Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
NEET CRASH COURSE 2022 | TEST 6 | BIOLOGY | STD 11 & 12
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -2400 3) ટેસ્ટ સમય -45 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
1. બેવડા ફલન પહેલા માદા વનસ્પતિ માં 2n રંગસૂત્રો 12 હોય તો બેવડા ફલન પછી PEN માં રંગસૂત્રોની સંખ્યા શું હશે. ( NCERT PAGE 41 )
A. 12 B. 24. C.36, D.18
2. નીચેનામાંથી કઈ વનસ્પતિ એકાંતરજનન નથી દર્શાવતી ( NCERT PAGE 31 થી 38 )
A. લીલ, કારા B. લીવરવર્ટ્સ,પ્ટેરીસ C. સફીનોપ્સિડા, સાઈલોપ્સિડા D. A, B, C એકપણ જવાબ સાચો નથી
3. કશા સંબંધિત સાચું વાક્ય જણાવો. ( NCERT PAGE 33 )
A. જે લીલ ક્લોરોફિલ a ધરાવે છે એ અસમાન પાશ્વીય કશા અને અસમાનત ચાર ની સંખ્યા માં હાજર હોય
B. જે લીલ ક્લોરોફિલ a ધરાવે છે એ સમાન પાશ્વીય કશા અને અસમાનત અગ્રસ્થ 2 સંખ્યા માં હાજર હોય છે.
C. જે લીલ ક્લોરોફિલ a ધરાવે છે એ સમાન અગ્રસ્થ કશા અને અસમાનત પાશ્વીય 2 સંખ્યા માં હાજર હોય
D. ક્લોરોફિલ d ધરાવે છે એ લીલ માં 1 કશા હાજર હોય છે અગ્રસ્થ
4. હૂંફાળા ખરા પાણી માં વધુ જોવા મળતી નથી .( NCERT PAGE 33 )
A. જેલેડિયમ B. પોરફાયર C. પોલીસઇફોનીયા D. A, B, C એકપણ જવાબ સાચો નથી
5. લીલ નાં બીજાણુ માં રંગસૂત્ર ની સંખ્યા એક છે તો ફલિતાંડ પછી વિભાજન પામેલા કોષો માં રંગ સૂત્ર ની સંખ્યા ( NCERT PAGE 42 )
A. 1, B. 2. C. આપેલ બંન્ને D. એકપણ નહિ
6. નીચેના માંથી હરિતકણ માં શું આવેલ નથી ?( NCERT PAGE NO - 136)
A. નાનું બેવડી શૃંખલાયુક્ત વાલાયકર DNA B. મોટુ બેવડી શૃંખલાયુક્ત વાલાયકર DNA
C. રીબોઝોમ્સ D. (A) અને (C) બંને
7. નીચેનામાંથી કયું કાર્ય કોષરસકંકાલનું છે ? ( NCERT PAGE NO - 136)
A. શારીરિક મજબૂતાઈ B. ચલિતતા C. કોષ નો આકાર બદલવાનો D. આપેલ તમામ
8.મધ્યપર્ણ પેશી ના કોષ નો આકાર કેવો હોય છે?( NCERT PAGE NO - 127)
A. શાખીત અને લાંબો B. લંબાયેલ C. ગોળ અને અંડાકાર D.અમીબોઇડ
9. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?( NCERT PAGE NO - 126)
A. સિંગર અને નિકોલસન-1972 B. મેથીયસ સ્લીડન-1838
C. થિયોડોર શ્વાન -1838 D. આપેલ તમામ સાચા છે
20. જ્યારે રક્ષકકોષોમાંની શર્કરાનું રૂપાંતરણ સ્ટાર્ચમાં થાય તો વાયુરંધછિદ્ર
( A ) સંપૂર્ણ બંધ થાય ( B ) અંશતઃ ખૂલે ( C ) પૂર્ણ ખૂલે ( D ) કોઈ ફેરફાર ન થા
21. મૂળમાં બાહ્યકના એક કોષમાંથી પાસેના કોષમાં પાણીની ગતિ ના કારણે હોય છે .
( A ) કોષોમાં અકાર્બનિક ક્ષારોના ભરાવા ( B ) કોષોમાં કાર્બનિક સંયોજનોના ભરાવા
( C ) રાસાયણિક ક્ષમતા ઢોળાંશ ( D ) જલક્ષમતા ઢોળાંશ
22. શુદ્ધ પાણીની જલક્ષમતા અને આસૃતીદાબ કેટલું હોય છે ?
( A ) શૂન્ય અને શૂન્ય ( B ) 100 અને 100 ( C ) શૂન્ય અને 100 ( D ) 100 અને શૂન્ય
23. મૂળથી પર્ણ તરફ ખનીજોનું શોષણ આના દ્વારા થાય છે .
( A ) જલવાહક ( B ) અન્નવાહક ( C ) ચાલનીનલિકાઓ ( D ) એક પણ નહિ
24. પ્રકાશશ્વસન માટેનો પ્રક્રિયક કયો છે ?
( A ) ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ ( B ) ગ્લાયકોલેટ ( C ) સેરીન ( D ) ગ્લાયસિન
25. ફોટોસિસ્ટમ - II ક્યાં સર્જાય છે ?
( A ) સ્ટ્રોમા ( B ) સાયટોક્રોમ ( C ) ગ્રેના ( D ) કણાભસૂત્રીય સપાટી
26. પ્રકાશસંશ્લેષણ અને શ્વસનમાં ATP નું નિર્માણ ઑક્સિડેશન પ્રક્રિયા દ્વારા થાય છે , તે પ્રાપ્ત ઊર્જા શેમાંથી મળે છે ?
( A ) સાયટોક્રોમ્સ ( B ) ફેરેડોક્સિન ( C ) ઇલેક્ટ્રૉન્સ ( D ) કાર્બન ડાયોક્સાઇડ
27. પ્રકાશસંશ્લેષિત વનસ્પતિ સામાન્ય કરતાં 18 O2 વધુ મુક્ત કરે છે તો વનસ્પતિને ચોક્કસપણે શું પ્રાપ્ત થતું હશે ?
( A ) O3 ( B ) H2O સાથે 18 O2 ( C ) CO2 સાથે 18 O2 ( D ) C6H12O6 ની સાથે 18 O2
28. કોના દ્વારા પ્રકાશશ્વસન પ્રેરાય છે ?
( A ) વધુ માત્રામાં O2 અને ઓછી માત્રામાં CO2 ( B ) ઓછો પ્રકાશ અને વધુ O2 નું પ્રમાણ
( C ) નીચું તાપમાન અને વધુ O2 ( D ) ઓછું O2 નું પ્રમાણ અને વધુ CO2 નું પ્રમાણ
29. કયા શ્વાસ્ય પદાર્થ દ્વારા મહત્તમ સંખ્યામાં ATP અણુ પ્રાપ્ત થાય છે ?
( A ) કિટોજેનિક ઍમિનો ઍસિડ ( B ) ગ્લુકોઝ ( C ) એમાયલેઝ ( D ) ગ્લાયકોજન
30. પ્રાણીકોષોના કયા પહેલા તબક્કામાં ગ્યુકોઝ તૂટે છે ?
( A ) ક્રેબ્સ ચક્ર ( B ) ગ્લાયકોલિસીસ ( C ) ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ( D ) E.T.C.
31. ક્રેબ્સચક્ર ક્યાં જોવા મળે છે ?
( A ) કણાભસૂત્ર ( B ) કોષરસ ( C ) હરિતકણ ( D ) રિબોઝોમ
32. નીચે આપેલ પૈકી બે નામ એકબીજાના પર્યાય તરીકે દર્શાવાય છે .
( A ) ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડચક્ર અને યુરિયાચક્ર ( B ) કૅબ્સચક્ર અને કૅલ્વિન ચક્ર
( C ) ટ્રાયકાબોક્સિલિક ચક્ર અને સાઇટ્રિક ઍસિડ ચક્ર ( D ) સાઇટ્રિક ઍસિડ ચક્ર અને કેલ્વિન ચક્ર
33. કણાભસૂત્ર અને હરિતકણમાં ATP ના સંશ્લેષણ માટેની કેમીઓસ્મોટિક થિયરી કોના પર નિર્ભર છે ?
( A ) પટલની ક્ષમતા ( B ) Na + આયનોનું નિર્માણ ( C ) K + આયનોનું નિર્માણ ( D ) પ્રોટોન ઢાળ
34. પર્ણપતન કોની મદદથી અવરોધાય છે ?
( A ) એબ્લિસિક ઍસિડ ( B ) ઑક્ઝિન ( C ) ફ્લોરીજન ( D ) સાયટોકાઇનીન
35. બગીચાના ઘાસમાં વ્યવસ્થાપન વધુ સાનુકૂલિત રીતે થાય છે કારણ કે...
( A ) ધાની ઉત્તેજના સાથે પુનઃસર્જન થાય છે .( B ) અગ્રસ્થ પ્રભાવિતા દૂર થાય અને આંતરવિષ્ટ વર્ધમાન પેશી ઉર્જાય છે .
( C ) અગ્રસ્થ પ્રભાવિતા દૂર થાય . ( D ) અગ્રસ્થ પ્રભાવિતા દૂર થાય અને પાર્વસ્થ વર્ધમાનની વૃદ્ધિ પ્રેરે છે ..
36. એબ્સિસિક ઍસિડ આનું નિયંત્રણ કરે છે .
( A ) કોષવિભાજન ( B ) પર્ણપતન અને સુષુપ્તતા
( C ) પ્રરોહનું વિસ્તરણ ( D ) કોષવિસ્તરણ અને કોષદીવાલનું નિર્માણ
37. વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે
( A ) પુષ્પસર્જન માટે રાસાયણિક નિયંત્રકો
( B ) દ્વિતીય વૃદ્ધિ માટે રાસાયણિક નિયંત્રકો
( C ) બીજની પુખ્તતા માટે વૃદ્ધિનું નિયંત્રણ કરતાં અંતઃસ્ત્રાવો
( D ) વનસ્પતિ દ્વારા દેહધાર્મિક ક્રિયાઓથી સંશ્લેષિત થતાં નિયંત્રકો
38. નીચે આપેલ પૈકી કઈ અસર ઑક્ઝિનની નથી ?
( A ) પ્રકાશની દિશામાં પ્રરોહનું વળવું ( B ) જમીનની દિશામાં મૂળનું વળવું
( C ) સુગંધી દ્રવ્યની દિશામાં પર્ણનું વળવું ( D ) સૂર્યની દિશામાં સૂર્યમુખીના ટોચના પ્રદેશનું વળવું .
39. કોની અસરને કારણે વનસ્પતિની વામનતાને નિયંત્રિત કરી શકાય છે ?
( A ) સાયટોકાઇનીન ( B ) જીબરેલિક ઍસિડ ( C ) ઑક્ઝિન ( D ) ઍન્ટિજીબરેલિન
40. શ્વસનતંત્રનો કયો ભાગ અવાજ ઉત્પન્ન કરવાના કાર્ય સાથે સંકળાયેલ છે ?
( a ) મુખ કંઠનળી ( b ) શ્વાસનળી ( C ) સ્વરપેટી ( d ) નાક
41. નીચેનામાંથી કયા તબકકાઓનો સમાવેશ શ્વસનમાં કરી શકાય ?
( a ) રૂધિર અને કોષો વચ્ચે વાયુઓની આપ - લે ( b ) રૂધિર દ્વારા શ્વસન વાયુઓનું વહન
( c ) વાતાવરણ અને રૂધિર વચ્ચે શ્વસનવાયુ વિનિમય ( d ) તમામ
42. CO2 નું વાયુકોષ્ઠમાં આંશિક દબાણ .......... . mm / Hg છે ?
( a ) 159 ( b ) 104 ( c ) 40 ( d ) 45
43. માનવનું RV ( રેસીડયુઅલ વોલ્યુમ ) . ............ ml છે .
( a ) 1000 to 1100 ( b ) 1100 to 1200 ( c ) 1500 to 1600 ( d ) 3000 to 3500
44. શ્વસનમાર્ગને રૂંધતો અટકાવતી રચના કઈ ?
( a ) C આકારની કાસ્થિમય કડી ( b ) C આકારની અસ્થિમય કડી
( c ) O આકારની કાસ્થિમય કડી ( d ) O આકારની અસ્થિમય કડી
45. રૂધિર દબાણમાં ડાયેસ્ટાલિકનું મૂલ્ય
( a ) 120 mm Hg ( b ) 80 mm Hg ( c ) 120/80 mm Hg ( d ) 40 mm IIg
46. કોલેસ્ટેરોલના સ્થલનના કારણે ધમનીની જાડાઈ વધે તે રોગ કયો ?
( a ) થ્રોમ્બોસીસ ( b ) ફાઈબ્રોસીસ ( c ) એથરોસ્કલેરોસીસ ( d ) તમામ
47. કૃત્રિમ પેસમેકરને કોની જગ્યાએ કાર્ય કરવા મૂકવામાં આવે છે ?
( a ) AV ગાંઠ ( b ) SA ગાંઠ ( c ) પરિકન્કે તંતુ ( d ) કર્ણક ક્ષેપક વાલ્વ
48. નીચેનામાંથી કયા યુગ્મનો અર્થ સમાન છે ?
( a ) રૂધિરરસ – સરમ ( b ) લસિકાકણ - શ્વેતકણ ( c ) મિત્રલવાલ્વ – દ્વિદલવાલ્વ ( d ) AV ગાંઠ - પેસમેકર ( b )
49. ECG માં P તરંગ શેનું સૂચન કરે છે ?
( a ) ) કર્ણક સંકોચન શરૂઆત ( b ) કર્ણક સંકોચન પૂર્ણ ( c ) ક્ષેપક સંકોચન . શરૂઆત ( d ) તમામ
50. ચેતાની વિશ્રાની અવસ્થામાં શું સાચું બને છે ?
( a ) Na બહાર નીકળે K અંદર દાખલ થાય . ( b ) Na અંદર દાખલ થાય & K બહાર નિકળે
( c ) Both ( d ) None Page - 321
51. પરાગાશય બાબતે નીચેના માંથી શુ સાચું છૅ ( NCERT PAGE - 21)
A) તે ચતુષખંડિય હોય છૅ B) તેનો દરેક ખંડ દ્વિખંડિય કહેવાય
C) તે ચતુ:ખંડીય અને દરેક ખંડ દ્વિકોટારીય છૅ D) એકપણ નહિ
52. જો લઘુબીજાણું માતૃ કોષની સંખ્યા 7 હોય તો તેમાંથી બનતી પરંગરજની પ્લાઈડી(રંગ સૂત્ર ની સંખ્યા ) શું હશે ( NCERT PAGE - 22)
A) n B) 2n C) 14n D) 7n
53. જો પરાગાશય નાં મધ્ય સ્તર માં રંગસૂત્રો ની સંખ્યા 18 હોય તો વાનસ્પતિક કોષ માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે. ( NCERT PAGE - 22)
A) 18 B) 9 C) 27 D) 36
54. પરાગ રજનુ બાહ્ય આવરણ શાનું બનેલું નથી. ( NCERT PAGE - 23)
A) સ્પોરોપોલેનીન B) સખત આવરણ C) આપેલ બન્ને D) એકપણ નહિ
55. કઈ વનસ્પતિનાં પુષ્પમાં પરાગાસન ગ્રહણશીલ બનેતે પહેલાં જ પરાગરજ મુક્ત થઈ જાય છે? ( NCERT PAGE - 31)
(A)પામ (B)સુર્યમુખી (C)પ્રીમ્યુલા (D)માલ્વા
56. ક્લોન શબ્દ માટે સંગત વિધાન કયું છે
(A) બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો (B) બાહ્યકાર રીતે સમાન અને જનીનિક રીતે અસમાન સજીવો
(C) બાહ્યકાર રીતે અસમાન અને જનીનિક રીતે સમાન સજીવો (D) બાહ્યકાર અને જનીનિક રીતે અસમાન સજીવો
57. દ્વીસદની સજીવો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે
(A) તેઓ ફક્ત પ્રાણીઓ માં જોવા મળે છે (B) તેઓ ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે (C) તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને માં જોવા મળે છે (D) તેઓ ફક્ત પૃષ્ઠવનશીઓ માં જોવા મળે છે
58. સપુષ્પ વનસ્પતિઓમાં નીચેના પૈકી કઈ પશ્વ ફલન ઘટના છે
(A) પરાગરજનું વહન (B) પરાગરજનું નિર્માણ (C) પુષ્પ નું નિર્માણ (D)ભ્રૂણ જનન
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Please do not enter any spam link or word in the comment box