Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
NEET CRASH COURSE 2022 | TEST 4 | BIOLOGY | STD 11| CHAP - 14,15,18
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 40 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -160 3) ટેસ્ટ સમય -40 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
1. ક્રેબ્સચક્ર પાયરુવિક ઍસિડના બે અણુના વિઘટનથી કેટલા ATP મળે છે ?
A. 28ATP B. 30ATP C. 12ATP D. 1ATP
A. 28ATP B. 30ATP C. 12ATP D. 1ATP
2. કૅબ્સચક્ર દરમિયાન આલ્ફા - કિટોગ્લુટારિક ઍસિડમાંથી સક્લિનિક ઍસિડના નિર્માણ દરમિયાન આધારકમાં કેટલા ATP બને છે ?
A. 2ATP B. 3ATP C. 1ATP D. 6ATP
3. શ્વસનમાં નીચેના પૈકી કઈ ક્રિયામાં ATP વપરાય છે ?
A. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 - ફૉસ્ફેટ B. ફુક્ટોઝ 6 - ફૉસ્ફેટમાંથી ફુક્ટોઝ 1 , 6 - બાયફૉસ્ફેટ
C. પાયરુવિક ઍસિડના કણાભસૂત્રમાં પ્રસરણ D. આપેલ તમામ
4. સજીવોમાં શ્વસન જરૂરી છે .
A. O2 વનસ્પતિને પ્રાપ્ત થવા માટે B. CO2 મુક્ત કરવા માટે C. શક્તિ મુક્ત કરવા માટે D. આપેલ તમામ માટે
5. પાયરુવિક ઍસિડ ડિહાઇડ્રોજીનેઝનું કાર્ય.....
A. પાયરુવેટને ગ્લુકોઝમાં ફેરવવાનું B. ગ્લુકોઝને પાયરુવેટમાં ફેરવવાનું C. પાયરુવેટને લૅકટેટમાં ફેરવવાનું
D.પાયરુવેટને એસિટાઇલ કો - એન્ઝાઇમમાં ફેરવવાનું
6. સમગ્ર જારક શ્વસનમાં આધારક આધારિત ફૉસ્ફોરીકરણમાં કુલ કેટલા ATP નિમણિ પામે ?
A. 2ATP B. 4ATP C. 6ATP D. 8ATP
7. જારક શ્વસનમાં કણાભસૂત્રના આધારકમાં સર્જાતા NADH2 ની સંખ્યા કેટલી ?
A. 2NADH2 B. 4NADH2 C. 6NADH2 D. 8NADH2
8. ગ્લાયકોલિસિસમાં કોષ - આધારકમાં કેટલા NADH2 સર્જાય છે ?
A. 2NADH2 B. 4NADH2 C. 6NADH2 D. 8NADH2
9. સમગ્ર જારક શ્વસનની ક્રિયામાં કેટલા NADH2 નિર્માણ પામે છે ?
A. 8NADH2 B. 10NADH2 C. 12NADH2 D. 16NADH2
10. 3 ગ્લુકોઝના અણુઓના ગ્લાયકોલિસિસ દ્વારા કેટલા PGAL અણુ પ્રાપ્ત થાય અને આ પ્રાપ્ત થયેલા PGAL માંથી શ્વસન દરમિયાન CO2 અને H2O બને ત્યાં સુધી ATP ના કુલ કેટલા અણુ પ્રાપ્ત થાય છે ?
A. 6PGAL - 160ATP B. 6PGAL - 120ATP C. 4PGAL - 80ATP D. 4PGAL - 40ATP
11. જારક શ્વસનની માહિતી કયા વેજ્ઞાનિકે આપી?
A. એમ્બડન B. કૅલ્વિન C. હાન્સક્રેબ્સ D. હેચ અને સ્લેક
12. સજીવના જુદા જુદા કોષોમાં ગ્લાયકોલિસિસને અંતે મળેલા પાયરુવિક ઍસિડ કેટલા પ્રકારે વપરાય છે ?
A. એક B. બે C. ત્રણ D. ચાર
13. ગ્લુકોઝના સંપૂર્ણ ઑક્સિડેશન દરમિયાન ક્યા તબક્કામાં સૌથી વધારે સંખ્યામાં ATP નિર્માણ પામે છે ?
