Type Here to Get Search Results !

NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 91 | CHAPTER - 6 | biology neet

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 91|  CHAPTER - 6 | biology neet

1. હિસ્ટોન પ્રોટીન માં સૌથી વધારે પ્રમાણમાં કયો આલ્કલીય એમિનો એસિડ આવેલ નથી?  NCERT PAGE - 99)
A. લાયસીન      B. આજૅનીન        C. A અને  B બંને      D. એક પણ નહીં

2. ન્યુકિલઓઝોન ના પુનરાવર્તિત એકમો ને શું કહે છે?  NCERT PAGE - 99)
A. ક્રોમોઝોમ       B. ક્રોમેટિડ    C. ક્રોમેટિન    D. B અને C બંને

3. સેરિનિ નું સંકેતન કરતા સંકેતો ની કુલ સંખ્યા કેટલી છે? NCERT PAGE - 112)
A. 8     B. 4      C. 2      D. 6

4. z, a, y જનીન અનુક્રમે શેનું સંકેતન કરે છે?  NCERT PAGE - 116)
A. યમિએઝ, B- ગેલેકટો સાઇડેઝ, ટ્રાન્સએસીટાયલેઝ
B. B- ગેલેકટો સાઇડેઝ, યમિએઝ, ટ્રાન્સએસીટાયલેઝ
C. યમિએઝ, ટ્રાન્સએસીટાયલેઝ, B- ગેલેકટો સાઇડેઝ
D. B- ગેલેકટો સાઇડેઝ, ટ્રાન્સએસીટાયલેઝ,યમિએઝ

5. VNTR ના કદમાં થતુ પરિવર્તન? NCERT PAGE - 112)
A. 0.20 થી  10 kb     B. 0.1 થી 20 kb   C. 2.0 થી 10 kb     D. 0.10 થી 20 kb

6. નીચેનામાંથી પ્રેરક ની હાજરીમાં લેક ઓપેરોન માટે શું સાચું છે?  NCERT PAGE - 117)
A. P + i + p + o + z + y + a
B. P + i + o + a + y + z
C. P + i + z + y + a
D. એક પણ નહિ

7. ભાષાંતરણ પ્રક્રિયાના અંતમાં ________કારક સમાપ્તિ સંકેત સાથે જોડાઈ અને રિબોઝોમમાંથી ________મુક્ત કરે છે.   NCERT PAGE - 115)
A. સિગ્મા કારક,  ન્યુક્લીઓસાઈડ
B. વિમોચક કારક, પોલીન્યુક્લીઓટાઈડ
C. સિગ્મા કારક, પોલીન્યુક્લીઓઝોમ
D. વિમોચક કારક, પોલિપેપ્ટાઈડ

8. ચેકર બોર્ડમાં નીચેનામાંથી કયા બે સંકેતોમાં એક જ પ્રોટીનનું સાંકેતન  થાય?   NCERT PAGE - 112)
A. AAA, AUG    B. AUG, GCG     C. UGG, AUG     D. AUG, GUA

9. પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી કોણે આપી?  NCERT PAGE - 111)
A. હરગોવિંદ ખોરાના       B. સેવેરો ઓકોઆ      C. માશેલ નિરેનબર્ગ   D. ટેલર તથા તેના અન્ય સાથી

10. ટેઈલિંગમાં  એડિનાઈલેટેડ સમૂહ સ્વતંત્ર રીતે ટેમ્પલેટ ના.............  પર ઉમેરાય  છે.  NCERT PAGE - 111)
A. 5 ' છેડા પર       B. 3' છેડા પર   C. એક્સોન પર       D. ઈન્ટ્રોન પર

11. t- RNA માં 3' છેડો........ નો સ્વીકાર્ય  છેડો છે.  NCERT PAGE - 114)
A. પ્રતિસંકેતનો         B. એમિનો એસિડનો   
C. m- RNA નો       D. s- RNAનો

12. જનીનના.......... છેડો  પર પ્રમોટર આવેલ છે.  NCERT PAGE - 108)
A. 5' છેડા અનુ પ્રવાહ      B. 3' છેડા અનુ પ્રવાહ      C. 5' છેડા પ્રતિ પ્રવાહ D. 3' છેડા પ્રતિ પ્રવાહ

13. t- RNA નુ કયું બંધારણ જે ક્લોવર પર્ણ જેવું દેખાય તથા વાસ્તવ મા t-RNA સઘન અણુ છે જે ________આકાર દેખાવ છે ( NCERT PAGE - 114)
A. તૃતીય બંધારણ, ઊંધા L આકારનો   B. દ્રિતીય બંધારણ, ઊંધા U આકારનો  
C. દ્રિતીય બંધારણ, ઊંધા L આકારનો   D. દ્રિતીય બંધારણ, ઊંધા U આકારનો

14. HGP પ્રમાણે જે જાનીનોને RNA ના સ્વરૂપમાં વ્યક્ત કરે તેણે  _________ અને જે કોડિંગ અને નોન કોડિંગ જાણકારી ધરાવે તેણે _____ કહે છે.  NCERT PAGE - 119)
A. SNP, પોલિમોરફિસમ    B. VNTR, SNPs    C. પુનરાવર્તિત DNA, સેટેલાઇટ DNA      D. ESTs,  સિક્વન્સ એનોટેશન

15. hn RNA માંથી m-RNA બનતી વખતે m-RNA પર કયા છેડા પર કેપિંગ થાય છે અને કયા છેડા પર 200-300 એડિનાઇલેટેડ ગ્રુપ જોડાય છે તે ક્રિયાને શું કહે છે?  NCERT PAGE - 111)
A. 5' છેડો, 3' છેડો, કેપિંગ    B. 3' છેડો,  5' છેડો, ટેઇલિંગ   C.5' છેડો, 3' છેડો, ટેઇલિંગ D.3' છેડો,  5' છેડો, કેપિંગ

16. DNA મા નોન ટેમ્પ્લેટ શૃંખલા પર 4 નંબર પર GTC કોડ છે પ્રોટીન બનતી વખતે t RNA પર પ્રતિ સંકેત કોડ કયો હશે NCERT PAGE - 115)
A. GTC  B. GUC  C. CAG D. CUG

17. DNA પર 12 કોડ આવેલ છે તો DNA ની નોન ટેમ્પ્લેટ શૃંખલા પર 7 નંબરે TAA કોડ આવેલ છે  તો પોલી પેપ્ટાઈડ ની કેટલી ચૈન બંને અને ચેઇન બનવાનું કયા કોડથી બંધ થાય અને પોલિપેપ્ટાઈડ મા કેટલા અમીનો એસિડ હશે  NCERT PAGE - 115)
A. 2, TAA, 6 B. 1, TAA, 6  C. 1, UAA 6, D. 1, AUU, 6

18. પ્રોટીન સંશ્લેષણ કરતા 6 (છ ) નંબર નો t-RNA ના પ્રતિ સંકેત મા  GAG હશે તો  DNA માંથી પ્રોટીન બનાવવા માટે પ્રથમ કોડ DNA ટેમ્પ્લેટ મા કયો હશે NCERT PAGE - 115)
A. AUG B. TAC  C. GAG D. CAC

19. N- ગ્લાયકોસીડિક બંધ કોની વચ્ચે બનશે  NCERT PAGE - 96)
A. ફોસ્ફેટ નાઇટ્રોજન બેઇઝ ના પ્રથમ કાર્બન સાથે જોડાય ત્યારે
B. નાઇટ્રોજન બેઇઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના -OH સમૂહ સાથે જોડાઈ ત્યારે
C. પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઇજના પ્રથમ કાર્બન સાથે જોડાય ત્યારે
D. આપેલ એકપણ નહિ

20. RNA મા કેટલી પોલીપેપ્ટાઈડ શૃંખલા આવેલ હોય છે. NCERT PAGE - 103 concept)
A. 1  B. 2  C.3  D.0



   
                      ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================

ANSWER KEY

જવાબો
1.D,  2.C, 3.D,  4.D,  5.B, 6.A, 7.D,  8.C,  9. C,  10. B,  11. B,  12.C,  13. C,  14.D, 15. C,  16. C, 17. C, 18. A, 19. B  20.D

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad