Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
STD 11 | CHAP 21 | NCERT આધારિત MCQ TEST
1. ચેતાની વિશ્રામી અવસ્થામાં કયું સાચું છે?
A. Na† અંદર દાખલ થાય છે અને K+ બહાર નીકળે છે.
B. Na+ બહાર નીકળે છે અને K+ અંદર દાખલ થાય છે.
C. આવો કોઈ Na† કે K† પંપ નથી.
D. આપેલ પૈકી એક પણ નહિ O
2. એસિટાઇલ કોલાઇન શેમાં મદદરૂપ થાય છે?
A. ચેતોપાગમમાં વહન
B. ચેતોપાગમમાં અવરોધ
C. ક્લાની પ્રવેશશીલતામાં
D. આપેલ પૈકી એક પણ નહિ
3. એસિટાઇલ કોલાઇન ક્યા આવેલ હોય છે
A. ચેતોપાગમમાં
B. ચેતોપાગામીય ગાંઠ મા
C. પશ્વ ચેતોપાગામીય પટલ મા
D. આપેલ તમામ
4. કયા આયનો ચેતાતંતુમાં સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે?
A. K+ B. CL- C. Na+ D. Ca++
5. માનવમાં સમતોલન પૂરું પાડતી રચનાનું સ્થાન ક્યાં આવેલું છે?
A. બાહ્યકર્ણ B. મધ્યકર્ણ C. અંતઃકર્ણ D. કર્ણકંઠનળી
6. નિઝલની કણિકાઓ ક્યા કોષોમાં જોવા મળે છે? -
A. માસ્ટ કોષોમાં B. અસ્થિસર્જક કોષોમાં C. મેરુદંડીય કોષોમાં D. ચેતાકોષોમાં
7. મેદીય આવરણ ક્યાં જોવા મળે છે?
A. ચેતાકોષના અક્ષતંતુ પર B. રુધિરવાહિની પર
C. અસ્થિસર્જક કોષો પર D. સ્નાયુકોષ પર
8. નીચે આપેલ પૈકી કયું કાર્ય ચેતાકોષ સાથે અસંગત છે?
A. માહિતી એકત્રિત કરવું B. મળેલા સંદેશાઓનું સંચાલન કરવું
C. મેદીય આવરણોનું નિર્માણ કરવું D. ચયાપચયની ક્રિયાઓનું સંચાલન કરવું
9. અક્ષતંતુનું લક્ષણ નીચે આપેલ પૈકી કયું છે?
A. ઊર્મિવેગનું વહન કરવું B. સંવેદનાને સ્વીકારવી
C. સંવેદના માટે ઊર્મિવેગનું નિર્માણ કરવું D. સંવેદનાનું સહનિયમન કરવું
10. જે કોષો ચેતાકોષની જેમ કોષકેન્દ્ર અને અન્ય અંગિકાઓ લાક્ષણિક રીતે ધરાવે તેવા કોષોને શું કહેવાય છે?
A. અક્ષતંતુ B. શિખાતંતુ C. શ્વાનનો કોષ D. શરીરના કોષ
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box