Type Here to Get Search Results !

સંપૂર્ણ અભ્યાસ ક્રમ આધારિત પ્રેક્ટિસ પેપર -3 | PART -A MCQs | ધોરણ 12 Biology NCERT

0
 સંપૂર્ણ અભ્યાસ ક્રમ આધારિત | ધોરણ 12 Biology NCERT


પ્રેક્ટિસ પેપર -3
PART -A MCQs


(1) પરાગરજ..........માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

(a) 25-60 µm
(b) 25-50 µm
(c) 25-30 µm
(d) 25-45  µm

(2) પ્રદેશ, MMC સક્રિય મહાબીજાણુ અને માદા જન્યુજનક કોષોની પ્લોઈડી શું હશે ?

(a) 2n. 2n, 2n, 3n
(b) 2n, n, 2n, n
(c) n. 2n, n. n
(d) 2n. 2n, n, 2n

(3) જે પુષ્પો ક્યારે ખીલતા નથી તેને

(a) ક્લીસ્ટોગેમસ
(b) કેસ્મોગેમસ
(C) ક્લેઇસ્ટોગેમી
(d) કેમોગેમસ

(4) પાણી દ્વારા પરાગનયન માત્ર....... પ્રજાતિઓમાં જોવા મળે છે  અને જેમાંની મોટા ભાગની જલિય ...... વનસ્પતિ છે.

(a) 30, દ્વિદળી
(b) 60, દ્વિદળી
(c) 30, એકદળી 
(d) 35 એકદળી

(5) ઋતુચક્રના પ્રથમ દિવસથી 28માં દિવસ દરમિયાન અંતઃસ્રાવીના ફેરફારોનો સાચો ક્રમ કર્યો છે?

(a) ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વધુ ઇસ્ટ્રોજન વધુ પ્રોજેસ્ટેરોન
(b) ઇસ્ટ્રોજન અને પ્રોજસ્ટરોન ઓછો ઈસ્ટ્રોજન વધુ પ્રોજેસ્ટેરોન
(c) ઈસ્ટ્રોજન વધુ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછો
(d) ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન વધુ ઈસ્ટ્રોજન ઓછા

(6) યોગ્ય જોડકાં જોડો.

(1) 1-5 દિવસ                   (p) પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે
(2) બલ્બો યુરેથલ ગ્રંથિ       (q) અંડકોષ પાત થાય
(3) 14 મો દિવસ               (r) સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક
                                       (s) એન્ડોમેટ્રિયમનું વિઘટન વાપ
(a) (1-s), (2), (3-q)
(b) (1-p), (2), (3-q)
(c) (1-г), (2), (3-q)
(d) (1-q), (2), (3-p)

(7) ગભંકોષ્ઠ કોથળીમાં રહેલા પ્રવાહીનું સર્જન કયા સ્તરમાંથી થાય છે ?

(a) અંત:ગર્ભસ્તર
(b) જનન અધિચ્છદિપ સ્તર
(c) પુટીડીય અધિચ્છદ
(d) ગર્ભપોષક સ્તર

(8) પૂરો નિબંધ કાસ્થિ સંધાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

(a) પ્યુબિક સિમફાયસીસ 
(b) અગ્રત્વચા
(c) યુનિકા આબ્લ્યુજેનિયા
(d) અંડવાહિની નિવાપ

(9) પ્રાજનનીક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી જેને........... કહે છે.

(a) પ્રાજનનીક સ્વાસ્થ્ય
(b) સામાજિક સ્વાસ્થ્ય
(c) કુટુંબ નિયોજન
(d) શારીરીક સ્વાસ્થ્ય

(10) કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ ?

(a) 1951
(b) 1950
(c) 1851
(d) 1961

(11) નીચેના પૈકી કોના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? .

(a) લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી
(b) માદા ભ્રૂણહત્યા
(c) બંને
(d) એકપણ નહીં

(12) ભુણની જીવીતતા ચકાસવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

(a) ભ્રુણ કસોટી
(b) ઉલ્વજળ કસોટી
(c) a અને b બંને
(d) એકપણ નહીં

(13) દ્વિ-સંકરણ પ્રયોગ AABB x aabb માં F2 પેઢીમાં બનતા AABB, AABb, AaBB અને AaBbનો ગુણોત્તર થશે.

(a) 1:1:1:1
(b) 9:3:3:1
(c) 1:2:2:1
(d) 1:2:2:4

(14) એક સફેદ વટાણાના છોડને વિષમયુગ્મી વાયોલેટ વટાણાના છોડ સાથે સંકરણ કરવામાં આવે છે, સંતતિનું લક્ષણ શું હોઈ શકે ?

(a) 75% પ્રછન્ન
(b) 50% પ્રછન્ન
(c) 25% પ્રછન્ન
(d) બધા પ્રભાવી

(15) RrYy જનીન પ્રકારમાંથી કેવા પ્રકારના જન્યુઓ મળે ?

(a) Ry, Ry, ry, ry
(b) RY, RR, RY, ry
(e) yy, RY, Ry, RR
(d) ry, yy, RY, ry

(16) સજીવમાં ભિન્ન જનિન P અને Q છે. તેમનું જીનો ટાઈપ PpQq છે તો કેટલા પ્રકારના જન્યુઓ સર્જાયા હશે ?

(a) 2
(b) 6
(c) 4
(d) અસંખ્ય

(17) DNA નો કોડીંગ ભાગ મુખ્યત્વે કયા વિસ્તારમાં હોય છે?

(a) હિટરોક્રોમેટીન
(b) યુક્રોમેટિન
(c) હિટરોક્રોમેટીન અને યુક્રોમેટિન
(d) રંગસૂત્રના છેડાઓ પર

(18) મોટા ભાગના કોષોના કોષકેન્દ્રમાં રંગસુત્રો જોવા મળે છે તે ક્યારે સ્પષ્ટ થયું ?

(a) 1928
(b) 1952
(c) 1926 पहेला
(d) 1953 नाह

(19) ફેડ્રીક ગ્રિફિથ દ્વારા ઉપયોગ લેવાયેલા બેક્ટેરિયાની બે વસાહતો બને છે. તે બે વસાહતના બેક્ટેરિયા વચ્ચે કઈ ભિન્નતા છે.

(a) જાતિ
(b) એક ડીપ્લોઇડ જ્યારે બીજા હેપ્લોઇડ છે.
(c) પ્રજાતિ
(d) જાત 

(20) નીચેના વિધાનો માટે સાચું (T) અને ખોટું  (F) પસંદ કરો.

(a) R - સ્ટ્રેઇન બેકટેરિયા કોઇ પણ પરિસ્થિતિમાં ન્યુમોનિયા માટે જવાબદાર હોતા નથી.
(b) R - સ્ટ્રેઇન બેકટેરિયાએ જનીન દ્રવ્યના રૂપાંતરણ થવાથી S સ્ટ્રેઇનમાં રૂપાંતરિત થયા. તેથી જનીન દ્રવ્ય DNA છે તેમ સાબિત થાય છે.
(c) S- સ્ટ્રેઈન ઝેરી હોવાનું કારણ તેના પરનું શ્લેષ્મ આવરણ છે.
(d) ફેડરિક ગ્રિફિથના પ્રયોગમાં બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થાય છે.


(a) TFTT
(b) TTFT
(c) FFTT
(d) FTFT

(21) આ આકૃતિએ કેવા પ્રકારની રચના દર્શાવે છે ?


(a) રચનાસદશ
(b) કાર્ય સદશ્ય
(c) કેન્દ્રાભિસારી
(d) b અને c બંને

(22) (1) પૃષ્ઠવંશીઓમાં હૃદય અને મગજ એ કાર્ય સદશ અંગો છે.
        (2) રચનાસંદેશ અંગો જુદા પૂર્વજોએ નિર્દેશિત કરે છે.

(a) વિધાન (1) અને (2) બંને સાચા
(b) વિધાન (1) અને (2) બંને ખોટાં
(c) વિધાન (1) સાચું (2) ખોટું
(d) વિધાન (1) ખોટું (2) સાચું

(23) જોડકાં જોડો.
       A                                   B
(1) શક્કરિયાં                    (p) કાર્ય સદશ અંગો
(2) બટાટા                       (q) મૂળ રૂપાંતરણ
(3) શક્કરિયા અને બટાટા   (r) પ્રકાંડ રૂપાંતરણ
(4) હ્રદય અને મગજ         (s) રચના સદશ્ય અંગો


(a) (1-p), (2-q), (3), (4-8)
(b) (1-q), (2), (3-p), (4-s
(c) (1-r), (2-q), (3-p), (4-s)
(d) (1-r), (2-q), (3), (4-p

(24) બોગનવેલના.......અને કુકરબીટાના........ એ રચના સદશ અંગો છે.

(a) પ્રકાંડ અને કંટક
(b) કંટક સૂત્ર અને પ્રકાંડ સૂત્ર
(c) પ્રકાંડ અને કંટક સૂત્ર
(d) કંટક અને પ્રકાંડ સૂત્ર

(25) પ્લાઝમોડિમયનું ફલન અને વિકાસ અહીં થાય છે.

(a) મચ્છરના લાળગ્રંથીમાં
(b) મનુષ્યના RBC મા
(c) અસ્થિમજ્જા
(C) મનુષ્યના યકૃતકોષોમાં

(26) વિધાન A : પ્લાઝમોડિયમ માટે મુખ્ય યજમાન માદા એનોફીલીસ મચ્છર છે. કારણ R પ્લાઝમોડિયમએ મચ્છરની લાળગ્રંથિમાં લિંગી પ્રજનન માટે ફલન કરે છે.

(a) A અને R બંને સાચા છે, R એ A ની સાચી સમજુતી છે.
(b) A ખોટું જ્યારે R સાચું છે.
(c) A સાચું અને R ખોટું છે.
(d) A અને R બંને સાચા છે પણ R એ A ની સાચી સમજૂતી નથી.

(27) મેરી મેલોન વ્યવસાયે હતા, તેમનું ઉપનામ

(a) ધોબણ, ન્યુમોનિયા મેરી
(b) રસોયણ ટાઈફોઈડ મેરી
(c) રસાયણ, ટાઇફોઇડ
(d) એકપણ નહીં

(28) ગંગા એકશન પ્લાન અને યમુના એકશન પ્લાન નીચેનામાંથી કયા મંત્રાલયે શરૂ કર્યા ?

(a) વન મંત્રાલય
(b) પર્યાવરણ મંત્રાલય
(c) નિવસનતંત્ર મંત્રાલય
(d) A, B બંને 

(29) નીચેના પૈકી કયા કર્યોમાં LAB સંકળાયેલ છે.

(1) હોજરીમાં નુકશાનકારક બેકટેરીયાથી આપણને બચાવે છે.
(2) વિટામિન B 12 ની ગુણવત્તા સુધારે છે.
(3) દૂધમાંથી દહી બનાવે છે.
(a) માત્ર 3
(b) માત્ર 3
(c) માત્ર 2 અને 3
(d) આપેલ તમામ

(30) એલેકઝાંડર ફલેમિંગ દ્વારા શોધાયેલ એન્ટિબાયોટિક કઈ છે ?

(a) પેન્સિવિલીયમ
(b) સ્ટ્રેપ્ટોમાયસીન
(c) પેનિસિલિન
(d) ટેટ્રાસપડીન

(31) જેલ ઇલેકટ્રોફોરેસીસ માટે DNA નું કદ જેટલુ તેટલુ તે ખસશે

(a) મોટુ, વધુ, દૂર
(b) નાનુ, ઓછ દૂર
(c) મોટુ, ઓછુ દૂર
(d) એક પણ નહિ

(32) લાક્ષણિક જેલ ઇલેક્ટ્રોફોરેસીસમાં અપાચિત પટ્ટી કઇ છે ?

(a) પટ્ટી 1
(b) પટ્ટી 2
(c) પટ્ટી 3
(d) પટ્ટી 4

(33) અલગીકૃત DNA ના ટુકડાઓને કયા અભિરંજકથી અભિરંજિત કરવામાં આવે છે ?

(a) ઇથીડિયમ બ્રોમાઇડ
(b) ઇથીડીયમ ક્લોરાઇડ
(c) ઇથીડિયમ આયોડાઇડ
(d) ઈથીડિયમ ફલોરાઈડ

(34) Bt વિષ શા માટે બૅક્ટેરિયાને મારી નાખતું નથી ?

(a) બૅકટેરિયાની પ્રતિકારકતા
(b) વિષની નિષ્ક્રિયતા
(c) વિષ પડ દ્વારા આવરિત હોય છે.
(d) આપેલ ત્રણેય

(35) RNAI બધા સુકોષકેન્દ્રીઓમાં શા માટેની પદ્ધતિ છે ?

(a) કોષીય પ્રકિારકતા સુરક્ષા
(b) ભાષાંતરણ
(c) આણ્વીય નિદાન
(d) પેશીય પ્રતિકારકતા

(36) બાયોટેકનોલોજીમાં જનીનિક રૂપાંતરિત સજીવોનો ઉપયોગ કરીને નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે.

(a) બાયોરેમિડિએશન અને રાસાયણિક નીપજો
(b) બાયોફાર્માસ્યુટિકલ અને રાસાયણિક નીપજો
(c) બાયોરેમિડિએશન અને જૈવિક નીપજો
(d) બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક નીપજો

(37) નીચેના પૈકી શેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો નથી ?

(a) ચિકિત્સાશાસ્ત્ર
(b) બાયોરેમિડિએશન
(c) Waste treatment
(d) સુએઝ ટ્રીટમેન્ટ

(38) નીચેનામાંથી અસંગત વિધાનની પસંદગી કરો.

(a) ઇન્સ્યુલિનને પ્રો-અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે.
(b) A-30 જેટલાં પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો ભારતમાં વેચાઈ રહ્યા છે.
(c) Bt વિષ એ બૅકટેરિયા દ્વારા પ્રોટીન સ્વરૂપે નિર્માણ પામે છે.
(d) b અને c બંને

(39) મોટા પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સફળતાથી ખડક ઉપર દોડી જવાની સરળતા રહે છે. કારણ કે...

(a) નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે.
(b) નાના શરીરનું ચયાપચયનો દર ઊંચો હોય છે.
(c) નાનાં પ્રાણીઓનો ઓક્સિજનની જરૂરિયાતનો દર ઓછો હોય છે.
(d) નાનાં પ્રાણીઓ કરતાં મોટાં પ્રાણીઓમાં સ્નાયુઓની ક્ષમતા ઓછી હોય છે.

(40) લોજિસ્ટીક મોડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિદર શૂન્યને બરાબર ક્યારે થશે ? લોજિસ્ટીક મોડલ આપેલ સમીકરણ 
dN /dt =rN (I-N/K)


(a) જ્યારે N વસવાટની વહનક્ષમતા દર્શાવે છે.
(b) જ્યારે N/K = શૂન્ય
(c) જ્યારે મૃત્યુદર જન્મદર કરતાં વધુ હોય ત્યારે
(d) જ્યારે N/K = ચોક્કસ રીતે 1 (એક) હોય ત્યારે

(41) સ્પર્ધાત્મકતા માટેનો ગાઉસનો નિયમ શું દર્શાવે છે ?

