Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -11 | ટેસ્ટ - 72 | CHAPTER - 8
( 1 ) કોષરસતંતુ એ ..... ( a ) કોષદિવાલમાં આવેલા રંધ્રો છે . ( b ) કોષની મેમ્બેઈન ( પટલ ) માં આવેલા છિદ્રો છે . ( c ) જીવરસીય જોડાણ ( d ) ( a ) & ( b ) બંને ( 2 ) સામાન્ય રીતે મધ્ય પટલમાં કયું તત્વ જોવા મળે છે ? ( a ) Ca ( b ) Mg ( c ) Na ( d ) K ( 3 ) કોષરસપટલ શાનું બનેલું હોય છે ? ( a ) પ્રોટીન અને સેલ્યુલોઝ ( b ) પ્રોટીન અને ફોસ્ફોલિપિડ ( c ) પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ( d ) પ્રોટીન , ફોસ્ફોલિપિડ અને કેટલાક કાર્બોહાઈડ્રેટ ( 4 ) કોષદિવાલ એ ......... ( a ) મૃત અને અપ્રવેશશીલ છે . ( b ) મૃત અને પ્રવેશશીલ છે . ( c ) જીવંત અને અપ્રવેશશીલ છે . ( d ) જીવંત અને પસંદગીમાન પ્રવેશશીલ છે . ( 5 ) ફલઈડ મોઝોઈક કયા મોડલ ( Singer અને Nicolson દ્વારા પ્રસ્તાવ મૂકેલું ) અનુસાર કોષરસપટલ એ શાનું બનેલું છે ?
( a ) સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ ( b ) ફોસ્ફોલિપિડ અને અંતર્ગત પ્રોટીન ( c ) ફોસ્ફોલિપીડ , બહિર્ગત પ્રોટીન , અંતર્ગત પ્રોટીન ( d ) ફોસ્ફોલિપિડ અને હેમિસેલ્યુલોઝ ( 6 ) શાની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઈડ ( તરલ ) રચના ધરાવે છે ?
( a ) કાર્બોહાઈડ્રેટ ( b ) લિપીડ ( c ) ગ્લાયકોપ્રોટીન ( d ) પોલીસેક્કેરાઈડ ( 7 ) મધ્ય પટલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો રાસાયણિક ઘટક ...... . છે .
( a ) કયુટિન ( b ) કાઈટિન ( c ) લિગ્નીન ( d ) પેકિટન ( 8 ) શાની અંદર કોષદીવાલ આવેલી હોય છે ?
( a ) વનસ્પતિ કોષ ( b ) પ્રોકેરિયોટીક ( આદિકોષકેન્દ્રી ) કોષ ( c ) આલ્બલ ( લીલનો ) કોષ ( d ) બધા જ ( 9 ) કોષરસપટલ એ .......
( a ) પ્રસંગીશીલ પ્રવેશ પટલ છે . ( b ) પ્રવેશશીલ પટલ છે . ( c ) અપ્રવેશશીલ પટલ છે . ( d ) અર્ધ પ્રવેશશીલ પટલ છે . ( 10 ) સિંગરનું કોષરસપટલનું મોડેલ રોબર્ટસનના મોડેલથી કઈ બાબતમાં જુદું પડે છે ?
( a ) લિપિડના સ્તરોની સંખ્યા ( b ) પ્રોટીનની ગોઠવણી ( c ) લિપીડના સ્તરોની ગોઠવણી ( d ) પ્રોટીનના સ્તરોની ગોઠવણી ( 11 ) કોષ જીવંત છે કે નહિ તે ઝડપથી જાણવા માટે વ્યકિતએ શાનું અવલોકન કરવું જોઈએ ?
( a ) કોષરસ ( b ) રસધાની ( c ) કોષરસનું હલન ચલન ( d ) સ્ટાર્ચ કણિકા ( 12 ) શાની અંદર મહત્તમ ઉત્સચકો જોવા મળે છે ?
( a ) લાયસોઝોમ્સ ( b ) કણાભસૂત્ર (c) કોષકેન્દ્ર ( d ) અંતઃકોષરસજાળ ( 13 ) કણિકાવિહીન અંતઃકોષરસજાળ મુખ્યત્વે શાને માટે જવાબદાર છે ?
( a ) પ્રોટીનના સંશ્લેષણ માટે ( b ) કોષદિવાલની રચના માટે
( c ) લિપીડના સંશ્લેષણ માટે ( d ) કોલેસટેરોલના સંશ્લેષણ માટે ( 14 ) સ્ત્રાવી વાહિનીઓને ઉત્પન્ન કરવા સિવાય ગોલ્ગીકાયનું કાર્ય શું છે ?
