Type Here to Get Search Results !

Daily Practice Paper For Neet | DPP -3

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


DPP -3

1. નીચે આપેલ કઈ એક જોડ વનસ્પતિમાં એકકીય રંગસૂત્રોની રચના ધરાવે છે ?
(a) પ્રદેહ અને પ્રતિધ્રુવીય કોષો
(b) અંડકોષકેન્દ્ર અને દ્વિતીય કોષકેન્દ્ર
(c) મહાબીજાણુ માતૃકોષ અને પ્રતિધ્રુવીય કોષો
(d) અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષો

2. અંડકમાં કઈ એક છિદ્રિષ્ઠ પ્રસાધન પ્રવેશ પામતી હોય છે
(a) તે પરાગનલિકાની રચનાને પ્રવેશ માટે ખૂલે  છે.
(b) તે સહાયક કોષોથી અંડકોષ તરફ પરાગરજને માર્ગ દર્શાવે છે.
(c) તે સહાયક કોષમાં પરાગનલિકાને પ્રવેશવા માટે મદદ કરે છે.
(d) તે એક કરતાં વધારે પરાગનલિકાને પ્રવેશતાં અવરોધે છે.

3. જનનછિદ્રનું કાર્ય શું છે ?
(a) મૂલકનું બહારની તરફ મુક્ત થવું.
(b) બીજાંકુરણ માટે પાણીનું શોષણ
(c) પરાગનલિકાની શરૂઆત થવી.
(d) નરજન્યુઓનું મુક્ત થવું.

4. પ્રદેહ અને ભ્રૂણપોષ વચ્ચેનો ભેદ કયો સાચો છે ?
(a) એકકીય પેશી હોય છે.
(b) સંગૃહિત ખોરાક હોતો નથી.
(c) દ્વિકીય પેશી હોય છે.
(d) તેનું નિર્માણ દ્વિતીય કોષકેન્દ્ર સાથે નરજન્યુના સંયોજનથી બને છે.

5. આપેલ વિધાનોમાંનું કયું એક સાચું છે ?
(a) પરાગરજના બાહ્ય કઠણ આવરણને ઇન્ટાઇન (અંતઃઆવરણ) કહે છે.
(b) બીજાણુજનક પેશી એકકીય હોય છે.
(c) સ્ફોટીસ્તર લઘુબીજાણુનું નિર્માણ કરે છે.
(d) વિકસિત પરાગરજને પોષકસ્તર પોષણ આપે છે.

6. ગેઇટોનોગેમી આની સાથે સંકળાયેલ છે.
(a) એક જ પુષ્પની પરાગરજ દ્વારા પુષ્પનું ફલન
(b) એક જ વસતિના છોડના પુષ્પની પરાગરજ દ્વારા પુષ્પનું ફલન
(c) અન્ય વસતિના છેડાના પુષ્પની પરાગરજ દ્વારા પુષ્પનું ફલન
(d) એક જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ દ્વારા પુષ્પનું ફલન

7. પ્લોઇડીનો સાચો ક્રમ પસંદ કરો : પ્રદેહ, મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અંડકોષ, યુગ્મનજ, ભ્રૂણપુટનું એક ધ્રુવીય કોષકેન્દ્ર, દ્વિતીય કોષકેન્દ્ર અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
(a) 2n; 2n; n, 2n; n; 2n; 3n; 2n
(b) 2n; 2n; n; n; 2n; n; 2n; 3n
(c) 2n; n; n; 2n; 3n; 2n; n; 3n
(d) n; 2n; 2n; n; 2n; n; 2n; 2n

8. આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટને અનુલક્ષીને કયું સાચું નથી ?
(a) તે એક અંડકની અંદર આવેલ હોય છે.
(b) તે માદા જન્યુજનક દર્શાવે છે.
(c) તેના નિર્માણ પહેલા અર્ધીકરણ થાય છે.
(d) ફળન દરમિયાન તેનામાં એક નર જન્યું છુટું પડે છે.

9. પ્રદેહ અને ભ્રૂણપોષ વચ્ચેનો ભેદ કયો સાચો છે ?
(a) એકકીય પેશી હોય છે.
(b) સંગૃહિત ખોરાક હોતો નથી.
(c) દ્વિકીય પેશી હોય છે.
(d) તેનું નિર્માણ દ્વિતીય કોષકેન્દ્ર સાથે નરજન્યુના સંયોજનથી બને છે.

10. આપેલ વિધાનોમાંનું કયું એક સાચું છે ?
(a) પરાગરજના બાહ્ય કઠણ આવરણને ઇન્ટાઇન (અંતઃઆવરણ) કહે છે.
(b) બીજાણુજનક પેશી એકકીય હોય છે.
(c) સ્ફોટીસ્તર લઘુબીજાણુનું નિર્માણ કરે છે.
(d) વિકસિત પરાગરજને પોષકસ્તર પોષણ આપે છે.




÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો
1.D,  2.C, 3.C,  4.C,  5.D, 6.D, 7.B,  8.D,  9. C,  10. D, 


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad