Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો -60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 70 | CHAPTER - 6
1. સજીવોનું મુખ્ય જનીનદ્રવ્ય
A. RNA B. DNA C. RNA અને DNA બંને D. આપેલ પૈકી એક પણ નહીં
2. આનુવંશિકતા માટે સૌપ્રથમ ‘ કારક ’ ( ઘટક ) શબ્દ કોના દ્વારા રજૂ થયો ?
A. એચ . ખોરાના B. ગ્રિફિથ C. વૉટ્સન અને ક્રિક D. મેન્ડલ
3. કોનામાં RNA જનીનિક દ્રવ્ય હોય છે ?
A. બૅક્ટરિયામાં B. વનસ્પતિ - વાઇરસમાં C. ફૂગમાં D. આપેલ પૈકી એક પણ નહીં
4. ગ્રિફિથનો પ્રયોગ કયા સજીવ સાથે હતો ?
A. વાઇરસ B. ઈશ્વેરેશિયા કોલાઈ C. ન્યુમોકોક્સ D. રાઇઝોબિયમ
5. DNA ના ડુપ્લિકેશન ( બેવડાવવા ) ની ક્રિયાને શું કહે છે ?
A. ટ્રાન્સડક્શન B. ટ્રાન્સલેશન C. સ્વયંજનન D. ભાષાંતરણ
6. જનીન એટલે ...
A. DNA નો એક ખંડ B. એક ન્યુક્લિઓટાઇડ C. DNA અને RNA બન્ને D. પ્રોટીન સન્સલેશણ
7. ન્યુક્લિક ઍસિડ ધરાવનાર....... છે
A. વાઇરસ B. બૅક્ટરિયા C. સસ્તનો D. જીવોનાં બધાં જ સ્વરૂપો
8. DNA ઉપરની માહિતી RNA ઉપર વહન કરવાની રીતને કહે છે ?
A. પ્રત્યાંકન B. ભાષાંતર C. ટ્રાન્સડક્શન D. સ્થળાંતરણ
9. ગ્રિફિથના પ્રયોગને આણ્વિક સમજૂતી દ્વારા કોણે આપ્યો હતો ?
A. વૉટ્સન અને ક્રિક B. એમ . નિરેનબર્ગ અને એચ . ખોરાના
C. મિસ્ટર અને ફ્લેમિંગ D. એવરી , મેક્કાર્ટી અને મેક્લીઓડ
10. કયો ઉત્સુચક DNA રેપ્લિકેશન માટે જવાબદાર છે
A. ગાયરેઝ B. હેલિકેઝ C. ઑક્સિડેઝ D. A અને B બંને
11. વિધાન A : DNA ન્યુક્લિઓટાઇડનો પૉલિમર છે . કારણ R : પ્રત્યેક ન્યુક્લિઓટાઇડ નાઇટ્રોજન બેઇઝ ડિઑક્સિરિબોઝ શર્કરા અને ફૉફેટ ધરાવે છે .
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને B બંને સાચાં છે . B. A અને B બંને ખોટાં છે .
C. A ખોટું છે અને R સાચું છે . D. A સાચું છે અને R ખોટું છે .
12. વિધાન X : DNA સ્વયંજનિત અણુ છે .
વિધાન Y : DNA નું સ્વયંજનન સ્વયં DNA વડે નિયંત્રિત છે .
વિધાન Z : DNA આનુવંશિક દ્રવ્ય છે . આપેલાં વિધાનો X , Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ?
A. વિધાન X , Y અને Z સાચાં છે .
B. વિધાન X અને Y સાચાં તેમજ Z એ Y ની સાચી સમજૂતી છે .
C. વિધાન X અને Z સાચાં તેમજ Y એ X ની સાચી સમજૂતી છે .
D. વિધાન Y અને Z સાચાં તેમજ X એ Y ની સાચી સમજૂતી છે .
13. DNA ની બે શૃંખલાઓને સ્વયંજનન વખતે છૂટા પાડવાની કામગીરીમાં ઉપયોગી ઉત્સુચક
A. પ્રાઇમેઝ અને પૉલિમરેઝ . B. હેલિકેઝ અને ગાયરેઝ
C. પૉલિન્યુક્લિએઝ અને લિગેઝ D. DNase અને પૉલિમરેઝ
14. RNA ની એકાકી પૉલિન્યુક્લિઓટાઇડ શૃંખલામાં આ બેઇઝ જોવા મળતો નથી .
A. થાયમિન B. ગ્વાનીન C. યુરેસિલ D. સાયટોસિન
15. રંગસૂત્રો મુખ્યત્વે શું ધરાવે છે ?
A. RNA B. હિસ્ટોન C. DNA D. ન્યુક્લિઓપ્રોટીન
16. R - II ( Avirulent ) ન્યુમોકોક્સનુ S - III ( Virulent ) ન્યુમોકોક્સમાં રૂપાંતરને શું કહે છે ?
A. ગ્રિફિથ અસર B. મેક્કાર્ટી અસર C. ખોરાના અસર D. વિલ્કિન્સન અસર
17. આ વૈજ્ઞાનિકે સેન્ટ્રલ ડોગ્સાની રજૂઆત કરી હતી
A. વૉટ્સન B. ક્રિક C. મથાઈ D. નિરેનબર્ગ
18. સ્વયંજનન દ્વારા નિર્માણ પામતા નવા DNA ના અણુમાં એક શૃંખલા પિતૃ DNA ની અને એક નવી શૃંખલા ધરાવે છે , તેને શું કહે છે ?
A. રૂઢિગત B. દ્વિદિશીય C. પૂરક D. અર્ધરૂઢિગત
19. RNA પરથી DNA તૈયાર કરવા માટે કયો ઉત્સેચક ઉપયોગી છે ?
A. RNA પૉલિમરેઝ B. RNA પ્રાઇમેઝ C. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ . D.ઇન્વર્ટેઝ
20. આપેલી આકૃતિ DNA નો અગત્યનો જનીનવાદ દર્શાવે છે , તો x થી z ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ દ્વારા પૂરો .

A. X- પ્રત્યાંકન , y – સ્વયંજનન , 2 – જેમ્સ વૉટ્સન B. x- ભાષાંતર , y - પ્રત્યાંકન , z- - ઇરવિન છારગ્રાફ
C. X– પ્રત્યાંકન , y - ભાષાંતર , Z– ફ્રાન્સિસ ક્રિક D. X- ભાષાંતર , y – વૃદ્ધિ , 2- રોજાલિન્ડ ફેંકલીન
21.આપેલી આકૃતિમાં x છેડે બનતી DNA ની બાળશંખલા માટેનાં સાચાં વિધાનોનો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ?
C. X– પ્રત્યાંકન , y - ભાષાંતર , Z– ફ્રાન્સિસ ક્રિક D. X- ભાષાંતર , y – વૃદ્ધિ , 2- રોજાલિન્ડ ફેંકલીન
21.આપેલી આકૃતિમાં x છેડે બનતી DNA ની બાળશંખલા માટેનાં સાચાં વિધાનોનો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ?
1. તેમાં સૌપ્રથમ DNA પૉલિમરેઝ પ્રાઇમરની રચના કરે છે .
2. પ્રાઇમરની ઉત્પત્તિ પછી DNA પૉલિમરેઝ – III ઉત્સેચક સક્રિય બને છે .
3. શૃંખલાના સંશ્લેષણના અંતમાં લિગેઝ . ઉત્સેચક મહત્ત્વનો છે .
4. અહીં સંશ્લેષણ પામતી શૃંખલા માટે ઘણાં પ્રાઇમર બને છે .
A. 1 , 3 , 4 B. 2 , 3 4 C. 1 , 2 , 3 D. 2 , 3
22. DNA ના સ્વયંજનનને અર્ધરૂઢિગત તરીકે નવાજવામાં આવે છે , કારણ કે ...
A. DNA નું સ્વયંજનન પૂરું થયા બાદ માત્ર અડધા જ DNA નું નિર્માણ થાય છે .
B. સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ પિતૃશૃંખલામાંથી બને છે .
C. સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ એક પિતૃ DNA શૃંખલા અને બીજી નવી સંશ્લેષિત DNA શૃંખલા ધરાવે છે .
D. સ્વયંજનન પૂરું થયા પછી દરેક RNA નો અણુ એક પિતૃશૃંખલા અને બીજી નવી સંશ્લેષિત શૃંખલા ધરાવે છે.
23.નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
A. પ્રાઇમર DNA શૃંખલા પર આવેલું સ્થાન છે . જ્યાંથી DNA નું સ્વયંજનન શરૂ થાય છે . જ્યારે પ્રમોટર RNA ની ટૂંકી શૃંખલા છે . જે DNA ના પ્રારંભિક સ્થાને જોડાય છે .
B. પ્રાઇમર RNA ની ટૂંકી શૃંખલા છે . જે ટેમ્પ્લેટ DNA ના પ્રારંભિક સ્થાને જોડાઈને સ્વયંજનન શરૂ કરાવે છે . જ્યારે પ્રમોટર DNA પર આવેલું સ્થાન જ્યાં RNA પોલિમરેઝ જોડાઈને m - RNA નું પ્રત્યાંકન પ્રેરે છે .
C. પ્રાઇમર DNA પર આવેલું સ્થાન જ્યાં પ્રમોટર જોડાઈને m - RNA નું પ્રત્યાંકન પ્રેરે છે .
D. પ્રમોટર DNA પર આવેલું સ્થાન જ્યાં પ્રાઇમર જોડાઈને DNA નું સ્વયંજનન શરૂ કરાવે છે.
24. કૉલમ I અને કૉલમ II ની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
કૉલમ I કૉલમ II
1. DNA લિગેઝ p . DNA સ્વયંજનનનો પ્રારંભ
2. DNA પૉલિમરેઝ – II q . ઓકાઝાકી ટુકડાનું જોડાણ
3. DNA પૉલિમરેઝ – II r . RNA પ્રાઇમરનું નિર્માણ
4. DNA હેલિકેઝ s . પૂરક ડિઑક્સિરિઓબોટાઇડ ઉમેરે
5. RNA પૉલિમરેઝ t . RNA HISH2-11 ન્યુક્લિઓટાઇડ દૂર કરે
A. ( 1 - q ) , ( 2 - t ) , ( 3 - s ) , ( 4 - p ) , ( 5 - r )
B. ( 1 - r ) , ( 2 - t ) , ( 3 - s ) , ( 4 - q ) , ( 5 - p )
C. ( 1 - r ) , ( 2 - s ) , ( 3 - t ) , ( 4 - p ) , ( 5- q )
D. ( 1 - r ) , ( 2 - t ) , ( 3 - p ) , ( 4 - s ) , ( 5 - q )
25. નીચે કેટલાક ઉત્સેચકો આપેલા છે . તે પૈકી કેટલા ઉત્સચકો DNA સ્વયંજનનમાં જરૂરી છે ?
રિવર્સ ટ્રાન્સક્રિઝ , હેલિકેઝ , DNA લિગેઝ , પરમીએઝ , ટ્રાન્સએસિટાઇલેઝ , સિન્થટેઝ , DNA પૉલિમરેઝ , એન્ડોન્યુક્લિએઝ , ગાયરેઝ
A. 5 B. 8 C. 4 D. 7
26. વિધાન A : DNA નું સ્વયંજનન દ્વિદિશીય છે . કારણ R : DNA નું સ્વયંજનન અર્ધરૂઢિગત છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું
D. A ખોટું છે અને R સાચું છે .
27. વિધાન A : જનીનસંકેતમાં થાયમિન ( T ) નાઇટ્રોજન બેઇઝ હોતો નથી .
કારણ R : થાયમિન માત્ર DNA માં જ જોવા મળે છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
28. DNA માં નવી શૃંખલાના સર્જનની દિશા
A. 5 ' → 5 ' B. 3 ' → 3 ' C. 3 ' → 5 ' D. 5 ' → 3 '
29. DNA ના સ્વયંજનનની સાચી રીત નીચે પૈકી એક કઈ છે ?
29. DNA ના સ્વયંજનનની સાચી રીત નીચે પૈકી એક કઈ છે ?
A. A – પ્રોટીન , B– RNA , C – DNA , D – ટ્રાન્સલેશન , E– ટ્રાન્સક્રિપ્શન
B. A - DNA , B - RNA , C - પ્રોટીન , D - ટ્રાન્સ્ક્રિપશન , E - ટ્રાન્સલેશન
C. A – RNA , B DNA , C – પ્રોટીન , D – ટ્રાન્સક્રિપ્શન , E – ટ્રાન્સલેશન
D , A – ટ્રાન્સક્રિપ્શન , B – ટ્રાન્સલેશન , C – પ્રોટીન , D – DNA . E - RNA
31. DNA અણુમાં પ્રતિસમાંતરતા ધરાવતી શૃંખલા એટલે
A , એકમ શૃંખલા પરિભ્રમણ અમળાય છે .
B. એકમ શૃંખલા ઍન્ટિક્લોકવાઇઝ અમળાય છે .
C. DNA ની બંને શંખલા ઉપરના ફૉસ્ફટ સમૂહ ધરાવતા છેડાઓ સમાનું સ્થાન ધરાવે છે .
D. DNA ની બંને શૃંખલાઓ ફૉસ્ફટ સમૂહ ધરાવતા છેડાઓ વિરોધી સ્થાન ધરાવે છે .
32. DNA ના અણુમાં
A. પ્રત્યેક સજીવમાં એડેનીન અને થાયમિનનો ગુણોત્તરે જુદો હોય છે .
B. 5 ' → 3 ' , 3 ' → 5 ' રીતે ગોઠવાયેલી બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે .
C. પ્યુરિન પ્રકારના ન્યુક્લિઓટાઇલ્સ અને પિરિમિડીન પ્રકારના ન્યુક્લિઓટાઇડનો સરવાળો કાયમ માટે સરખો હોતો નથી .
D. બંને શૃંખલાઓ 5 ’→3 ' દિશામાં સમાંતર રીતે ગોઠવાયો હોય છે.
33. સૌપ્રથમ DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન શેમાં દર્શાવાયું ?
A. ઇશ્વરેશિયા કોલાઈ B. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનેઈ C. સાલ્મોનેલા ટાયફીમ્યુંરિયમ D. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટ
34. નીચે પૈકી ક્યું RNA ટેમ્પ્લેટ માંથી DNA સંશ્લેષણ માટે ઉપયોગી છે ?
A. DNA પોલિમરેઝ B. RNA પૉલિમરેઝ C. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ D. DNA આધારિત RNA પૉલિમરેઝ
35. વિધાન X : DNA અને RNA બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે .
વિધાન Y : જનીનિક માહિતીના સંગ્રહ માટે DNA વધુ પસંદગીપાત્ર છે .
વિધાન Z : જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે RNA વધારે યોગ્ય છે .
આપેલ વિધાનો X , Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ?
A. વિધાન X , Y સાચાં છે અને Z ખોટું છે . B. વિધાન Y , Z સાચાં છે અને X ખોટું છે .
C. વિધાન X , Y અને Z સાચાં છે . D. વિધાન X , Y અને Z ખોટાં છે .
36. નીચેના પૈકી કોનું સર્જન 5 ' → 3' દિશામાં થાય છે ?
A. અગ્રેસર કુંતલ B. વિલંબિત શૃંખલા C. m - RNA D. આપેલ તમામ
37. DNA ની આ શૃંખલા સળંગ ચાર પિરિમિડીન નાઇટ્રોજન બેઇઝ ધરાવતી છે .
A. TCAGAGAT B. GACTAGAT C. CTTCAGAT D. TACGAGAT
38.DNA એ જ જનીનદ્રવ્ય છે તેવું સાબિત કરતો પ્રયોગ કોના પર થયો ?
