Type Here to Get Search Results !

Daily Practice Paper For Neet | DPP -10

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


DPP -10

1. જનીન પરિવર્તિત ગોલ્ડન રાઇસ (ચોખા)માં કર્યાં લક્ષણો જોવા મળે છે ?
(a) કીટકો પ્રત્યે પ્રતિરોધ
(b) મિથિયોનીનનું ઊંચું પ્રમાણ
(c) લાયસિનનું ઊંચું પ્રમાણ
(d) વિટામિન A નું ઊંચું પ્રમાણ

2. વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાની ખામીને અટકાવવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ.....
(a) સ્ટારલિંક મકાઈ
(b) ગોલ્ડન રાઇસ
(c) Bt-સોયાબીન
(d) ફ્લેવર સેવર ટામેટા

3. વ્યાપારિક રીતે મનુષ્યનું ઇન્સ્યુલિન ......... ની ટ્રાન્સનિક  જાતિમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે.
(a) રાઇઝોબિયમ
(b) સેકેરોમાયસિસ
(C) ઇશ્વરેશિયા (E.Coil)
(d) માટાકોબૅક્ટેરિયમ

4. Cryl એન્ડોટૉક્સિન જે બેસિલસ થુરીન્જીનેસિસમાંથી મળે છે,તે .......... સામે અસરકારક છે.
(a) ગોળ કૃમિ
(b) બોલવૉર્મ
(c) મચ્છર
(d) ફૂદાં

5. હર્બીસાઇડ અવરોધક GM પાકનો મુખ્ય ઉપયોગ/ઉત્પાદન માટેનો હેતુ...
(a) ઇકો-ફ્રેન્ડલી હર્બીસાઇડને ઉત્તેજન આપવું.
(b) તંદુરસ્તીની સલામતી માટે હર્બીસાઇડનું ખોરાકની આઇટમમાં સંગ્રહણ રોકવું.
(c) નીંદણને ખેતરોમાંથી મેન્યુઅલ લેબરના ઉપયોગ સિવાય દૂર કરવું.
(d) હર્બીસાઇડના ઉપયોગ વિના ખેતરોમાંથી નીંદણ દૂર કરવું.

6. સમકાલીન જીવવિજ્ઞાનમાં બેસિલસ થુરેન્જિસિસ બૅક્ટેરિયા શેના તરીકે ઉપયોગમાં લેવાય છે?
(a) ઔદ્યોગિક ઉત્સેચક્રના સ્રોત
(b) જલપ્રદૂષણના સૂચક
(C) કીટનાશક
(d) ડેરી ઉત્પાદનના કારક

7. બેસિલસ થુરીજેન્સીસ દ્વારા ક્રિસ્ટલ (સ્ફટિકમય) પ્રોટીન નિર્માણ પામે છે કે જે કીટનાશકના પ્રોટીન ધરાવે છે. આ પ્રોટીન........
(a) મધ્યાંત્રના અધિચ્છીપ કી સાથે જોડાઈને છેવટે તેના દ્રાવ્ય સાથે જોડાઈને કીટકને મારી નાંખે છે.
(b) જનીનCry સાથે કેટલાંક જનીનો દ્વારા સાંકેતિક રૂપે હોય છે.
(c) અગ્રાંત્રના ઍસિડિક pH દ્વારા સક્રિયતા પ્રાપ્ત કરીને કીટક સાથે પુષ્ય જોડાય છે.
(d) બૅક્ટેરિયા વાહક મરતા નથી કે જેઓ પોતે આ વિષકારકથી રક્ષાયેલ છે.

8. જનીનિક ઇજનેરીવિઘામાં ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ શેના માટે થાય છે ?
(a) પસંદગીમાન વર્ણક
(b) પસંદ પામેલ તંદુરસ્ત વાહકો
(c) સ્વયંજનનની શરૂઆતથી સર્જાયેલ શ્રેણી
(d) અસરગ્રસ્તતાથી મુક્ત ઉછેર પદ્ધતિ

9. Bt-કપાસમાં વનસ્પતિ પેશીમાં પ્રો-ટૉક્સિન સ્વરૂપે Bt વિષારી હોય છે, જે શેની હાજરીમાં સક્રિય વિષમાં ફેરવાય છે ?
(a) કીટકોના અન્નમાર્ગમાં અમ્લીય pH
(b) અન્નમાર્ગના સૂક્ષ્મજીવોની ક્રિયાથી
(c) કીટકોના અન્નમાર્ગમાં આલ્કલીય pH
(d) કીટકોના અન્નમાર્ગમાં પરિવર્તન ઘટકની હાજરી

10. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે તે રાષ્ટ્રની અને તેની વસ્તીની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય
(a) જૈવઉલ્લંઘન (બાયો-ઇન્ફ્રીજન્મેન્ટ)
(b) જૈવતસ્કરી (બાયોપાઇરસી)
(C) જૈવશોષણ (બાયોએક્સપ્લોઇટેશન)
(d) જૈવવિઘટન (બાયોડીગ્રેડેશન)

÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો
1.D, 2.B, 3.C,  4.B,  5.C, 6.C, 7.A,  8.A,  9. C,  10. B


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.










Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad