Type Here to Get Search Results !

NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 93 | CHAPTER - 7 | biology neet

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 93|  CHAPTER - 7| biology neet


1.  જોડકા સંબધિત સાચો જવાબ જણાવો       
( NCERT PAGE NO - 102, 103)

               a                                  b
A)  દ્ઢ જોડાણ                   ( i)  પાસ પાસેના કોષોને જોડવાનું કામ
B)  અભિલગ્ન જોડાણ          (ii)   એક હાડકાને બીજા હાડકા સાથે જોડે
C)  અસ્થિ બંધ                   (iii)  પદાર્થો પેશીની બહાર નીકળતા અટકાવે
D)  સ્નાયુ બંધ                     (iv)  કંકાલ સ્નાયુ અને હાડકાને જોડે

a. A- iii , B- i, C- iv, D - ii
b. A -i, B - iii, C - ii, D - iv
c. A - iii, B - i, C - ii, D - iv
d. A - i, B - iii, C - iv, D - ii

2. વંદાની પ્રથમ પાંખ  અને દ્વિતીય પાંખ અનુક્રમે ક્યાંથી ઉદ્ભવે છે?   ( NCERT PAGE NO - 112)
a. ઉરસ, ઉદર       b. 4 ખંડ માંથી,5 ખંડમાંથી   c. મધ્ય ઉરસ, પશ્વ ઉરસ  d. મધ્ય ઉરસ, પશ્વ ઉદર

3. માદા વંદો કેટલા અંડઘર ઉત્પન્ન કરે તથા પ્રત્યેક કેટલા ઈંડા ધરાવે?  ( NCERT PAGE NO - 115)
a. 6- 7, 11 - 12      b. 14- 16, 9- 10      c. 9- 10, 14 - 16   d. 16 - 14, 10 - 9

4. વંદાનું હિમોલિમ્ફ શું ધરાવે છે?  ( NCERT PAGE NO - 113)
a. હિમોગ્લોબીન, પ્લાઝમા                     b. લસિકા, Hb   
c. રંગવિહીન પ્લાઝમા, હિમોસાઈટ્સ      d. રંગીન પ્લાઝમા,હિમોસાઈટ્સ

5. શીર્ષની કઈ બાજુએ વંદા માં આંખો આવેલી હોય છે, તથા કેટલી અને તેનો આકાર જણાવો.  ( NCERT PAGE NO - 114)
a. વક્ષ બાજુએ, 2000, ષટકોણાકાર       b. પાશ્વ, 2000, અષ્ટટકોણાકાર
c. પુષ્ઠબાજુએ, 200, અષ્ટટકોણાકાર      d. એક પણ નહીં

6. વંદા માં કિટશિશુ  લગભગ કેટલી વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણી માં રૂપાંતરણ કરે છે?  ( NCERT PAGE NO - 115)
a. 11   b. 12  c. 13     d. 14

7. શરીરના પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાય દરેક દેહખંડ માં S આકાર ના વ્રજકેશો..........  પ્રાણીમાં જોવા મળે છે?  ( NCERT PAGE NO - 107)
a. દેડકામાં      b. ઈયળમાં      c. વંદામાં     d. અળસિયાંમાં

8. નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથી દેડકા માં જોવા મળતી નથી?  ( NCERT PAGE NO - 119)
a. એડ્રીનલ          b. પિનિયલ કાય       c. હાઇપોથેલેમસ     d. પિચ્યુટરી

9. અળસિયાંમાં ગર્ભ વિકાસ નો  સમય ગાળો?  ( NCERT PAGE NO - 110)
a. ચાર અઠવાડિયા        b. ત્રણ અઠવાડિયા    c. સાત અઠવાડિયા      d. પાંચ અઠવાડિયા

10. વંદા માં માલિયધિયન નલિકાઓને સંખ્યા લગભગ કેટલી છે?  ( NCERT PAGE NO - 113)
a. 100 - 150    b. 150 - 200       c. 100 - 200      d. 150 - 300

11. રુધીર.... ( NCERT PAGE NO - 104)
a. શિથિલ સંયોજક પેશી   b. સઘન સંયોજક પેશી   c. વિશિષ્ટ સંયોજક પેશી  d. એક પણ નહિ

12............. સિવાય બધી જ સંયોજક પેશી ના કોષો રચનાત્મક પ્રોટીનના સેતુ સ્ત્રવિત  કરે છે  ( NCERT PAGE NO - 102)
a. લસિકા પ્રવાહી     b. સ્વેતકણ    c. રુધીર પ્રવાહી    d. આપેલ તમામ

13. અળસિયા માં એક જ માદા  જનન  છિદ્ર અને એક જોડ નર જનન છિદ્ર નુ સ્થાન અનુક્રમે...  ( NCERT PAGE NO - 107)
a. 10 મા ખંડની મધ્ય વક્ષ રેખા, 14માં ખંડમાં વક્ષ પાશ્વ  બાજુ
b. 14 મા ખંડની વક્ષ બાજુ રેખા, 18 મા ખંડમાં મધ્ય વક્ષ બાજુ
c. 14 મા ખંડની મધ્યવક્ષ રેખા, 18 મા ખંડમાં વક્ષ પાશ્વ  બાજ
d. 18 મા ખંડની મધ્યવક્ષ રેખા, 14 મા ખંડમાં મધ્ય વક્ષ   રેખા

14. એક માદા દેડકો એક સમયે કેટલા ઈંડા મુકી શકે છે  ( NCERT PAGE NO - 121)
a. 2500  b.3000   c.2000 થી 3500   d. 2500 થી 3000

15. રાના ટાઈગ્રીના  નું સામાન્ય નામ જણાવો  ( NCERT PAGE NO - 121)
a. અળસિયું  b. દેડકો   c. વંદો  d. વાઘ

16.  કયા લક્ષણોમાં હૃદસ્નાયુ  રેખિત સ્નાયુ થી અલગ પડે છે   ( NCERT PAGE NO - 105)
A.) અધિબિંબ   B) સ્વયં કર્યાન્વિન્ત C) કોષકેન્દ્ર

a. A &B     b. A      c. A,B, C   d. B & C

17. ફેફસાના વાયુકોષ્ઠ નું સ્થળ કઇ તે શેનું બનેલું છે   ( NCERT PAGE NO - 101)
a. લાદિસમ અધિચ્છદ   b. સ્તૃત અધિચ્છદ     c. પક્ષ્મલ  અધિચ્છદ  d. સ્તંભાકાર  અધિચ્છદ

18. નાસિકા કોટર, સૂક્ષ્મ શ્વસવાહિકા  અંડવાહિની  સ્તર કઈ પેશી ધરાવે છે?   ( NCERT PAGE NO - 101)
a. ઘનાકાર અધિચ્છદ   b.પક્ષ્મલ  અધિચ્છદ  c. સંવેદી  અધિચ્છદ    d.જનન અધિચ્છદ

19.  કઈ પેશીને શિથિલ  સંયોજક પેશી પણ કહે છે 103  ( NCERT PAGE NO - 103)
a. મેદ પેશી    b. ચેતા પેશી   c. તંતુઘટક પેશી  d. સંયોજક પેશી

20. અળશિયાની  મુખ ગુહા  કેટલા ખંડ સુધી પ્રસરી છે 107  ( NCERT PAGE NO - 107)
a. 1 થી 12    b. 1થી 3  c. 1 થી 6   d. 1 થી 5


                      ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો
1.C,  2.C, 3.C,  4.C,  5.D, 6.C, 7.D,  8.C,  9. B,  10. A,  11. C,  12.C,  13. C,  14.D, 15. D,  16. C, 17. A, 18. B, 19. C  20.B

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad