Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 71 | CHAPTER - 6

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો -60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -12  | ટેસ્ટ - 71 | CHAPTER - 6

  1. DNA મા નોન ટેમ્પ્લેટ શૃંખલા પર 4 નંબર પર GTC કોડ છે પ્રોટીન બનતી વખતે t RNA પર પ્રતિ સંકેત કોડ કયો હશે

(A) GTC         (B) GUC      (C) CAG      (D) CUG


  1. DNA પર 12 કોડ આવેલ છે તો DNA ની નોન ટેમ્પ્લેટ શૃંખલા પર 7 નંબરે TAA કોડ આવેલ છે  તો પોલી પેપ્ટાઈડ ની કેટલી ચૈન બંને અને ચેઇન બનવાનું કયા કોડથી બંધ થાય અને પોલિપેપ્ટાઈડ મા કેટલા અમીનો એસિડ હશે

(A) 2, TAA, 6       (B)  1, TAA, 6     (C)  1, UAA 6,          (D) 1, AUU, 6


  1. પ્રોટીન સંશ્લેષણ કરતા 6 ( ) નંબર નો t-RNA ના પ્રતિ સંકેત મા  GAG હશે તો  DNA માંથી પ્રોટીન બનાવવા માટે પ્રથમ કોડ DNA ટેમ્પ્લેટ મા કયો હશે

(A)    AUG       (B) TAC        (C) GAG      (D) CCG


  1. N- ગ્લાયકોસીડિક બંધ કોની વચ્ચે બનશે

(A) ફોસ્ફેટ નાઇટ્રોજન બેઇઝ ના પ્રથમ કાર્બન સાથે જોડાય ત્યારે

(B) નાઇટ્રોજન બેઇઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના -OH સમૂહ સાથે જોડાઈ ત્યારે

(C) પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઇજના પ્રથમ કાર્બન સાથે જોડાય ત્યારે

(D) આપેલ એકપણ નહિ


  1. RNA મા કેટલી પોલીપેપ્ટાઈડ શૃંખલા આવેલ હોય છે.

  1. 1             (B)   2                (C)  3                    (D) 0


  1. બે  લાક્ષણિક ન્યુક્લીઓઝોમ મા DNA ના કેટલા કુંતલ બની શકે

  1.  1           (B)  10                    (C)  20      (D)  50


  1. જે પ્રયોગમાં સેન્ટ્રીફ્યુગેશન પછી નિતાર મા રેડીઓએક્ટિવ 35 S જોવા મળ્યું સંલગ્ન વિધાન...

(A) તેમાં 35S DNA ને અંકિત કરાયું હતું       

(B) તેમાં 32 P પ્રોટીન ને અંકિત કરાવ્યું હતું

(C) તેમાં 35 S પ્રોટીન ને અંકિત કરાવ્યું હતું       

(D) તેમાં 32 P DNA ને અંકિત કરાવ્યું હતું.


  1. કોના કારણે  DNA તેના સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે

(A) તેમાં હાઇડ્રોજન બંધ હોવાથી        (B) તેમાં DNA બેવડા કુંતલ ધરાવે છે માટે

(C) તેમાં પૂરક કુંતલો આવેલા છે         (D) B અને C બંને


  1. સંગત માહિતી કઈ છે ?

(A)  રંગસૂત્રજનીનસાનુવંશિક માહિતીનું કોષરસમાં સ્થળાંતર

(B)  m - RNA જનીનસંક્ત - 61 અર્થયુક્ત + 3 સમાપ્તિ સંકેત 

(C)  t - RNA – પ્રતિસંકેત - 61 + 1 પ્રારંભિક સંકેત

(D) આપેલ તમામ


  1. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દરમિયાન ફૉસ્ફોડાયએસ્ટર બંધના નિર્માણ ક્રિયા માટે નીચે પૈકી કયા ઉત્સેચકો મદદરૂપ થાય છે ?

(A) DNA પર આધારિત RNA પૉલિમરેઝ       

(B) DNA પર આધારિત DNA પૉલિમરેઝ

(C) RNA પર આધારિત RNA પૉલિમરેઝ       

(D) RNA પર આધારિત DNA પૉલિમરેઝ


  1. DNA અણુની બે શૃંખલા અલગ થતાં તે પૈકી એક શૃંખલા પર A + T / G + C નો ગુણોત્તર 0.2 છે

 તો બીજી શૃંખલા પર A + T / G + C નો ગુણોત્તર જણાવો

  1.  0.02          (B) 0.08        (C) 0.8         (D) 0.2


  1. m - RNA નિર્માણ ક્રિયા માટે ક્યું વિધાન અસંગત છે ?

(A) જનીનના ચોક્કસ સ્થાને ટ્રાન્સક્રિપ્ટેઝ જોડાઈ તે સ્થાને પૉલિન્યુક્લિઓટાઇડ શૃંખલા અલગ પાડે છે .

(B) વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન નવનિર્મિત m - RNA ને ટેમ્પ્લેટ  પરથી મુક્ત કરાવે છે .

(C) m - RNA નું નિર્માણ સ્વયંનિયંત્રિત છે .

(D) ટ્રાન્સક્રિપ્ટેઝ ટેબ્લેટના ન્યુક્લિઓટાઇડના ક્રમને અનુરૂપ પૂરક રિબોટાઇડ ગોઠવે છે .


  1. ઇન્ટ્રોન્સ ' એટલે શું ?

(A) સંકેતન પૂરા પાડતા ક્રમની શૃંખલા       (B) સંકેતન પૂરા પાડતી શૃંખલા

(C) જમ્પિંગ જનીન                                   (D) આપેલ પૈકી એક પણ નહીં


  1. RNA પૉલિમરેઝના કાર્ય બાબતે અસંગત શું છે

(A) DNA ની ટેબ્લેટના છેડા પર પૂરક પ્રાઇમર સર્જે.

(B) DNA ની ટેબ્લેટ પર m - RNA નું સર્જન શરૂ કરાવે

(C) m - RNA ની માહિતીનું એમિનો ઍસિડના અનુક્રમમાં રૂપાંતર કરાવે

(D) DNA પર ચોક્કસ સ્થાને બંધાઈ બે શૃંખલા છૂટી પડાવે


  1. નીચેનામાંથી કયું RNA માટે સાચું હોઈ શકે

  1. A = U  G = C         (B) A ≠ U  G  ≠ C    (C) A = U   G = C     (D) પ્યુરિન = પીરીમીડીન


  1. જો જનીન સંકેત ટેટ્રાપ્લેટ ચાર અંકવાળો છે , તો 20 પ્રકારના એમિનો એસિડના શક્ય સાંકેતિક સંખ્યા શું છે

( A ) 261         ( B ) 64          (C) 256             (D) 43


  1. DNA માં 10,000 નાઇટ્રોજન બેઈઝની જોડ હોય તો તેની લંબાઈ હોય છે .

(A) 340 nm       (B) 3400 nm         (C) 34000 nm          (D) 340000 nm


  1. RNA માં સંકેત AGCT માં DNA નો વ્યવહાર છે જેને……. કહેવામાં આવે છે . .

(A) TACA          (B) UCGA                 (C) TCGA            (D) AGUC


  1. જો DNA માં 10,000 નાઈટ્રોજન યુકત આધાર જેડ હોય તો કેટલા ન્યુકિલનોટાઈડ હોય ,

(A) 500               (B) 10,000                 (C) 20,000              (D) 40,000


  1. નીચેમાંથી કોને એડેપ્ટર ( ગ્રાહી ) અણું કહે છે ?

(A) DNA            (B) m - RNA           (C) t - RNA           (D) RNA


  1. m - RNA માં…….. સંકેત હોય છે .

(A) 3 - બે ઈઝ            (B)  2- બેઇઝ            (C) 1 - બેઇઝ           (D) અસંખ્ય બેઝીઝ .


  1. નાઈટ્રોજન બેઝમાં ક્યું તત્વ જોવા મળતું નથી ?

(A) નાઈટ્રોજન ,       (B) હાઈડ્રોજન             (C) કાર્બન             (D) ફોસ્ફરસ


  1.  ન્યુક્લિઇક એસિડમાં થાયમીન અથવા મિથાઈલેટેડ યુરેસીલ આવેલું છે . જે .…...હોવું જોઈએ .

(A) DNA           (B) RNA        (C)  DNA અથવા  RNA          (D)  RNA ના બેકટેરિયા


  1. જનીનીક માહિતી લાંબી શૃંખલા દ્વારા લઈ જવામાં આવે છે જે…….. ના બનેલા હોય છે .

(A) એમિનો એસિડ      (B) ન્યુકિલઓટાઈડ્રેસ      (C) રંગસુત્ર        (D) ઉત્સેચકો


  1. DNA નો ગુણધર્મ…... છે .

(A)  યુરેસીલ       (B) ડિઓકિસરીબોઝ શર્કરા  (C) એક શૃંખલીય  (D) પ્રોટીન  સંશ્લેષણની સક્ષમતા


  1. DNA ની પૂરક શૃંખલાની પ્યુરિન  અને પિરિપિંડન ની જોડ એકબીજા સાથે…….દ્વારા જોડાયેલા છે

(A) H -.બંધ       (B) O - બંધ        (C) C - બંધ        (D) N - બંધ


  1. DNA ના એક ગુંચળામાં કેટલા N2 બેઝ હોય છે ?

(A)  ચાર         (B) પાંચ             (C)  દસ        (D) અચોક્કસ


  1. DNA પોલિમરેઝ……... માટે જરૂરી છે .

(A) DNA ના સ્વયંજનન       (B) DNA ના સંશ્લેષણ      (C) DNA નું પ્રલંબન     (D) ઉપરના બધા


  1. DNA દ્વિગુણન…….. માં થાય છે .

(A) અર્ધીકરણ -  (B) સમભાજન આતરાવસ્થા    (C) ફક્ત સમભાજન    (4) સમભાજન અને અર્ધીકરણ


  1. DNA નું સ્વયંજનન………. બને છે .

(A) Go & G -1       (B) G2 - અવસ્થા          (C) S -અવસ્થા          (D) અર્ધીકરણ અવસ્થા


  1. DNA અણું કે જે રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવે છે તેને નોનરેડીયો એક્ટીવ પર્યાવરણમાં દ્વિગુણીત થવા દેવામાં આવે છે . ત્રણદ્વિગુણન પછી રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવતા DNA ની ચોક્કસ સંખ્યાં શું હશે ?

(A) એક                (B)   બે              (C)  ચાર             (D) આઠ


  1. બેકટેરિયમ સાથેના સંપૂર્ણ રેડિયોએકિટવ DNA  ના બે પેઢી માટે નોન રેડિયોએકિટવ માધ્યમમાં તેનું સ્વયંજનન થવા દે છે . તો કેટલા  %બેકટેરિયા રેડિયોએકિટવ ધરાવતા હોવા જોઈએ.

 (A) 100%             (B) 50 %              (C) 25 %        (D) 12.5 %


  1. DNA પોલિમરેઝ ઉત્સેચક……..ના સંશ્લેષણ માટે જરૂરી છે .

(A) DNA માંથી  DNA  (B) RNA માંથી DNA (C) ઉપરના બંન્ને (D) ન્યુક્લિઓટાઈડસ માંથી DNA


  1.  લાઈગેજ ઉત્સેચક……. માટે ઉપયોગી હોય છે .

(A) DNA ના વિભેદીકરણ             (B)  DNA ને નાના ટુકડાઓણાં વિભાજન કરવા માટે

(C). DNA ના ટુકડાઓને જોડે છે .         (D) લિપિડનું પાચન કરે છે .


  1. DNA ના એક શૃંખલાના બેઇઝ ક્રમ GAT , TAG , CAT GAC છે , તો તેના પૂરક શૃંખલાનો આધારનો ક્રમ શું હોઈ શકે ?

(A) CAT, CTG , ATC , GTA           (B) GTA , ATC , CTG , GTA  

(C ) ATC , GTA , CTG , GTA         (D ) CTA . ATC . GTA , CTG


  1. નીચેનામાંથી કોના સિવાય DNÀ શૃંખલાનું સંશ્લેષણમાં સીધો સમાવેશ કરે છે .

(A ) બીજુ DNA       (B) t - RNA & m - RNA        (C) r -RNA            (D) પ્રોટીન


  1. DNA   જનીન ઘટક તેનો મજબૂત પુરાવો…... માંથી આવ્યો છે.

(A) DNA ધરાવતો રંગસૂત્ર         (B) બેકટેરીયા કોષનું રૂપાંતરણ    

(C) કોષકેન્દ્રમાં DNA ની હાજરી    (D) કોષરસમાં DNA ની હાજરી હોવી


  1. ……..દ્વારા ટ્રાયન્યુક્લિઓટાઈડસ રાસાયણિક સંશ્લેષણ દ્વારા જનીન સંકેત નામાકિન કરવામાં આવ્યું .

(A) વોટ્સન અને કીક       (B) બીડલ અને ટેટમ      (C) બ્રીગ અને કીક (D) M.W નીરેનબર્ગ


  1. 64 સંકેતો જનીન સંકેત રચે છે . કારણ કે

(A) તે 64 પ્રકારના એમિનો એસિડ છે .    (B) 64 પ્રકારે ના t -RNA 

(C) જનીન સંકેત ત્રિ અક્ષરીય છે        (D) 64 ઉત્સેચકો છે .


  1. જનીન સંકેત ……. નું બનેલું છે .

(A) એડેનાઈન અને ગ્વાનીન    (B) ગ્વાનીન અને સાયટોસીન   (C) સાયટોસીન અને યુરેસીન    (D) આપેલ બધા


  1. અર્થહીન સંકેતનું કાર્ય :

(A) t - RNA પરથી પોલિપેપ્ટાઈડ શૃંખલા છૂટા પાડે છે            

(B) અચોક્કસ એમિનો એસિડ બનાવે છે

(C) જનીનના સંદેશને સાંત કરી પ્રોટીન સંશ્લેષણનું નિયમન કરે છે

(D) અર્થવાળા DNA માંથી અર્થહીન DNA માં રૂપાંતર કરે છે .


  1. જનીન સંકેત દર્શાવે છે કે,

(A) સજીવોની બંધારણીય રચના     (B) પ્રોટીન શૃંખલામાં એમિનો એસિડની ક્રમિક ગોઠવણી    

(C) સંતતિમાં વિવિધતા         (D) વિશેષક આકાર વૈજ્ઞાનિક રીતે સ્થિરતા


  1. RNA , માં ન્યુક્લિઓટાઈડ………. દ્વારા જોડાય છે .

(A) H - બંધ     (B) ફોસ્કોડાયેસ્ટર બંધ .   (C) આયોનિક બંધ     (D) ક્ષાર જોડાણ


  1. ન્યુકિલઓસાઈડ ન્યુકિલઓટાઈડથી જુદા પડે છે જે …….

(A) ફૉસ્ફેટ         (B) શર્કરા            (C) ફૉસ્ફેટ અને શર્કરા       (D) નાઈટ્રોજન બેઝ


  1. Wilkins X - કિરણોનું વિર્વલન DNA ના કુંતલમય DNA નો વ્યાસ …... બતાવે છે .

(A)  10 A     (B) 20 A     (C) 30 A     (D) 40 A


  1. t - RNA અણુ માં ત્રણ ક્રમિક આધારની શૃંખલા જે ખાસ કરીને પૂરક સંકેત શૃંખલા m- RNA માં જોડાય તેને…... તરીકે ઓળખવામાં આવે છે .

(A) ત્રિઅક્ષરી     (B) અર્થહીન સંકેત     (C) પ્રતિ સંકેત     (D) સત્યસ્થ સંકેત


  1. જનીન ……... નું બનેલું છે .

(A) એમિનો એસિડ     (B) પોલિન્યુકિલઓટાઈડ       (C) ફેટી એસિડ     (D) નાઈટ્રોજન બેઝ


  1. ATP………. છે .

(A)  ન્યુકિલઓટાઈડ     (B) ન્યુકિલઓસાઈડ      (C) ન્યુકિલક એસિડ     (D) વિટામિન


  1. ત્રિ- પરિમાણ્વીય રચનામાં t-RNA ના અણુની રચના……. છે.

(A) L-- આકાર      (B) S- આકાર       (C) Y- આકાર      (D) E- આકાર


  1. જો જનીન 50 એમિનો એસિડના પોલિપેપ્ટાઈડનું સાંકેતન કરી રહ્યાં હોય તો છે 25th સંકેત UAA ને ઉત્પરિવર્તન કરે તો શું થઈ શકે ?

(A) 24 એમિનો એસિડના પોલિપેપ્ટાઈડ બની શકે 

(B) 24 અને 25 એમિનો એસિડના બે પોલિપેપ્ટાઈડ બને છે 

(C) 49 એમિનો એસિડના પોલિપેપ્ટાઈડ બને

(D ) 25 એમિનો એસિડના પોલિપેપ્ટાઈડ બને .


  1. જો DNA ની એક શૃંખલા પર કોડિંગ શૃંખલા પર ક્રમ સર 6 A છે અને 7 G છે તો કૂલ DNA માંથી m-RNA બને તો ક્રમસર m-RNA માં....

(A) 6 T અને 7 G હશે    (B) 6 A અને 7 G હશે     (C) 7 G અને 6 T હશે    (D) 7 C અને 6 A હશે.


  1. જો DNA માં ક્રમ સર 3 સંકેતો m-RNA બનવા માટે આવેલા એમાં ત્રીજો સંકેત CTC હોય તો જયારે પ્રોટીન બનતું હશે ત્યારે ત્રીજા નંબર જે અમીનો એસિડ ગોઠવવા t-RNA માં પ્રતિસંકેત શું હશે?

(A) CTC     (B) GAG      (C)  CUC,     (D) GUG


  1. જો ટેમ્પ્લેટ શૃંખલાની ધ્રૂવીયતા 5' થી 3' માં DNA શૃંખલા TATCGCCAC છે તો એમાંથી જયારે પ્રોટીન બનતું હશે ત્યારે આં સંદર્ભે ક્રમસર કયા પ્રતિસંકેત t-RNA લઈને આવશે જે સાચી રીતે પ્રોટીન બનાવી શકે.

(A) CACCGCTAT   (B) TATCGCCAC       (C) CACCGCUAU      (D) UAUCGCCAC


  1. જો DNA માં 44 % સાયટોસિન હોય તો A-T  ની સંખ્યા કેટલી કેટલી

(A)  12     (B)  6   (C)  C, 8    (D) 66


  1. m-RNA પર સંકેત GUGGUGUAA આવેલ છે તો આં પ્રમાણે અમીનો એસિડ કેટલા ગોઠવાઈ શકે

  1.  3     (B)  2    (C)  1    (D)   શક્ય નથી


  1. જો m-RNA પર 6 સંકેતો પ્રોટીન બનાવા સંકેત કરે છે એટલે જેમાં 18 અક્ષર આવેલા છે અને 1 સંકેત અર્થહીન સંકેત છે તો સંદર્ભે DNA માં કુલ કેટલા ન્યુક્લીઓટાઈડ હશે?

(A) 18     (B)  21    (C)  36     (D) 42


  1. જો 7 માં નંબરે પ્રોટીન બનાવવા t-RNA પર પ્રતિ સંકેત ACU આવેલ છે તો 7 માં નંબરે કયો અમીનો એસિડ જોડાશે

(A) લ્યુસીન        (B) આઇસો લ્યુસીન    (C) વેલિન        (D) આં શક્ય નથી


  1. ફિનાઈલ અલીનીન માટે કેટલા કોડ સંકેત કરી શકે

  1.    1     (B)    2     (C)  3      (D) 4


  1. આરજીનીન અને સેરીન માટે નાં અનુક્રમે કોડ કયા છે

(A) UUA, CUG        (B) CGG, AGC

(C) CGA, AGU    (D) B  અને D બન્ને


  1. જો m-RNA પર 8 સંકેતો આવેલા છે જેમાં પ્રારંભિક સંકેત AUG છે તો તેમાંથી જે પ્રોટીન બને તેમાં કેટલા એમનો એસિડ હશે.

  1.  8,   (B) 16,  (C)  7  (D)  14




                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================



ANSWER KEY

જવાબો
1.C, 2.C, 3.A, 4.B, 5.D, 6.C, 7.C, 8.D, 9. B, 10.A, 11.D, 12.A, 13.B, 14.C, 15.B, 16.C, 17.B, 18.B, 19.C, 20.C, 21.A, 22.D, 23.A, 24.B, 25.B, 26.A, 27.C, 28.D, 29.D, 30. C, 31.B, 32.B, 33.C, 34.C, 35.D, 36.D, 37.B, 38.D, 39.C, 40.D, 41.A, 42.B, 43.B, 44.A, 45.B, 46.C, 47.B, 48.A, 49.A, 50.A, 51.B, 52.C, 53.C, 54.B, 55.B, 56.D, 57.D, 58.B, 59.D, 60.C

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad