Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED NEET TEST | STD -11 | ટેસ્ટ - 90 | CHAPTER - 5 | biology neet
1........ , ......... અને......... વૃક્ષ જેવી કેટલીક વનસ્પતિઓ માં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળ વિકાસ પામે છે અને તેમને આંગતુક કે ............ મૂળ કહે છે. ( NCERT PAGE - 66)
A. ઘાસ, વડ અને ઘઉં ; અસ્થાનિક મૂળ
B. ઘાસ, વડ અને ઘઉં ; તંતુમય મૂળ
C. ઘાસ, ઘઉં અને મોસ્ટેરા ; અસ્થાનિક મૂળ
D. મોસ્ટેરા, વડ અને ઘાસ ; અસ્થાનિક મૂળ
2. સાચું જોડો. ( NCERT PAGE - 73)
A B
a. અધોમયી પુખ્ય 1. આલુ વૃક્ષ
b. ઉપરીમયી પુખ્ય 2. કાકડી
c. પરિમયી પુખ્ય 3. રાઈ
A. a - 3, b - 2, c - 1 B. a- 2,b-3,c-1 C. a-2, b-1, c-3 D. a- 3,b- 1,c-2
3. કયા પુખ્યો તલાભીસારી ક્રમમાં ઉદ્ભવે છે? ( NCERT PAGE - 72)
A. પરિજાયી B. અપરિમિતિ C. a અને b બંને D. પરિમિત
4. સાચી સંજ્ઞા પસંદ કરો. ( NCERT PAGE - 78)
A. ઘાસ, વડ અને ઘઉં ; અસ્થાનિક મૂળ
B. ઘાસ, વડ અને ઘઉં ; તંતુમય મૂળ
C. ઘાસ, ઘઉં અને મોસ્ટેરા ; અસ્થાનિક મૂળ
D. મોસ્ટેરા, વડ અને ઘાસ ; અસ્થાનિક મૂળ
2. સાચું જોડો. ( NCERT PAGE - 73)
A B
a. અધોમયી પુખ્ય 1. આલુ વૃક્ષ
b. ઉપરીમયી પુખ્ય 2. કાકડી
c. પરિમયી પુખ્ય 3. રાઈ
A. a - 3, b - 2, c - 1 B. a- 2,b-3,c-1 C. a-2, b-1, c-3 D. a- 3,b- 1,c-2
3. કયા પુખ્યો તલાભીસારી ક્રમમાં ઉદ્ભવે છે? ( NCERT PAGE - 72)
A. પરિજાયી B. અપરિમિતિ C. a અને b બંને D. પરિમિત
4. સાચી સંજ્ઞા પસંદ કરો. ( NCERT PAGE - 78)
5. ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન માટે સાચું..........(NCERT PAGE -69)
A. ઑકઝેલિસ B. લીંબુ C. આદુ D. લ્યુપિન
6. પ્રકાંડ ના રૂપાંતરણ માં ઑકઝેલિસ 5p માં શું જોવા મળે છે? ( NCERT PAGE - 69)
A. સંગ્રહ B. આધાર C. રક્ષણ D. ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન
7. નીચેનામાંથી એકાંતરિત પર્ણ વિન્યાસ શામાં જોવા મળે છે? ( NCERT PAGE - 77)
A. આકડો B. જામફળ C. ચીની ગુલાબ D. સપ્તપર્ણી
8. ફેબેસી કુળમાં પુષ્પ સૂત્ર જણાવો.( NCERT PAGE - 79)
9. રાઈઝોફોરા વનસ્પતિ કયા વિસ્તારમાંથી મળી આવે છે? ( NCERT PAGE - 67)
A. ભેજયુક્ત વિસ્તાર B. કાદવ વાળા વિસ્તાર C. ગરમ વિસ્તાર D. બરફ આચ્છાદિત વિસ્તાર
10. નીચેનામાંથી શાનો સમાવેશ તંબુરા માં ન કરી શકાય? ( NCERT PAGE - 68)
A. કાકડી B. તરબૂચ C. દ્રાક્ષનો વેલો D. કોળું
11. તમાકુ નો સમાવેશ કયા કુળમાં થાય છે? ( NCERT PAGE - 80)
A. ફેબેસી B. સોલેનેસી C. લીલી એસી D. એક પણ નહીં
12. સોલેનેસિ કુળ માટે નીચે પૈકી શું સાચું છે ( NCERT PAGE - 78)
13. કયુ કુળ પહેલા પેપિલિઓનોઈડી તરીકે કહેવાતું ( NCERT PAGE - 74)
A. સોલેનેસિ B. ફેબીસી C. લિલિએસી D. C & B બંન્ને
14. વાલ અને જાસૂદ અનુક્રમે કયા પ્રકારના કાલિકાન્તરવિન્યાસ ધરાવે છે ( NCERT PAGE - 73)
A. ધારા સ્પર્શી,અચ્છાદિત B. પતંગિયાકાર, વ્યાવૃત્ત C. વ્યાવૃત્ત , પતંગિયાકાર D.આચ્છદિત, ધારા સ્પર્શિ
15. નીચેનામાંથી કેટલા પુષ્પમાં બીજાશય અધઃસ્થ ( ઉપારીજાઇ ) પ્રકારે છે (NCERT PAGE-69)
રાઈ, જાસુદ, જરદાળુ, કાકડી, ગુલાબ,જામફળ
A. 1, B.3, C.4, D.2
16. મુળ કે જે અનુલંબ રીતે વિકાસ પામે છૅ? ( NCERT PAGE 67)
A. શેરડી B. સ્તંભમુળ C. રાઇજોફોરાં D. A અને C
17. ટૂંકી આંતર ગાંઠો સહીત પાશ્વ શાખા જોવા મળે છૅ. (NCERT PAGE 69)
A. ફુદીનો B. જળકુંભી C. ગુલદાઊદી D. કેળા
18. દરેક ગાંઠ પરથી એકાંતરિત એકજ પર્ણ વિકસતું નથી (NCERT PAGE -71)
A. જાસુદ B. જામફળ C. રાઈ D. સૂર્યમુખી
19. બીજાશય કુટપટ નાં કારણે દ્વિકોટરિય બંને (NCERT PAGE 76)
A. દારૂડિ, B. ડાયેન્થ્સ C. ગલગોટા D. સૂર્યમુખી
20. પીચ્છફલકિય કાલિકાન્તર વિન્યાસ જોવા મળે છૅ (NCERT PAGE- 79)
A. સોલેનેસી B. મરચા C. A અને B D. ત્રિપત્તિ
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.D, 2.D, 3.D, 4.D, 5.A, 6.D, 7.C, 8.C, 9. B, 10. B, 11. D, 12.C, 13. B, 14.B, 15. D, 16. C, 17. B, 18. B, 19. A 20.D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box