Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
ટેસ્ટ માટે ની સૂચના
NCERT BASED NEET PRACTICE PAPER | STD -12 | ટેસ્ટ - 96| CHAPTER - 7 | biology neet
1. ડાયનાસોરના વંશાવલી વૃક્ષ પ્રમાણે ટ્રાયરેનોસૉરસ કોના પછી અને સ્ટેગોસોરસ કોના પહેલા આવે છે? ( NCERT PAGE NO - 130)
A. બ્રેકીયોસોરસ, આર્કિઓપ્ટેરીક્સ
B. સ્ટેગોસોરસ, બ્રેકીયોસોરસ
C. ટેરેનોડોન, ટ્રાયસેરોટોપ્સ
D. બ્રેકીયોસોરસ,ટ્રાયસેરોટોપ્સ
2. ઓસ્ટ્રેલોપિથેસિનને શું કહેવાય? ( NCERT PAGE NO - 140)
A. હોમો હેનિલિસ B. હોમો ઇરેક્ટસ C. હોમો નિએન્ડરથલ D. નિએન્ડરથલ
3. નીચેનામાંથી કયું સાચું નથી? ( NCERT PAGE NO - 131)
A. ઇંગ્લેન્ડના ફુદા નું ઉદાહરણ એ પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસ છે
B. શક્કરીયાં અને બટાટા કાર્યસદ્દશ નુ ઉદાહરણ છે
C. પતંગિયા અને પક્ષી ની પાંખ સરખી દેખાય છે પરંતુ અતઃસ્થ રચના જરૂરી છે
D. આપેલ કોઈ નહીં
4. રશિયાના વૈજ્ઞાનિક તથા ઇંગ્લેન્ડના કયા વૈજ્ઞાનિક શું દર્શાવ્યું? ( NCERT PAGE NO - 127)
A. ઓપેરીન, હોલ્ડેને, પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવ માંથી જીવની ઉત્પત્તિ
B. ઓપેરીન, હોલ્ડેને, અજૈવ કાર્બનિક અણુમાંથી પ્રથમ જીવન
C.ઓપેરીન, હોલ્ડેને, સ્વયસ્ફુરિત જનનવાદ
D.ઓપેરીન, હોલ્ડેને, બીગ બૅંગ વાદ
5. સાચું કયું છે? ( NCERT PAGE NO - 134)
જરાયુજ સસ્તનો ઓસ્ટ્રેલિયન માસૃપિટલ
A. લેમુર ટપકાવાળુ કસ્ક્સ
B. બોબકેટ ટાસ્માનિયાઈ ટાગઈર કેટ
C. કીડીખાઉ નુમ્બટ
D. આપેલ તમામ
6. હોમો ઈરેક્ટર્સ, નિએન્ડલ અને હોમો હિબિલિસ નિ મસ્તિષ્ક ક્ષમતા અનુક્રમે કેટલા cc છે? ( NCERT PAGE NO - 140)
A.1400,900,650-800 B.900, 1400, 650-800
C.1400, 650- 800, 900 D. 900,1400, 650-800
7. બોગનવેલના કંટક અને કુકર બીટના પ્રકાંડ સૂત્ર ______ના ઉદાહરણ છે. ( NCERT PAGE NO - 135)
