Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -11 | ટેસ્ટ - 73 | CHAPTER - 9
( 1 ) નીચેના પૈકી ડાયસેકેરાઈડ કયું છે ?
( a ) ગેલેકટોઝ ( b ) કુકટોઝ ( c ) માણેક ( d ) ડેસ્ટ્રીન
( 2 ) કયો ઘટક કાર્બોદિત નથી ?
( a ) સ્ટાર્ચ ( b ) ગ્લાયકોજન ( c ) વેકસ ( d ) લૂકોઝ .
( 3 ) માનવશરીરમાં ....... પ્રોટીન મોટા પ્રમાણમાં હોય છે .
( a ) કોલાજન ( b ) માયોસીન ( c ) એકિટન ( d ) આક્યુમીન
( 4 ) નીચેના પૈકી કયું પોલિસેકેરાઈડ નથી ?
( a ) સુકોઝા ( b ) સ્ટાર્ચ ( c ) ગ્લાયકોજન ( d ) સેલ્યુલોઝ
( 5 ) પ્રાણી શરીરમાં કાબોનિક પદાર્થોનો ઉતરતો ક્રમ કયો છે ?
( a ) કાર્બોદિત , પ્રોટીન , ચરબી અને ન્યુકિલક એસિડ
( b ) પ્રોટીન , ચરબી , ન્યુકિલઈક એસિડ અને કાર્બોદિત
( c ) પ્રોટીન , ચરબી , કાબોદિત અને ન્યુકિલક એસિડ
( d ) કાર્બોદિત , ચરબી , પ્રોટીન્સ અને ન્યુકિલીક એસિડ
( 6 ) મોનોસેકેરાઈડ એ .......
( a ) પેન્ટોઝ શર્કરા ( b ) હેકઝોઝ શર્કરા ( c ) ફકત ગ્લુકોઝ ( d ) બધા જ
( 7 ) કોષમાં કયો ઘટક મોટા પ્રમાણમાં જોવા મળે છે ?
( a ) કાર્બોદિત ( b ) પ્રોટીન્સ ( c ) પાણી ( d ) ચરબી
( 8 ) ડેપેપ્ટાઈડ ..... … .છે .
( a ) બે પેપ્ટાઈડ બંધનું બંધારણ છે . ( b ) એક પેપ્ટાઈડ બંધ દ્વારા બે એમિનો એસિડ સાથે સંકળાયેલો છે
( c ) એક એમિનો એસિડ અને એક પેપ્ટાઈડ વચ્ચેનો બંધ ( d ) એક પણ નહિ
( 9 ) નખ , શીંગડા અને ખરીમાં ........... આવેલું હોય છે .
( a ) કાઈટીન ( b ) કેરોટીન ( c ) બંને ( d ) એક પણ નહિ
( 10 ) કઈ રચનામાં વધારાનો શર્કરા શરીરમાં સંગ્રહ થાય છે ?
( a ) ગ્લુકોઝ – મોનો સેકેરાઈડ ( b ) સુક્રોઝ - ડાયસેકેરાઈડ
( c ) ગ્લાયકોજન - પોલિસેકેરાઈડ ( d ) ફેટી એસિડ અને ગ્લીસરોલ
( 11 ) ગ્લાયકોજન ....... છે .
( a ) એમિનો એસિડનું પોલિમર ( b ) ફેટિ એસિડનું પોલિમર ( c ) અસંતૃપ્ત ચરબી ( d ) ગ્લુકોઝ પોલિમર
( 12 ) નીચેનામાંથી અનુક્રમે કયો પોલિસેકેરાઈડ છે ?
( a ) સુક્રોઝ ( b ) લેકટોઝ ( c ) ગ્લાયકોજન ( d ) ગ્લુકોઝ
( 13 ) પ્રોટીનના એકમમાં લાંબી શૃંખલા ભેગી થઈ પ્રોટીનની રચના બનાવે છે .. … .. કહેવામાં આવે છે .
