Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
ટેસ્ટ માટે ની સૂચના
NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 95| CHAPTER - 8 | biology neet
1.ધુમ્રપાન કરવાથી રુધિરમાં....( NCERT PAGE - 160)
A. CO નું પ્રમાણ ઘટે છે અને Hb માં ઓક્સિજન ઘટે છે.
B. CO નું પ્રમાણ વધે છે અને Hb માં ઓક્સિજન વધે છે.
C. CO નું પ્રમાણ વધે છે અને Hb માં ઓક્સિજન ઘટે છે.
D. CO નું પ્રમાણ ઘટે છે અને Hb માં ઓક્સિજન વધે છે.
2. મેક્રોફેઝમાં વાયરસનું RNA જનીન દ્રવ્ય ક્યાં ઉત્તસેચક દ્વારા વાયરલ DNA માં સ્વયંજનન પામે છે ?( NCERT PAGE - 155)
A. RNA ટ્રાન્સ્ક્રિપ્ટેઝ
B. રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેઝ
C. DNA ટ્રાન્સ્ક્રિપ્ટેઝ
D. ટ્રાન્સ્ક્રિપ્ટેઝ
3. ભારતમાં કેટલા લાખથી વધુ લોકો કેન્સરથી પીડાય છે?( NCERT PAGE - 156)
A.100
B.100
C.10
D.10000
4. મહિલાઓમાં સ્ટીરોઈડ ના ઉપયોગથી કઈ આડઅસર જોવા મળતી નથી ?( NCERT PAGE - 162)
A. નર જાતિનાં લક્ષણો
B. છાતીનો ભાગ વધવો
C. આક્રમકતા માં વધારો
D. ચહેરા અને શરીર પર રુવાંટી ની વૃદ્ધિ
5. નીચેના માંથી કઈ લક્ષણિકતા ડાયએસિટાઈલ મોરફિનની નથી ?( NCERT PAGE - 158)
A. સફેદ
B. વાસહીન
C. અસ્ફટિકમય
D. કડવું
6. કઈ પદ્ધતિમાં, સંભવિત પેશી નો એક ટુકડો લઇ તેનો પાતળો છેદ અભિરજિત કરી પાથોલોજીસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક-યંત્ર માં અભ્યાસ કરવામાં આવે છે?( NCERT PAGE - 157)
A) બાયોપ્સી
B) હિસ્ટોપેથોલોજિકલ
C) નીઓપ્લાસ્ટિકલ
D) a and b both
7. કઈ વનસ્પતિ ભ્રમકતા પ્રેરશે નહિ?( NCERT PAGE - 158,159)
A). એટોપા બેલાડોના
B).ધતુરો
C). ઈરિથ્રોઝાયલમ
D). ખસખસ
8. નીચેમાંથી સંગત વિધાન પસંદ કરો. ( NCERT PAGE - 156)
A). અવગણનાને કારણે ન મરો
B). NACO જાગૃતિ આપવા કાર્યરત
C). ચેપ સમાન વતર્ન પદ્ધતિ ફેલાય
D). આપેલ તમામ સંગત છે
9. એન્ટીજન બાઈન્ડિગ સાઈડ કયા છેડાની નજીક હોય છે? ( NCERT PAGE - 151)
A). N છેડો
B). C છેડો
C). S છેડો
D). A and C both
10. પાણી દ્વારા ફેલાતો રોગ કયો છે?( NCERT PAGE - 149)
A). ટાઈફોઇડ, નિમોનિયા, ડેન્ગ્યુ
B). એમીબીઆસીસ,ડેન્ગ્યુ, એમીબીઆસીસ
C).એસ્કેરીઆસીસ,ટાઈફોઇડ,
એમીબીઆસીસ
D). આપેલ તમામ
11. કેન્સર પ્રેરતા વાયરસ ને શું કહે છે? ( NCERT PAGE - 157)
A. વાયરલ ઓન્કોજીન્સ
B. ઓન્કોજેનિક વાઇરસ
C. પ્રોટો ઓન્કોજીન્સ
D. કેન્સર જનસેવા
12. કઈ વ્યક્તિ તે ટેકસોપ્લાઝમામાં જેવા પરોપજીવીઓનો ચેપનો શિકાર થઇ શકે છે?( NCERT PAGE - 156)
A. કેન્સર ગ્રસ્ત વ્યક્તિ
B. AIDS ગ્રસ્ત વ્યક્તિ
C. ન્યુમોનિયા ગ્રસ્ત વ્યક્તિ
D. ટાઇફોઇડ ગ્રસ્ત વ્યક્તિ
13. કઈ કૃમિ હાથીપગાનો કૃમિ છે?( NCERT PAGE - 149)
A. ગોળકૃમિ
B.વુકેરીયા
C. કરમીયુ
D.A & B બંને
14. AIDS સૌ પ્રથમ કઈ સાલ માં શોધાયો હતો અને છેલ્લા કેટલા વર્ષો માં તે વિશ્વમાં ફેલાયો ?( NCERT PAGE - 154)
A.1980,24
B.1981,25
C.1981,24
D.1980,25
15. વિડ્રોઅલ સિન્ડ્રોમ વખતે કઈ લક્ષણિકતા જોવા મળતી નથી ?( NCERT PAGE - 161)
A. પરસેવો
B. ઉબકા
C. થાકી જવું
D. બેચેની
16. મોરફિનનાં___ થી સ્મેક મેળવાય છે?( NCERT PAGE - 158)
A. હાઈડ્રોજીનેશન
B. નાઈટ્રેશન
C. આલ્કાઈલલેશન
D. એસીટાયલેશન
17. મરડો, પ્લેગ, ડિપ્થેરિયા વગેરે મનુષ્યમાં થતા કેવા રોગો છે?( NCERT PAGE - 147)
(A) વાઇરસ જન્ય
(B) જીવાણુ જન્ય
(C) પ્રજીવ જન્ય
(D) આપેલ તમામ
18.નીચેનામાંથી કઈ માછલી મચ્છર ના ડિમ્ભ ને ખાઈ જાય છે?( NCERT PAGE - 149)
(A) કટલા
(B) રોહુ
(C) ગેમ્બુસિયા
(D) આપેલ તમામ
19.માસ્ટ કોષોમાંથી સ્ત્રવતા રસાયણો જણાવો?( NCERT PAGE - 153)
(A) એડ્રિનાલીન અને સ્ટેરોઈડ
(B) હિસ્ટેમાઈન અને સેરોટોનિન
(C) એડ્રિનાલીન અને સેરોટોનિન
(D)હિસ્ટેમાઈન અને સ્ટેરોઈડ
20.કઈ રસી યીસ્ટ માંથી બનાવવામાં આવે છે?( NCERT PAGE - 152)
(A) ધનુરની
(B) હિપેટાઇટિસ B
(C) હિપેટાઇટિસ C
(D) કોવિડ 19
21. લ્યુકેમિયા શું છે?( NCERT PAGE - 157)
(A) અધિચ્છદ પેશી નું કેન્સર
(B) લસિકા નું કેન્સર
(C) રુધિર નું કેન્સર
(D) આપેલ તમામ
22. શેનાથી એલર્જી ઘટાડી શકાય છે? ( NCERT PAGE - 153)
A).એન્ટીહિસ્ટેમાઈન, સ્ટેરોઈડ, એડ્રિનાલીન
B).હોસ્ટેમાઈન, સેરોટોનીન
C).એન્ટીહિસ્ટેમાઈન, સ્ટીરોઈડ, સેરોટોનીન
D).A and b બંને
23. લસિકાગાંઠ માં પકડાયેલ એન્ટીજન કોને સક્રિય કરે છે? ( NCERT PAGE - 154) A).લીમ્ફોસાઈટ
B).પ્રયર્સની ખંડિકા
C).MALT
D).a and b બંને
24. નીચેનામાંથી પ્લાઝમોડિયમ માટે અસંગત વિધાન પસંદ કરો. ( NCERT PAGE - 148)
A).પ્રાથમિક યજમાનમાં લિંગી પ્રજનન
B).માદા એનોફીલીસ લિંગી પ્રજનન
C).દ્રિતીય યજમાન લિંગી પ્રજનન
D).માનવ અલિંગીપ્રજનન
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box