A. ડ્રોસોફિલા B. બૅક્ટરિયા C. ઉંદર D. બૅક્ટરિયોફેજ
39. જનીનનું રાસાયણિક બંધારણ
A. ઉત્સેચક B. પ્રોટીન C. DNA D. B અને C બંને
40. DNA ના અણુમાં
A. પ્યુરિન અને પિરિમિડીન અણુઓની સંખ્યા ક્યારેય સરખી હોતી નથી .
B. બે શંખલાઓ 5 ’ → 3'ની દિશામાં એકબીજાને સમાંતર ગોઠવેલી હોય છે .
C. A + G / C + T નું પ્રમાણ દરેક સજીવમાં જુદું જુદું હોય છે .
D. બે શૃંખલાઓ એકબીજાને પ્રતિસમાંતર રીતે ગોઠવાયેલ હોય છે . એક 5 '→ 3 ' અને બીજા 3 ' → 5 '
41. આ શૃંખલાનું DNA ઓકાઝાકી ટુકડારૂપે સંશ્લેષિત થાય છે .
A. SSB B. લિડિંગ કુંતલ C. લેગિંગ કુંતલ D. આપેલ તમામ
42. DNA નો અણુ સમાન પહોળાઈ ધરાવે છે , કારણ કે ...
A. દ્વિશૃંખલા B. ફૉફેટની હાજરી
C. નિશ્ચિત પ્યુરિન અને પિરિમિડીન વચ્ચે જોડાણ D. નિશ્ચિત પ્યુરિન અને પ્યુરિન વચ્ચે જોડાણ
43.DNA ના સ્વયંજનનમાં પ્રાઇમર તરીકે
A. ડિઑક્સિરિબોઝ ન્યુક્લિઓટાઇડસ પૉલિમરની ટૂંકી શૃંખલા
B. રિબોન્યુક્લિઓટાઇડ પૉલિમરની ટૂંકી શૃંખલા
C. પ્રોટીનનો અસ્થાયી કુંતલ
D. નવી શૃંખલાના ન્યક્તિઓટાઇડના જોડાણ માટે જરૂરી ઉત્સેચક
44. ગ્રિફિથના પ્રયોગમાં આપેલા પૈકી કયા વિકલ્પમાં ઉંદરને ઇજેક્શન આપતાં તેનું મૃત્યુ થાય છે ?
A. મૃત ન્યુમોકોક્સ S– III
B. જીવંત ન્યુમોકોક્સ R - II
C. મૃત ન્યુમોકોક્સ S – III અને મૃત ન્યુમોકોક્સ R - II
D. મૃત ન્યુમોકોક્સ S - III અને જીવંત ન્યુમોકોક્સ R - II
45. ઇરવિન છારગ્રાફ સમજૂતી મુજબ DNA માં
A. [ A ] = [ T ] અને [ G ] = [ C ] . B. [ A ] = [ G ] અને [ C ] = [ T ]
C. [ A ] = [ C ] અને [ G ] = [ T ] D. A + T / G + C = 1
46. વિધાન A : કોષવિભાજનથી ઉત્પન્ન થતા બાળકોષ પિતૃ DNA જેટલા જ પ્રમાણમાં અને પ્રકારમાં જનીનદ્રવ્ય પ્રાપ્ત કરે છે .
કારણ R : કોષચક્રના S તબક્કામાં DNA નું સ્વયંજનન થાય છે .
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
47. વૉટ્સન અને ક્રિકના મૉડલમાં ડિઑક્સિરિબોઝની વચ્ચે ફૉસ્ફાડાયએસ્ટર બંધનું જોડાણ ક્યાં થયેલું હોય છે ?
A. પહેલી ડિઑક્સિરિબોઝ શર્કરાના 3'ના - OH ના અને બીજી શર્કરાના 5' ના મુક્ત ફૉસ્ફરસ સમૂહ
B. પહેલી ડિઑક્સિરિબોઝ શર્કરાના 5'ના –OH ના અને બીજી શર્કરાના 3'ના મુક્ત ફૉસ્ફરસ સાથે
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
48. DNA અને RNA જુદા છે .
A. નાઇટ્રોજન બેઇઝ B. ફૉસ્ફેટ C. A અને D બંને D. શર્કરા
49.DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનનનું પ્રાયોગિક કાર્ય છે ?
A. વૉટ્સન અને ક્રિક B. હર્શી અને ચેઇઝ C. મિસેલસન અને સ્ટાલ D. હુબેરમન અને રીર્ગ્સ
50. મોટા ભાગના સુકોષકેન્દ્રીય સજીવોમાં DNA સ્વયંજનનમાં લેગિંગ (વિલંબિત) કુંતલમાં ..
A. રૂઢિગત અને સતત B. અર્ધરૂઢિગત પરંતુ અસતત
C. રૂઢિગત અને અર્ધ અસતત તે D. અર્ધરૂઢિગત પરંતુ સતત
51. જો DNA એક ની શૃંખલા પર 250 ન્યુક્લીઓટાઈડ આવેલા હોય તો કુલ DNA માં કુળ ન્યુક્લીઓટાઈડ પૈર કેટલી હોય
A. 500 B. 1000 C. 250, D.100
52. જો કૂલ DNA માં A-T ની સંખ્યા 5 છે ને G-C ની સંખ્યા પણ 5 છે તો કૂલ DNA માં હાઇડ્રોજન બંધ કેટલા હશે?
A. 10 B.20 C 25 D 30
53. જો કૂલ DNA માં સાયટોસિન 10 % છે તો અનુક્રમે અડીનીન, ગ્વાનીન, થાયમીન નાં % કેટલા?
A. 40,50,60 B. 40,10,40 C. 10,40,40 D. 40,40,10
54. DNA ન્યુક્લીઓટાઈડ નાં ઘટકો....
A. નાઇટ્રોજન બેઝ, શર્કરા, B. શર્કરા, નાઇટ્રોજન બેઇઝ પૈર, ફોસ્ફેટ
C.ડિઓક્સી રીબોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ D. રીબોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ
55. મનુષ્ય તેના એકકીય DNA માં કેટલા બેઝ પેર હોય છે
A.3.6 × 10⁹ B. 6.6 × 10⁹ C.3.3 × 10⁹ D. 3.3 × 10⁶
56. ફેડ્રિક મીશરે કેવા પદાર્થ તરીકે DNA ની ઓળખ કરી
A. બેજીક B. એસિડિક C. તટસ્થ D. આપેલ એકપણ નહિ
57. કઈ પદ્ધતિ થી DNA નુ સરળ બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ રજુ કર્યું
A. UV-RAY વિવર્તન B. X -RAY વિવર્તન C. સેન્ટ્રીફ્યુગેશન D. બ્લેન્ડીંગ
58. એક ન્યુક્લીઓઝોમ માં DNA માં કેટલા કુંતલ બની શકે
A. 10 B. 20 C. 30 D. 40
59. ન્યુક્લીઓઝોમ ના પુનરાવર્તિત એકમોને........... કહે છે
A. ક્રોમેટિડ B. ક્રોમેટિન C. ન્યુક્લીઓટાઈડ D. આપેલ તમામ
60. હર્ષી અને ચેઝ નો પ્રયોગમાં નિતાર માં કયા રેડિયોએક્ટિવ જોવા મળતા નથી
A. 32P B.35S C.32N D A અને C બંને
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.B, 2.D, 3.B, 4.C, 5.C, 6.A, 7.D, 8.A, 9. D, 10.D, 11.A, 12.A, 13.B, 14.A, 15.D, 16.A, 17.B, 18.D, 19.C, 20.C, 21.B, 22.C, 23.B, 24.A, 25.C, 26.B, 27.A, 28.D, 29.D, 30. B, 31.D, 32.B, 33.A, 34.C, 35.C, 36.D, 37.C, 38.C, 39.D, 40.D, 41.C, 42.C, 43.B, 44.D, 45.A, 46.B, 47.A, 48.C, 49.C, 50.B, 51.C, 52.C, 53.B, 54.C, 55.C, 56.B, 57.B, 58.B, 59.B, 60.D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box