( a ) શર્કરા ( b ) પ્યુરીન્સ ( c ) પિરિમિડિન ( d ) એમિનો એસિડ
( 14 ) દૂધમાં .... … . પ્રોટીન આવેલું હોય છે .
( a ) લેકટોઝ ( c ) કેઝિન ( b ) માયોસીન ( d ) પેપ્સિન
( 15 ) રાસાયણિક રીતે ઉત્સેચક .......... છે .
( a ) ચરબી ( b ) કાર્બોદિત ( c ) હાઈડ્રોકાર્બન્સ ( d ) પ્રોટીન્સ
( 16 ) ... દ્વારા ફેટિ એસિડના અણુની લાંબી શૃંખલા રચના છે .
( a ) કાર્બન ઘટકોનું પોલિમરાઈઝેશન ( b ) ચરબીનું વિઘટન ( c ) ગ્લાયકોજનનું પોલિમરાઈઝેશન ( d ) ગ્લાયકોજનનું રૂપાંતરણ
( 17 ) પ્રોટીનની રચના ... તરીકે ધ્યાનમાં લેવાય છે .
( a ) નિર્જલીકરણનું નિર્માણ ( b ) નિર્જલીકરણનું પૃથ્થકરણ ( c ) જલીયકરણનું નિર્માણ ( d ) જલીયકરણનું પૃથ્થકરણ
( 18 ) સપુષ્પી વનસ્પતિમાં શર્કરાનું સ્થાનાંતરણ કયા સ્વરૂપે થાય છે ?
( a ) ગ્લુકોઝ ( b ) શર્કરા ( c ) ફ્રૂકટોઝ ( d ) માલ્ટોઝ
( 19 ) સુક્રોઝ .......... નું બનેલું હોય છે .
( a ) ગ્લુકોઝ અને ડેટ્રોઝ ( b ) ગ્લુકોઝ અને ગ્લાયકોજન ( c ) ગ્લુકોઝ બે અણુઓ ( d ) ગ્લાયકોજન અને ફ્રુકટોઝ
( 20 ) નીચેનામાંથી કયું પોલિસેકેરાઈડ જલવિભાજન દ્વારા ગ્લુકોઝ બે અણુઓ બનાવે છે ?
( a ) માલ્ટોઝ ( b ) સુક્રોઝ ( c ) લેકટોઝ ( d ) એક પણ નહિ
( 21 ) ATP માં નીચેનામાંથી કઈ શર્કરા જોવા મળે છે ?
( a ) ડિઓકિસરીબોઝ ( b ) રિબોઝ ( c ) ટ્રેહલોઝ ( d ) ગ્લુકોઝ
( 22 ) લેકટોઝ ... … નું બનેલું છે .
( a ) ગ્લુકોઝ + ગેલેકટોઝ ( b ) ગ્લુકોઝ + ડ્રકટોઝ ( c ) ગ્લુકોઝ + ગ્લુકોઝ ( d ) ગ્લુકોઝ + મેનોઝ
( 23 ) એન્ટિબોડી .. … .. છે .
( a ) ગ્લોબ્યુલીન ( b ) આલ્બ્યુમીન ( c ) વિટામિન્સ ( d ) શર્કરા
( 24 ) એમાયલોઝ અને એમાયલોપેકિટનની શૃંખલા શેમાં જોવા મળે છે ?
( a ) ગ્લાયકોજન ( b ) સ્ટાર્ચ ( c ) સેલ્યુલોઝ ( d ) કાઈટિન
( 25 ) નીચેનામાંથી કયું RNA માટે સારું હોઈ શકે ?
( a ) A = U , G - C ( b ) A ≠ U , G # C ( c ) A = U = G = C ( d ) Purins = પિરિમિડિન
( 26 ) ન્યુકિલક એસિડ ........ … . ના બનેલા હોય છે .
( a ) એમિનો એસિડ ( b ) પેન્ટોઝ શર્કરા ( c ) ન્યુકિલમો સાઈન્સ ( d ) ન્યુકિલઓટાઈસ
( 27 ) ન્યુકિલઈક એસિડ ... ના પોલિમર છે .
( a ) ન્યુકિલઓટાઈડસ ( b ) ન્યુકિલઓસાઈન્સ ( c ) એમિનો એસિડ ( d ) નાઈટ્રોજન બેઝ
( 28 ) DNA માં 10,000 નાઈટ્રોજન બેઈઝની જોડ હોય તો તેની લંબાઈ .......... હોય છે .
( a ) 340 nm ( b ) 3400 nm ( c ) 34000 nm ( d ) 340000 nm
( 29 ) જો DNA માં 10,000 નાઈટ્રોજનયુકત આધાર જોડ હોય તો કેટલા ન્યુકિલઓટાઈડ હોય .
( a ) 500 ( b ) 10,000 ( c ) 20,000 ( d ) 40,000
( 30 ) DNA નું દ્ધિકુંતલમયરચના ... … ..... દ્વારા સુચવવામાં આવ્યું હતું .
( a ) વોટસન અને ક્રીક ( b ) સ્વિડન અને શ્વોન ( c ) સિંગર અને નિકોલસન ( d )
કોર્નબર્ગ અને ખુરાના
( 31 ) નીચેનામાંથી કયું DNA માં નાઈટ્રોઝન બેઝ જોવા મળતું નથી .
( a ) થાયમિન ( b ) સાયટોસીન ( c ) ગ્વાનીન ( d ) યુરેસીલ
( 32 ) DNA અણના બંધારણમાં મુખ્ય રચના ....... … . ની બનેલું હોય છે .
( a ) પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફટ ( b ) હેકસોઝ શર્કરા અને પિરિમિડિન ( c ) ટયુરીન અને પિરિમિડિન ( d ) શર્કરા અને ફોસ્ફટ
( 33 ) DNA અને RNA માં સામાન્ય ઘટક .......... હોય છે .
( a ) હેકસોઝ શર્કરા ( b ) હિસ્ટેમાઈન ( c ) થાયમિન ( d ) ફોસ્ફટ શર્કરા
( 34 ) નીચેનામાંથી કઈ આધાર જોડી ખોટી છે ?
( a ) A - T ( b ) G -C ( c ) A - C ( d ) A - U
( 35 ) ન્યુકિલઓટાઈડ એ .... … .... છે .
( a ) N , -બેક , પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોટક એસિડ ( b ) નાઈટ્રોજન , હેકસોઝ શર્કરા અને ફોસ્કોટીક એસિડ
( c ) નાઈટ્રોજન બેઝ , પેન્ટોઝ શર્કરા ( d ) નાઈટ્રોજન બેઝ ટ્રાયોઝ અને ફોસ્ફોરિક એસિડ
( 36 ) નાઈટ્રોજન બેઝમાં કયું તત્વ જોવા મળતું નથી ?
( a ) નાઈટ્રોજન ( b ) હાઈડ્રોજન ( c ) કાર્બન ( d ) ફોસ્ફરસ
( 37 )......... માં ન્યુકિલઈક એસિડ જોવા મળે છે .
( a ) કોષકેન્દ્ર ( b ) કોષરસ ( c ) કોષકેન્દ્ર અને કોષરસ ( d ) કોષકેન્દ્ર અને રિબોઝોમ
( 38 ) N , – પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફટ એકબીજા સાથે મળીને રચના કરે છે . જેને .. … . કહેવામાં આવે છે .
( a ) ન્યુકિલઓસાઈડ ( b ) પોલિપેપ્ટાઈડ ( c ) ન્યુકિલઓટાઈડ ( d ) એમિનો એસિડ
( 39 ) DNA નો એક ગુણધર્મ છે .
( a ) યુરેસીલ ( b ) ડિઓકિસરીબોઝ શર્કરા ( c ) એક શૃંખલીય ( d ) પ્રોટીન સંશ્લેષણની સક્ષમતા
( 40 ) DNA નો પ્યુરીન બેઝ .. … ..... છે .
( a ) U & G ( b ) A & G ( c ) A & C ( d ) એક પણ નહિ
( 41 ) નીચેનામાંથી કયું કે , પિરિમિડિન નથી ?
( a ) થાયમીન ( b ) સાયટોસીન ( c ) ગ્વાનીન ( d ) યુરેસીલ
( 42 ) DNA ની પૂરક શૃંખલાની પ્યુરીન અને પિરિમિડિનની જોડ એકબીજા સાથે ……… . … દ્વારા જોડાયેલા છે .
( a ) H— બંધ ( b ) 0– બંધ ( c ) C બંધ ( d ) N– બંધ
( 43 ) ગ્વાનીન અને સાયટોસીન વચ્ચે H- બંધની સંખ્યા ...... છે .
( a ) એક ( b ) બે ( c ) ત્રણ ( d ) ચાર
( 44 ) DNA માં કયું પ્યુરિન અને પિરિમિડિન બેઝ H- બંધ દ્વારા એકબીજા સાથે જોડાય છે .
( a ) AC & GT ( b ) GC & AT ( c ) GA & TC ( d ) એક પણ નહિ
( 45 ) DNA ના બે ન્યુકિલઓટાઈડ વચ્ચેનું અંતર . … .....
( a ) 0.34 nm ( b ) 34 A° ( c ) 3.4 માઇક્રો ( d ) 34 nm
( 46 ) DNA ના એક શૃંખલાના બેઈઝ ક્રમ GAT , TAG , CAT , GAC છે , તો તેના પૂરકશૃંખલાનો આધારનો કમ શું હોઈ શકે ?
( a ) CAT , CTG , ATC , GTA ( b ) GTA , ATC , CTG , GTA ( C ) ATC , GTA , CTG , GTA ( d ) CTA , ATC , GTA , CTG
( 47 ) ATP .........
( a ) ન્યુકિલઓટાઈડ ( b ) ન્યુકિલઓસાઈડ ( c ) ન્યુકિલક એસિડ ( d ) વિટામિન
( 48 ) હિમોગ્લોબિન પ્રોટીનના સંબંધમાં સાચું નિવેદન
( a ) જૈવ પ્રક્રિયા માટે ઉત્સેચક તરીકે વર્તે છે . ( b ) રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે .
( c ) રુધિરમાં ઓકિસજન વાહક તરીકે કાર્ય કરે છે . ( d ) એન્ટિબોડી બનાવે છે અને રોગોના રક્ષણ તરીકે કાર્ય કરે છે .
( 49 ) પ્રોટીનના કુંતલમય બંધારણ દ્વારા સ્થિર થાય છે .
( a ) ડેપેપ્ટાઈડ બંધ ( b ) હાઈડ્રોજન બંધ ( c ) ઈથર બંધ ( d ) પેટાઈડ બંધ
( 50 ) વનસ્પતિમાં વધારે પ્રમાણમાં … .. … ... તત્વની
હાજરી હોય છે .
( a ) કાર્બન ( b ) નાઈટ્રોજન ( c ) મેંગેનીઝ ( d ) આયર્ન ( a ) કાર્બન
( 51 ) જો DNA ના એક શૃંખલામાં આધાર ક્રમ " ATCGA " છે તો DNA દ્વિગુણીમાં H- બંધની કેટલી સંખ્યા જોવા મળે છે ?
( a ) 20 ( b ) 12 ( c ) 10 ( d ) 11
( 52 ) રિબોઝોમનું એ કઈ પ્રક્રિયા માટેનું સ્થાન છે .
( a ) શ્વસન ( b ) પ્રકાશસંશ્લેષણ ( c ) પ્રોટીન સંશ્લેષણ ( d ) ચરબી સંશ્લેષણ
( 53 ) DNA માં પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ .......... છે .
( a ) યુરેસીલ અને ગ્વાનિન ( b ) ગ્વાનિન અને એડેનાઈન ( c ) એડેનાઈન અને સાયટોસીન ( d ) કોઈ નહી
( 54 ) પ્રોટીનની ખાસિયત ........ ના કારણે છે .
( a ) એમિનો એસિડના પ્રકારો ( b ) એમિનો એસિડનો ક્રમ ( c ) એમિનો એસિડની સંખ્યા ( d ) એમિનો એસિડનું પ્રમાણ
( 55 ) . ન્યુકિલઓટાઈડમાં ફોસ્ફટ અને શર્કરા વચ્ચેનો બંધ ........ છે .
( a ) H- બંધ ( b ) સહસંયોજક બંધ ( c ) ફોસ્ફોડાયેસ્ટર બંધ ( d ) સલ્ફાઈડ બંધ
( 56 ) DNA અણુની પ્રતિસમાંતર શૃંખલાનો અર્થ એ છે કે ... …… .
( a ) એક શૃંખલાનો વળાંક ઘડિયાળની ઊંધી દિશામાં છે . ( b ) બે DNA શૃંખલાનો ફોસ્ફટ સમૂહ તેમના છેડે સરખી સ્થિતિમાં વહેંચણી કરે છે . ( c ) બે DNA ની શૃંખલાની શરૂઆતમાં ફોસ્ફટ સમૂહ વિરુદ્ધ હોય છે . ( d ) એક શૃંખલા ઘડિયાળની દિશામાં વળે છે .
( 57 ) DNA માં બે પોલિન્યુકિલઓટાઈડ સાંકળ .. …… છે .
( a ) સમાંતર ( b ) અસતત ( c ) પ્રતિસમાંતર ( d ) અર્ધસંરક્ષણીય
( 58 ) પોલિઝોમ .......... દ્વારા બને છે .
( a ) રિબોઝોમ ઘણા બધા પેટા એકમો સાથે
( b ) રેખીય ગોઠવણીમાં રીબોઝોમ એકબીજા સાથે જોડાઈ
( c ) ઘણા બધા રીબોઝોમ એક mRNA સાથે જોડાઈને
( d ) કેટલાક રીબોઝોમ અંતઃકોષરસજાળની શૃંખલા સાથે જોડાઈને
( 59 ) DNA અણુમાં ........ …
( a ) એડેનાઈલનું પ્રમાણ થાયમિનના સંબંધમાં સજીવો સાથે ઘણુ અલગ હોય છે .
( b ) બે શૃંખલા હોય છે પ્રતિસમાંતર જાય છે એક 5 '»»»»3 ' દિશામાં અને બીજું 3'»»»»»5 ' દિશામાં
( c ) પ્યુરિન ન્યુકિલઓટાઈડ અને પિરિમિડિન ન્યુકિલઓટાઈડનું કુલ જથ્થો સરખો હોતો નથી .
( d ) તે બે શૃંખલા જે 5 ' »»»» 3 ' દિશામાં સમાંતર જાય છે .
( 60 ) નીચેનામાંથી કયો બંધ ન્યુકિલએસિડને સંબંધિત નથી .
( a )H –બંધ ( b ) એસ્ટર બંધ ( c ) ગ્લાયકોસીડીક બંધ ( d ) પેટાઈડ બંધ
Mail- indiabiologymanishmevada@gmail.com
Nice to mcq
ReplyDeleteThis software program was designed to offer users a dynamic, all-inclusive and user pleasant programming platform that's custom-made to suit our Star machines. The NC Assist interface allows users to generate packages rapidly and easily with minimal user input. Simply clicking on the relevant template, the CNC code is routinely generated. precision machining Users will enter the mandatory knowledge and the NC Assist will compile that information into code that's simple to understand and in a format that fits the chosen Star machine. CNC laser slicing machines usually provide a higher diploma of precision and a greater surface quality when in comparison with} CNC plasma cutters since lasers have a smaller point of contact and spread than torches.
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box