં અગ્ર ઉપાંગો પ્રચલન માટે , વ્હેલના અગ્ર ઉપાંગો તરવા માટે અને ચામાચીડિયાનાં અગ્ર ઉપાંગો ઊડવા માટે ઉપયોગી છે . આ ઉદાહરણ શેનું છે ?
- કાર્યસદ્રશ અંગો
- સાનુકૂલિત અનુકૂલન
- સમમૂલક અંગો
- રૂપાંતરિત ઉદ્દવિકાસ
21) બાયોજેનિક ઓરીજિન ઑફ લાઇફના મત પ્રમાણે પ્રોટોબાયોન્ટસ ( કોએસવેટ્સ અને માઇક્રોસ્ફિયર ) ના લક્ષણો માટે નીચે પૈકી કર્યું એક વિધાન ખોટું છે ?
- તેઓ અંશ:ત રીતે આસપાસથી અલગ પડે છે
- તેઓ આંતરિક વાતાવરણ જાળવી શકે છે
- તેઓ સ્વયંપ્રજનન કરી શકે છે
- તેઓની આસપાસના અણુઓના અલગ જોડાણથી અલગ હોઈ શકે .
22) કોએસર્વેટ્સ એ શું છે ?
- કલિલ બિંદુઓ
- ન્યુક્લિઓપ્રોટીન
- ( 1 ) અને ( 2 ) બંને
- બૅકટેરિયા
23) DNA દ્વારા સ્વયં બેવડાવાની અને પ્રોટીનસંશ્લેષણની ક્ષમતા શેમાં જોવા મળે છે ?
- આદિકોષો
- કોષો
- કોએસર્વેટ્સ
- પૂર્વકોષો
24) જીવન રચવા માટેના અતિ મહત્ત્વના મહાઅણુઓ કોને કહી શકાય ?
- ન્યુક્લિકઍસિડ
- એમોનિયા
- ન્યુક્લિઓપ્રોટીન્સ
- મિથેન
25) ન્યુક્લિક ઍસિડના નિર્માણમાં પ્રથમ નિર્માણ શેમાં પામ્યા ?
- ન્યુક્લિઓસાઇડ
- ન્યુક્લિઓટાઇડ
- ન્યુક્લિઓપ્રોટીન
- પ્રોટીન
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box