Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 92 | CHAPTER - 6 | biology neet
1. પ્રકાંડ માં...............કેન્દ્ર તરફ /મજ્જાકીય અને...........અંગોની પરિઘવર્તી દિશામાં સ્થિત છે આ પ્રકારની પ્રાથમિક જલવાહક ને અંતરારંભી કહે છે ( NCERT PAGE NO - 87)
A. આદિદારૂ, અનુદારૂ B. અનુદારૂ, આદિદારૂ, C. તંતુઓ, અનુવાહીની, D. આપેલ એક પણ નહિ
2. પ્રકાંડ પર આવેલ.......... રોમ એ પ્રકાંડ રોમ કહેવાય છે? ( NCERT PAGE NO - 89)
A. અધઃઅંતરીય, એકકોષીય, B. અધીસ્તરીય, બહુકોષીય,
C. ઉપરીસ્તરીય, બહુકોષીય D. અંતઃસ્તરીય, એકકોષીય
3. નીચેનામાંથી સાચું વિધાન કયું નથી. ( NCERT PAGE NO - 91)
A. એક દળીમાં જલવાહક સમૂહ વધુ હોય છે
B. જેની સંખ્યા છ કરતા વધારે હોય છે
C. તેમાં દ્વિતીય વૃદ્ધિ મુળમાં થાય છે
D. મજ્જા સારી રીતે અને મોટી રીતે વિકાસ પામે છે
4. સામાન્ય રીતે અપાક્ષિય અધિસ્તર એ અભ્યક્ષિય અધિસ્તર કરતા કેટલા પર્ણરંધ્રો ધરાવે છે ( NCERT PAGE NO - 93)
A. વધારે B. ઓછા C. સરખા D આપેલ એકપણ નહિ
5. સાચાં જોડકા પસંદ કરો ( NCERT PAGE NO - 96 )
A. B
1) વસંત કાષ્ઠ i) માજી છાલ
2) પૂર્વ છાલ ii) પૂર્વ કાષ્ઠ
3) શરદ કાષ્ઠ iii) માજી કાષ્ઠ
4) સખત છાલ iv) નરમ છાલ
A. 1- i 2- iv 3 - iii 4 - ii
B. 1 - ii 2. iv 3 - iii 4 - i
C. 1 - iv 2. ii 3 - i 4 - iii
D. 1 - i 2. iv 3 -iii 4 - ii
6. શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોવાથી નિર્માણ પામતું કાષ્ઠ કયા નામે ઓળખાય છે? ( NCERT PAGE NO - 96 )
A. શરદકાષ્ઠ B. માજીકાષ્ઠ C. પૂર્વ કાષ્ઠ D. A અને B બંન્ને
7. જલવાહક પેશી નો એક માત્ર જીવંત ઘટક ( NCERT PAGE NO - 87 )
A. જલવાહક તંતુ B. જલવાહક મૃદુતક C. જલવાહિની D.જલવાહિનીકી
8. કાસ્પેરિયન પટ્ટિકાઓ શેમાં જોવા મળે છે? ( NCERT PAGE NO - 91 )
A. અંતઃસ્તર B. બાહ્યક C. અધિસ્તર D. પરીચક્ર
9. કઈ પેશી પ્રાથમિક વૃદ્ધિ દર્શાવે છે ( NCERT PAGE NO - 85 )
A. પાશ્વીય વર્ધનશીલ પેશી B. આંતર્વિષ્ઠ વર્ધનશીલ પેશી
C. અગ્રિય વર્ધનશીલ પેશી D. વર્ધનશીલ પેશી
10. દ્રીતીયક જલવાહકનો પરિઘવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે જેને શું કહેવામાં આવે છે ( NCERT PAGE NO - 96 )
A. શરદકાષ્ઠ B. રસકાષ્ઠ C. વસંતકાષ્ઠ D. પૂર્વકાષ્ઠ
11. નીચેનામાંથી મૂળમાં શું ગેરહાજર હોય છે ( NCERT PAGE NO - 91 )
A. મજ્જા B. ક્યુટીક્લ C. અન્નવાહક D. પરિચક્ર
12. ઉપત્વક્ષા અને બાહ્ય વલ્ક અનુક્રમે કોના માટે વપરાય છે? ( NCERT PAGE NO - 96 )
A. ત્વક્ષા અને ત્વક્ષેધા B. ત્વક્ષેધા અને ત્વક્ષા
C. દ્રિતીય બાહ્યક અને ત્વક્ષા D. ત્વક્ષા અને દ્રિતીય બાહ્યક
13. ઘાસ માં કયા પ્રકારના વાયુરંધ્રો હોય છે ( NCERT PAGE NO - 89 )
A. વાલ આકારના B. ડંબેલ આકારના C. A & C બંન્ને હાજર D. વાયુરંધ્ર નો અભાવ
14. સૂર્યમુખીના મૂળનો અનુપ્રસ્થ છેદ લેતા નીચેનામાંથી શું જોવા મળે છે ( NCERT PAGE NO - 91 )
A. છ કરતાં વધુ જલવાહક પેશી ના સમૂહ
B. બે કે ચાર જલવાહક પેશી ના સમૂહ
C. છ કરતાં વધુ જલવાહક અને અન્ન વાહક પેશી ના સમૂહ
D. બે કે ચાર જલવાહક અને અન્ન વાહકના સમૂહ
15. કાષ્ઠ એ ખરેખર __________છે ( NCERT PAGE NO - 99 )
A. પ્રાથમિક જલવાહક B. દ્રિતીય જલવાહક C. પ્રાથમિક અન્નવાહક D. દ્રિતીય અન્નવાહક
16. સ્થૂલકોણક પેશી......... ( NCERT PAGE NO - 86 )
A. ફક્ત એકજ પ્રકારના કોષોની બનેલ છે. B. તેઓ ગોળાકાર કોષો ધરાવે
C. જેના કોષોમાં પેક્ટિન નિ જમાવટ હોય...... D. આપેલ તમામ
17. આપેલ આકૃતિ મા A શુ દર્શાવે છે
A. અન્નવાહક દાઢોતક B. અન્નવાહક મૃદુતક..... C. સાથી કોષો D. ચાલની નલિકાના કોષો
18. તેઓ દ્રીતીયક પેશીઓનું નિર્માણ કરતા નથી ( NCERT PAGE NO - 90 )
A. વહીપુલો એધાનિ હાજરી ધરાવતા નથી B. એકદળી વનસ્પતિઓ C. અવર્ધમાન વહીપુલ D. આપેલ તમામ.....
19. એધા વિશાળ અવકાશ યુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પ્ન્ન કરે છે? ( NCERT PAGE NO - 96 )
A. વસંતઋતુ દરમિયાન..... B. વસંતઋતુ નિ અંતમાં C. શરદ ઋતુ દરમ્યાન D. શરદ ઋતુ નિ અંતમાં
20. કોના અંદર દ્રિતીય વૃદ્ધિ નથી થતી. ( NCERT PAGE NO - 98 )
A. અકદળી મૂળ મા B. અકદળી પ્રકાંડમાં C. અકદળી વનસ્પતિમાં D. આપેલ ત્રણેય જવાબ લખી શકાય.....
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.A, 2.B, 3.C, 4.A, 5.B, 6.D, 7.B, 8.A, 9. C, 10. B, 11. B, 12.B, 13. B, 14.D, 15. B, 16. C, 17. B, 18. D, 19. A 20.D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box