( a ) લાયસોઝોમની રચના કરવી ( b ) ત્રાકતંતુઓની રચના કરવી
( c ) અંતઃકોષરસજાળની રચના કરવી ( d ) બધા જ
( 15 ) ETS માટેના ઉન્સેચકો ( કણાભસૂત્રમાં ) કયાં જોવા મળે છે ? ( a ) આધારક ( b ) બહારનું પટલ ( c ) અંતઃઆવરણ ( d ) અંતઃ અને બાહ્ય પટલની વચ્ચે ( 16 ) ગોલ્ગીકાય શામાંથી ઉત્પન્ન થાય છે ( a ) અંતઃકોષરસ જાળ ( b ) કણાભસૂત્ર ( c ) કોષકેન્દ્ર ( d ) પૂર્વરંજક ( 17 ) શુક્રકોષનો એકોઝોમ કયાંથી મેળવવામાં આવે છે ? ( a ) ગોલ્ગી વાહિની ( b ) લાયસોઝોમ ( c ) ગોલ્ગી નલિકાઓ ( d ) સિસ્ટર્ની ( 18 ) સસ્તનમાં કણાભસૂત્રીયરિબોઝોમ્સ . … ....... છે . ( a ) 55 s ( b ) 70 s ( c ) 80 s ( d ) 100 s ( 19 ) શામાં ફોસ્ફોલિપિડ સિન્થટેઝ ઉત્સુચક જોવા મળે છે ? ( a ) RER ( b ) SER ( c ) ગોલ્ગીકાય ( d ) ગ્લાયોકસીઝોમ ( 20 ) નીચેનામાંથી કયું કોષને યાંત્રિક આધાર તથા આકાર પૂરો પાડે છે ? ( a ) ગોલ્ગીકાય ( b ) તારાકેન્દ્રો ( c ) લોમાઝોમ ( d ) અંતઃકોષરસજાળ ( 21 ) કોષનું પાવર હાઉસ ( ઊર્જા ઘર ) ......... છે . ( a ) કોષકેન્દ્ર ( b ) DNA ( c ) કણાભસૂત્ર ( d ) ATP ( 22 ) નીચેનામાંથી કોષ અંગિકાનો કયો સમૂહ DNA ધરાવે છે ? ( a ) કણાભસૂત્ર અને પેરોકિઝોમ ( b ) કોષરસપટલ , રિબોઝોમ
( c ) કણાભસૂત્ર , હરિતકણ ( d ) હરિતકણ , ડિટિયાઝમ ( 23 ) અર્ધસ્વયંજનન કરતી કોષીય અંગિકા છે . ( a ) કણાભસૂત્ર ( b ) રિબોઝોમ્સ ( c ) કોષરસ પટલ ( d ) પેરોકિઝોમ ( 24 ) કોષની કઈ અંગિકા ઓકિસજન મુકત કરે છે ? ( a ) કણાભસૂત્ર ( b ) ગોલ્ગીકાય ( c ) હરિતકણ ( d ) રિબોઝોમ ( 25 ) રાસાયણિક ઘટકો જેવા કે પ્રોટીન તથા લિપીડનું ગ્લાયકોસિડેશન શામાં જોવા મળે છે ? ( a ) અંતઃકોષરસ જાળ ( b ) ગોલ્ગીકાય ( c ) લાયસોઝોમ ( d ) રિબોઝોમ ( 26 ) કણિકાવિહીન અંતઃકોષરસજાળ સામાન્ય રીતે શાની બનેલી હોય છે ? ( a ) સિસ્ટર્ની ( b ) નલિકા ( c ) વાહિની ( d ) બધા જ ( 27 ) કોષની કઈ રચના દ્વારા તેની લગભગ બધી જ અંગિકાઓ મેળવવામાં આવે છે ? ( a ) કોષકેન્દ્ર ( b ) અંતઃકોષરસજાળ ( c ) કણાભસૂત્ર ( d ) હરિતકણ ( 28 ) નીચેનામાંથી કયું પટલીય તંત્ર તરીકે જાણીતું છે ? ( a ) લાયસોઝોમ ( b ) અંતઃકોષરસજાળ ( c ) કણાભસૂત્ર ( d ) હરિતકણ ( 29 ) કોષકેન્દ્રિય પટલનો ઉદ્દભવ શામાંથી થાય છે ? ( a ) અંતઃકોષરસ જાળ ( b ) ગોલ્ગી સિસ્ટર્ની ( c ) ગોલ્ગી વાહિની ( d ) લાયસોઝોમ ( 30 ) ગોલ્ગી સૌ પ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી ? ( a ) Parade ( b ) C.Golgi ( c ) Parker ( d ) Kolliker ( 31 ) કણાભસૂત્રમાં આવેલાં આધાર ક દ્રવ્યને .......... કહે છે . ( a ) સ્ટ્રોમા ( b ) આધારકા ( c ) કોષરસ ( cell san ) ( d ) કોષરસ ( cytoplasm ) ( 32 ) કણાભસૂત્રનું આધારક ........ ધરાવે છે . ( a ) ક્રેબ્સ ચક્રના અને પ્રોટીન સંશ્લેષણના ઉન્સેચકો ( b ) શ્વેતકણની રચના
( c ) કેલ્વિનચકના ઉત્સસેચકો ( d ) એક પણ નહિ ( 33 ) કોષની આત્મઘાતી કોથળી ...... છે . ( a ) અંતઃકોષરસજાળ ( b ) લાયસોઝોમ ( c ) ગોલ્ગીકાય ( d ) રસધાની ( 34 ) ગોલ્ગી કોપ્લેકસ ( સંકુલ ) ના ત્રણ દેહધાર્મિક સ્વરૂપો છે . ( a ) પટલ , નલિકા અને પુટિકા ( b ) સિસ્ટર્ની , નલિકા અને પુટિકા
( c ) સિસ્ટર્ની , નલિકા અને પટલ ( d ) ગ્રેનમ , થાઈલેકૉઈડ અને પુટિકા ( 35 ) શામાં ક્રિસ્ટી જોવા મળે છે ? ( a ) ગ્રેનાની સપાટી પર ( b ) કોષરસપટલની સપાટી ઉપર
( c ) કણાભસૂત્રની દિવાલ પર ( d ) ન્યુકિલયર પટલમાં ( 36 ) શામાં સિસ્ટર્ની જોવા મળે છે ? ( a ) માત્ર કણાભસૂત્રમાં ( b ) માત્ર અંતઃકોષરસજાળમાં
( c ) અંતઃકોષરસજાળમાં અને ગોલ્ગીકાયમાં ( d ) માત્ર ગોલ્ગીકાયમાં ( 37 ) હરિતદ્રવ્યમાં આવેલા હરિતકણનું સ્થાન ...... છે . ( a ) ગ્રેના ( b ) અદ્ધિકોષો ( c ) સ્ટ્રોમાં ( d ) રૅના અને સ્ટ્રોમા બંને ( 38 ) કયું આયન રિબોઝોમના સબયુનિટને એક સાથે જોડી રાખે છે ? ( a ) Cat ? ( b ) Mn2 ( c ) Mg2 ( d ) Na + ( 39 ) માં DNA જોવા મળતું નથી . ( a ) કોષકેન્દ્ર ( b ) કણાભસૂત્ર ( c ) હરિતકણ ( d ) રિબોઝોમ ( 40 ) કણાભસૂત્ર અને હરિતકણ બંનેને કોષમાં અંતઃસહજીવી તરીકે ઓળખવામાં આવે છે . કારણ કે ......
( a ) પોતાનું ન્યુકિલઈક એસિડ ધરાવે છે . ( b ) ATP સંશ્લેષણની ક્ષમતા ધરાવે છે .
( c ) પ્રજનન કરી શકતા નથી . ( d ) બધા જ ( 41 ) ........... માં ટયુબ્યુલિન પ્રોટીન આવેલું હોતું નથી . ( a ) કોષરસપટલ ( b ) પમ ( c ) કશા ( d ) સૂમ નલિકાઓ ( 42 ) રિબોઝોમ્સ એ ......... નું કેન્દ્ર છે . ( a ) લિપીડ સંશ્લેષણ ( b ) કાર્બોહાઈડ્રેટ સંશ્લેષણ ( c ) પ્રોટીન સંશ્લેષણ ( d ) બધા જ ( 43 ) તારકકાયનું કાર્ય ...... છે . ( a ) કોષવિભાજનની શરૂઆત કરવી ( b ) કોષવિભાજનને એ ને અટકાવવું
( c ) કોષવિભાજનની સમાપ્તિ કરવી ( d ) સાયટોકાઈનેસિસ ( 44 ) પ્રોકેરિયોટીક રિબોઝોમ્સ 70 s છે , જેમાં s એટલે . …… .. ( a ) સ્વેડબર્ગ એકમ ( b ) સ્મોલેસ્ટ એકમ ( c ) ખુધ ( d ) સ્પીડ ( 45 ) સૂક્ષ્મનલિકાઓની તારાકેન્દ્રમાં ગોઠવણી ........ છે . ( a ) 9 + 2 ( b ) 2 + 9 ( c ) 11 + 0 . ( d ) 9 + 0 . ( 46 ) કોષની નાનામાં નાની અંગિકા . ……… . છે . ( a ) લાયસોઝમ ( b ) સેન્ટ્રોઝોમ ( c ) રિબોઝોમ ( d ) ગોલ્ગીકાય ( 47 ) નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી ? ( a ) તે બંને પ્રાણીકોષમાં આવેલા હોય છે . ( b ) તે બંને પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે . ( c ) તે બંને યુકેરિયોટિક કોષમાં આવેલા હોય છે . ( d ) તે બંને વનસ્પતિકોષમાં આવેલા હોય છે ( 48 ) .........માં 70 s પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે . ( a ) પ્રોકેરિયોટીક કોષ ( b ) પ્રોકેરિયોટિક કોષ , હરિતકણ અને કણાભસૂત્ર
( c ) કણાભસૂત્ર ( d ) કોષકેન્દ્ર , હરિતકણ ( 49 ) પલ્મો અને કશા શામાંથી ઉદ્દભવે છે ? ( a ) તલસ્થ કાય ( b ) તલસ્થ કણિકા ( c ) આધારકણિકા ( d ) બધા જ ( 50 ) ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .. … . ના ભાગો છે . ( a ) કણાભસૂત્ર ( b ) હરિતકણ ( c ) અંતઃકોષરસજાળ ( d ) રસધાની ( 51 ) રીબોઝોમ્સ ...... નું બનેલું છે . ( a ) DNA + પ્રોટીન ( b ) RNA + પ્રોટીન ( c ) DNA + RNA ( d ) એક પણ નહિ ( 52 ) પક્ષ્મ તથા કશા બંને . … .. … . ધરાવે છે . ( a ) 9 + 2 સૂક્ષ્મનલિકાઓની ગોઠવણ ( b ) કોષની રક્ષણાત્મક રચના
( c ) માત્ર પ્રોટોઝુઆ પ્રકારના પ્રાણીમાં હાજર હોય છે . ( d ) કોષરસની માત્ર બહિરુદભેદ રચના ( 53 ) ગોલ્ગીકાય . … ..... સાથે સંકળાયેલી છે . ( a ) શ્વસન ( b ) સ્ત્રાવ ( c ) ઉત્સર્જન ( d ) વિઘટન ( 54 ) કોષકેન્દ્રિકા આયોજક એ .. … . છે . ( a ) પ્રાથમિક સંકોચન છે . ( b ) દ્વિતીયક સંકોચન છે .
( c ) તૃતીયક સંકોચન છે . ( d ) તારાકેન્દ્ર છે . ( 55 ) રંગસૂત્ર . … . … ...... નાં બનેલાં હોય છે . ( a ) DNA , RNA , હિસ્ટોન , નોનહિસ્ટોન ( b ) DNA અને હિસ્ટોન્સ
( c ) DNA અને RNA ( d ) DNA , RNA અને હિસ્ટોન્સ ( 56 ) કોષકેન્દ્ર એ .. … .. ………… છે . ( a ) એક સ્તરીય રચના છે . ( b ) ત્રિસ્તરીય રચના છે .
( c ) ચાર સ્તરીય રચના છે . ( d ) દ્વિસ્તરીય રચના છે .
( 57 ) મેટા સેન્ટ્રીક અવસ્થામાં ભુજા ગુણોત્તર .... છે .
( a ) 1 : 1 ( b ) 1 : 2 ( c ) 1 : 3 ( d ) 2 : 3
( 58 ) દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને . …… .. કહે છે .
( a ) કોમોમીયર ( b ) ટેલોમીયર ( c ) સેટેલાઈટ ( d ) કોષકેદ્રિકા આયોજક
( 59 ) એક છેડા પર સેન્ટ્રોમિયર ધરાવતું રંગસૂત્ર .......... છે .
( a ) મેટાસેન્ટ્રિક ( b ) સબમેટાસેન્ટ્રિક ( c ) ટેલોસેન્ટ્રિક ( d ) એકોસેન્ટ્રિક
( 60 ) જો તમે વનસ્પતિ કોષનાં કોષરસમાંથી બધી જ અંગિકાઓ છૂટી પાડો , તો નીચેનામાંથી કયો સમૂહ ન્યુકિલઈક એસિડ ધરાવે છે ?
( a ) કોષકેન્દ્ર , કણાભસૂત્ર , હરિતકણ , કોષરસ ( b ) કોષકેન્દ્ર , કણાભસૂત્ર , હરિતકણ , લાયોકિઝોમ
( c ) કોષકેન્દ્ર , કણાભસૂત્ર , કોષરસ , પેરોકિઝોમ ( d ) કોષકેન્દ્ર , કણાભસૂત્ર , હરિતકણ , ગોલ્ગીકાય
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box