Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 46| ધોરણ -12
- DNA
- RNA
- પ્રોટીન્સ
- લિપિડ્ઝ
2) કોનામાં RNA જનીનિક દ્રવ્ય હોય છે ?
- બૅકટેરિયામાં
- વનસ્પતિ - વાઇરસમાં
- ફૂગમાં
- આપેલ પૈકી એક પણ નહીં
3) ઓપેરોન મૉડલમાં નિયંત્રક જનીનનું કાર્ય ...
- નિગ્રાહક તરીકે
- નિયંત્રક તરીકે
- કાર્યને અટકાવવાનું
- આપેલ તમામ
4) ગ્રિફિથના પ્રયોગને આણ્વિક સમજૂતી દ્વારા કોણે આપ્યો હતો ?
- વૉટ્સન અને ક્રિક
- એમ . નિરેનબર્ગ અને એચ . ખોરાના
- મીશર અને ફ્લેમિંગ
- એવરી , મેક્કાર્ટી અને મેક્લીઓડ
5) ઓપેરોન =
- નિયામકી જનીન
- પ્રમોટર જનીન
- ઑપરેટર જનીન + બંધારણીય જનીન
- આપેલ તમામ
6) દરેક સંકેત ત્રણ નાઇટ્રોજન બેઇઝ ધરાવતો હોય તેવું કયા વૈજ્ઞાનિક નિર્દેશિત કર્યું ?
- નિરેનબર્ગ
- ગેમોવ
- એલિક લેક્સિયસ
- વિલ્કિન્સન
7) રંગસૂત્રો મુખ્યત્વે શું ધરાવે છે ?
- RNA
- હિસ્ટોન
- DNA
- ન્યુક્લિઓપ્રોટીન
8) DNA અણુનું સ્વયંજનન શાના દ્વારા નિયંત્રિત હોય છે ?
- RNA પ્રાઇમર
- RNA પૉલિમરેઝ
- નાઇટ્રોજન બેઇઝ
- DNA
9) RNA પરથી DNA તૈયાર કરવા માટે કયો ઉત્સેચક ઉપયોગી છે ?
- RNA પોલિમરેઝ
- RNA પ્રાઇમેઝ
- રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
- ઇન્વર્ટેઝ
10) રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ વડે ઉત્પન્ન DNA ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય.......
- સેન્ટ્રિક્યુગેશન
- પૉલિમરેઝ ચેઇન રિઍક્શન
- ઇલેક્ટ્રોફોરેસિસ
- રિસ્ટ્રિક્શન મૅપિંગ
11) DNA ના સ્વયંજનનને અર્ધરૂઢિગત તરીકે નવાજવામાં આવે છે , કારણ કે .......
- DNA નું સ્વયંજનન પૂરું થયા બાદ માત્ર અડધા જ DNA નું નિર્માણ છે
- સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ પિતૃશંખલામાંથી બને છે
- સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ એક પિતૃ DNA શૃંખલા અને બીજી નવી સંશ્લેષિત DNA શૃંખલા ધરાવે છે
- સ્વયંજનન પૂરું થયા પછી દરેક RNA નો અણુ એક પિતૃશૃંખલા અને બીજી નવી સંશ્લેષિત શૃંખલા ધરાવે છે .
12) એમિનો ઍસિડના t- RNA વડે થતા વહન માટે કયો ઉત્સેચક જરૂરી છે ?
- સિન્થેટેઝ
- પૉલિમરેઝ
- ગાયરેઝ
- હેલિકેઝ .
13) વિધાન A : સૈદ્ધાંતિક રીતે કોષરસમાં 61 વિવિધ પ્રકારના t - RNA આવેલા છે . કારણ R : 64 જનીનસંકેત પૈકી ત્રણ જનીનસંકેત અર્થહીન છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
- A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
- A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- A ખોટું છે અને R સાચું છે .
14) વિધાન A : DNA નું સ્વયંજનન દ્વિદિશીય છે . કારણ R : DNA નું સ્વયંજનન અર્ધરૂઢિગત છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
- A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
- A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- A ખોટું છે અને R સાચું છે
15) m - RNA ની માહિતીનું પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં રૂપાંતર થવાની ઘટના......
- એમિનેશન
- ટ્રાન્સક્રિપ્શન
- ટ્રાન્સલેશન
- એસાઇલેશન
16) ટ્રાન્સક્રિપ્શન માટે સંગત વિધાન કયું છે ?
- રિબોઝોમ્સ સાથે m - RNA નું જોડાણ થાય છે
- m - RNA પર એમિનો ઍસિડનું જોડાણ થઈ પૉલિપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ પામે છે
- DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન થાય છે
- ટેમ્પ્લેટ DNA ના ક્રમને અનુરૂપ m - RNA નું સર્જન થાય છે .
17) રિવર્સ ટ્રાન્સક્રિપ્શન માટે સંગત વિકલ્પ કયો છે ?
- ટેમિન અને બાલ્ટીમોર - ટ્યુમર વાઇરસ
- મેક્લીઓડ અને મેક્કાર્ટી – ઇ . કોલાઈ
- જેકોબ અને મોનોડ - ઇ . કોલાઈ
- આપેલ તમામ
18) ઇ . કોલાઈના લેક ઓપેરોન વિકૃત Z જનીનને કારણે ઊર્જાના સ્રોત તરીકે માત્ર લૅક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામી શકતું નથી , કારણ કે ...
- આ કોષોમાં લેક ઓપેરોન સતત સક્રિય હોય છે
- તેઓ કાર્યકારી B- ગેલૅક્ટોસાઇડેઝનું સંશ્લેષણ કરી શકતાં નથી
- ગ્લુકોઝ હાજરીમાં ઈ.કોલાઈ લૅક્ટોઝનો ઉપયોગ કરતા નથી
- માધ્યમમાંથી કોષમાં લેક્ટોઝનું વહન કરી શકતા નથી
19) પૉલિઝોમ શેના દ્વારા નિર્માણ પામે છે ?
- કેટલાક ઉપએકમો ધરાવતા રિબોઝોમ
- રેખીય રીતે એકબીજા સાથે જોડાયેલા રિબોઝોમ
- m - RNA સાથે જોડાયેલા કેટલાક રિબોઝોમ
- અંતઃસજાળ સાથે જોડાયેલા રિબોઝોમ
20) કોના પ્રયોગ દ્વારા DNA ની માહિતીનો ઉકેલ આવ્યો અને જણાવ્યું કે જનીનસંકેત ત્રિઅક્ષરી હોય છે ?
- હર્શી અને ચેઇઝ
- મોર્ગન અને સ્ટુઅર્ડ એવન
- બીડલ અને ટેટમ
- નિરેનબર્ગ અને મથાઈ
21) પ્રોટીનસંશ્લેષણમાં નિશ્ચિત એમિનો ઍસિડ માટે આપેલ પૈકી કયું જોડકું ત્રિઅક્ષરી જનીનસંકેત શરૂઆત કે અંત દર્શાવે છે ?
- UCG - સ્ટાર્ટ
- UUU - સ્ટૉપ
- UGU – લ્યુસિન
- UAC - ટાયરોસિન
22) લેક ઓપેરોનમાં લેકનો અર્થ શું દર્શાવે છે ?
- લેક્ટોઝ
- લેક્ટેઝ
- લેક કીટક
- 1,00,000
23) ટ્રાન્સક્રિપ્શન દરમિયાન જો DNA ની શૃંખલા પરનો ક્રમ ATACG હોય , તો m - RNA પરની ન્યુક્લિઓટાઈડ્સ નો ક્રમ કયો હોઈ શકે ?
- TATGC
- TCTGG
- UAUGC
- UATGC
24) નીચે પૈકી કયું RNA ટેમ્પ્લેટ માંથી DNA સંશ્લેષણ માટે ઉપયોગી છે ?
- DNA પૉલિમરેઝ
- RNA પૉલિમરેઝ
- રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
- DNA આધારિત RNA પૉલિમરેઝ
25) પ્રાણીકોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં થાય છે ?
- ફક્ત કોષરસમાં આવેલા રિબોઝોમ પર
- કોષકેન્દ્રપટલ અને અંતઃરસજાળ પર જોડાયેલા રિબોઝોમ પર
- કોષકેન્દ્ર અને કોષરસમાં આવેલા રિબોઝોમ પર
- કોષરસ અને કણાભસૂત્રમાં આવેલા રિબોઝોમ પર
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box