A. કાર્ય સદ્દશ્ય અંગો B. રચના સદ્દશ્ય અંગો C. અવશિષ્ટ અંગો D. એક પણ નહીં.
8. કોની વસ્તી પર નું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું? ( NCERT PAGE NO - 135)
A. લે માર્ક B. થોમસ માલ્થસ C. સુદરેઝ D. હાડી - વેઈન બર્ગ
9. કેટલા વર્ષો પૂર્વે ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થયા?( NCERT PAGE NO - 140)
A. 62 મિલિયન B. 63 મિલિયન C. 64 મિલિયન D. 65 મિલિયન
10. ટાયરૅનોસૉરસ રેકસની ઊંચાઈ કેટલા ફૂટની હતી?( NCERT PAGE NO - 140)
A. 24 B. 30 C. 20 D. 34
11. નીચેનામાંથી મેલેનાઇમેડ ફુદા શાનું ઉદાહરણ છે?( NCERT PAGE NO - 131)
A. અનુકૂલિત પ્રસારણ B. પ્રાકૃતિક પસંદગી C. જૈવિક ઉદ્ વિકાસ D. કેન્દ્રભિસારી ઉદ્ વિકાસ
12. એસ.એલ. મિલરેએ કરેલ પ્રયોગમાં શાનું નિર્માણ થતું જોવા મળે છે?( NCERT PAGE NO - 127)
A. શર્કરા B. નાઈટ્રોજન બેઇઝ C. એમિનો એસિડ D. રંજક દ્રવ્ય
13. રચના સદ્દશ્ય અંગો કયો ઉદ્દ વિકાસ દર્શાવે છે?( NCERT PAGE NO - 130)
A. અપસારી ઉદ્દ વિકાસ B. અભિસારી ઉદ્દ વિકાસ C. જૈવિક ઉદ્દ વિકાસ D. એક પણ નહીં
14. ગોલાપેગોસ ટાપુ પર મળેલ ફિન્ચસ જાતિ કયો ઉદ્દ વિકાસ છે? ( NCERT PAGE NO - 133)
A. જૈવ ભૌગોલિક ઉદ્દ વિકાસ B. સેલ્ટેશન C. પ્રાકૃતિક પસંદગી D. જૈવભૂ રાસાયણિક
15. નીચેનામાંથી કયો માનવ ફળ ખાતો હતો અને પથ્થરના હથિયારથી શિકાર કરતો હતો?( NCERT PAGE NO - 140)
A. હોમો હેબિલસ B. ઓસ્ટ્રેલો પિથેસીન C. હોમો ઇરેક્ટસ D. નીએન્ડરથલ માનવ
16. અનુક્રમે ઇંગ્લેન્ડ અને રશિયાના કયા વૈજ્ઞાનિકોએ દર્શાવ્યુ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવકાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ ? ( NCERT PAGE NO - 127)
A. ઓપેરીન અને હાલડેન
B. હારડિ અને ઓપેરીન
C. હાલડેન અને ઓપેરીન
D. ઓપેરીન અને હારડિ
17. દ-વ્રીસ પ્રમાણે વિકૃતિ જ જાતિનિર્માણનું કારણ છે જેને તેમણે કોના તરીકે બતાવ્યું ?( NCERT PAGE NO - 135)
A. નાની વિકૃતિ માટે એક પગલું
B. મોટી વિકૃતિ માટે એક પગલું
C. (A) અને (B) બંને
D. એક પણ નહીં
18. 3 થી 4 મિલીયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટસ કઈ જગ્યા માં વિચરણ કરી રહ્યા હતા ?( NCERT PAGE NO - 140)
A. પૂર્વી આફ્રિકા
B. પશ્ચિમ આફ્રિકા
C. દક્ષિણ આફ્રિકા
D. ઉત્તર આફ્રિકા
19. ખંડીય વિચલન દરમિયાન કયા વિસ્તાર જોડાવાથી કેટલાક પ્રાણીઓ...........અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ રહ્યા.( NCERT PAGE NO - 140)
A. ઉત્તર અમેરિકા પશ્ચિમ અમેરિકા સાથે, ઉત્તર B. પૂર્વ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે, પૂર્વ
C. ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા સાથે, ઉત્તર D. પૂર્વ અમેરિકા પશ્ચિમ અમેરિકા સાથે, પશ્ચિમ
20. પ્રાગૈતિક ગુફા કલાનો વિકાસ અને કૃષિ શરુ અનુક્રમે ક્યારે થયાં હતા ( NCERT PAGE NO - 141)
A. 18000 વર્ષો પછી અને 10000 વર્ષો પૂર્વે B. 10800 વર્ષો પૂર્વે અને 10000 વર્ષો પછી
C. 18000 વર્ષો પૂર્વે અને 100000 વર્ષો પૂર્વે D. 18000 વર્ષો પૂર્વે અને 10000 વર્ષો પૂર્વે.
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box