Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 76 | CHAPTER - 8

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો -40 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -160 3) ટેસ્ટ સમય - 40 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -12  | ટેસ્ટ - 76| CHAPTER - 8


1. તંદુરસ્તી શું છે ?

( 1 ) સંપતિ ( 2 ) રોગની ગેરહાજરી

( 3 ) ઊંચાઈ મુજબ શરીરનું વજન ( 4 ) શારીરિક , માનસીક અને સામાજિક સંપૂર્ણ સ્વસ્થતા


2. ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસના બહુગુણનને અટકાવે છે તે કયા નામે જાણીતા છે ?

( 1 ) વાઈરોન        ( 2 ) ઈન્ટરફેરોન ( 3 ) એન્ટીવાયરામ ( 4 ) એન્ટીજન


3. જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે ?

( 1 ) એકકેન્દ્રીકણો    ( 2 ) B - લસિકાકો ( 3 ) T - લસિકાકણો ( 4 ) અલ્કલરાગી કણો


4. એન્ટીજન શું છે ?

( 1 ) એવા તત્વો કે જે રસીના ઉત્પાદનને ઉત્તેજે છે ( 2 ) રસી

( 3 ) એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજતું દ્રવ્ય ( 4 ) શરીરના રક્ષણાત્મકતંત્રનો એક ભાગ


5. રસીકરણ પ્રક્રિયા દરમિયાન , પ્રતિકારક તંત્ર દ્વારા સ્મૃતિનો પ્રતિસાર કેવો હોય છે ?

( 1 ) નિષ્ક્રિીય પ્રતિકારક પ્રતિચાર ( 2 ) પ્રાથમિક પ્રતિકારક પ્રતિચાર

( 3 ) દ્વિતીયક પ્રતિકારક પ્રતિચાર ( 4 ) ઉપરોકત બધા જ


6. કોષીય પ્રતિકારકતા કોનાં દ્વારા મળે છે ? 

( 1 ) B- લસિકાકો     ( 2 ) પ્લાઝમા કોર્પો

( 3 ) C– લસિકાકણો ( 4 ) થાયમસ કોષો અથવા થાયમોસાઈટ્સ


7. પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?

( 1 ) અસ્થિમજ્જા અને બરોળ ( 2 ) બરોળ અને થાયમસ

( 3 ) અસ્થિમજ્જા અને કાકડા ( 4 ) થાયમસ ગ્રંથિ અને અસ્થિમજ્જા


8. એન્ટિબોડીના અણુમાં કેટલી પોલિપેપ્ટાઈડ શૃંખલાઓ આવેલી હોય છે ?

( 1 ) 2 ( 2 ) 4 ( 3 ) 6 ( 4 ) 8


9. રસી શું છે ?

( 1 ) મુખમાંના જીવંત રોગકારકો ( 2 ) નિષ્ક્રિય એન્ટીજન

( 3 ) નિષ્ક્રિય રોગકારકો ( 4 ) સંપૂર્ણ ( જીવંત ) રોગકારકો


10. માતાનાં પ્રથમ દૂધસ્રાવ ( કોલોસ્ટ્રમ ) માં રહેલું કહ્યું ઈમ્યુનોગ્લોબીન વિપુલ પ્રમાણમાં હોય છે ? 

 1 ) lg E  ( 2 ) lg M ( 3 ) lg A ( 4 ) lg G


11. ઈન્ટરફેરોન્સનું કાર્ય શું છે ?

( 1 ) વાઈરસ દ્વારા ચેપગ્રસ્ત કોષોમાંથી વાઈરસનો નાશ કરે છે

( 2 ) વાઈરસનો નાશ કરે છે અને કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરે છે .

( 3 ) T.I.P. ( ટ્રાન્સલેશન ઈન્સીબીંટીંગ પ્રોટીન ) ને ઉત્તેજે

( 4 ) ઉપરોકત પૈકી એકપણ નહિં .


12. બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે ?

( 1 ) રૂધિરમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો

( 2 ) સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં ઘટાડો

( 3 ) એન્ટિબોડી દ્વારા પ્રાપ્ત થતી પ્રતિકારકતામાં ઘટાડો

( 4 ) કોષીય પ્રતિકારકતામાં ઘટાડો સાપ કરડે ત્યારે


13. એન્ટિબોડીની સારવાર એ કોનું ઉદાહરણ છે ?

( 1 ) કૃત્રિમ ઉપાર્જિત સક્રિય પ્રતિકારકતા ( 2 ) કૃત્રિમ ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા

( 3 ) કુદરતી ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા ( 4 ) વિશિષ્ટ કુદરતી પ્રતિકારકતા


14. એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે ?

( 1 ) બે હલકી શૃંખલાઓ

( 2 ) બે ભારે શૃંખલાઓ

( 3 ) એક ભારે અને એક હલકી શૃંખલા વચ્ચે

( 4 ) એન્ટિજનનાં પ્રકાર મુજબ બે હલકી શૃંખલાઓ વચ્ચે અથવા એક ભારે અને હલકી શૃંખલા વચ્ચે .


15. આપણા શરીરમાં આવેલા એન્ટિબોડી શાના જટિલ 

અણુ છે

( 1 ) પ્રોસ્ટાગ્લેન્ડીસ ( 2 ) ગ્લાયકોપ્રોટીન્સ

( 3 ) લીપોપ્રોટીન્સ  ( 4 ) સ્ટીરોઈડ


16. સૌથી સક્રિય ભક્ષક શ્વેતકણો કયા છે ?

( 1 ) લસિકાકણો અને મેક્રોફાજ

( 2 ) ઈયોસીનોફોલ્સ અને લસિકાકણો

( 3 ) તટસ્થ કણો અને એકકેન્દ્રીકણો

( 4 ) તટસ્થકણો અને અમ્લરાગી કણો 


17. મુખમાંની લાળ અને આંખમાંના આંસુમાં , જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કર્યો અવરોધ દર્શાવે છે ?

( 1 ) કોષીય અવરોધ  ( 2 ) દેહધાર્મિક અવરોધ  

( 3 ) ભૌતિક અવરોધ ( 4 ) કોષરસીય અવરોધકણો


18. એન્ટિબોડી શું છે ?

( 1 ) રુધિરનો ઘટક

( 2 ) સસ્તનના રકતકણનો સ્ત્રાવ

( 3 ) એન્ટિજન સામે વિશિષ્ટ પ્રતિક્રિયા દર્શાવતો અણુ

( 4 ) શ્વેતકણ જે દાખલ થતા બેકટેરિયા પર હુમલો કરે છે.


19. શું દાખલ કરીને નિષ્ક્રિય પ્રતિકારકતા મેળવી શકાય છે ? 

( 1 ) એન્ટિબોડી  ( 2 ) એન્ટિજન ( 3 ) એન્ટિબાયોટિક ( 4 ) રસીકરણ


20. ઈન્ટરફેરોન્સ શાનું નિયંત્રણ કરવા ઉપયોગી છે ?

( 1 ) TB  ( 2 ) કેન્સર ( 3 ) મેલેરિયા ( 4 ) રૂષિરનું દબાણ


21. કેન્સરમાં ભાગ ભજવતતા જનીનો

( 1 ) કેન્સર જનીનો  ( 2 ) ઓન્કોજીન્સ ( 3 ) ગાંઠના જનીનો ( 4 ) નિયંત્રક જનીનો


22. વીડાલ – ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે ?

( 1 ) પીળીયો તાવ  ( 2 ) મેલેરિયા ( 3 ) ટાયફોઈડ   ( 4 ) કોલેરા


23. AIDS કોનાં કારણે થાય છે ?

( 1 ) ફુગ ( 2 ) વાઈરસ ( 3 ) બેકટેરિયા ( 4 ) પટ્ટીકૃમિ


24. AIDS વાઈરસમાં શું હોય છે

( 1 ) એક શૃંખલીય DNA ( 2 ) બેવડી શૃંખલા ધરાવતું DNA

( 3 ) એક શૃખંલીય RNA  ( 4 ) બેવડી શૃંખલા ધરાવતું RNA


25. કેન્સરની સારવાર પધ્ધતિ કઈ છે ?

( 1 ) શસ્ત્રક્રિયા ( 2 ) વિકીરણ ( 3 ) કેમોથેરાપી ( 4 ) બધા


26. ટાયફોઈડ શાના કારણે થાય છે ?

( 1 ) રીકટેસી ( 2 ) કલેમિડીયા ( 3 ) સાલ્મોનેલા ટાયફી   ( 4 ) માયકોબેકટેરિયમ


27. HIV કોને અસર કરે છે ? 

( 1 ) RBC ( 2 ) T - મદદકર્તા સેલ ( 3 ) B - કોષો  ( 4 ) બેઇઝોફિલ્સ


28. HIV એ AIDS માટે જવાબદાર છે , તે સૌપ્રથમ કોનો નાશ કરે

( 1 ) થ્રોમ્બોસાઈટ્સ ( 2 ) મદદકર્તા T- લસિકાકોષો ( 3 ) B- લસિકાકોષો ( 4 ) લસિકાકણો


29. કેન્સરની ગાંઠમાંથી મેળવવામાં આવતા કોષોને શું કહે છે ? 

 ( 1 ) હાઈબ્રીડોમાસ  ( 2 ) માયલોમસ ( 3 ) પોલીકલોનલ કોષો ( 4 ) મોનોકલોનલ કોષો


30. રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્ભવે છે ? 

( 1 ) એન્ટેરિક ફીવર ( 2 ) શાયમસ ગ્રંથિ ખામીયુકત હોવી

( 3 ) ADS વાઈરસ ( 4 ) ખામીયુકત અસ્થિ


31. અફીણ શામાંથી મળે છે ?

( 1 ) પર્ણો ( 2 ) ફળ ( 3 ) પુષ્પો ( 4 ) મૂળ   


32. એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે ?

( 1 ) નાર્કોટિકસ ( 2 ) હેરોઈન ( 3 ) ધુમ્રપાન ( 4 ) અફીણથી   


33 અફીણ શામાંથી મેળવવામાં આવે છે ?

( 1 ) થીયા સાયન્નેન્સીસ ( 2 ) કોફીયા એરેબીકા ( 3 ) ઓરીઝા સટાઈવા  ( 4 ) પાપાવર સોમનીફેરમ


34. મારીજુઆના , ગાંજા અને LSD શું છે ?

( 1 ) નશાકારક દ્રવ્યો  ( 2 ) ભ્રમણા ઉત્પન્ન કરતા   ( 3 ) ઉત્તેજકો           ( 4 ) ઉપરોકત બધા જ


35. તમાકુનું વ્યસન થવાનું કારણ શું છે ?

( 1 ) હિસ્ટેમાઈન ( 2 ) નિકોટીન ( 3 ) કોકેઈન ( 4 ) કેફીન


36. ભ્રમણા ઉત્પન્ન કરનાર દ્રવ્ય કયું છે ?

( 1 ) LSD ( 2 ) હેરોઈન  ( 3 ) મોર્ફીન ( 4 ) કોકેઈન


37. કર્યું ડ્રગ્સ , તીવ્ર દર્દમાંથી રાહત આપે છે

( 1 ) ભ્રમણા ઉત્પન્ન કરનાર ( 2 ) અફીણ જન્ય પદાર્થો ( 3 ) ઉત્તેજક ( 4 ) દર્દનાશક


38. અફીણ શાનું વ્યુત્પન્ન

( 1 ) મોર્ફીન  ( 2 ) કોડીન / કોડેઈન ( 3 ) હેરોઈન ( 4 ) ઉપરોકત બધા જ .


39. તમાકુના ધુમાડામાં કયા તત્વો રહેલા છે ?

( 1 ) CO2 , ટાર , નિકોટીન

( 2 ) નીકોટીન , CO , પોલીસાયકલીક એરોમેટીક કમ્પાઉન્ડ અને ટાર

( 3 ) નિકોટીન અને CO

( 4 ) નિકોટીન અને ટાર


40. કેનાબીસ સટાઈવા ( હેમ્પ ) શાનું ઉત્પાદન કરે છે ?

( 1 ) ભાંગ ( 2 ) ચરસ  ( 3 ) ગાંજો ( 4 ) ઉપરોકત બધા જ 



                      ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================



ANSWER KEY

જવાબો
1.42.23.34.35.26. 47.48.29.310.311.312.413.214.315.216.317.218.3
19.120.221.222.323.224.325.426.327.228.229.230.331.332.133.434.4
35.236.337.438.1 39.340.1

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad