Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 79 | CHAPTER - 1 અને 9
1. નીચે પૈકી કયું , તેના જીવનગાળા પર્યંત માત્ર એક જ વખત પુષ્પોદ્ભવ કરે છે ?
A. પપૈયું B. જેકફ્રુટ ( ફણસ ) C. મેંગો ( કેરી ) D. બામ્બુ ( વાંસ ) ની જાતિ
2. વિવિધ પ્રકારના કણી બીજાણુ ( Conidia ) સામાન્ય પ્રમાણે કયા સજીવમાં જોવા મળે છે ?
A. ક્લેમિડોમોનાસ B. પેનિસિલિયમ C. યીસ્ટ D. ક્લેડોફોરા
3. દ્વિઅંગી અને ત્રિઅંગીમાં નર જન્યુના વહન માટે જરૂરી છે .
A. પાણી B. પવન C. કીટકો D. પક્ષીઓ
4. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
A. અલિંગી પ્રજનન માટેની સૂક્ષ્મદર્શી , ચલિત રચનાને ચલ બીજાણુ કહે છે .
B. બટાટાં , કેળાં , આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠોમાંથી પ્રાંકુર સર્જન થાય છે .
C. સ્થગિત પાણીમાં ઊગતી જળકુંભી પાણીમાંનો O2 દૂર છે . તેના કારણે માછલીઓ મૃત્યુ પામે છે .
D. અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિઓ જનીનિક પ્રતિકૃતિઓ હોય છે .
5. એકસદની વનસ્પતિ કારામાં જોવા મળે છે .
A. પુંજન્યુધાનીધર અને સ્ત્રીજન્યુધાનીધર બંને એક જ વનસ્પતિ પર
B. પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ વનસ્પતિ પર
C. એક જ વનસ્પતિ પર , ઉપર પુંજન્યુધાની અને નીચે સ્ત્રીજન્યુધાની
D. એક જ વનસ્પતિ પર , ઉપર સ્ત્રીજન્યુધાની અને નીચે પુંજન્યુધાની
6. અંકુરણથી પરિપક્વતા પ્રાપ્ત થવા સુધીના વનસ્પતિ જીવન તબક્કાને શું કહે છે ?
A. વાનસ્પતિક તબક્કો B. જન્યુજનક તબક્કો C. પ્રજનન તબક્કો D. જીર્ણતા તબક્કો
7. કૃત્રિમ રીતે એકકીય વનસ્પતિ કોના સંવર્ધન દ્વારા સંવર્ધિત કરાય છે ?
A. મૂલાગ્રના કોષો દ્વારા B. તરુણ પર્ણના કોષો દ્વા C. ભ્રૂણાગ્રના કોષો દ્વારા રા D. પરાગરજ દ્વારા
8. દ્વિસદની સજીવો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
A. તેઓ ફક્ત પ્રાણીઓમાં જોવા મળે છે . B. તેઓ ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે .
C. તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે . D. તેઓ ફક્ત પૃષ્ઠવંશીઓમાં જોવા મળે છે .
9. અચલિત નર જન્યુનું નિર્માણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
A. ક્લેડોફોરા B. દ્વિઅંગી C. ત્રિઅંગી D. આવૃત બીજધારી
10. જુવેનાઇલ તબક્કો ...
A. ફલનથી બાળસજીવનો પ્રસવ થવા સુધીનો સમયગાળો
B. પુખ્તતાએ પહોંચ્યા પછી લિંગી પ્રજનન કરવા સુધીનો સજીવ જીવનનો સમયગાળો
C. લિંગી પ્રજનન કરી શકે તે પરિપક્વતાએ પહોંચવા સુધીનો વૃદ્ધિ ગાળો
D. પરિપક્વ અવસ્થાએ પૂર્વફલન ઘટનાઓ દર્શાવવાનો સમયગાળો
11. નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે ?
A. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા ખોટા પગ પાછા ખેંચી પોતાની આસપાસ કોષ્ઠનો સ્રાવ કરે છે .
B. કોષ્ઠની દીવાલ તૂટતાં કૂટપાદીય બીજાણુઓ મુક્ત થાય છે .
C. અનુકૂળ સંજોગોમાં કોષ્ઠન પામેલ અમીબા દ્વિભાજન પામે છે .
D. અમીબામાં બીજાણુનિર્માણ અલિંગી પ્રજનન પદ્ધતિ છે .
12. નીચે આપેલ પૈકી કયાં પ્રાણીઓમાં અવખંડનની ક્રિયા થાય છે ?
A. પ્લેનેરિયા , હાઇડ્રા , તારામાછલી B. તારામાછલી , અમીબા , પ્લાઝ્મોડિયમ
C. અમીબા , હાઇડ્રા , પેરામીશિયમ D. અમીબા , પ્લેનેરિયા , તારામાછલી
13. કઈ વનસ્પતિમાં પુષ્પીય કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
A. રામબાણ B. પર્ણકૂટી C. આદુ D. એસ્પેટેગસ
14. જન્યુઓમાં હંમેશાં કેવાં રંગસૂત્રો હોય છે ?
A. એકકીય B. દ્વિકીય C. ત્રિકીય D. ચતુષ્કીય
15. જળકુંભીમાં વાનસ્પતિક પ્રજનનની કઈ ચોક્કસ પદ્ધતિ જોવા મળે છે ?
A. ભૂસ્તારિકા B. ગાંઠામૂળી C. ભૂસ્તારી D. અધોભૂસ્તારિકા
16. પોમેટોનું નિર્માણ તેનું પરિણામ છે .
A. દૈહિક સંકરણ B. વર્ધનશીલપ્રદેશ સંવર્ધન C. ૫૨ - સંકરણ D. ખાઘ - ગુણવત્તા સુધારણા
17. પેશી - સંવર્ધનમાં નિવેશ્યની જાળવણી માટે એકધારું કેટલું તાપમાન જરૂરી છે ?
A. 15 °c B. 20 °c C. 24 °c D. 37 °c
18. મીઠા પાણીનાં સામાન્ય મત્સ્યોનું જૂથ કયું છે ?
A. કટલા , રોહુ , મ્રિગલ B. સારડીન , મેકરલ , મ્રિગલ
C. રોહુ , મેકરલ , પોમ્ફ્રેટ D. પોમ્ફ્રેટ , મેજર કાર્પ , હિસ્સા
19. પેશી - સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષ , પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે ?
A. પૂર્ણ ક્ષમતા B. સંચિત ખોરાક C.આંતરજાતીય ક્ષમતા D. સુષુપ્તતા
20. સુધારેલી જાત વિકસાવવા માટેના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે ?
1. પિતૃઓની પસંદગી અને મૂલ્યાંકન
II . ભિન્નતાનું એકત્રીકરણ
III . પુનઃસંયોજિતોની પસંદગી અને પરીક્ષણ
IV . નવી જાતનું પરીક્ષણ , મુક્તિ અને વેચાણ
V. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ
A. II , III , V , I , IV B. II , I , V , III , IV
C. I , V , II , III , IV D. I , II , IV , V , III
21. બીકાનેરી ઘેટી અને મરિનો ઘેટાં વચ્ચે ૫૨ - સંવર્ધનથી વિકસાવવામાં આવેલી ઘેટાંની નવી જાત કઈ છે ?
A. નેલ્લોર B. ભાકરવાલ C. લિંકોલ્ન D. હિસારડેલ
22. નીચેના પૈકી કયું એકકોષજન્ય પ્રોટીન માટે ઉપયોગી પ્રકાશસંશ્લેષી સૂક્ષ્મ જીવ છે ?
A. સ્પાયરુલિના B. સ્પાયરોગાયરા C. સ્ટ્રેપ્ટોકોકસ D. સેકેરોમાયસિસ
23. દૈહિક સંકર જાત મેળવવા કોનું સંયોજન કરવામાં આવે છે ?
A. બે ભિન્ન વનસ્પતિજાતની પરાગરજનું B. બે ભિન્ન વનસ્પતિજાતની નર અને માદા જન્યુનું
C. બે ભિન્ન વનસ્પતિજાતના માત્ર અંડકોષનું D. બે ભિન્ન વનસ્પતિજાતના કોષોના જીવરસનું
24. પૂર્ણ ક્ષમતા શબ્દનો કઈ ક્ષમતા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ?
A. કોષમાંથી સંપૂર્ણ છોડસર્જન B. કલિકામાંથી સંપૂર્ણ છોડસર્જન
C. બીજઅંકુરણ D. કોષના કદમાં વધારો
25. કૃષિ - પાક જાતોને ચોક્કસ ઇચ્છિત પોષક ઘટકોથી સમૃદ્ધ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે .. ..
A. પાક - સંરક્ષણ B. પાક - સંવર્ધન C. જૈવિક રક્ષણાત્મકતા D. પરિવર્તિત સંવર્ધન
26. કઈ નીપજ સૌંદર્ય - પ્રસાધન અને પૉલિશમાં ઉપયોગી છે ?
A. મધ B. તેલ C. મીણ D. રૉયલ જેલી
27. વિશ્વનું અંદાજિત 70 % પશુધન કયા દેશ પાસે છે ?
A. ડેન્માર્ક B. રશિયા C. ચીન અને ભારત D. અમેરિકા
28. ઘઉંમાં વિશિષ્ટ પ્રકાંડને કારણે કયું કીટક તેની નજીક જતું નથી ?
A. જેસિડ B. એફિડ્સ C. બોલવર્મ્સ D. સ્ટેમ સોફલાય
29. કોની સામે પ્રતિરોધકતા મેળવવા ભીંડામાં વન્ય જાતમાંથી જનીન તબદીલ કરવામાં આવ્યા ?
A. કાળો સડો B. પાવડરી મીલ્ડ્યુ C. યલો મોઝેઇક વાઇરસ D. સુકારો
30. નીચેના પૈકી ચપટા કઠોળની કઈ જાત જેસિડ્સ , એફિડ્સ અને ફળભેદક સામે કીટ - પ્રતિરોધક છે ?
A. પુસા ગૌરવ B. પુસા સવાની C. પુસા A - 4 D. પુસા સેમ – 2
1. D, 2.B, 3. A, 4. B, 5.D, 6. A, 7. A, 8. C, 9. D, 10. C, 11. C, 12. A, 13. A, 14. A, 15. A, 16. A, 17. C, 18. A, 19. A, 20. B, 21. D, 22. A, 23 D, 24. A, 25. C, 26. C, 27. C, 28. D, 29. C, 30. D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box