Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -12
1. નીચે પૈકી કઈ એક જોડ ખોટી છે ?
(a) મિથેનોજેન્સ – ગોબરગૅસ
(b) યીસ્ટ ઇથેનોલ
(c) સ્ટ્રેપ્ટોમાયસિટીસ – ઍન્ટિબાયોટિક
(d) કોલિફોરમસ (દંડાણુ બૅકટેરીયા) – વિનેગર
2. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(a) રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ આસપાસ પાણીમાં સુપોષકતાકરણ પ્રેરે છે.
(b) એઝેટોબૅક્ટર અને રાઇઝોબિયમ બૅક્ટેરિયા બંને સહજીવી તરીકે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિની મૂળગંડિકામાં કરે છે.
(c) એનાબીના અને નોસ્ટોક જેવા સાયનોબૅક્ટેરિયા કે જે ફૉસ્ફેટ અને પોટૅશિયમ માટે અગત્યના છે તે ભૂમિમાં ખનીજનું પોષણ મેળવે છે.
(d) હાલમાં મકાઈ એ રાસાયણિક ખાતર વગર ઊગતી નથી.
3. નીચેનામાંથી કયું નાઇટ્રોજન સ્થાપક સહજીવી છે?
(a) એઝેટોબેક્ટર
(b) ફ્રેન્ક્રિયા
(c) એઝોલા
(d) ગ્લોમસ
4. ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગૅસ ઉત્પન્ન થાય છે ?
(a) હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન, નાઇટ્રોજન
(b) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયૉક્સાઇડ
(c) હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન, સલ્ફર ડાયૉક્સાઇડ
(d) મિથેન, ઑક્સિજન, હાઇડ્રોજન સલ્ફાઇડ
5. અજારક પદાર્થોનું અજારક પાચન થતા કયા વાયુઓ ઉદ્ભવે છે ?
(a) મિથેન, હાઇડ્રોજન, સલ્ફાઇડ અને CO2
(b) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને O2
(c) હાઇડ્રોજન સલ્ફાઇડ અને CO2
(d) માત્ર મિથેન અને CO2
6. ગાય અને ભેંસ પાચનમાર્ગમાં કયા હોય છે ?
(a) ક્લોરેલા જાતિ
(b) મિથેલોજેન્સ
(C) સાયનોબૅક્ટેરિયા
(d) ફ્યુક્સ જાતિ
7. દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.
(a) વિટામીન D
(b) વિટામિન A
(c) વિટામિન E
(d) વિટામિન B12
8. નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મિત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ I કોલમ II
(a) લેક્ટોબેસિલસ (1) ચીઝ
(b) સેકેરોમાયસિસ સેરેવીસી (ii) દહીં
(c) એસ્પર્જીલસ નાઈજર (iii) સાઇટ્રિક એસિડ
(d) એસેટોબેક્ટર એસેટી (iv) બ્રેડ (v) એસેટિક એસિડ
(a) (a) – (ii), (b) – (i), (c) – (iii), (d) – (v)
(b) (a) – (ii), (b) – (iv), (c) – (v), (d) – (ii)
(c) (a) – (ii), (b) – (iv), (c) – (iii), (d) – (v)
(d) (a) – (iii), (b) – (iv), (c) – (v), (d) – (i)
9. જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધિને (કારક) પસંદ કરો.
(a) નોસ્ટોક, એઝોસ્પાઈરીલીયમ, ન્યુક્લિઓપોલીહેડ્રો વાઇરસ
(b) બેસિલસ થુરીન્ઝએન્સીસ, ટોબેકો મોઝેઈક વાઇરસ, એફિડ્સ
(c) ટ્રાઈકોડર્મા, બેક્યુલોવાઇરસ, બેસિલસ થુરીજીએન્સીસ
(d) ઓસિલેટોરિયા, રાઇઝોબિયમ, ટ્રાઇકોડર્મા
10. નીચેનામાંથી શેને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છે :
(a) તરતો કચરો
(b)પ્રાથમિક સારવારનું ઇફલ્યુઅન્ટ
(c) ક્રિયાશીલ સ્લજ
(d)પ્રાથમિક સ્લજ

÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1- d, 2- a, 3- b, 4- b, 5- a, 6- b, 7- d, 8- c, 9- c, 10- c
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box