Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 82 | CHAPTER - 1
1. બાહ્યહાર અને જનીનીક રીતે સમાન સજીવો માટે કયો શબ્દ વપરાય છે? ( NCERT PAGE - 5)
A. પ્રાકૃતિક જનીન B. પ્રતિકૃતિ જનીન C. જનીનીક પ્રાકૃતિ D. જનીનીક પ્રતિકૃતિ
2. વનસ્પતિ માં નર અને માદા પ્રાજનિનક રચના ભિન્ન વનસ્પતિમાં જોવા મળે તેનું શુ કહે છે? ( NCERT PAGE - 11)
A. એકલિંગી B. A અને D બંને C. સમ સુકાયક D. વિષમસુંકાયક
3. જીવનકાળના અંતિમ તબક્કા માં શરીરમાં કયા ફેરફારો થાય છે? ( NCERT PAGE - 10)
A. આનુ સાંગિક B. માનસિક C. શારીરિક D. ભૌતિક
4. અંતઃ કલિકાઓ શેમાં સર્જન પામે છે? ( NCERT PAGE - 6)
A. પેનેસિલિયમ B. ક્લેમિડોમોનાસ C. વાદળી D. પેરામિસિયમ
5. નીચેના માંથી કયું બાહ્ય ફલન નું ઉદાહરણ નથી? ( NCERT PAGE - 14)
A. લીલ B. મત્સ્ય C. ઉભયજીવી D. ફૂગ
6. ક્લેડોફોરા લીલ નાં નરજન્યુ અને માદાજન્યુ............ છે. ( NCERT PAGE - 10)
A. anisogametes B. Homogametes C. Heterogametes D. આપેલ તમામ
7. રામબાણ માં શાના દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય? ( NCERT PAGE - 7)
A. પર્ણ કલિકા B. કક્ષ કલિકા C. પ્રકલિકા D. ગાંઠા મુળી
8. ઓફિઓગ્લોસમ માં અર્ધીકરણ પામતા રંગસૂત્ર ની સંખ્યા જણાવો. ( NCERT PAGE - 13)
A. 1620 B. 630 C. 1260 D. 380
9. નીલ કુરંજીત સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 2021 માં પુષ્પ સર્જન થયેલ જે દર 12 વર્ષે કરે તો હવે ક્યા કયા વર્ષમાં થશે? ( NCERT PAGE - 9)
A. 2016 B. 2033 C. 2045 D. b અને c બંને
10. નીચે આપેલા સજીવોના અર્ધીકરણ પામતા કોષમાં કેટલા સજીવો રંગસૂત્ર ની સંખ્યા 30 કરતા ઓછી છે. મનુષ્ય, ઘરમાખી, ઉંદર, બિલાડી, ડુંગળી, ફળમાખી, મકાઈ. ( NCERT PAGE - 13)
A. 1 B. 2 C. 3 D. 4
11. અસંયોગીજનન જોવા મળે છે ( NCERT PAGE-14)
a) પૃથુકૃમિ b) રોટીફર્સ c) કેટલાક નુપુરુક d) મધમાખી e) કેટલીક ગરોળિયો f) શીર્ષમેરુદંડી g) તર્કી (પક્ષીઓ)
A) b, d, e, g B) a, b, c, f c) a, b, c, d d) d, e, g
12) ફલિત અંડ કોષ કેલ્શિયમયુક્ત કવચ થી આવૃત જોવા મળે છે? ( NCERT PAGE -15)
A) માછલીઓ અને ઉભવજીવિઓ
B. સરીસૃપો, પક્ષીઓ, સસ્તનો
C. ઉભયજીવી, સરીસૃપ, પક્ષીઓ
D. સરીસૃપ અને પક્ષીઓ
13. ફૂગ, દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓમાં માં ફલન ( NCERT PAGE - 15)
A. બાહ્ય ફલન, B. અંતઃફલન C. A & B D) કહી શકાય નહિ
14. જન્યુ ની દ્રષ્ટિએ અલગ પડતો સજીવ કયો છે ( NCERT PAGE - 16)
A. ક્લેડોફોરા B. ફ્યુક્સ C. મનુષ્ય D. એક પણ નહિ
15. સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો................ ( NCERT PAGE - 9)
A) ચયાપચયિક B) બહ્યાકાર વિદ્યાકીય C) આપેલ બંન્ને D) ફક્ત A
16) નીચેનામાંથી કયું એકસદની વનસ્પતિનું ઉદાહરણ છે............( NCERT PAGE - 12)
A) માર્કેન્શીયા B) શક્કરિયું C) કારા D) B અને C
17) રસ્તાનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે તેમને............ કહે છે ( NCERT PAGE - 9)
A) વાર્ષિક ઋતુ ચક્ર B) માસિક ઋતુ ચક્ર C ) ઋતુકીય સંવર્ધકો D) સતત સંવર્ધકો
18.ટેરર ઓફ બેંગાલ એ શાના તરીકે જાણીતી છે ( ( NCERT PAGE - 8)
A) અતિક્રમિત વનસ્પતિ B ) શાપ C) O2 ને વધારતી D) CO2 ને વધારતી
19. કઈ વનસ્પતિ પોતાના જીવન કાળ દરમ્યાન એકજ વખત પુષ્પસર્જન દાખવે છે.(( NCERT PAGE - 9)
A) નીલ કુરંજીત B) વાંસ C) આપેલ બંન્ને D) આપેલ એકપણ નહિ
20. એપ માટે લાગુ પડતો શબ્દ......
A) ઋતુકીય ઋતુચક્ર B) માસિક ઋતુ ચક્ર C) સતત સંવર્ધકો D) B અને C બંન્ને
1.D, 2. B, 3.A, 4.C, 5. D, 6.B, 7.C, 8.C, 9.D, 10.D, 11.A, 12. D, 13.B, 14.A, 15.B, 16. D, 17.D, 18. B, 19. B, 20. D,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box