A. ગ્લાયકોલિસિસ B. ક્રેબ્સ ચક્ર C. ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન D. આધારક ફૉસ્ફોરીકરણ
14. પાયરુવિક ઍસિડમાંથી સક્સિનીલ Co - A ના નિર્માણ દરમિયાન કેટલા CO2 મુક્ત થાય છે ?
A. 1 B. 2 C. 3D. 4
15. પાયરુવિક ઍસિડના એક અણુના પૂર્ણ દહન માટે કેટલા ETS જરૂરી છે ?
A. 2 B. 3 C. 4 D.5
16. ચયક્રિયાઓ છે .
A. પૃથક્કરણીય છે B. સંશ્લેષિત C. વિઘટનાત્મક D. રૂપકીય
17. ભિન્નન પામવાના તબક્કાને કહે છે .
A. કોષનિર્માણ B. કોષવિસ્તરણ C. કોષસંયુગ્મન D. કોષવિભેદન
18.વૃદ્ધિ પામતા કોષોની આશૂનતા માટે કયું કારક આવશ્યક છે ?
A. પાણી B. પ્રકાશ C. તાપમાન D. ઑક્સિજન
19. સૌપ્રથમ ઑક્ઝિન શામાંથી અલગ તારવવામાં આવ્યા હતા ?
A. માનવમૂત્ર B. વનસ્પતિ પેશી C. માછલીના શુક્રકોષ D. ડાંગરના છોડ
20. •••••• ને લીધે જીર્ણતા અને પર્ણો ઢળી પડવાની ક્રિયા અસર પામે છે .
A. ઑક્ઝિન્સ B. ઇથિલીન C. ઍબ્લિસિક ઍસિડ D. સાયટોકાઇનિન
21. પર્ણ , પુષ્પ અને ફળ ખરી પડવાની ઘટનાને કહે છે .
A. પતન B. વૃદ્ધત્વ C. પ્રકાશ - અવધિ D. વાસંતીકરણ
22. એકદળી વનસ્પતિના ગાંઠના વિસ્તારમાં વર્ધનશીલ પેશી આવેલી છે .
A. આંતરવિષ્ટ B. અગ્રસ્થ C. પાશ્વસ્થ D. આપેલ તમામ
23. વૃદ્ધિના માપન માટેનો માપદંડ કયો છે ?
A. સંખ્યા B. વજન C. કદ D. આપેલ તમામ
24. વૃદ્ધિના કયા તબક્કામાં રસધાનીનું કદ વધે છે ?
A. કોષનિર્માણ B. કોષવિસ્તરણ C. કોષવિભેદન D. A અને B બંને
25. નીંદણનિયંત્રક તરીકે વર્તે છે .
A. સાઇટોકાઇનિન B. ઑક્ઝિન C. જીબરેલિન D. ઇથિલીન
26. અગ્રીય પ્રભાવિતા ધરાવતું રસાયણ કયું ?
A. GA B. IAA C. ABA D. આપેલ તમામ
27. ઓકઝીન માટે અયોગ્ય વાક્ય જણાવો .
A. પ્રકાંડનું ધન પ્રકાશાનુવર્તન પ્રેરે . B. પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે . C. અગ્રીય પ્રભાવિતા દર્શાવે .
D. મૂળનું ઋણ પ્રકાશાનુવર્તન પ્રેરે
28. નીચેના પૈકી કુદરતી વૃદ્ધિ અવરોધક કયું છે ?
A. IBA B. ABA C. IAA D. GAA
29. પ્રકાંડ અને મૂળની પ્રકાશાનુવર્તન અસર કોના કારણે હોય છે
A. પ્રકાશ B. અંતઃસ્ત્રાવો C. તાપમાને D. આપેલ તમામ
30. સાયટોકાઇનિન નીચેના પૈકી કયા વિસ્તારમાં સર્જાય છે ?
A. કોષવિસ્તરણ પામતા B. જીર્ણતા પામતા C. કોષવિભાજન પામતા D. પતન પામતા
31. ત્રિદલ વાલ્વ ની વચ્ચે જોવા મળે છે .
( A ) શિરાકોટર અને જમણું કર્ણક ( B ) જમણું કર્ણક અને જમણું ક્ષેપક
( C ) ડાબું ક્ષેપક અને ડાબું કર્ણક ( D ) ક્ષેપક અને મહાધમની
32. A રુધિર જૂથવાળી વ્યક્તિને રુધિરની જરૂર છે . જે રુધિર જૂથ આપી શકાય તે......
( A ) A અને B ( B ) A અને AB ( C ) A અને 0 ( D ) A , B , AB અને O
33. ધમનીઓ O2 યુક્ત રુધિરનું વહન કરે છે સિવાય કે
( A ) ફુપ્ફુસીય ( B ) હૃદ ( C ) યકૃત ( D ) દૈહિક
34. લસિકાનું કાર્ય
( A ) મગજમાં O2 નું વહન કરવાનું ( B ) ફેફસાંમાં કાર્બન ડાયૉક્સાઇડનું વહન કરવાનું
( C ) આંત્રીય પ્રવાહીને રુધિરમાં પાછું ધકેલવાનું ( D ) RBC અને WBC ને લસિકા ગાંઠોમાં પાછા મોકલવાનું
35. નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી ?
( A ) શ્વેતકણો ઉત્પન્ન કરવા ( B ) ઍન્ટિબૉડી નિર્માણ ( C ) રક્તકણો ઉત્પન્ન કરવા ( D ) બેક્ટરિયાનો નાશ કરવો
36. રુધિરના રુધિરરસમાં મુખ્ય ધન આયન કયો છે ?
( A ) મૅગ્નેશિયમ ( B ) સોડિયમ ( C ) પોટેશિયમ ( D ) કૅલ્શિયમ
37. સંખ્યાકીય પ્રમાણના આધારે શ્વેતકણો માટે સાચો વિકલ્પ કયો છે ?
A. લસિકાકણ > તટસ્થ કણ > બેઝોફિલ > અમ્લરાગી કણ > એકકેન્દ્રી કણ
B. તટસ્થ કણ > લસિકાણ > એકકેન્દ્રી કણ > અમ્લરાગી કણ > અલરાગી કણ >
C. તટસ્થ કણ > એકકેન્દ્રી કણ > લસિકાકણ > અમ્લરાગી કણ > અલ્કલરાગી કણ
D. તટસ્થ કણ > અમ્લરાગી કણ > અલ્કલરાગી કણ > લસિકાકણ > એકકેન્દ્રી કણ
38. હૃદચક્રના તબક્કાનો સાચો ક્રમ કર્યો છે ?
A. કર્ણક સિસ્ટોલ → ક્ષેપક સિસ્ટોલ → સંયુક્ત ડાયેસ્ટોલ સિસ્ટોલ → ક્ષેપક ડાયેસ્ટોલ
B. સંયુક્ત સિસ્ટોલ → કર્ણક
C. કર્ણક સિસ્ટોલ → સંયુક્ત
D. ક્ષેપક ડાયેસ્ટોલ → કર્ણક → કર્ણક સિસ્ટોલ ડાયેસ્ટોલ → સંયુક્ત સિસ્ટોલ ડાયેસ્ટોલ → ક્ષેપક ડાયેસ્ટોલ
39. તંદુરસ્ત ધમનીઓનું દીવાલનું સૌથી અંદરનું લીસું પડ શાનાથી બનેલું છે ?
A. કોલેસ્ટરોલ સ્ફટિકો B. અંતઃઅધિચ્છદ C. અરેખિત સ્નાયુકોષો D. આપેલ તમામ
40. મનુષ્યમાં રુધિર ગંઠાવવાની ક્રિયામાં જરૂરી રુધિરકોષોનું પ્રમાણ
A. 40-60 લાખ / mm3 C. 1.5-3 લાખ / mm3 B. 4000-11000 / mm3
D. 3000 -7000 / mm3
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
જવાબો
આવતી કાલે આ સાઈટ પર આજ આર્ટિકલમાં અહીં જવાબો જોવા મળશે.
Please do not enter any spam link or word in the comment box