Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -80 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 89 | CHAPTER - 5 | biology neet
1. પ્યુનેટ ચોરસ ______સમજાવતી ચિત્રાત્મક રજૂઆત છે.. ( NCERT PAGE - 73)
a) જનીનીક સંકરણથી મળતા ફક્ત પ્રભાવી જનીન સ્વરૂપો ની સંભાવના
b) જનીનીક સંકરણથી મળતા મળતા ફક્ત પ્રછન્ન જનીન સ્વરૂપ ની સંભાવના
C) જનીનીક સંકરણથી મળતા જનીન સ્વરૂપ ની બધીજ સંભાવના.....
D) જનીનીક સંકરણથી મળતા દેખાવ સ્વરૂપ ની બધીજ સંભાવના
2. નીચેનામાંથી પુનઃ સંયોજન નિ આવૃત્તિનો ઉપયોગ કોણે કર્યો ( NCERT PAGE - 84)
A. આલ્ફેડ સ્વાર્ટવાન B. દ વ્રિસ C. મેઁડલ D. હેંકીગ
3. ABO રુધિરજૂથ જનીન ............ખાલી જગ્યા વડે નિયંત્રિત હોય છે ( NCERT PAGE - 77)
A. ABO, B. O C. ફક્ત I D. I અને i
4. મેન્ડલ દ્વારા આપેલ મુક્ત વિશ્લેષણ નો નિયમ કયા F2 ના પ્રમાણ પર આધારિત છે ( NCERT PAGE - 84)
A. 1: 2: 1 B. 9: 3: 3: 1 C. 2:1 D. 3:1
5. રંગઅંધતા લિંગ સંલગ્ન............. જનીનો નિ ખામી છે, જે............ અથવા.......... આંખના શંકુ કોષોની ખામી છે.( NCERT PAGE - 89)
A. પ્રછન્ન, લાલ, અને વાદળી B. પ્રભાવિ , લાલ, અને લીલા
C. પ્રછન્ન, લાલ, અને લીલા D. પ્રભાવી, લીલા અને વાદળી
6. બાળ મરઘીની લિંગ નિશ્ચયન માટે જવાબદાર કોણ છે ( NCERT PAGE - 87)
A. A. શુક્ર કોષો B. અંડકોષો C. A & B બંન્ને D. એક પણ નહિ
7. ફિનાઈલ એલેનિન માંથી ટાયરોસિન માં રૂપાંતર થવા માટે શું જરૂરી છે ( NCERT PAGE - 85)
A.ફિનાઈલ ઍનિલિન હાઇડ્રોક્સિલ
B.ફિનાઈલ એલેનિન હાઇડ્રોક્સિલ
C.ફિનાઈલ એલેનિન હાઇડ્રોકસાઈલેઝ
D.ફિનાઈલ એલેનિન હાઇડ્રિલેઝ
8. મોર્ગને પુનઃસંયોજન અને સહલગ્નતાના પ્રયોગમાં નીચેનામાંથી કઈ માદા માખી નો ઉપયોગ કર્યો ( NCERT PAGE - 83)
A. બદામી શરીર લાલ આંખો
B. પીળું શરીર લાલ આંખો
C. પીળું શરીર સફેદ આંખો
D. સફેદ શરીર પીળી આંખો
9. ABO રુધીર જૂથમાં 4 સ્વરૂપ પ્રકાર શક્ય હોય તો તેના જનીન પ્રકાર કેટલા હશે? ( NCERT PAGE - 77)
A.4 B. 6 C. 3 D.9
10 ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને જીવનચક્ર પૂર્ણ કરતા લાગતો સમય ( h ) જણાવો ( NCERT PAGE - 83)
A. 346 B. 336 C. 356 D. 376
11. કીટકોના એક સમૂહમાં કેટલાક સજીવોમાં 32 રંગસૂત્રો અને કેટલાક સજીવોમાં 31 રંગસૂત્રો આવેલાં છે તો તે સજીવો પૈકી અનુક્રમે 32 અને 31 રંગસૂત્રો ધરાવતા સજીવો કયા હશે ? ( NCERT PAGE - 87)
( a ) નર , માદા ( b ) માદા , નર ( c ) ડ્રોન , નર ( d ) માદા , ડ્રોન .
12. એક રોગ માટે વાહકમાતામાંથી તે રોગ તેના કેટલાક નર સંતાનોમાં દાખલ થાય છે તો તે રોગ એ ...... ( NCERT PAGE - 88,89)
( a ) દૈહિક પ્રચ્છન્ન ( b ) દૈહિક પ્રભાવી ( c ) લિંગસંકલિત પ્રચ્છન્ન ( d ) લિંગ સંકલિત પ્રભાવી
13. રંગસૂત્રોની સંખ્યા તેના એકકીય રંગસૂત્રોની સંખ્યાના ગુણાકાર સિવાય ફેરફાર થાય તો કયા નામે ઓળખાશે ? ( NCERT PAGE - 91)
( a ) ત્રિકીય ( b ) પોલીપ્લોઈડી ( c ) પ્લોઈડી ( d ) એન્યૂપ્લોઇડી
14. એક રંગઅંધ વ્યકિતની બેન પણ રંગઅંધ છે અને તેનો ભાઈ સામાન્ય છે . તો તેના માતા પિતાનો જનીન પ્રકાર કર્યો હશે ? ( X = સામાન્ય , XC = રંગ અંધતાનું કારક ધરાવતું રંગસૂત્ર ) ( NCERT PAGE - 89)
( a ) XCY , XCXC ( b ) XCY , XCX ( c ) X Y , XCXC ( d ) XY , XCX
15. જાંબલી પુષ્પ ધરાવતા અને અજ્ઞાત જનીન પ્રકાર ધરાવતા છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવતા સંતતિમાં સરખી માત્રામાં સફેદ અને જાંબલી પુષ્પ ધરાવતા છોડ પ્રાપ્ત થાય છે . તો નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો . ( NCERT PAGE - 74,75)
( i ) આ કસોટી સંકરણ છે . ( ii ) અજ્ઞાત પુષ્પ સમયુગ્મી હશે . ( iii ) અજ્ઞાત પુષ્પ વિષમયુગ્મી છે . ( iv ) તેનો ઉપયોગ F2 પેઢીમાં રહેલી વનસ્પતિઓ સ્વરૂપ પ્રકાર નકકી કરવા માટે થાય છે .
( a ) ( i ) & ( ii ) ( b ) ( i ) & ( iii ) ( c ) ( i ) , ( iii ) & ( iv ) ( 8 ) ( d ) આપેલ બધા જ
16. વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ B અને b જની અસર હેઠળ થાય છે . જો સ્ટાર્ચ કણની લંબાઈને સ્વરૂપ પ્રકાર તરીકે લેવામાં આવે તો આપેલ કારકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત થાય ? ( NCERT PAGE - 78)
( a ) બહુવૈકલ્પિક કારકો ( b ) અપૂર્ણ પ્રભુતા ( C ) સહપ્રભાવિતા અપૂર્ણ ( d ) બહુ જનીનીક વારસો
17. અપુર્ણ પ્રભુતામાં નીચે પૈકી કયું પ્રમાણ મેન્ડલના એક સંકરણ પ્રયોગ કરતા અલગ નથી ? ( NCERT PAGE - 76)
( a ) જનીન પ્રકાર ( b ) સ્વરૂપ પ્રકાર ( c ) ( a ) & ( b ) ( d ) ( a ) અથવા ( b )
18. tt નું સંકરણ Tt સાથે કરવામાં આવે તો પ્રાપ્ત થતી સંતતી એ . ...... ( NCERT PAGE - 72,73)
( a ) 75 % પ્રચ્છન ( b ) 50 % પ્રચ્છન્ન ( c ) 25 % પ્રચ્છન્ન ( d ) બધા જ પ્રભાવી
19. મેન્ડલનો વિશ્લેષણનો નિયમ એ કઈ પ્રક્રિયા દરમિયાન કારકોના વિશ્લેષણ પર આધારિત છે ?( NCERT PAGE - 75)
( a ) જન્યુ નિર્માણ ( b ) બીજ નિર્માણ ( c ) પરાગનયન ( d ) ભ્રૂણ વિકાસ
20. અપૂર્ણ પ્રભુતામાં F2 પેઢીમાં ..... ( NCERT PAGE - 72,73)
( a ) જનીન પ્રકાર એ સ્વરૂપ પ્રકાર જેટલું જ હોય છે ( b ) જનીન પ્રકાર = 3 : 1
( c ) સ્વરૂપ પ્રકાર = 3 : 1 ( d ) એક પણ નહિ

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.C, 2.A, 3.C, 4.B, 5.C, 6.B, 7.C, 8.C, 9. B, 10. B, 11. D, 12.C, 13. D, 14.B, 15. B, 16. B, 17. C, 18. B, 19. A 20.A
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box