Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -11
1. જનીન ઇજનેરીવિદ્યામાં ઉપયોગી બે સૂક્ષ્મ સજીવો કયા છે ?
(a) ડિપ્લોકોકસ જાતિ અને સ્યુડોમોનાસ જાતિ
(b) ઇ.કોલાઇ અને એગ્રોબૅક્ટેરિયમ ટ્યુમીફેશિન્સ
(c) વિબ્રિયો કોલેરી અને પુચ્છ બૅક્ટેરિયોફેજ
(d) ક્રાઉન ગોલ બૅક્ટેરિયા અને કેનોરહેવ્હીટીસ એલેગન્સ
2. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એ...
(a) DNA નું સંશ્લેષણ
(b) DNA ના અણુને ગમે ત્યાંથી કાપે છે.
(c) DNA ના અણુને ચોક્કસ જગ્યાએથી કાપે છે.
(d) કોષકેન્દ્રની અંદર DNA ના સંશ્લેષણને અવરોધે છે.
3. ઍન્ટિબાયોટિક પ્રતિરોધી જનીનનું જોડાણ પ્લાસ્મિડ સાથે શેના દ્વારા થાય છે ?
(a) DNA લાઇગેઝ
(b) એન્ડોન્યુક્લિએઝ
(c) DNA પોલિમરેઝ
(d) એક્ઝોન્યુક્લિએઝ
4. જિનેટિક એન્જિનિયરિંગમાં DNA ના ટુકડાને વાહકની મદદથી યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે. તે ક્રિયા માટે નીચેનામાંથી કયા એક વાહક કે વધુ વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે ?
(i) બૅક્ટેરિયમ (ii) પ્લાસ્મિડ (iii) પ્લાઝમોડિયમ (iv) બૅક્ટેરિયોફેઝ
(a) (i), (ii) અને (iv)
(b) માત્ર (i)
(c) (i) અને (ii)
(d) (ii) અને (iv)
5. નીચેનામાંથી શેનો ઉપયોગ જનીન ક્લોનિંગ માટે થાય છે ?
(a) લોમોઝોમ્સ
(b) મિસોઝોમ્સ
(c) પ્લાઝમિડ
(d) ન્યુક્લિઓઇડ
6. નીચે પૈકી કઈ એક DNA માં પેલિન્ડ્રોમિક ક્રમ સૂચવે છે !
(a) 5' - GAATTC - 3', 3' - CTTAAG - 5'
(b) 5' - CATTAG - 3', 3' - GATAAC - 5'
(c) 5' - CCAATG - 3', 3' - GAATCC - 5'
(d) 5' - GATACC -3', 3'- CCTAAG - 5'
7. જનીનિક ઈજનેરીવિદ્યા પદ્ધતિથી બનેલા જીવાણુ જેનો ઉપયોગ સૌ પ્રથમવાર તેલ રીસાવ સાફ કરવામાં થયો હતો, તે આની જાતિ છે.
(a) એક્ચેરેશીઆ
(b) સ્યુડોમોનાસ
(c) બેસીલસ
(d) ર્હાઈઝોબિયમ
8. રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ, આ છે.
(a) અંત:પાત્ર DNA સંશ્લેષણ માટે વપરાય તે
(b) જીવાણુ દ્વારા તેમની બચાવ પ્રક્રિયાના ભાગરૂપે સંશ્લેષિત થાય તે
(C) સસ્તોનાના કોષમાં, મૃત્યુ પર્યંત, તેના DNA ના વિઘટન માટે આવેલ હોય તે
(d) જનીન ઈજનેરી વિદ્યામાં, DNA ના બે અણુઓને જોડવા માટે વપરાય તે
9. નીચેના પૈકી કઈ જોડ સજીવ અને તેના કોષદીવાલ પાચક ઉત્સેચક માટે સાચી નથી ?
(a) ફૂગ કાઇટિનેઝ
(b) જીવાણુ – લાયસોઝાઇમ
(c) વનસ્પતિકોષો – સેલ્યુલેઝ
(d) લીલ – મીથાઇલેઝ
10. કર્યો વાહક DNA ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે ?
(a) પ્લાસ્મિડ
(b) કોસ્મિડ
(c) બૅક્ટેરિયાનું કૃત્રિમ રંગસૂત્ર
(d) યીસ્ટનું કૃત્રિમ રંગસૂત્ર

÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.B, 2.C, 3.A, 4.D, 5.C, 6.A, 7.B, 8.B, 9. D, 10. D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box