Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -13
1. નીચે પૈકી કયું એક જીવંત અશ્મિ નથી ?
(a) આર્કિયોપ્ટેરીસ
(b) પેરીપેટસ
(c) કિંગ ક્રેબ
(d) સ્ફીનોડોન
2. સજીવનો સ્વરૂપ પ્રકાર તેના કારણે છે ?
(a) વિકૃતિ અને સંલગ્નતા
(b) કોષરસીય અસર અને પોષણ
(c) વાતાવણના ફેરફારો અને લિંગભેદ
(d) જનીન પ્રકાર અને પર્યાવરણીય આંતરક્રિયાઓ
3. કાર્બનિક ઉદ્દવિકાસ થયો છે તે દર્શાવતો અગત્યનો પુરાવો.
(a) સમમૂલકતા અને અવશિષ્ટ અંગો
(b) કાર્ય સદૃશ્યતા અને અવશિષ્ટ અંગો
(c) ફ્કત સમમૂલક અંગો
(d) સમમૂલક અને કાર્યસદશ અંગો
4. મેસોઝોઈક યુગના જુરાસિક સમયની લાક્ષણિકતા
(a) અનાવૃત બીજધારીઓ પ્રભાવી હોય છે અને સૌપ્રથમ પક્ષીઓ જોવા મળ્યા.
(b) સરિસૃપનું વિકિરણ થયું અને સસ્તન જેવાં સરિસૃપનો ઉદ્ભવ.
(c) ડાયનાસોર લુપ્ત થયા અને આવૃત બીજધારીઓ જોવા મળ્યા.
(d) સપુષ્પી વનસ્પતિઓ અને સૌપ્રથમ ડાયનાસોર જોવા મળ્યા.
5. રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે ?
(a) પાણી, હવા અને ભીની માટી વચ્ચે ગરમીમાં થતી આંતરપ્રક્રિયા
(b) રસાયણો ઉપર સુર્યવિકિરણોની અસર
(c) યોગ્ય વાતાવરણની સ્થિતિમાં રસાયણોના જોડાવવાથી જીવનની ઉત્પત્તિની શક્યતા
(d) રસાયણોનું સ્ફટિકીકરણ
6. નીચે પૈકી કયા માનવ-પૂર્વજની મસ્તિષ્ક-ક્ષમતા 1000 CC કરતા વધુ હોય છે ?
(a) હોમો નિએન્ડરથેલેન્સિસ
(b) હોમો ઇરેકટ્સ
(c) રામા પિથેક્સ
(d) હોમો હૅબિલિસ
7.નીચે પૈકી સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
(a) ડાર્વિનની ભિન્નતાઓ નાની અને દિશાવિહીન છે.
(b) ચિરંજીવીતા અનુકૂલન પામવાની અને નૈસર્ગિક પસંદગી પામવાની સમતાનું અંતિમ પરિણામ છે.
(c) વ્હેલ અને ઊંટ સિવાય તમામ સસ્તનોમાં ગ્રીવા કશેરુકાની સંખ્યા 7 છે.
(d) વિકૃતિ યાદચ્છિક અને દિશાયુક્ત છે.
8. ગેલાપોગસ ટાપુ પર જોવા મળતું પક્ષી (પિંચ) નીચે પૈકીના કયા પુરાવાને રજૂ કરે છે ?
(a) વિશિષ્ટ સર્જન
(b) વિકૃતિને લીધે થતો ઉદ્દવિકાસ
(c) પ્રગતિશીલ ઉદ્દવિકાસ
(d) જૈવભૌગોલિક ઉદ્દવિકાસ
9. નીચે પૈકી કયું વિધાન અનુકૂલિત પ્રસરણ માટે લાગુ પડે છે ?
(a) ભૌગોલિક અલગીકરણને કારણે થતું અનુકૂલન છે.
(b) સામાન્ય પૂર્વજમાંથી વિવિધ જાતિઓનો ઉદ્દવિકાસ છે.
(c) એક જાતિના સભ્યોનું વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં થતું વિચરણ
(d) એક સજીવની વિવિધ પર્યાવરણમાં અનુકૂલન પામવાની ક્ષમતા (Power-તાકાત) દર્શાવે છે.
10. ડાર્વિનનું ફિન્ચ પક્ષી એ કોનું ઉદાહરણ છે ?
(a) અનુકૂલિત પ્રસરણ
(b) ઋતુકીય સ્થાનાંતરણ
(c) રુધિર પરોપજીવી
(d) જોડતી કડી

÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.a, 2.d, 3.a, 4.a, 5.c, 6.a, 7.b, 8.d, 9. b, 10. a
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box