Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -14
1. કયો સજીવ સાઇટ્રિક એસિડના વ્યાપારિક અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે ?
(a) એસ્પરજિલસ નાઇજર
(b) લેક્ટોબેસિલસ જાતિ
(C) સેકે૨ોમાયસીસ સે૨ીવીસીસ
(d) કલોસ્ટ્રીડિયમ બ્યુટીલીકમ
2. સાયક્લોસ્પોરિન-A દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે તે શેમાંથી મેળવવામાં આવે છે ?
(a) મોનાસ્કસ પુરપુરીયસ
(b) સેકેરોમાયસીસ સે૨ીવીસીસ
(c) પેનિસિલિયમ નોટેટમ
(d) ટ્રાયકોર્ડમા પોલિસ્પોરમ
3. મોટા શહેરોમાં ઔદ્યોગિક સુએજ માટે શું સાચું છે ?
(a) તે જારક અને અજારક બૅક્ટેરીયા બંને હોય છે, જેથી ઊંચુ BOD મૂલ્ય જળવાય છે.
(b) સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) માં જારક અને પછી અજારક બૅક્ટેરીયા દ્વારા દ્વિતીયક સારવાર માટે કાર્ય કરે છે.
(c) જ્યારે સુએઝ જલીય ઑક્સિજન ધરાવે ત્યારે STPS માં સારવાર માટે હવાની જરૂર નથી.
(d) દ્રાવ્ય ક્ષારો અને તરતા ધન કણોની ઊંચી માત્રા હોય છે.
4. બેકરીમાં કણકમાંથી આથો શેને કારણે આવે છે ?
(a) યીસ્ટ દ્વારા આથવણ દરમિયાન CO2 ઉત્પન્ન થવાને લીધે.
(b) યીસ્ટ દ્વારા અજારક શ્વસન દરમિયાન CO2 ઉત્પન્ન થવાને લીધે.
(c) યીસ્ટના મૃત્યુને કારણે.
(d) યીસ્ટના મૃત્યુને કારણે કણક બગડવાથી અને ઘણા વાયુઓ ઉત્પન્ન થવાને લીધે.
5. નીચે પૈકીની યાદીમાં બૅક્ટેરિયા અને ઔદ્યોગિક ઉત્પાદનની નીપજ આપેલી છે :
વિભાગ A વિભાગ B
(બૅક્ટેરિયમ) (નીપજ )
(1) એસ્પરજિલસ નાઇઝર (P) લૅક્ટિક ઍસિડ
(2) એઝેટોબૅક્ટર એસિટી (Q)બ્યુટેરિક ઍસિડ
(3) ક્લોક્ટ્રીડિયમ બ્યુટીલિકમ (R) એસિટિક ઍસિડ
(4) લૅક્ટોબેસિલસ (S) સાઇટ્રિક ઍસિડ
(a) (1) – (Q), (2) – (R), (3) − (S), (4) – (P)
(b) (1) – (Q), (2) – (S), (3) – (R), (4) – (P)
(c) (1) – (S), (2) – (R), (3) – (Q), (4) – (P)
(d) (1) – (S), (2) – (P), (3) – (R), (4) – (Q)
6. અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયનનો ફાળો જણાવો.
(a) પેનિસિલિન ઍન્ટિબાયોટિકનાં ઉત્પાદનમાં સુધારો કરી તીવ્ર ઉપયોગિતા સાબિત કરી.
(b) સ્ટ્રેપ્ટોકાઇનેઝની શોધ કરી.
(c) ઇન્સ્યુલિનની જનીન ઇજનેરીવિદ્યા દ્વારા શોધ કરી
(d) DNA ક્રમની શોધ
7. BOD શેનું માપન છે ?
(a) તે પાણીમાં કેટલાં કાર્બનિક દ્રવ્યો છે તેનું માપન છે.
(b) જળાશયોમાં ઠલવાયેલા ઔદ્યોગિક કચરાનું પ્રમાણ
(c) હીમોગ્લોબિન સાથે સંયોજાયેલા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ
(d) રાત્રી દરમિયાન લીલી વનસ્પતિને જરૂરી ઑક્સિજનના જથ્થાનું માપ છે.
8. સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં થતી પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે ?
(a) ભૌતિક પ્રક્રિયા → જારક પ્રક્રિયા → અજારક પ્રક્રિયા
(b) ભૌતિક પ્રક્રિયા → અજારક પ્રક્રિયા → જા૨ક પ્રક્રિયા
(c) જારક પ્રક્રિયા → ભૌતિક પ્રક્રિયા → અજારક પ્રક્રિયા
(d) અજારક પ્રક્રિયા → ભૌતિક પ્રક્રિયા → જા૨ક પ્રક્રિયા
9. સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં બાયોગૅસ ઉત્પન્ન થવા સુધી સર્જાતા ઘટકોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો :
(a) પ્રાથમિક સ્લઝ → ઇન્ફ્લુઅન્ટ → ફ્લોક્સ સ્લઝ → બાયોગૅસ → ક્રિયાશીલ
(b) ઇન્ફ્લુઅન્ટ → ફ્લોક્સ → પ્રાથમિક સ્લઝ → ક્રિયાશીલ સ્લઝ → બાયોગૅસ
(c) ફ્લોક્સ → ઇન્ફ્લુઅન્ટ → પ્રાથમિક સ્લઝ → ક્રિયાશીલ સ્લઝ → બાયોગૅસ
(d) પ્રાથમિક સ્લઝ → ફ્લોક્સ → ક્રિયાશીલ સ્લઝ → ઇન્ફ્લુઅન્ટ → બાયોગૅસ
10. બાયોગૅસમાં સૌથી વધુ માત્રામાં શું હોય છે ?
(a) પ્રોપેન
(b) કાર્બન ડાયૉક્સાઇડ
(c) બ્યુટેન
(d) મિથેન

÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1- a, 2- d,3- b,4- a,5- c,6- a,7- a,8-a ,9- a,10- d
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box