(a) એક નિયત સ્ત્રોતો માટે વસવાટમાં બે જાતિઓ અસ્તિત્વ ન ઘરાવે.
(b) મોટા પ્રાણીઓ સ્પર્ધા દ્વારા નાનાં પ્રાણીઓને બહાર ધકેલે છે.
(c) સ્પર્ધા દ્વારા વધુ વિકસિત જાતિઓ ઓછી વિકસિત જાતિઓને દુર ધકેલે છે.
(d) સમાન સ્ત્રોત ધરાવતી જાતિઓ ભિન્ન પોષણ પામતા સજીવો વચ્ચે સ્પર્ધા થાય છે.

(43) પ્રકાશસંશ્લેષણ દરમિયાન નિવસનતંત્રમાં કાર્બનિક દ્રવ્ય (રાસાયણિક શક્તિ) ના નિર્માણના દરને શું કહે છે ?

(a) દ્વિતીય ઉત્પાદકતા
(b) ચોખ્ખી ઉત્પાદકતા
(c) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા
(d) કુલ પ્રાથમિક ઉત્પાદકતા

(44) શેમાં/શેની ઉપર દ્વિતીયક અનુક્રમણ થાય?

(a) નવા સર્જાયેલા તળાવો
(b) તાજું ઠંડુ થયેલી લાવા
(c) ઉજ્જડ ખડકો
(d) વિઘટિત જંગલો

(45) વિવિધ જાતિઓના સજીવો એક જ વસવાટમાં રહેતા હોય અને આંતરક્રિયાઓથી કાર્યરત હોય, તો તેને શું કહે છે ?

(a) નિવસનતંત્ર
(b) વસતિ
(c) પરિસ્થિતિકીય વસવાટ
(d) જૈવિક સમાજ

(46) વૈશ્વિક જૈવ વિવિધતાના ધોરણે કોણ સૌથી વધુ જાતિઓ ધરાવે છે?

(a) ફૂગ 
(b) મોસ અને ત્રિઅંગીઓ 
(c) લીલ 
(d) લાઈકન 

(47) જાતિઓ લુપ્તતાને આરે ઊભેલી છે તેમને ભવિષ્યમાં તાત્કાલિક સમજાય છે, તેને શું કહે છે ?

(a) નાશપ્રાયઃ જાતિ
(b) નાશપ્રાયઃ
(C) સંક્રાંતિકીય નાશપ્રાયઃ
(d) લુપ્તતા પામતી

(48) નીચેનામાંથી કયા લિંગ સંલગ્ન રોગનાં ઉદાહરણ છે?

(a) AIDS
(b) રંગઅંધતા 
(C) સિફીલીસ 
(d) ગોનોરિયા 

(49) વિધાન A : ગરમીથી મૃત કરાયેલ S સ્ટ્રેઇનથી ઉંદર મૃત્યુ ન પામ્યા.
          કારણ R : S સ્ટ્રેઇન બેક્ટેરિયાને ગરમ કતા તેના જનીન દ્રવ્યનું વિઘટન થઇ જાય છે.


(a) A અને R બંને સાચા છે અને R અને A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચા છે, અને R એ A ની સાચા સમજૂતી નથી.
(c) A ખોટું પણ R સાચું છે.
(d) A અને R બંને ખોટા

(50) નીચેનામાંથી કયા ઉત્સેચકનો ઉપયોગ ઓસ્વાલ્ડ, મૈક્લીઔડ અને મેક્કાર્ટી દ્વારા તેમના પ્રયોગમાં થયો નહોતો ?

(a) RNases
(b) DNases
(c) પ્રોટીએઝીસ
(d) એક પણ નહિ

જવાબો


1.B, 2.D, 3.A, 4.C, 5.B, 6.A, 7.D, 8.A, 9.C, 10.A, 11.C, 12.B, 13.D, 14.B, 15.A, 16.C, 17.B, 18.C, 19.D, 20.C, 21.A, 22.B, 23.B, 24.D, 25.D, 26.C, 27.B, 28.D, 29.D, 30.C, 31.C, 32.A, 33.A, 34.B, 35.A, 36.D, 37.D, 38.D, 39.A, 40.D, 41.A, 42.D, 43.D, 44.D, 45.D, 46.D, 47.A, 48.B, 49.C, 50.D



દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad