Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 83 | CHAPTER - 2
1. લ્યુપાઇનસ આર્કિટિકસ ના અર્કીટિક્સ ટુંડ્ર માં લગભગ કેટલા વર્ષો પછી બીજ અંકુરિત થયા અને તેણે પુષ્પો ઉત્પ્ન્ન કર્યા તેવા અપેક્ષિત પુરાવા છે. ( NCERT PAGE - 38)
A. 1000, B.100 C.100000 D.10000
2. નીચેનામાંથી વનસ્પતિની કઈ જાતિમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે.( NCERT PAGE - 36)
A. અંજીર B. કેળું C. સ્ટ્રોબેરી D. નારંગી
3. આવૃત બીજધારીને લાક્ષણિક ભ્રુણપુટ પુખ્તતાએ ( NCERT PAGE - 27)
A. 8- કોષીય, 7-કોષકેન્દ્રીય B. 9 - કોષીય, 7- કોષકેન્દ્રીય
C. 7 કોષીય, 9 કોષકેન્દ્રીય D. 8 કોષકેન્દ્રીય, 7 કોષીય
4. અંડપ્રસાધન માં શાનો સમાવેશ થાય છે. ( NCERT PAGE - 27)
A. 2 અંડકોષો + 1 સહાયક કોષ B. 1 અંડકોષ + 2 સહાયક કોષ
C. 1 અંડકોષ + 1 સહાયક કોષ D. 2 અંડકોષ + 2 સહાયક કોષ
5. નીચેનામાંથી કેટલા ઉદાહરણ આલ્બીમ્યુન યુક્ત બીજ છે.?
વટાણા, ઘઉં, મકાઈ, જવ, મગફળી ( NCERT PAGE - 36)
A. 3 B. 4 C. 2 D. 1
6. લઘુ બીજાણુ ધાની ના કયા સ્તરમાં કોષકેન્દ્ર વિભાજન થાય પરંતુ કોષવિભાજન ના થાય ( NCERT PAGE - 21)
A. તંતુસ્તર B. અધિસ્તર C. પોષક સ્તર D. સ્ફોટીસ્તર
7. પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન માં કયા તાપમાને સંગ્રહિત કરવામાં આવશે ( NCERT PAGE - 24)
A. 77 k B. 80 k C. 196 k D. - 196 k
8. માઇકેલીયાનું સ્ત્રીકેસર નીચેના વિધાનોમાંથી જણાવો ( NCERT PAGE - 25)
A. બહુ સ્ત્રીકેસરિ સ્ત્રીકેસર B. બહુ સ્ત્રીકેસરિ મુક્ત સ્ત્રીકેસર C. એક સ્ત્રી કેસરી D. કોઈ પણ નહીં
9. ફલન વગર બીજ નું નિર્માણ એટલે શું ( NCERT PAGE - 28)
A. પાર્થેનો કાર્પિ B. અસંયોગીજનન C. જનીય બીજાણુતા D. અપસ્થાનિક ભ્રુણતા
10. નીચેનામાંથી કઈ વનસ્પતિ ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરે છે
a. ઓર્કિડ b. લ્યુપાઈન્સ c. ઓરોબેન્ક્રી d. સ્ટ્રાઇગા e. ફોટોલેરીયા f. કોટોલેરીયા
A. b. C. e B. f, b, c, d C. a, c, d D. e, b, f
11. પ્રદેહ, MMC, સક્રિય મહાબીજાણુ અને માદા જાન્યુંજનક માં કોષોની પ્લોઇડી શું હશે.( NCERT PAGE - 26)
A. 2n, 2n, 2n, n B. 2n, 2n, n, n C. n, n, 2n, 2 n D.n, 2n, 2n, 2n
12. પોષકસ્તર ના કોષો કઈ રીતે દ્વિકોષકેન્દ્રી બનતા હશે ( NCERT PAGE - 26)
A. કોષકેન્દ્રનું વિઘટન થાય, કોષરસ નું વિઘટન થાય
B.કોષકેન્દ્ર નું વિભાજન થાય, કોષરસનું વિભાજન ના થાય
C. કોષકેન્દ્રં નું વિભેદન અને વિભાજન બંન્ને થાય કોષ રસનું ન થાય
D. આપેલ તમામ
13. દરિયાયી ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે તો એવી જાતિઓની પરાગરજ કેવી હોવી જોઈએ ( NCERT PAGE - 29)
A.હલકી અને ચિકાસ રહિત હોય
B. લાંબી અને પટ્ટીમય
C.હલકી અને ખરબચડી
D. ગોળાકાર અને લીસી
14. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના કયા ભાગ સાથે જોડાયેલ હોય છૅ ( NCERT PAGE - 21)
A) દલપત્ર કે પુષ્પાશન B) વજ્રપત્ર C ) દલપત્ર કે વજ્રપત્ર D) ફક્ત દલપત્ર
15. પરાગાશય બાબતે નીચેના માંથી શુ સાચું છૅ ( NCERT PAGE - 21)
A) તે ચતુષખંડિય હોય છૅ
B) તેનો દરેક ખંડ દ્વિખંડિય કહેવાય
C) તે ચતુ:ખંડીય અને દરેક ખંડ દ્વિકોટારીય છૅ
D) એકપણ નહિ
16. જો લઘુબીજાણું માતૃ કોષની સંખ્યા 7 હોય તો તેમાંથી બનતી પરંગરજની પ્લાઈડી(રંગ સૂત્ર ની સંખ્યા ) શું હશે ( NCERT PAGE - 22)
A) n B) 2n C) 14n D) 7n
17. જો પરાગાશય નાં મધ્ય સ્તર માં રંગસૂત્રો ની સંખ્યા 18 હોય તો વાનસ્પતિક કોષ માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે. ( NCERT PAGE - 22)
A) 18 B) 9 C) 27 D) 36
18. પરાગ રજનુ બાહ્ય આવરણ શાનું બનેલું નથી. ( NCERT PAGE - 23)
A) સ્પોરોપોલેનીન B) સખત આવરણ C) આપેલ બન્ને D) એકપણ નહિ
19. કઈ વનસ્પતિનાં પુષ્પમાં પરાગાસન ગ્રહણશીલ બને
તે પહેલાં જ પરાગરજ મુક્ત થઈ જાય છે? ( NCERT PAGE - 31)
(A)પામ (B)સુર્યમુખી (C)પ્રીમ્યુલા (D)માલ્વા
20. પંદર પરાગરજ માત્રુકોષોના અર્ધીકરણ દ્વારા થતો વિભાજનને અંતે કેટલી પરાગરજ ઉત્પન્ન થશે? ( NCERT PAGE - 21)
(A) 30 (B) 40 (C) 50 (D) 60
1.D, 2. C, 3.D, 4.B, 5. A, 6.C, 7.A, 8.B, 9.B, 10.C, 11.B, 12. B, 13.B, 14.A, 15.D, 16. A, 17.B, 18. A, 19. B, 20. D,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box