Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 47 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 47| ધોરણ -11


1) નીચે પૈકી કઈ એક પાશ્વીય વર્ધનશીલ પેશી નથી ? 
  1. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
  2. પુલીય એધા
  3. આંતરપુલીય એધા
  4. ત્વક્ષેધા

2) નીચે પૈકી પાઇનસમાં અન્નવાહક પેશીમાં શું ગેરહાજર હોય છે ?

  1. અન્નવાહક મૃદુતક
  2. ચાલની કોષો
  3. સાથીકોષો
  4. આમાંથી એક પણ નહિ .

3) સાથીકોષોનું કાર્ય જણાવો . 

  1. સુક્રોઝનું જથ્થામાં ચાલની નલિકામાંથી મંદ વહન દ્વારા
  2. સુક્રોઝના જથ્થાનું ચાલની નલિકામાંથી વહન
  3. અન્નવાહક પેશીને પાણી પૂરું પાડે
  4. સક્રિય વહન દ્વારા ચાલની નલિકાને શક્તિ પૂરી પાડે .

4) નીચે પૈકી કોષકેન્દ્રવિહીન વનસ્પતિકોષ કયો છે ? 

  1. સાથીકોષો
  2. પરિચક્રના કોષ
  3. જલવાહક મૃદુતક
  4. ચાલની નલિકા

5) ઑર્કિડમાં વેલામેન પેશી શેમાં જોવા મળે છે ? 

  1. પ્રરોહ
  2. મૂળ
  3. પર્ણો
  4. પુષ્પો

6) આલ્બ્યુમિન કોષો કઈ વાહક પેશીના ઘટકો છે ? 

  1. જલવાહક પેશી
  2. અન્નવાહક પેશી
  3. ત્વક્ષેધા
  4. આમાંથી એક પણ નહિ .

7) ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં ખોરાકદ્રવ્યોનું વહન કયા ઘટક દ્વારા થાય છે ? 

  1. સાથીકોષો
  2. જલવાહિનીકી
  3. જલવાહિની
  4. ચાલની ઘટકો

8) અંતરારંભી એધા એ ........ છે . 

  1. પ્રાથમિક વર્ધનશીલ પેશી
  2. આદિવર્ધનશીલ પેશી
  3. દ્વિતીય વર્ધનશીલ પેશી
  4. આમાંથી એક પણ નહિ .

9) નીચે પૈકી કઈ પેશી મૂળમાં ગેરહાજર હોય છે ? 

  1. સ્થૂલકોણક પેશી
  2. વર્ધનશીલ પેશી
  3. દઢોતક પેશી
  4. મૃદુતક પેશી

10) કઈ વર્ધનશીલ પેશી દ્વારા આદિવર્ધનશીલ પેશીની વૃદ્ધિ થાય છે ? 

  1. દ્વિતીયક
  2. પાશ્વસ્થ 
  3. પ્રાથમિક
  4. અગ્રસ્થ 

11) જલવાહક તંતુઓનું વર્ગીકરણ ........ કરવામાં આવે છે . 

  1. આદિદારૂ અને અનુદારૂ
  2. પ્રાથમિક અને દ્વિતીયક દઢોતક પેશીતંતુ
  3. જલવાહિનીકી તંતુ અને દઢોતક પેશીતંતુ
  4. લાંબા અને ટૂંકા દઢોતક પેશીતંતુ

12) તંતુઓ શેમાં હોય છે ? 

  1. જલવાહક , અન્નવાહક અને દઢોતક પેશી
  2. જલવાહક , અન્નવાહક , દઢોતક પેશી અને અધિસ્તર
  3. જલવાહક , મૃદુતક પેશી , અધિસ્તર
  4. જલવાહક , મૃદુતક પેશી અને અંતઃસ્તર

13) મૂળમાં વાહિએધા એ શેનું ઉદાહરણ છે ? 

  1. અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  2. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
  3. દ્વિતીયક વર્ધનશીલ પેશી
  4. મૂળ અગ્રસ્થ વર્ધનશીલ પેશી

14) નીચે પૈકી કઈ જોડ પાશ્વસ્થ વર્ધનશીલ પેશીનાં ઉદાહરણ કયાં છે ? 

  1. આદિએધા અને ઉપત્વક્ષા
  2. આંતરપુલીય એધા અને ત્વક્ષા
  3. ત્વક્ષેધા અને ઉપત્વક્ષા
  4. ત્વક્ષેધા અને પુલીય એધા

15) વનસ્પતિશાસ્ત્રની શાખાઓમાં અંત : સ્થ રચનાની અભ્યાસ કરતી શાખા કઈ છે ? 

  1. દેહધર્મવિદ્યા
  2. પરિસ્થિતિવિદ્યા
  3. અંતઃસ્થવિદ્યા
  4. કોષવિદ્યા

16) જલવાહિની , જલવાહિનીકી , કાષ્ઠતંતુઓ અને મૃદુતક પેશી શોમાં જોવા મળે છે ? 

  1. જલવાહક પેશી
  2. અન્નવાહક પેશી
  3. એધા
  4. બાહ્યક

17) આવૃત્તબીજધારીની વાહિનીના ઘટકો જલવાહક પેશીના અન્ય ઘટકોથી કઈ રીતે અલગ પડે છે ? 

  1. સાદાં સ્થૂલનોની હાજરી
  2. પહોળાં સ્થૂલનોની હાજરી
  3. સાદાં અને પહોળાં સ્થૂલનોની અંતિમ દીવાલ પર હાજરી
  4. અંતિમ દીવાલ પર સાદું સ્થૂલન

18) આધારપેશીમાં સમાવેશ થાય છે . 

  1. અધિસ્તર અને બાહ્યક
  2. અંતઃસ્તરથી અંદરની બધી જ પેશીઓ
  3. અંતઃસ્તરની બહારની બધી જ પેશીઓ
  4. અધિસ્તર અને વાહિપુલો સિવાયની બધી જ પેશીઓ

19) નીચે પૈકી કયું ખોટું વિધાન છે ? 

  1. મૂળરોમ એકકોષીય લંબાયેલી રચના છે.
  2. રોમ એકકોષીય લંબાયેલી રચના છે
  3. રોમ બહુકોષીય લંબાયેલી રચના છે
  4. મૂળરોમ પાણી અને ખનીજોનું શોષણ કરે છે .

20) ચાલની નલિકાઓનું મુખ્ય કાર્ય કયું છે ? 

  1. પર્ણો દ્વારા તૈયાર થતો કાર્બનિક ખોરાકનું વહન કરવાનું
  2. માત્ર ખનીજતત્ત્વોનું વહન
  3. મૂળથી પર્ણો સુધી પાણીનું વહન
  4. વનસ્પતિનાં કાષ્ઠતત્ત્વોને મદદ કરે છે .

21) મૂળટોપ શેમાં ગેરહાજર હોય છે ? 

  1. લીમડો
  2. જળશૃંખલા
  3. સૂર્યમુખી
  4. ચાઇના ગુલાબ

22)  બીજમાં ભ્રૂણનિર્માણ માટે કઈ પેશી જવાબદાર છે ? 

  1. વર્ધનશીલ પેશી
  2. સ્થાયી મૃદુતક
  3. સ્થૂલકોણક
  4. દઢોતક પેશી

23) કોષરસતંતુનું કાર્ય કર્યું છે ? 

  1. કોષરસીય વહન
  2. સમવિભાજન વખતે
  3. એકકોષી સજીવમાં
  4. પ્રચલન માટે

24) નિમગ્ન વાયુરંધ્ર કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે ?

  1. મરુનિવાસી
  2. જલજ
  3. મધ્યોદ્દભીદ
  4. પરરોહી

25) સેલ્યુલોઝ એ ........ છે . 

  1. સાદી શર્કરા
  2. સુકોઝ પોલિસેકેરાઇડ
  3. હેક્સોઝ પોલિસેકેરાઇડ
  4. પેન્ટોઝ પોલિસેકેરાઇડ.

ANSWER KEY 

01  -1 02  -3 03  -2 04  -4 05  -2 06  -3 07  -4 08  -3 09  -1 10  -3 11  -3
12  -2 13  -3 14  -4 15  -3 16  -1 17  -4 18  -4 19  -2 20  -1 21  -2 22  -1 23  -4
24  -1 25  -3
======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad